Back
नर्मदा नहर में गड़बड़ियों से दो नहर टूटे, किसानों को भारी नुकसान
ARAlkesh Rao
Dec 01, 2025 07:34:56
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે
FTP-2911 ZK BNK CANAL PKG
સ્લગ-કેનાલ
સરસંધિય વાવ-થરાદ જિલ્લા માટે નર્મદાની કેનાલ જીવા દોરી સમાન છે પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આદરી હલકી ગુણવત્તાની કેનાલો બનાવતા અનેક વાર કેનાલો તૂટવાના કિસ્સાઓ બન્યા છે અને ખેડુતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર 24 કલાકમાં બે કેનાલોમાં ગાબડાં પડ્યા જેમાં વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભટાસણા ગામની સીમમાં કેનાલમા ગાબડુ પડ્યું હતું તેના કારણે કેનાલ નજીક આવેલા એક જ પરિવાર ત્રણ ખેડુતોના ખેતરમાં વાવેતર કરેલ રાયડુ એરન્ડા અને જીરા ના પાક પર ગાબડાનું પાણી ફરી વળ્યું હતું તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવા નો વારો આવ્યો હતો તો ધરણીધર તાલુકાના નાલોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મસમોટું ગાબડું ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પાક નિષ્ફળ થયો છે તક ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે.કેનાલની સફાઈ તેમજ રીપેરીંગ કામ કર્યા વગર પાણી છોડતા કેનાલો તૂટી રહી હોવાના ખેડૂતો આક્ષેપ કરી ગાબડાના કારણે થયેલ નુકસાન નું વળતર આપવાની માંગ કરી રહ્યા છે.
સરસહીડિય વાવ-થરાદ જિલ્લા ખેડૂતોએ એકબાદ એક મુસીબતો પાયમાલ કરી રહી છે.પહેલા અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાકનો સોથ વાળી દીધો ત્યાર બાદ માવઠાએ ખેડુતોનો પાક નિષ્ફળ કરીને બરબાદ કર્યા તો હવે નર્મદાની કેનાલોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના પાપે ખેડૂતોને મોટું નુકસાણ ભોગવવાનો વારો આવ્યો છે.જેને લઈને જગતનો તાત કફોડી હાલતમાં મુકાયો છે.વાવ-થરાદ જિલ્લાથી ફક્ત 24 કલાકમાં જ બે કેનાલોમાં ગાબડાં પડતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું અને ખેડૂતોનો પાક ધોવારતા ખેડૂતો લાચાર બન્યા છે.વાવ થરાદ જિલ્લામાં સૂરાહી ભટાસણના ભટાસણાના સીમમાં કેનાલમાં અંદર 15 ફૂટ થી મોટું ગામડું પડ્યું હતું તેના કારણે કેનાલ નજીક આવેલા ખેતરમાં પાણી ફરી વળ્યું હતું ખેતરમા વાવેતર કરેલ એરંડા… (અન્ય સંદર્ભ લાંબા પાત્રના ભાગમાં ચાલી રહ્યો)
બાઈટ-1-સુરેશભાઈ સૂથાર
ખેડુત
(કેનાલ તૂટતા એરંડા, જીરું અને ઘઉંનો પાક ધોવાયો છે બહુ મોટું નુકસાન)
બાઈટ-2- નરસીભાઈ જોષી -ખેડૂતના પાડોશી ખેડૂત
(નર્મદા વિભાગના અધિકારીઓના કારણે જ કેનાલ તૂટી છે.. કોન્ટ્રાકટર ગેરરીતિ કરે છે અને ખેડૂતોને ભોગવવું પડે છે)
સુઇગામના ભટાસણથી એટા જતી માઇનોर કેનાલ તૂટતા ખેડૂતોને મોટું નુકસાન થયા બાદ ખેડૂતોનો રોષ જોઈને નર્મદા વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. (એકંદરે ઘોષણા/આવર્તનનું વર્ણન)
તો બીજી તરફ ધરણીધર તાલુકાના નાળોદર ગામની સીમમાં થી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા કેનાલની બાજુમાં આવેલ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચી ગયું છે તો આ સિવાય લોદ્રાણી સહિતની અનેક કેનાલો અગાઉ તૂટી ગઈ હોવા છતાં તેનું રીપેરીંગ કામ કરાઈ રહ્યું નથી જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
બાઈટ-3-સરદારજી-ખેડૂત
(કેનાલ તૂટી અને ખેતરોમાં পানি ભરાઈ ગયા પાક ધોવાયો.. નુક્સાન થયું પાછું)
બાઈટ-4-બરદાનભાઈ રબારી-ખેડૂત
(પહેલા અતિવૃષ્ટિ અને માવઠાએ બધું બરબાદ કર્યું પછી કેનાલ તૂટ્યું અને પાક ધોવાયો, હવે ફરી વાવેતર કર્યું પરંતુ કેનાલો તુટી જાય છે અને પાણી મળતું નથી)
બાઈટ-5-વિક્રમભાઈ-ખેડૂત
(સાફ-સફાઈ વગર પાણી છોડાય છે અને કેનાલો તૂટી જાય છે અને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે)
સરહદી પંથકમાં કેનાલ આવતા ખેડૂતોએ અનેક સપનાઓ જોયા હતા કે કેનાલો સિંચાઈ માટે આશીર્વાદરૂપ બનશે પરંતુ છેલ્લા 3 વર્ષમાં અનેકવાર કેનાલો તૂટી છે અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે છતાં પણ ખેડૂતોને વળતર મળી hasn’t yet; અધિકારીઓ-કોન્ટ્રાકટરની મિલીભક્તિથી આ સમસ્યા વધી રહી છે.
અલકેશ રાવ-વાવ-થરાદ
મો-9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowDec 01, 2025 08:02:4051
Report
DRDarshal Raval
FollowDec 01, 2025 06:49:01122
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 06:48:49175
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 06:48:38145
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 06:48:28156
Report
URUday Ranjan
FollowDec 01, 2025 06:48:13168
Report
DRDarshal Raval
FollowDec 01, 2025 06:19:4596
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 06:02:59113
Report
DRDarshal Raval
FollowDec 01, 2025 06:02:08111
Report
PAParakh Agarawal
FollowDec 01, 2025 04:45:16155
Report
KHKHALID HUSSAIN
FollowDec 01, 2025 04:19:18116
Report
URUday Ranjan
FollowDec 01, 2025 04:00:38270
Report
ADAbhijeet Dave
FollowDec 01, 2025 02:33:13173
Report
LJLakhani Jaydeep
FollowNov 30, 2025 18:30:54162
Report