Back
सलंगपुर धाम में गुजरात का सबसे बड़ा रंगोत्सव 3 मार्च 2026, 51,000 किलो रंग
RMRaghuvir Makwana
Mar 01, 2026 08:31:23
Botad, Gujarat
એસંકર સloungપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 3 માર્ચે યોજાશે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ, વિવિધ પ્રકારના દિવ્ય ભવ્ય આયોજનની તૈયારીઓ અપાઈ રહ્યું છે આખરી ઓપ, મંદિરના કોઠારીએ ભાવિકોને હોળી ઉત્સવના જોડાવા આમંત્રણ પાઠવી અપીલ કરાઈ. સનાતન ધર્મની પરંપરા માં ઋષિ મુનિઓ દ્વારા કરાયેલ ઉલ્લેખ મુજબ પરંપરાગત રીતે રંગોત્સવ ઉજવાશે, આ હોળી પર્વ ઉજવણી જીવનનો અલૌકિક લ્હાવો છે ભક્તિના રંગે રંગાવાનો, દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કરશે, રંગોત્સવમાં રાજ્યના લાખો ભક્તો આવશે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, રંગોત્સવના મુખ્ય આકર્ષણોની જો વાત કરવામાં આવે તો હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે. મંગળા આરતી 5-30 કલાકે અને શણગાર આરતી સવારે 7 કલાકે કરવામાં આવશે. સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં શાસ્ત્રી હરિપ્રકાશ स्वામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે, 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે, મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાશે, આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રહી રાખવામાં આવશે, હનુમાનજી દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવશે. દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે. દાદાના આ ભव्य રંગોત્સવમાં સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવશે. હોળી (પૂર્ણિમા)ના પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે, ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેनो, નાના બાળકોથી લઈને વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે સંતોને સંગે હોળી સેલિબેશન માટે આવશે. તેમજ હનુમાનजी ચાલીસાનો પાઠ કરવામાં આવશે તો આ ભવ્ય દિવ્ય હોળી ઉત્સવ ઊજવણી રંગોત્સવમાં આવનારા લાખો ભાવિકો માટે રહેવા, ઉજવણી તેમજ ભોજન પ્રસાદની તમામ વ્યવസ്ഥાઓ કરાઈ છે અને આ ઉત્સવમાં જોડાવા ને લઈને મંદિરના કોઠારી વિવેક સ્વામીએ ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવી અને ઉત્સવમાં જોડાવા અપીલ કરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 09:33:310
Report
NBNarendra Bhuvechitra
FollowMar 01, 2026 09:11:200
Report
DPDhaval Parekh
FollowMar 01, 2026 09:11:140
Report
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 09:11:060
Report
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 09:10:420
Report
RKRakesh Kumar Bhardwaj
FollowMar 01, 2026 07:31:120
Report
NMNACHIKET MEHTA
FollowMar 01, 2026 07:30:510
Report
HBHimanshu Bhatt
FollowMar 01, 2026 05:34:120
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowMar 01, 2026 05:32:110
Report
WMWaqar Manzoor
FollowMar 01, 2026 05:31:200
Report
DRDarshal Raval
FollowMar 01, 2026 03:30:570
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 28, 2026 16:47:420
Report
DMDURGESH MEHTA
FollowFeb 28, 2026 16:46:420
Report
DMDURGESH MEHTA
FollowFeb 28, 2026 16:46:330
Report
