Back
निरंजन वसावा पर शराब केस के आरोप: भाजपा नेता नील राव ने चर्चा के संकेत दिए
JDJAYESHBHAI DOSHI
Dec 03, 2025 10:34:09
Karantha, Gujarat
નર્મદા
આપ ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ભાઈ દારૂ સાથે પકડાવાનો મામલો
નિરંજન વસાવાની sóc્યલ મીડિયા પોસ્ટ બાદ ભાજપ પ્રમુખ નીલ રાવનુ નિવેદન
નિરંજન વસાવાએ સોશિયલ મીડિયામાં મુકેલ વિડિઓ બાબતે ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવ એ આપી પ્રતિક્રિયા
ભાજપ પ્રમુખ એ કહ્યું કે નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ કર્યા છે
નિરંજન વસાવા ડીગ્રી ચોર અને વીજળી ચોર છે અને અમારા ભાજપ ના Leute પર આક્ષેપો કરે છે
ભાજપ પ્રમુખ એ કહ્યું કે મે નિરંજન વસાવા પર માન હાનિ ના કેસ ની નોટિસ પણ મોકલી છે
આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિરંજન વસાવા ને આમ આદમી પાર્ટી ના પ્રમુખ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા સસ્પેન્ડ કરશે? ભાજપ પ્રમુખ
નિરંજન વસાવા એ વિડિઓ મુક્યો છે જેમાં જાહેર માં ડિબેટ કરવાની વાત કરી છે જે ભાજપ પ્રમુખ નિલ રાવ એ સ્વીકારી છે જાહેર માં ડિબેટ કરવા તૈયારબી બતાવી છે
ભાજપ ના કાર્યકરો કોઈ દિવસ દબાવવાના નથી
નિરંજન વસાવા એ રેલવે ની જમીન માં દબાણ કર્યો છે જો એની સામે કાર્યવાહી નહિ થાય તો ભાજપ પ્રમુખ નિલ રાવ એ કહ્યું કે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચారీ છે
ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો જેને કારણે ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો
નિરંજન નો બીજો ભાઈ હાર્દિક સામે 2015માં રાજપીપલા માં 4.5 લાખ રૂપિયા નો દારૂનો કેસ માં ફરિયાદ થઇ હતી અને બીજો ભાઈ ભગ્રદેશ સામે પણ ઘણી ફરિયાદો થઈનિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નિલ રાવ,સાંસદ મનસુખ વસાવા અને ભાજપના બીજા કાર્યકરો પર કર્યા હતા આક્ષેપ
ભાજપ નાજ નેતાઓ દારૂ નો ધંધો કરે છે એમને કોઈ પકડતું નથી...નિરંજન
સાંસદ અને જિલ્લા પ્રમુખ નીલ રાવ્યોને જાહેરમાં ડિબેટ માં લલકર્યા આપ ના જિલ્લા પ્રમુખે
બાઈક....નીલ રાવ (ભાજપ જિલ્લા પ્રમુખ )
બાઈટ....નિરંજન વસાવા (આપ જિલ્લા પ્રમુખ )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowDec 03, 2025 10:04:54149
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 09:49:0038
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 09:45:24141
Report
GDGaurav Dave
FollowDec 03, 2025 09:39:51126
Report
HBHimanshu Bhatt
FollowDec 03, 2025 09:38:0088
Report
AKArpan Kaydawala
FollowDec 03, 2025 09:32:2879
Report
CJChirag Joshi
FollowDec 03, 2025 07:46:1580
Report
HShakimuddin shabbirbhai
FollowDec 03, 2025 07:40:01144
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:59133
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:41200
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 07:05:25212
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 07:05:14107
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:02115
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 07:04:47178
Report