Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Junagadh362001
जूनागढ़ के संत बोले: बाहरी तत्वों के खिलाफ कड़ी कार्रवाई जरूरी
AKAshok Kumar
Oct 05, 2025 18:15:10
Junagadh, Gujarat
જુનાગઢ ગીરનાર ગુરુ શિખર કમંડળ કુંડ રાણેશ્વર મહાદેવ ભુતનાથ મહાદેવ વસ્ત્રાપત્રેશ્વર મહાદેવના મહંત શ્રી મહેશ ગીરીબાપુ અત્યારે વિદેશના પ્રવાસે હોય ત્યાંથી તેઓએ આ ઘટનાની જાણકારી મેળવી અને આ બાબતે હવે દરેક સંતોએ જાગી જવાનો સમય છે અને તંત્રને અને સરકારને પણ હું કહેવા માગું છું કે આ કૃત્ય અતિસય જഥન્ય કૃત્ય છે આ કૃત્ય કરનારાઓને કોઈપણ ભોગે છોડવામાં ન આવે અને હું બહુ વહેલી તકે પરત ફરી રહ્યો છું અને આ બાબતે અમો સ્થાનિક સંતો સાથે બેસી મનોમંથન કરીશું હવે દરેક સંતોએ ਇੱਕ થવાનો સમય આવી ગયો છે આ કૃતય કરનારા સામે કડક પગલાં લેવામાં આવે ike તેવી માગણી કરવામાં આવી છે મહેશ ગીરીબાપુએ એક વાત એવી પણ કરી કે અત્યારે જે સંતો માં તડા પડેલા છે બહારથી આવેલા સંતો અહીંયા અડીંગો જમાવવાની પ્રયત્ન કરે છે તો હવે બહારના ભંડારા અને પડીકા લેવાનો સંતો એ કાર્યક્રમ હવે પડતો મૂકવો જોઈએ અને બધા એક થવાનો સમય હવે પાકી ગયો છે એક વરસ પહેલા પણ આ જ રીતનો બનાવ બનેલો છે અને આજ વર્ષ પછી પાછા આکرુતય કરાયું છે જે નીનદનીય છે મહંત મહેશ ગિરી બાપુ ભુતનાથ મહાદેવ મંદિર જુનાગઢ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Oct 05, 2025 17:36:21
Patan, Gujarat:પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતે આજે સિદ્ધપૂર વિધાનસભા મતવિસ્તારની જન આક્રોશ જાહેર સભા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જે હિંસૂત રેકીરીપો દ્વારા વોટ ચોર ગાદી છોડ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા સાથે સાથે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના હાથ મજબૂત કરવા માટે મતદાર યાદી ચકાસવા કાર્યકરો આગેવાનોને હાકલ કરી હતી. જન આક્રોષ સભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવાડાએ હતો કે સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રણ દાયકાથી સરકાર હોવા છતાં જે સરકારની ગુનાઓતી બેદરકારી છે सरकारની નીતિરીતિ છે એના કારણે સમગ્ર ગુજરાતના લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે જનતાના आક્રોષ ને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વિધાનસભા વિસ્તાર ડીધજન આક્રોષ સંમેલનો કરવાની શરૂઆત કરી છે વરસાદના કારણે માર્ગો ધોવાયા છે बेरોજગારીનો પ્રશ્ન મોટો ઊભો થયો છે આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો વારંવાર ફૂટી રહ્યા છે જેથી યુવાનો બેકાર બન્યા છે તો બીજી તરફ ખેડૂતો પાયમલ બન્યા છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે દરેક ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ નીવડી છે. તો જગદીશ ઠાકોરે વ્યસન મામલે ટકોર કરતા જણાવ્યું હતું કે પોલીસ દાર્ઢના અડ્ડા બંધ નહીં કરાવે સમાજમાં બેઠા છે તે જ પોલીસમાં બેઠા છે તેમે 100 રૂપિયા ઉઘરાવો છો તેમાંથી રૂપિયા 10 તમારા ભાગે આવે છે અને ૯૦ રૂપિયા તો તમારા ઉપર વાળા લઈ જાય છે તો દારૂ વેચવાનું પાપ કરી મારાં જવાનીયાઓ ને શું કામ વ્યસન નો ખપ્પર આપો છો ભગવાન માફ નહિ કરે આવુ કરશો તો તમારી 20 વર્ષ ની દીકરી ના વિવાહ નું મુહર્ત લેજો અને તેના ચાર મહિના પહેલા તમારી દીકરી ભાગી જાય તો સમજજો કે વ્યસન ના ખપ્પર ની તમને હાય લાગી તેમ જણવ્યું હતું.
