Back
रणपुर के जालीला गांव में नाबालिग की हत्या, समाज में भारी दहशत
RMRaghuvir Makwana
Nov 13, 2025 11:04:41
Botad, Gujarat
બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.કોઈ અજાણ્યા ઈસમોએ યુવકે ફોન કરી બોલાવી તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા.આ ઘટનાને પગલે પરિવારજન અને સમાજના આગેવાનો મોટા સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને જ્યાં સુધી હત્યારાને ઝડપી લેવામાં નહિ આવે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઈનકાર કરતા પોલીસમાં દોડધામ મચી છે.
વિઓ 1:
રાણપુરના જાળિલા ગામે રહેલા સગીર યુવક હર્ષદ મનજીભાઈ સોલંકી નામના યુવકને ગયા રાત્રીના કોઈ અજાણ્યા ઈસમોએ ફોન કરી બહાર બોલાવી Ljubljana હજો હતો.લાંબા સમય સુધી ઘરે પરત ન ફરેતા પરિવારોએ તેને ફોન કરતા અને ફોન સ્ક્રીન ઓફ થતા પરિવાર نے તેની શોધખોળ હાથ ધરી હતી.વિવિધ સીસીટીવી ચેક કરતા તે જતો જોવા મળ્યો પરંતુ તેના કોઈ સગડ ન મળતા મોડી રાત્રીના ગામના પાણીના ટાંકાના નજીક તેની બાઈક મળતા અને ત્યાં તપાસ કરતા હર્ષદની હત્યા કરેલી લાશ મળી આવતા_TACકેદે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઇજાના નિશાન મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
બાઈટ:વિશાલ પરમાર,સંબંધી,જાળીલા
બાઈટ:મહેશ સોલંકી,સંબંધી,જાળીલા.
વિઓ 2:
આ ઘટના પોલીસેીઓના દ્રારા საზოგადოების દૃષ્ટિએ દોડવામાં આવી હતી અને હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ભારોભાર પ્રતિક્કરે આ ઘટનામાં હત્યાની આશંકા હોય પોલીસ દ્વારા હત્યારાને ઝડપવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. તથા ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવ્યું હતું.
બાઈટ:કીર્તિભાઈ ચાવડા-પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ
બાઈટ-જગદીશભાઈ ચાવડા-આગેવાન,
વિઓ 3:
આ ઘટનામાં ડીવાયએસપી સહિતના લોકો પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન જોવા મળતા સગીર યુવકની હત્યા થઈ હોવાનો આંકડો પોલીસએ સમજ્યો હતો. હવે ફોનમાં રાત્રીના કોને અને કયો નંબરે ફોન આવ્યો હતો તે દિશામાં પૂછપરછ હાથધરી આ ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો પોલીસ કરી રહી છે. ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. અનેક શકમંદ ઇસમોને પોલીસે પૂછપરછ હાથ ધરી.
બાઈટ:મહર્ષિ રાવલ,ડીવાયએસપી, બોટાદ.
ટીકર:
રાણપુરના જાળિલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવી.
મૃતક ને કોઈ ઈસમોએ ફોન કરી બહાર બોલાવી તેની હત્યા કરી નાંખી હોવાની આશંકા.
શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન મળી આવ્યા.
આરોપી ના ઝડપાઇ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિજનોનો ઇનકાર.
પોલીસે શકમંદ ઇસમોને ઉઠાવી વધુ તપાસ હાથ ધરી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 12:37:030
Report
AMANIL MOHANIA
FollowNov 13, 2025 11:57:010
Report
MKManoj Kumar Chaturvedi
FollowNov 13, 2025 11:56:430
Report
PKPREMENDRA KUMAR
FollowNov 13, 2025 11:39:070
Report
NTNagendra Tripathi
FollowNov 13, 2025 11:38:560
Report
NDNavneet Dalwadi
FollowNov 13, 2025 11:35:590
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 11:35:360
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:35:210
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:31:230
Report
TDTEJAS DAVE
FollowNov 13, 2025 11:31:080
Report
URUday Ranjan
FollowNov 13, 2025 11:30:530
Report
JSJitendra Soni
FollowNov 13, 2025 10:43:011
Report
NJNEENA JAIN
FollowNov 13, 2025 10:28:172
Report
MMMohd Mubashshir
FollowNov 13, 2025 10:20:571
Report