Back
कच्छ के दो भाइयों का गरबा डांस सोशल मीडिया पर धूम
RTRAJENDRA THACKER
Jan 30, 2026 16:31:00
Sadhara, Gujarat
એંકર :
કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા કચ્છમાં ઘણી જ ટેલેન્ટ ભરેલી છે ત્યારે કચ્છના શાકમાર્કેટમાં મજૂરી કામ કરતા પરંતુ પોતાની ટેલેન્ટ વડે આજે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલાં છે
ધુરંધર નામ સાંભળતા જ અક્ષય ખન્નાના ડાન્સ સ્ટેપ યાદ આવી જાય છે. પરંતુ આજે વાત કરીએ કચ્છના એવા બે ધુરંધર ભાઈઓની, જેમનની અનોખી ડાન્સ સ્ટાઇલ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
વી.ઓ.
કચ્છના અંજાર શહેરના રહેવાસી ફિરોઝ સમેજા અને તોફિક સમેજા આજે સોશિયલ મીડિયા સેન્સેશન બન્યા છે. તેમની રીલ્સને લાખોમાં વ્યૂઝ અને હજારો લાઈક-કોમેન્ટ મળી રહ્યા છે.
બન્ને ભાઈઓની અનોખી સ્ટાઇલ હવે માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહી નથી, પરંતુ લોકો પોતાના ઘરના પ્રસંગોમાં પણ તેમની જેમ ગરબા રમતા જોવા મળી રહ્યા છે. કામના સ્થળે પણ તેમની લોકપ્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
કચ્છના આ બે ધુરંધર ભાઈઓએ સાબિત કર્યું છે કે પ્રતિભા અને મહેનત હોય તો સામાન્ય જીવનમાંથી પણ અસાધારણ ઓળખ મળી શકે છે.
કચ્છની શાક માર્કેટમાં मજૂરી કરતા ફિરોઝ સમેજા અને તૌફીક સામેજાના સિમલા ડાન્સ સ્ટેપ સોશિયલ મીડિયામાં હોટ ફેવરિટ બન્યા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJan 30, 2026 16:50:450
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 16:31:130
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 16:18:120
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 30, 2026 16:02:170
Report
SBShilu Bhagvanji
FollowJan 30, 2026 14:15:210
Report
GDGaurav Dave
FollowJan 30, 2026 13:22:430
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowJan 30, 2026 13:21:500
Report
URUday Ranjan
FollowJan 30, 2026 13:21:040
Report
PTPremal Trivedi
FollowJan 30, 2026 12:19:050
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 11:52:410
Report
DRDarshal Raval
FollowJan 30, 2026 11:48:430
Report
PTPremal Trivedi
FollowJan 30, 2026 11:34:470
Report
PDPRASHANT DHIVRE
FollowJan 30, 2026 11:32:260
Report
CPCHETAN PATEL
FollowJan 30, 2026 11:31:560
Report