0
comment0
Report
LJLakhani Jaydeep
Oct 05, 2025 17:36:09
Dwarka, Gujarat:વિઓ :- ગુજરાત પર આવનાર સંભવિત વાવાઝોડા શક્તિને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર જિલ્લામાં જામનગર જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં આ શક્તિ વાવાઝોડું સીધો ટકરાય તેવી સંભાવના મોસમ વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે તંત્ર દ્વારા હાલ શક્તિ વાવાઝોડાને ધ્યાને લઈ માચીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે પરિણામે ओखा, सलया અને રૂપેण بندર પર માછીમારો અડ્ડો જમાવી દીધો છે વિવિધ બંદરો પર GMB દ્વારા મોસમ વિભાગની આગાહી મુજબ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દીધા છે દરિયાકાંઠાના વિસ્તારના લોકોને પણ દુરકરવામાં આવ્યા છે જરૂર પડે લોકોનો સ્થળાંતર પણ કરવામાં આવશે ત્યારે દ્વારકાના દરિયામાં ભયંકર કરંટ જોવા મળી રહ્યો છે 20થી 25 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકા ખાતે આવતા પ્રવાસીઓને ગોમતી નદી કે દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જયારે તંત્ર દ્વારા ગોમતી નદી અને ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ પોલીસ બંધોબસ્ત પણ ગોઠવી દેવાયો છે હાલ દ્વારકાથી દૂર પશ્ચિમ દિશા ઓમાન તરફ ચકરાવત જઈ રહ્યું છે પણ તારીખ 6 ના રોજ દ્વારકા અને ગુજરાત તરફ દિશા બદલે તેવી સંભાવના ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજની હાલતમાં દ્વારકાથી 600 km અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું દૂર છે જ્યારે દર કલાકે 12 કિલોમીટર આગળ વધી ઓમાન તરફ જઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારકા ઓखा અને સલાયા બંદર પર 3 નંબનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 05, 2025 14:15:27
Rajkot, Gujarat:એંકર ગઈકાલે મોડી રાતે રૈયાધાર વિસ્તારમાં હાડા ગેંગે આતંક મચાવ્યો હતો.. હાડા ગેંગના આરોપીઓએ ત્રણથી ચાર લોકો પર ધોકા પાઈપ વડે હુમલો અને કારના કાચ ફોડયા હતા, policે હાડા ગેંગના એક સગીર સહીત 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા,જે સ્થળે કુખ્યાતોએ આતંક મચાવ્યો હતો ત્યાં જ હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા અસામાજિક તત્વો, આરોપીઓ લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા, પોલીસોએ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્ટ્રકશન કરાવ્યું, આઠમના દિવસે આરોપીઓમાંથી એક શખ્સ દારૂ પી નાં આરોપી આવતા ફરિયાદીએ દારૂ પી ને આવવાની ના પાડી હતી જેનો ખાર રાખી ગઈકાલે રાત્રે કરાયો હતો હુમલો, પોલીસે આરોપીઓને પાઠ ભણાવ્યો
