Back
जलालपुर डिस्ट्रीट कॉ-ऑप बैंक घोटाला: 2.14 करोड़ रुपए की उचापत का खुलासा
RMRaghuvir Makwana
Jan 29, 2026 12:00:52
Botad, Gujarat
ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં આવેલી ડિસ્ટ્રિટ કો-ઓપરેટિવ બેંકમાં કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવતા બેંકિંગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. બેંકના જએકાઉન્ટન્ટે પત્ની સાથે મળીને ગ્રાહકોના પરસેવાની કમાણી પર તરાપ મારી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
જલાલપુર સ્થિત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની શાખામાં ફરજ બજાવતા બ્રાન્સ આાઉંટન્ટ આનંદ પોપટભાઈ સગર અને તેમની પત્ની જાગૃતિબેન સગર સામે ₹2.14 કરોડની ઉચાપત કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બેંક મેનેજર વિજયસિંહ પરમારે ઢસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિઓ
પ્રાપ્ત વિગતો મુજબ, એકાઉન્ટન્ટ આનંદ સગરે હોદ્દાનો દુરુપયોગ કરી કુલ 51 ખાતાઓમાં ગોલમાલ કરી હતી: 49 નિર્દોષ ખાતેદારોના ખાતામાંથી નાણાંની ہેરાફેરી કરવામાં આવી.
આ નાણાં આનંદ સગર અને તેમની પત્ની જાગૃતિબેનના અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઈમની ટીમ જ્યારે આનંદ સગરના ખાતામાં થતા શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરી રહી હતી, ત્યારે આ આખું કૌભાંડ સપાટી પર આવ્યું હતું.
ઢસા પોલીસ આ મામલે ગંભીરતા દાખવીને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે: BNS એક્ટ: કલમ 316(5), 338, 344, 54 IT એક્ટ: કલમ 66 હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઢસા પોલીસ-ઈન્દ્રજીત સિંહ ગોહિલ-ખેડૂત ખાતેદાર
ઢસા પોલીસ-દુલાભાઇ ડાયાણી-ખેડૂત ખાતેદાર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowJan 29, 2026 13:31:400
Report
PDPRASHANT DHIVRE
FollowJan 29, 2026 13:15:310
Report
ARAlkesh Rao
FollowJan 29, 2026 12:17:240
Report
BPBurhan pathan
FollowJan 29, 2026 11:22:080
Report
RTRAJENDRA THACKER
FollowJan 29, 2026 11:20:330
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:19:190
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:18:390
Report
SVSANDEEP VASAVA
FollowJan 29, 2026 10:34:300
Report
BPBurhan pathan
FollowJan 29, 2026 09:53:520
Report
GKGovindbhai Karmur
FollowJan 29, 2026 09:51:530
Report
AKArpan Kaydawala
FollowJan 29, 2026 09:51:080
Report
AKArpan Kaydawala
FollowJan 29, 2026 09:50:560
Report
CPCHETAN PATEL
FollowJan 29, 2026 09:16:240
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 29, 2026 08:32:460
Report