Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
AMC ने चांदलॉडिया वार्ड में 18-30 मीटर रोड पर अतिक्रमण हटाकर अभियान शुरू किया
AKArpan Kaydawala
Jan 29, 2026 09:51:08
Ahmedabad, Gujarat
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલની કામગીરી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત amc ના ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ચાંદલოდિયા વોર્ડમાં જગતપુર જંક્શન ને જોડતા ૧૮ અને ૩૦ મીટર પહોળાઈના રોડ પર દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત ૨૦ થી વધુ પાકા અને અન્ય કાચા દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં હાથ ધરવામાં આવી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Jan 29, 2026 10:34:30
Surat, Gujarat:सूरत के दस्तान में NCB के छापे का मामला NCB ने दस्तान रेसिडेंसी में छापा मारा। तीन आरोपियों के साथ एक फॉर्च्यूनर भी जब्त की गई。 साथ ही करोड़ों रुपये के ड्रग्स, अफीम और लाखों की नकदी भी बरामद हुई। प्लान था बेंगलुरु से ड्रग्स राजस्थान ले जाने का。 आरोपियों को NCB की टीम धूलिया के पास से पीछा कर रही है, इसकी भनक लग गई थी。 इसलिए तीनों आरोपी भागकर पलसाणा के दस्तान में रुक गए थे。 लेकिन राजस्थान पहुंचने से पहले ही पलसाणा में NCB ने उन्हें दबोच लिया। फिलहाल आरोपियों से लाखों की नकदी, ड्रग्स और अफीम जब्त करने की जानकारी है。 NCB द्वारा पकड़े गए तीनों आरोपी बिश्नोई गैंग से जुड़े होने का अनुमान है。 पकड़े गए ड्रग्स का जत्था किसे सौंपना था, इस मामले में NCB द्वारा तीनों से पूछताछ शुरू कर दी गई है। वॉक थ्रू :- संदीप वसावा (दस्तान - पलसાણા)
0
comment0
Report
BPBurhan pathan
Jan 29, 2026 09:53:52
Anand, Gujarat:એન્કરઃઓલ ઈન્ડીયા કો.ઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ અને આઈસીઆરનું કૃષિ અને કૃષિ આધારીત ઉદ્યોગોમાં ઉર્જા વિષય પર આણંદનાં વલ્લભવિદ્યાનગર ખાતે આયોજીત ત્રિદિવસીય 19મી વાર્ષિક વર્કશોપનું રાજયનાં કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાધાણીએ ઉદઘાટન કર્યું હતું. વીઓઃ વલ્લભવિદ્યાનગરનાં સ્પ્રેરી ખાતે આયોજીત ત્રિદિવસીય વાર્ષિક વર્કશોપમાં મંત્રી જીતુભાઈ વાધાણી આવી પહોંચતા તેઓનું સ્વાગત કર્યા બાદ સ્પેરી ખાતે સોલાર ઉર્જાનાં ઉત્પાદિત સોલાર પેનલ સહીતનાં જુદા જુદા સાધનો નિહાળ્યા હતા. અને સોલાર ઉર્જાના ઉત્પાદનો રસ પૂર્વક નિહાળી માહિતી મેળવી હતી. વીઓઃ ત્યારબાદ જીતુ વાધાણીએ વાર્ષિક વર્કશોપનું ઉદઘાટન કર્યું હતું, જેમજ તેઓએ ત્યારબાધ વિવિધ પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું. ત્યારબાદ તેઓએ સંબોધન કરતા કહ્યું હતું કે રાષ્ટ્રના ટકાઉ વિકાસ માટે કુદરતી ખેતીની આવશ્યકતા પર ભાર મુક્યો, તેમણે સંશોધકોને દેશ તથા રાજ્યના ખેડૂત pratyે વિશેની-s.a. સજાગ રહી વધારે ને વધારે ઉપયોગી થવા પર ભાર મુક્યો. તેમણે સંશોધકો અને ખેડુતો વચ્ચે