0
comment0
Report
SVSANDEEP VASAVA
Oct 05, 2025 13:46:22
Surat, Gujarat:सरकारी जमीन पर 11 अतिक्रमणों को जमींदोज कर दिया गया। सूरत जिले के मांगरोल तालुक़ा के झंखवाव गांव में प्रशासन का बुलडोजर चला और लगभग 50 लाख रुपये मूल्य की 1000 वर्ग मीटर सरकारी जमीन से अतिक्रमण हटाया गया। जिला पुलिस प्रमुख सहित 400 से अधिक पुलिसकर्मियों की मौजूदगी में शांतिपूर्ण तरीके से यह तोड़फोड़ की गई। इन 11 संपत्तियों में से 8 के मालिक कुख्यात अपराधी बताए गए। उत्तर प्रदेश सरकार की मुहिम का असर गुजरात में भी दिखाई दे रहा है। अहमदाबाद में मेगा डिमोलिशन के बाद अब पूरे राज्य में सरकारी जमीन पर अतिक्रमण हटाए जा रहे हैं, खासकर कुख्यात अपराधियों की संपत्तियों को निशाना बनाकर। मांगरोल तालुका के झंखवाव गांव के किनारे राज्य राजमार्ग के पास वर्षों से सरकारी जमीन पर अतिक्रमण चल रहे थे; ये अतिक्रमण केवल झोपड़ियाँ नहीं बल्कि करोड़पतियों के दो मंजिला पक्के मकान भी थे। इन अतिक्रमणों के पीछे कुख्यात अपराधी थे, जिनके खिलाफ दंगा, गौहत्या, गौ-तस्करी आदि अपराध दर्ज हैं। आज सुबह से झंखवाव गांव पुलिस छावनी में तब्दील था; प्रमुख अधिकारी और भारी पुलिसकर्मियों की काफिला तैनात था, साथ में फायर ब्रिगेड, वाटर कैनन, बिजली व अन्य टीमें मौजूद थीं। पुलिस ने 5 जेसीबी और 1 हिताची मशीनों से तोड़फोड़ की कार्रवाई शुरू की।
4
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Oct 05, 2025 13:20:25
Mathura, Uttar Pradesh:शरद पूर्णिमा की रात वृंदावन में भगवान श्रीकृष्ण ने राधा और गोपियों के साथ महारास किया था. कहा जाता है कि इस दिन श्रीकृष्ण ने अनेक रूप प्रकट किए थे; यह दिव्य रासलीला प्रेम, भक्ति और आनंद का प्रतीक है. साथ ही चंद्रमा की रोशनी में अमृत वर्षा, खीर खाने से भाग्योदय और रोग-बीमारी से मुक्ति की मान्यताएँ कही जाती हैं. नारद पुराण के अनुसार, इस रात माता लक्ष्मी उल्लू पर सवार होकर पृथ्वी पर भ्रमण करती हैं, इसलिए लक्ष्मी पूजा खास मानी जाती है. शरद पूर्णिमा के दिन समुद्र मंथन के समय माता लक्ष्मी प्रकट हुईं, इस कारण कई जगह कुंवारी कन्याएं सूर्य-चंद्र के साथ खीर रखने की परंपरा निभाती हैं.
