Back
भावनगर मालणका में प्रेम संबंध के कारण युवक की हत्या
NDNavneet Dalwadi
Feb 26, 2026 19:02:14
Bhavnagar, Gujarat
સ્ટોરી: એવીબીબી. સ્લગ: ભાવનગર જિલ્લेના માલણકા ગામે પ્રેમ પ્રકરણની અદાવતે યુવાનની હત્યા. એનકર: ભાવનગર જિલ્લેન માલણકા ગામે વાડી વિસ્તારમાંથી બેભાન હાલતે યુવાન મળી આવતા કુટુંબીભાઈઓએ પરિવારને જાણ કરી હતી, યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો હતો, પરિવારે ત્રણ કુટુંબીભાઈઓ દ્વારા હત્યાં કરાઈ હોવાની શંકા વ્યક્ત કરી છે, પ્રેમ સંબંધની જૂની અદાવતને લઈને હત્યાં કરાઈ હોવાનું પોલીસનું અનુમાન, હત્યાંની ઘટનાને લઈ તપાસ તજવીજ હાથ ધરી છે. વિઓ: ભાવનગર નજીક આવેલા मालણકા ગામે રહેતા 21 વર્ષીય રાધેશ મનસુખભાઈ બારૈયા ઘરેથી નીકળ્યા ના થોડા સમય બાદ માલણકા થી અવાણીયા રોડ પર યુવાન રાધેશ બારૈયા બેભાન હાલતે પડ્યો હોવાનો કુટુંબીભાઈઓ દ્વારા ફોન આવ્યો હતો, જેને લઈને પરિવારના લોકો તાત્કાલિક વાડીએ દોડી ગયા હતે, જ્યાં રાધેશ બેબાહાન હાલતે મળી આવતા તેને ગામ સુધી લઈ આવ્યા બાદ તેના ભાઈ દ્વારા 108 દ્વારા સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કરતા પરિવાર ભાંગી પડ્યો હતો, જે બાબતે જાણ કરવામાં આવતા વરતેજ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો, પરિવારની પૂછપરછ દરમિયાન ફોન કરી જાણ કરનાર કુટુંબીભાઈઓ દ્વારા જ યુવાનની હત્યાં કરવામાં આવી હોવાની પરિવારે પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી હતી, બનેલ ઘટના નાં કારણે હિત્યની ઘટના સ્થળે હાજર ત્રણ કુટુંબીભાઈઓ પર પરિવારને શંકા. બાઈટ: મુકેશ બારૈયા, મૃતકનો ભાઈ. બાઈટ: ઘનસ્યામ ગૌતમ, ASP, ભાવનગર ગ્રામ્ય. ટીકર: માલણકા વાડી વિસ્તારમાં યુવાનની હત્યાં: યુવાન બેભાન હાલતે મળી આવ્યો હતો. ઘરેથી બોલાવી વાડીએ લઈ જઈ યુવાનને ઢોરમાર માર્યો. પ્રેમ સંબંધને લઈને હત્યાં કરી હોવાના પરિવાર ને શંકા. જાણ કરેલી ઘટના સ્થળે હાજર ત્રણ કુટુંબીભાઈઓ પર પરિવારને શંકા. વરતેજ પોલીસent રાજી અસરખોર તપાસ હાથ ધરિ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 26, 2026 19:02:510
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 26, 2026 19:02:290
Report
RTRAJENDRA THACKER
FollowFeb 26, 2026 17:45:090
Report
ARAlkesh Rao
FollowFeb 26, 2026 15:03:180
Report
AKAshok Kumar
FollowFeb 26, 2026 14:04:260
Report
SVSANDEEP VASAVA
FollowFeb 26, 2026 13:51:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 26, 2026 12:30:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 26, 2026 12:22:250
Report
HBHimanshu Bhatt
FollowFeb 26, 2026 12:21:440
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 26, 2026 12:19:060
Report
URUday Ranjan
FollowFeb 26, 2026 11:47:470
Report
DPDhaval Parekh
FollowFeb 26, 2026 11:32:040
Report
URUday Ranjan
FollowFeb 26, 2026 11:30:570
Report
LJLakhani Jaydeep
FollowFeb 26, 2026 10:01:260
Report