Back
भावनगर में प्याज के दाम 50-80 रुपए, किसानों की चिंता बढ़ी
NDNavneet Dalwadi
Nov 12, 2025 19:01:16
Bhavnagar, Gujarat
લોકેશન: ભાવનગર.
તારીખ: ૧૨/૧૧/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એક્ઠેનર:
ભાવનગર જિલ્લામાં હજુ તો ડુંગળીની આવકો શરૂ જ થઈ છે. ત્યાં ભાવનગર માર્કેટ યાર્ડમાં હાલ ડુંગળી 50 રૂપિયા પ્રતિમણ ના ભાવે વેચાઈ રહી છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો પોતાની ડુંગળી વેચાણ અર્થે લઈને આવી રહ્યા છે. પરંતુ ડુંગળીમાં પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. 400 રૂપિયે પડતર ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને હાલ रोવાનો વારો આવ્યો છે. ત્યારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા ખેડૂતો સરકાર ને અપીલ કરી રહ્યા છે.
વિઓ ૧:
સમગ્ર રાજ્યમાં ડુંગળી પકવતા જિલ્લાના માટે ભાવનગર જિલ્લા નો બહુ મોટો ફાળો રહ્યો છે, તંત્રાજા, મહુવા અને ભાવનગર નાયક વિસ્તારમાં મુખ્ય ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે પણ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હોય ઉત્પાદન પણ મોટાપે કારો હતી, પરંતુ ચોમાસા બાદ અતિભારે વરસાદ તૂટે બાદ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે, માવઠા બાદ ખેડૂતો બચી ગયેલી ડુંگળી વેચવા માટે માર્કેટયાર્ડ પહોંચ્યા છે, પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. ડુંગળીની સિઝન હજુ શરૂ જ થઈ છે, ખેડૂતોએ વેચવાનો આરંભ કરતા જ ભાવ ગગડી ગયા છે, 50 થી 80 રૂપિયાના આંતરને ડુંગળી વેચાઈ રહી છે, હાલમાં 400 રૂપિયા પ્રતિમણ પડતર ખર્ચો હોઈ ડુંગળી ભાવોમાં ખોટ પડી રહી છે, આ તરફ તળાજા, મહુવા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે આવક શરૂ થઈ છે અને 500 થી 550 રૂપિયા પ્રતિમણના યોગ્ય ભાવ કાઢ્યા જયારે હાલ ભાવ 50 થી 80ରથી વર્ગમાં આવે છે. ઝી મીડિયા ટીમે પકડેલી વાતચીતમાં ખેડૂતોએ પોતાનું વ્યથિત વર્ણન કર્યું.
વિઓ ૨:
ગતવર્ષે ખેડૂતોને આઈવરી કરે તેવી ડુંગળીના ભાવ ન મળ્યા હતા અને કમોસમી વરસાદના કારણે મોટાભાગની ડુંગળી ને નુકસાન વેઠવો પડ્યો હતો. આ વર્ષની પાકવાડીમાં ખર્ચા અને മേળવણી કરી ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભાવના અણવાઈમાં ખેડૂતો આનંદી ન થયા. ખેડૂતો સારું ભાવ મળવાની આશા રાખી માર્કેટ યાર્ડમાં લઇ આવ્યા છે, પરંતુ ભાવમાં કડાકો થી ગયા છે. ખેડૂતોએ પોષણક્ષમ ભાવ માટે માંગ કરી છે.
બાઈટ: અશ્વિનભાઈ બેલડીયા, ખેડૂત, પડવા, ઘોઘા.
બાઈટ: બાબુભાઈ ઘોરી, ખેડૂત, ભંડારીયા, ભાવनगर.
બાઈટ: ધરમસિભાઈ બેલડીયા, ખેડૂત, ભંડારીયા, ભાવનગર.
139
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 12, 2025 18:35:04157
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:4278
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:32130
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:0848
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:53153
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:36176
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:15112
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:02129
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:49168
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:30136
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:19130
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:56110
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:42168
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:08116
Report