Back
भावनगर में असामाजिक गतिविधियों से जुड़े 5 बुटलेगरों के घर बुल्डोजर से ध्वस्त
NDNavneet Dalwadi
Dec 31, 2025 14:00:42
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૩૧/૧૨/૨૦૨૫. સ્ટોરી: એવીબી. એપ્રુવલ: વિશાલ ગઢવી. sslag: ભાવનગરમાં અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા બુટલેગરોના ઘર પર ફર્યું દાદાનું બુલડોઝર. એનકર: ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર અલગ અલગ વિસ્ત સમયમાં રહેતા એક મહિલા સહિત 5 જેટલા બુટલેગરોના ઘર પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરવામાં આવ્યા છે. શરીર સંબંધી ગુન્હાઓ અને પ્રોહીબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલા 5 જેટલા અસમાજિત તત્વોના ઘર પર પોલીસે તવાઈ બોલાવી હતી, શહેરના સરદારનગર, ઘોઘારોડ અને રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં દાદાનું બુલડોઝર ફરી વળતા અસમાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઈસામોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વીئو ૧: ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોને ડામી દેવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શરીર સંબંધી, પ્રોહીબિશન સહિતના ગુન્હામાં સંડોવાયેલા 5 જેટલા અસમાજિત તત્ત્વોના ઘર પર પોલીસે દાદાનું બુલડોઝર ફેરવી દીધું છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની મદદ લઈ 4 જેટલા જેસીબી સાથે ત્રાટકી પોલીસ પબનતવાઈને બુટલેગરોના ઘરે તવાઈ બોલાવી હતી, શહેરના સરદારનગર વિસ્તારમાં મહિલા બુટલેગર ગીતા મતનાણિ, ઘોઘારોડ પોલીસ સ્ટેશન નજીક ધવલ મકવાણા, સુભાશનગર રહેચપુર રાહુલ રોબર્ટ ગોહિલ, રમેશ ઉર્ફ બાદશાહ ગોહીલ અને નીતિન ઉર્ફ કાળુ ગોહિલ નામના બુટલેગરોના ઘર ને ખાલી કરાવી તોડી પાડવામાં આવ્યા છે. જેમાં સિટી ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ સહિત 150 થી વધુ పోలీస ફોર્સને સાથે રાખી મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની મદદ લઈ કામગીરી કરવામાં આવી હતી, ભાવनगर જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે આખી કાર્યવાહી ચાલુ રહેશે, જે પણ શહેર સંબંધી ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્તવોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. વીયો ૨: રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર પોલીસ પણ લિસ્ટેડ થયેલા એક મહિલા સહિત 5 જેટલા બુટલેગરોના ઘરોથી વારાફરતી કાર્યવાહિ હાથ ધરાઈ હતી, સરદારનગર વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓ અને પ્રોહિનિશન ગુન્હામાં સંકળાયેલ મહિલા બુટલેગર ગીિતા મતનાણીના ગેરકાયદે બનાવેલ બાંધકામ ને તોડી પાડી દેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી ನಡೆ શી પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી દરમ્યાન બુટલેગરના પરિવાર સાથે પોલીસે ઘર્ષણ કર્યું હતું. કેટલાક લોકોને અટકાયત કરી અને બનાવડાળીએ 5 સ્થળે ડિમોલિશન હાથ ધર્યું હતું, કોર્પોરેશન હસ્તકની સ્થાનિક જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે જેમાં કુલ અંદાજિત 50 લાખ રૂપિયાતી કિંમતની 450 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી છે. બીટી: નિતેશ પાંડે, પોલીસ અધિક્ષક ભાવનગર.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowDec 31, 2025 15:06:110
Report
PTPremal Trivedi
FollowDec 31, 2025 13:43:380
Report
PDPRASHANT DHIVRE
FollowDec 31, 2025 12:40:170
Report
NBNARESH BHALIYA
FollowDec 31, 2025 12:38:180
Report
AKAshok Kumar
FollowDec 31, 2025 12:32:03Junagadh, Gujarat:जूनागढ़ में नव वर्ष जश्न के लिए भीड़; गीरनार-अंबाजी मंदिर व किले पर भीड़
0
Report
PAParakh Agarawal
FollowDec 31, 2025 10:47:400
Report
CPCHETAN PATEL
FollowDec 31, 2025 10:40:140
Report
NJNILESH JOSHI
FollowDec 31, 2025 10:39:360
Report
NJNILESH JOSHI
FollowDec 31, 2025 10:09:230
Report
CPCHETAN PATEL
FollowDec 31, 2025 10:08:070
Report
NJNILESH JOSHI
FollowDec 31, 2025 09:03:050
Report
SSSapna Sharma
FollowDec 31, 2025 08:40:330
Report
SBShilu Bhagvanji
FollowDec 31, 2025 08:20:040
Report
DRDarshal Raval
FollowDec 31, 2025 08:00:280
Report