Back
नर्मदा जिले में बिना रसायन देसी गुळ बनाने वाला उद्योग लोकप्रिय, रोजगार दे रहा है
JDJAYESHBHAI DOSHI
Jan 06, 2026 04:46:10
Karantha, Gujarat
નર્મદા જીલ્લો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જીલ્લો છે અહી ખાસ મોટા ઉદ્યોગો નથી અને અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતી માં પણ અહી શેરડી અને કેળા ની ખેતી કરવામાં આવે છે અને તેને કારણેજ જીલ્લામાં ખાંડસરી નું કારખાનું પણ આવેલું છે પરંતુ તેની સાથે સાથે અહી દેશી ગોળ પણ બનાવવવાના નાના નાના કોલા પણ જોવા મળે છે,અને આ દેશી ગોળ હानिકારક કેમિકલ વગરનો અને સ્વાદ માં મીઠો બનાવવામાં આવે છે. ઉપરાંત આને કારણેજ જીલ્લાના લોકોએtો તથા આજુબાજુના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના લોકોને રોજગારી પણ મળે છે તદ્દન સાદી પદ્ધતિ થી શેરડીનો રસ કાઢી આ રસ ને અલગ અલગ ત્રણ થી ચાર વખત ગરમ કરી દેશી અને બીનહાની કારક ગોળ બનાવવામાં આવે છે અને તેને પેકિંગ કરી ગુજરાતના જુદા જુદા ગામોમાં મોકલવામાં આવે છે આ ગોળ કેમિકલ વગર નો હોવાથી શરીર માટે હાની કારક નથી તેમજ આ ગોળ ચીકણો હોવાથી ઉત્તરાયણ નિમિત્તે ચીકી બનાવવાના ઉપયોગમાં આવે છે અને ગુજરાતભર માં પ્રખ્યાત બનતો જાય છે, એટલુજ નહિ આ ગોળ ની માંગ સ્થાનિક ગામડાઓ ની સાથે સાથે મોટા શહેરો માં પણ રહે છે અને તેને કારણે અહી થી બહાર ના વેપારીઓ પણ આ ગોળ લેવા આવે છે આદિવાસીઓ ની મીઠાઈ ગણાતો ગોળ બીન હાનિકારક હોવાને કારણે ઉત્તરાયણ માં ચીકી બનાવવામાં ઉપયોગી છે ગોળ માં મીઠાસ ની સાથે સાથે ચિકાસ પણ હોય છે અને તેથી ચીકી સારી બને છે જેને કારણે આ ગોળ ગુજરાત સહીત અન્યો રાજ્યો માં અહી થી જ જાય છે વળી આ ગોળ ને પેક કરી મોલ માં વેચવામાં આવે છે વળી સાથે સાથે સ્થાનિકો ને રોજગારી પણ પૂરી પાડે છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowJan 07, 2026 15:49:220
Report
AKAshok Kumar
FollowJan 07, 2026 15:38:590
Report
URUday Ranjan
FollowJan 07, 2026 14:28:430
Report
GDGaurav Dave
FollowJan 07, 2026 14:26:070
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 14:25:490
Report
GDGaurav Dave
FollowJan 07, 2026 13:32:450
Report
GDGaurav Dave
FollowJan 07, 2026 13:26:080
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 12:59:270
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 12:59:070
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 12:58:500
Report
URUday Ranjan
FollowJan 07, 2026 12:57:390
Report
CPCHETAN PATEL
FollowJan 07, 2026 11:58:150
Report
URUday Ranjan
FollowJan 07, 2026 09:29:250
Report
PAParakh Agarawal
FollowJan 07, 2026 08:55:420
Report
TDTEJAS DAVE
FollowJan 07, 2026 08:23:100
Report