સહકારને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ રહેવાનું સૂચન કર્યું. વીઓઃ उद್ಘાટન સત્રની અધ્યક્ષતા ડૉ. એસ. એન. ઝા, ઉપ મહાનિર્દેશક, ICAR, નવી દિલ્હી, સાથે ડૉ. કે. પી. સિંહ, સહાયક મહાનિર્દેશક, ICAR, નવી દિલ્હી ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમાં ડૉ. કે. બી. કથિરિયા (કુલપતિ, આણંદ કૃષિ યુનિવર્સિટી) અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મંચ પર તમામ મહાનુભાવોની સાથે ભીખુભાઈ બી. પટેલ (ચેરમેન, SPRERI બોર્ડ અને CVM), ડૉ. વી. કે. ભાર્ગવ (પ્રોજેક્ટ કોઓર્ડિનેટર), ડૉ. અનિલ કુમાર દુબે (નિર્દેશક, SPRERI) ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report
GKGovindbhai Karmur
Jan 29, 2026 09:51:53
Khambhalia, Gujarat:द्वारका जिला कांग्रेस द्वारा खंभालिया कलेक्टर कार्यालय में आवेदन. 28000 लोगों भारत के मतदाताओं नहीं होने के बावजूद फॉर्म प्रस्तुत करने वाले के खिलाफ कार्रवाई की मांग कांग्रेस कर रही है. प्रत्येक फॉर्म 7 को तत्काल प्रभाव से दफ्तर में जमा कराए जाए और उसकी एक नकल भी दी जाए और नोटिस बोर्ड पर लगाने की मांग कांग्रेस कर रही है. गलत नाम/मोबाइल नंबर चुनाव कार्ड होते हुए भी 28000 फॉर्म क्यों स्वीकारे गए? कांग्रेस ने बीजेपी को इस षड्यंत्र में शामिल होने का आरोप लगाया. फॉर्म 7 दाखिल करने वाले का CCTV दिखाने की मांग कांग्रेस कर रही है. कांग्रेस नेता विक्रम माडम पाल आबंबलिया आदि जिला कांग्रेस द्वारका द्वारा आवेदन दिया गया. बिट 01 विक्रम माडम कांग्रेस नेता; बिट 02 पाल आबंबलिया जिला कांग्रेस अध्यक्ष
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 29, 2026 09:50:56
Ahmedabad, Gujarat:અમદાવાદ બાળ તસ્કરીના કેસ મામલેamadઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પૃસેન્સ ગુજરાત ats ને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ગઈકાલે વોચ ગોઠવી હતી એક મહિલા સહિત ૩ આરોપીઓની ધરપકડ આરોપીઓ પાસેથી ૧૫ દિવસનું બાળક મળી આવ્યું છે આરોપીઓએ ઇડર હાઈવે પરથી યુનુસ નામના શખ્સ પાસેથી બાળક મેળવ્યું હતો ૩ આરોપી પૈકી ૨ આરોપીઓ ગત વર્ષે હૈદરાબાદમાં પણ બાળ તસ્કરીના કેસમાં પકડાયા હતા , ૩ બાળકો મળ્યા હતા મળી આવેલા ૩ પૈકી ૧ બાળક અમદાવાદનું હતું આવા કિસ્સા સાબરકાંઠા અને બનાસકાંઠાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં સામે આવે છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જુદા જુદા સામાજિક કારણોસર નવજાત બાળકો વેચતા હોય છે અલગ અલગ તબક્કામાં આરોપીઓની ભૂમિકા છે આ બાળક હૈદરાબાદ સુધી લઈ જવાનું હતું, જેની તપાસ ચાલુ છે બાળક ૩૬૦૦૦ોમાં દંપતી પાસેથી યુનિસ નામના શખ્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું યુનુસ અને બાળક વેચનાર દંપતીની તપાસ ચાલી રહી છે વिषયમાં ઘણી સંવેદનશીલ માહિતી હોવાથઈ અન્ય તમામ nama અને વિગત જાહેર કરવામાં નથી આવી ક્રાઈમ બ્રાન્ચ (DCB), અમદાવાદ શહેર તારીખ: ૨૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરી