Back
सूरत के किसानों को 11.27 करोड़ राहत, 5,589 किसानों के खातों में भुगतान
CPCHETAN PATEL
Dec 08, 2025 07:02:04
Surat, Gujarat
સુરતના પાક નુકસાનોમાં સરકાર દ્વારા 5589 ખેડૂતોને 11.27 કરોડ ચૂકવાયા
ખેડૂત આગોવનોએ સરકારની કામગીરીને વખાણી
ખેડૂત આગેવા જયેશ দेलાડે જણાવ્યું કે
છેલ્લા દિવસ સુધી કુલ 19,295 ખેડૂતોએ અરજી કરી હતી,
બાકી ખેડૂતોને અઠવાડિયામાં ચૂકવણી થઈ જશે
ઓલપાડમાં સૌથી વધારે 4.91 કરોડ સહાય ચૂકવાઈ
સુરત શહેર અને જિલ્લામાં ગયા ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી અનેક ખેડૂત મિત્રોનો પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું.
સરકાર દ્વારા ટૂંકા સમયમાં સરવે કરી પ્રાથમિક તબક્કામાં જ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવણી શરૂ કરી દેવાઈ છે.
માત્ર 10 દિવસમાં સુરત જિલ્લા ના 5,589 ખેડૂતના બેંક ખાતામાં કુલ રૂ.1127 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી છે.
તાલુકા પ્રમાણે કરવામાં આવેલા વિતરણના આંકડા મુજબ
ઓલપાડ તાલુકામાં સૌથી વધારે 2,006 ખેડૂતોને રૂ. 4.91 કરોડની સહાય ચૂકવાઈ છે.
મહુવા, માંડવી અને ઉમરપાડા તાલુકા પણ સહાયમાં ટોચના ચાર તાલુકામાં છે.
રાજ્ય સરકારે પાક નુકસાની બદલ કૃષિ રાહત પેકેજ જાહેર કરતાં સુરત જિલ્લાના દ્વારા મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી.
અરજીની તારીખ લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી હતી,
ખેતીવાડી વિભાગે આ અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી અને માત્ર 10 દિવસમાં 5,589 ખેડૂતોના ખાતામાં રૂ.11.27 કરોડની સહાય જમા કરી છે.
આ ગતિશીલ ચુકવણીને કારણે ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે.
કોઈ ખેડૂત રાહ ન જુએ એ માટે સહાયની પ્રક્રિયા દિવસ-રાત ચલાવવામાં આવી રહી છે.
જે-જે ખેડૂતની વિગતો પૂર્ણ થાય છે,
તેમનાં ખાતામાં તરત સહાય જમા કરવામાં આવે છે.
આગામી એક અઠવાડિયામાં બાકીના તમામ અરજદારોની સહાય પણ ચૂકવી દેવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KYKaniram yadav
FollowDec 08, 2025 07:18:20203
Report
GKGovindbhai Karmur
FollowDec 08, 2025 07:17:5953
Report
AKArpan Kaydawala
FollowDec 08, 2025 07:02:40120
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 07:02:24109
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 07:02:16107
Report
PDPRASHANT DHIVRE
FollowDec 08, 2025 07:01:44111
Report
RMRaghuvir Makwana
FollowDec 08, 2025 06:49:35176
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 05:51:53135
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 05:51:41163
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 05:00:10206
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 14:46:09112
Report
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 12:50:15134
Report
MJManoj Jain
FollowDec 07, 2025 12:49:47167
Report
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 12:49:1680
Report