0
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Oct 05, 2025 13:20:00
Mathura, Uttar Pradesh:शरद पूर्णिमा स्पेशल- कृष्ण का महारास और अमृत खीर का रहस्य मथुरा से इनपुट शास्त्रों के अनुसार, शरद पूर्णिमा की रात ही भगवान श्रीकृष्ण ने वृंदावन में राधा और गोपियों संग अद्भुत महारास का आयोजन किया था. कहा जाता है कि इस दिन भगवान कृष्ण ने गोपियों संग नृत्य करने के लिए अनेक रूप प्रकट किए थे. यह दिव्य रासलीला केवल नृत्य नहीं, बल्कि प्रेम, भक्ति और आनंद का अद्वितीय प्रतीक शरद पूर्णिमा की रात चांद की रोशनी में रखी खीर खाने से इंसान का भाग्योदय होता है और परिवार को रोग-बीमारियों से मुक्ति मिलती है. नारद पुराण के अनुसार, शरद पूर्णिमा की रात माता लक्ष्मी उल्लू पर सवार होकर पृथ्वी पर भ्रमण करती हैं. इसलिए इस दिन माता लक्ष्मी की विशेष पूजा-अर्चना करने का विधान है. शरद पूर्णिमा की रात ही समुद्र मंथन के समय माता लक्ष्मी प्रकट हुई थीं. यही कारण है कि शरद पूर्णिमा का दिन लक्ष्मी पूजा के लिए बेहद खास माना जाता है. कई जगहों पर इस दिन कुंवारी कन्याएं सूर्य और चंद्र शरद पूर्णिमा के दिन आसमान के नीचे खीर रखने की परंपरा है. बाइट--मदन मोहन दास जी महाराज--निर्मोही अखाड़ा
0
comment0
Report
GPGaurav Patel
Oct 05, 2025 13:15:16
Ahmedabad, Gujarat:સંજીવની હેલ્થ એન્ડ રીલીફ કમીટીની દ્વિ શતાબ્દી મહોત્સવની hoy ઉજવણી કરવમાં આવી . બે દાયકાની સેવાકીય સફરમાં આ સંસ્થા આે વૃક્ષ બનાવવા રમત નામી અનામી જે મહાનુભાવો એ તન મન અને ધનથી સહયોગ આપ્યો તેમને આજે યાદ કરવામાં આવ્યા વર્ષ ૨૦૦૫ માં ખેડા જિલ્લાસ માં આવેલા વિનાશક પુર સમયે સેવા આપવાના ઉદ્દેશ થી ડો પંકજ શાહે એક પહેલ કરી તેમના સાથે ત્રણ ડોક્ટર અને છ વોલેન્ટીયર જોડાયા અને સંસ્થાનો પાયો નંખાયો આજે આ સંસ્થા આરોગ્ય શિક્ષણ અને નારી સશક્તિકરણ માટે કાર્ય કરી રહી છે સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમીટી દ્વારા ૨૦ વર્ષમાં ૹાઑ ૧૮ લાખ ૩૭ હજાર ૪૩૨ લોકોને વિનામૂલ્યે પ્રાથમિક આરોગ્ય સેવા આપી ,૭૬ હજાર લોકોની ડેન્ટલ ટ્રિટમેન્ટ કરી , ૫૦ હજાર ૧૫૭ લોકોના આંખના નંબરની તપાસ કરી અને ૪૦ હજાર ૮૮ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું, ૨૪ હજાર ૪૩૧૨ લોકોના કાર્ડિયોગ્રામ કરાયા , સાડા પાંચ લાખ લોકોની બીપી અને ડાયાબિટીસની સારવાર કરાઇ મહિલાઓ માટે ૨૭ લાખ કરતાં વધારે સેનેટરી પેડનુ વિતરણ કરાયુ ,ખેડા અમદાવાદ અને ગાંધીનગર জেলার ૧૫૪ ગામમાં દર ૨૮ દિવસે મેડીકલ કેમ્પ યોજી કુલ ૪૪ ૩૮૫ કેમ્પનું આયોજન કરાયું. સંજીવની હેલ్ధ કેર સેન્ટરમાં ૪૮ થી વધુ તજજ્ઞ ડોક્ટર સેવા આપે છે અને વર્તમાન ભાવના માત્ર ૩૦ થી ૩૫ ટકાના ખર્ચે સારવાર થાય છે આ સંસ્થા થકી પદ્માવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવ પ્રાથમિક અને માધ્યમિક શાળા તથા સંજીવની વિદ્યા વિહાર શાળા ચલાવાય છે સાથે જ સંજીવની સ્ત્રી સશક્તિકરણ കേന്ദ്ര ચલાવાય છે