رેકેટનો પર્દાફાશ કર્યો; નવજાત શિશુને બચાવી લેવાયું અને ત્રણની ધરપકડ. DCB અને ATSનું સંયુક્ત ઓપરેશન. બાળ તસ્કરી વિરુદ્ધ એક મોટી સફળતા મેળવતા, ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB), અમદાવાદ શહેરે એક નવજાત બાળકની સુરક્ષિત બચાવગીરી કરી છે. ગુજરાત ATS દ્વારા મળેલી બાતમીના આધારે ગુજરાત, તેલંગાણામાં અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશનની વિગત ગુજરાત ATS દ્વારા મળેલી અને ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ DCB ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે.સી. દેસાઈના નેતૃત્વમાં એક ટીમે કાર્યવાહી કરી હતી. આ ટીમમાં એ.એચ.સી. કનુભાઈ ભૂપતભાઈ, એ.પી.সি. વેલાજી હેમાજી, એ.પી.સી. સુરેશભાઈ લાલજીભાઈ અને મહિલા પી.સી. કાશ્મીરાબેન કાંતિભાઈ સહિતના સ્ટાફ મિત્રો સામેલ હતા. ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ નજીક, કોતલપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ મારુતિ અર્ટિગા (રજીસ્ટ્રેશન નં. GJ-01-MT-2600) ને અટકાવવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત * વંદનાબેન જીગરાભાઈ પંચાલ (૩૪): રહે. મુકેશનગર સોસાયટી, ઓઢવ, અમદાવાદ. (મૂળ રહે. અયોધ્યા, ઉત્તર પ્રદેશ). * રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ (૪૨): રહે. હૈદરાબાદ, તેલંગાણા. (મૂળ રહે. ઝુંઝુનુ, રાજકોટ). * સુમિત બચ્ચનભાઈ યાદવ (૨૭): રહે. બીજલ હોમ્સ, વટવા, અમદાવાદ. (મૂળ રહે. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ). * મૌલિક ઉમિયાશંકર દવે (૩૨): વાહનનો ચાલક (જેની તપાસ ચાલુ છે). મોડસ ઓપરેન્ડી અને તપાસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી ₹૩,૬૦,૦૦૦ માં ખરીદદારે ગુમાવ્યો હતું. તેઓ આ બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ જપ્ત કરી છે: * રોકડ: ₹૧૦,૦૫૦ (વિવિધ મૂલ્યની નોટો). * મોબાઈલ ફોન: ૪ હેન્ડસેટ (Redmi, Vivo, Samsung, Oppo) જેની અંદાજિત કિંમત ₹૫૫,૦૦૦ છે. * વાહન: પરિવહન માટે વપરાયેલી મારુતિ અર્ટિગા કાર. કાયદેસરની કાર્યવાહી dધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર (મુન્નુ અને નાગરાજ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ની નીચેની કલમો હેઠળ ગુਨਾ નોંધવામાં આવ્યો છે: * BNS કલમો: ૧૪૩(૪), ૧૩૭(૨), અને ૬૧(૨)(a). * જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ ૨૦૧૫: કલમ ૮૧ અને ૮૭. બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવી આવ્યો છે. આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ વધી રહી છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Jan 29, 2026 08:32:46
