Back
जामनगर मोबाइल शोरूम से 15 मोबाइल चोरी, कीमत 9 लाख 10 हजार, एकाउंटेंट आरोपी
MDMustak Dal
Nov 18, 2025 11:09:55
Jamnagar, Gujarat
ജામનગર... મુકત origin
એક મોબાઇલ ફોનના શોરૂમમાંથી રૂપિયા નવ લાખની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ
શોરૂમ મા જ એકાઉન્ટ નો કામ સંભાળતો એકાઉન્ટન્ટ વેપારીની નજર ચૂવી અલગ અલગ સમયે મોબાઇલ ફોન ચોરી કરી ગયો હોવાથી ફરિયાદ કરાઈ
શહેરના અંબર સિનેમા રોડ પર આવેલા મોબાઈલ ફોનના શોરૂમમાંથી મોબાઈલની ચોરી
કુલ રૂપિયા ૯ લાખ ૧૦ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ચોરી થયાની પોલીસ ફરીયાદ
પંચરત્ન કોમ્પ્લેક્સમાં યસ موبાઈલ નામ નો મોબાઇલના શોરૂમમાં મોબાઈલની ચોરી.
રાજેશ ખોડુ ગોહિલના શોરૂમમાંથી ગત તા ૫.૦૭.૨૦૨૫ થી તા ૧૭.૧૧.૨૦૨૫ ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોન ચોરી થયા
મોબાઈલ ચોરીની સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં શો રૂમમાં જ એકાઉન્ટન્ટ તરીકેનું કામ સંભાળતો કિશન ચેતનભાઇ બાવરીયા નામનો શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું છે.
એકાઉન્ટનેન્ટ હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
બાઈટ - જયવીર સિંહ ઝાલા, ડીવાયએસપી,જામનગર
125
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VKVishwas Kumar
FollowNov 18, 2025 12:06:5252
Report
URUday Ranjan
FollowNov 18, 2025 12:06:3628
Report
NJNitish Jha
FollowNov 18, 2025 11:24:2457
Report
RKRANJEET Kumar OJHA
FollowNov 18, 2025 11:24:0584
Report
RKRupesh Kumar
FollowNov 18, 2025 11:23:4715
Report
MMMohd Mubashshir
FollowNov 18, 2025 11:23:2354
Report
KHKHALID HUSSAIN
FollowNov 18, 2025 11:23:1270
Report
ASANIMESH SINGH
FollowNov 18, 2025 11:22:5827
Report
SSSandeep Singh
FollowNov 18, 2025 11:20:2474
Report
MDMustak Dal
FollowNov 18, 2025 11:19:42151
Report
SVSANDEEP VASAVA
FollowNov 18, 2025 11:17:43116
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 11:16:4291
Report
MDMustak Dal
FollowNov 18, 2025 11:11:2590
Report
GDGaurav Dave
FollowNov 18, 2025 10:18:38145
Report