0
comment0
Report
NCNITIN CHAWRE
Oct 05, 2025 13:07:00
Katni, Madhya Pradesh:कटनी जिले के माधवनगर थाना क्षेत्र के रॉबर्ट लाइन में एक युवक की चाकू से गोदकर हत्या कर दी गई। वारदात का पूरी घटना का लाइव सीसीटीवी वीडियो सामने आया है, जिसने शहर में सनसनी फैला दी है। मृतक युवक की पहचान गगन बजाज उम्र 25 वर्ष के रूप में हुई है। बताया जा रहा है कि तीन युवकों ने मिलकर गगन पर ताबड़तोड़ चाकू से हमला किया, जिससे उसकी मौके पर ही मौत हो गई। घटना के बाद परिजन गुस्से में शव लेकर एसपी ऑफिस पहुंचे और हत्या के मास्टरमाइंड को गिरफ्तार करने की मांग करने लगे। परिजनों का आरोप है कि पुलिस ने सिर्फ तीन हमलावरों को गिरफ्तार किया है, जबकि साजिश रचने वाला व्यक्ति अब भी आज़ाद घूम रहा है। पुलिस ने फिलहाल तीनों मुख्य आरोपियों को गिरफ्तार कर लिया है और मामले की जांच जारी है। शहर में इस निर्मम हत्या से लोगों में भारी आक्रोश देखा जा रहा है। शहर की कानून व्यवस्था पर भी सवाल उठ रहे हैं।
2
comment0
Report
SCSHAILESH CHAUHAN
Oct 05, 2025 11:33:53
Idar, Gujarat:હિંમતનગર શહેરની આસપાસના ૧૧ ગામોનો સમાવેશ કરીને હુડાનો નકશો પ્રસિદ્ધ કરાયા બાદ શરુ થયેલો વિરોધ વધી રહ્યો છે ત્યારે આજે હુડામાં આવેલા ૧૧ ગામના અસરગ્રસ્તોએ અનોખો વિરોધ દાખવ્યો હતો. દશેરાના દિવસે હુડામાં સમાવિષ્ટ ૧૧ ગામના ખેડૂતો દ્વારા તેમના ગામોમાં હુડાસુર રાવણનું દહન કર્યું હતું અને આજે બેસાણું યોજાયું હતું. હિંમતનગર શહેરમાં અર્બન ડેવલოპમેન્ટ ઓથોરિટી(ઉત્તરણી હુલા/હુડા) લાગુ કરવામાં આવી છે ત્યારે ૧૧ ગામના મિલ્કતધારકો દ્વારા ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથેજ વિરોધ દેખાતો રહ્યો. ૧૧ ગામના મિલ્કતધારકોનાakulના ૦% નહીં પરંતુ ૧૦૦% જમીન હુડામાં કપાત થતી હોવાને લઈ વિરોધ ચાલી રહ્યો છે. ગયા દશેરાના દિવસે ૧૧ ગામના મિલ્કતધારકો દ્વારા ગામોમાં હુડાસુર રાવણનું દહન થયા પછી આજે બેસાણું સમિતિના બોલાવ્યા મુજબ ઉમિયાવાડી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા હોળ વિમાનાં છાજિયા લીધા گئے તથા કુટુંબના સભ્યોના મૃત્યુની લાંઆથીલે ઉચ્ચારણ જોઈને આંદોલન જોશીલ થયું છે. આગામી દિવસમાં હુડાને હટાવવામાં ના આવે તો ઙ્ગા-સંઘ સરવાળે કાર્યક્રમોની જાહેરાત થઇ શકે છે. આજના કાર્યક્રમમાં તાલુકા સદસ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખ હાજર રહ્યાં હતા, પરંતુ રાજકારણ સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ રાજીનામા પણ આપવા consensus થયા છે; અને કોઈપણ રાજકીય પક્ષના નેતાઓને ૧૧ ગામમાં પ્રવેશ ન કરવાની જાહેરાત કરી હતી. હવે ૧૧ ગામોની આંદોલન પ્રક્રિયાની આગામી દિવસોમાં વધુ તેજી વધવાની શક્યતા જણાઈ રહી છે. ૧૧ ગામો: હડિયોલ, बेरણા, કાકણોલ, નવા, કાટવાડ, બોરીયા, પીપલોદી, પરબડા, સવગઢ, बलવંતપુરા, જેઠીપુરા