Rajkot, Gujarat:રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે…રાજકોટ એસટી બસ પોર્ટ પર હવે મુસાફરો જ નહીં, પરંતુ સિક્યુરિટી ગાર્ડ પણ સુરક્ષિત નથી. બસ રિવર્સ લેતી વખતે એસટી બસે ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. આ ઘટનામાં નરેન્દ્ર સિંહ મધુભા વાઘેલા નામના સિક્યુરિટી ગાર્ડ ગંભીર રીતે ઇજાગ্রસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રશ્ન એ છે કે—શું આ ઘટના એસટી બસના ડ્રાઇવરની બેદરકારીના કારણે બનેી? અથવા પછી બસ સ્ટેશનમાં જગ્યા ઓછી હોવી અને યોગ્ય વ્યવસ્થા ન હોઈ જવાબદાર છે? ઉલ્લેખનીય છે કે રાજકોટ એસટી બસ સ્ટેશનમાં જગ્યા અભાવના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ ઘટના અંગે હવે સુરક્ષા વ્યવસ્થા અને ડ્રાઇવરોની જવાબદારી પર પણ મોટા સવાલો ઊભા થયા છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 29, 2026 08:32:24
Ahmedabad, Gujarat:અમદાવાદ AMTS નું ડ્રાફ્ટ बजट રજૂ કરાયું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયું બજેટ ૧૪૯૨ બસો માટે ૯૯૧ કરોડનું બજેટ કરાયું રજૂ ઓન રોડ બસને બમણી કરવા આયોજન કરાયું ૯૯૧ કરોડ પૈકી ૩૫૮ કરોડની આવકનો અંદાજ મૂકવામાં આવ્યો amc પાસે થી એએમટીએસ ૬૦૦ કરોડની લોન લેશે તમાઅમ બસોને ac કરવા અને ઈલેક્ટ્રիկ કરવા પ્રયાસ શહેરની ચાર દિશામાં ૪ અલગ અલગ બસ પોર્ટ બનાવાશે AMTS, brts , મેટ્રો અને gsrtc નું સંયુક્ત બસ ટ્રાન્સપોર્ટ પોર્ટ બનાવશે ડ્રાઈવર માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે હાલ Amts ની માલિકીની માત્ર ૬ જ ડબલ ડેકર બસ હયાત, અન્ય તમામ બસ કોન્ટ્રાક્ટ આધારિત હાલ શહેમાં ૮૬૭ બસો છે જેમાં ૮૦૪ બસ દૈનિક દોડે છે દૈનિક ૫.૫ લાખ મુસાફરો amts ની મુસાફરી કરે છે બાઈટ: અમૃતેશ ઓરંગાબાદકર, ટ્રાન્સપોર્ટ મેનેજર amts
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 29, 2026 07:31:31
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 29, 2026 07:31:10
Surat, Gujarat:બ્રેક સુરત લક્ષ્મી ગ્રુપ અને મહાકાલ ગેંગને ત્યાં આઇટી રેડનો મામલો મેહુલ ચોકસી સાથેના જૂના નાણાકીય વ્યવહારો આઈટીના રડારમાં આવ્યા દેશ છોડતાં પહેલા મોટા પાયે ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા મળ્યા મુંબઈના સંબંધી મારફતે ઇનસાઇડર ટ્રેડિંગની શંકા ગીતાંજલિ જેમ્સ જેવી કંપનીઓમાં ગેરકાયદેસર નફો મેળવ્યો હોવાનો આરોપ જમીન સોદામાંથી કાળું નાણું હવાલા મારફતે વિદેશ મોકલાયું હોવાની તપાસ મહાકાલ ગ્રુપ અને રિયલ એસ્ટેટ લોબી પર આઈટીનો સકંજો લક્ષ્મી ડાયમંડ અને અનિલ બગદાણા વચ્ચેના સંબંધો ખુલાસા હેઠળ બિલ્ડર અને બ્રોકર લોબીમાં દરોડાથી ખળભળાટ પ્રવિણ ભૂત, આશિષ અગ્રવાલ સહિત અનેક ઉદ્યોગપતિઓની તપાસ યુનિવર્સલ ગ્રુપના કિશોર ગોવલિયા સુધી તપાસનો દોર ઓફિસોમાંથી હાર્ડ דיס્ક અને ડિજિટલ ડેટા જપ્ત પાંચ વર્ષના બેંક અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ચકાસણીમાં બેનામી મિલકતોના દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ શરૂ લક્ષ્મી ગ્રુપ અને બગદાણા વચ્ચેની ‘મોટી ડીલ’થી આઈટી સતર્ક રાતભર સર્ચ ઓપરેશન, મોટા ખુલાસાની શક્યતા વોક થ્રુ..ચેતન
0
comment0
Report
MDMustak Dal
Jan 29, 2026 05:45:52
0
comment0
Report
Advertisement
Back to top