0
comment0
Report
AKAshok Kumar
Oct 05, 2025 11:07:01
Junagadh, Gujarat:જુનાગઢ... ગિરનાર પર્વત ઉપર મંદિરમાં તોડફોડ ગauiરક્ષકનાથની જગ્યામાં તોડફોડ ગઈ મોટી રાત્રે મંદિરમાં થઈ તોડફોડ અજાણ્યા શખ્સો દ્વારા કરાયું કૃત્ય mouર્તિને પણ પહોંચાડ્યું نقصان مندિરના કાચ અને પૂજાની સામગ્રી વેરવિખેર કરી નાખી પોલીસ ફરિયાદની તજવીજ ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફૂડનો મામલો ગોરક્ષનાથ મંથ ગીરનાર જગ્યાના મહંત સોમનાથ બાપુ અને અન્ય સાધુ સંતો પહોંચ્યા પોલીસ સ્ટેશન ભવનાથ પોલીસسٹેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ વહેલી સવારે 4:00 વાગ્યા આસપાસની ઘટના મહંત નો દરવાજો બંધ કરી અને મૂર્તિને કરી ખંડિત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ ગુણદરા ઉપર મંદિરમાં તોડફોડનો મામલો એસ પી સુબોધ ઓડેદરા સ્થળ મુલાકાતે એસ ઓ જી અને એલ સી બી ની ટીમ પણ રવાના અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ એસ પી ઓડેદરા એ ગોરક્ષનાથ જગ્યાની લીધી મુલાકાત જુનાગઢ..... ગૌક્ષકનાથ મૂર્તિને નુકશાન.. મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસબાપુ આપી પ્રતિસમ્ય જુનાગઢ ધાર્મિક જગ્યા પરPremier પ્રહાર સનાતન ધર્મના ઉપાસકોમાં નારાજગી કરીત્ય થયું કરનાર સામે કાર્યવાહી કરવા માંગ જાહેરમાં સજા કરવા કરવા કરી માગ સાધુ સંતોમાં ભારે આક્રોશ ગિરનાર પર આવેતત્વ બની મૂર્તિ કરાય ખંડિત તપાસ માટે રાજ્ય સરકારને કરાય વિનંતી તાત્કાલિક તપાસ કરવા કરાય માંગ સનાતન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ સવારથી જ ઘણા ਲੋਕોના આવી રહ્યા છે ફોન જુનાગઢ... ગુરુ ગૌરક્ષનાથ મૂર્તિને نقصان ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાની પ્રતિસાદ હિન્દુ સમાજ અને સનાત્ર ધર્મનું કરાયું અપમાન જતન્ય કૃત્ય સામે માફી ન આપી શકાય કળેક્ટર sp અને સરકારને તાત્કાલિક સજા કરવા માંગ ગિરનાર પરના ઘણી વર્ષોથી હિન્દુ ધાર્મિક સ્થળોને કરાય છે ટારગેટ કલેક્ટ અને એસપી ગિરનારને સુરક્ષિત કરવા માંગ 24 કલાકમાં Fir નહીં થાય તો સાધુ સંતો સાથે રાખી સંમેલન બોલવા અપાય ચીમકી સંમેલનમાં લેવાશે નિણય, દરેક સંસ્થા આગળ આવે તેવી અપીલ સખ્ત શબ્દોમાં વખોડતા ..ભાવેશ વેકરીયા
0
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top