Back
ठाकोर समाज की बैठक में अंधश્રद्धा व खर्च पर चर्चाएँ; आर्थिक समानता पर जोर
ARAlkesh Rao
Dec 23, 2025 13:40:21
Palanpur, Gujarat
બનાસકાંઠાના પાલનપુરમાં આજે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં સમાજના બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કુલ: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજ દ્વારા સમાજના બંધારણને લઈને અનેક બેઠકો યોજવામાં આવી રહી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અંધશ્રદ્ધા તેમજ વ્યસન મુક્તિ થાય તે માટે સમાજના આગેવાનો નેતાઓ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં બેઠકો યોજી ને ચર્ચા વિચારણાઓ શરૂviet કરી છે. પાલનપુર ખાતે આજે બેઠક મળી જે બેઠકમાં સમાજમાં વ્યાપેલા ખોટા ખર્ચા, કુરિવાજો અને અંધશ્રદ્ધા તેમજ દારૂ ના દુષણ જેવી બાબતો ને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં થતો અતિશય ખર્ચ સમાજ માટે નુક્સાનકારક છે. mouઘવારીના સમયમાં પ્રસંગ કરવા માટે લોકોને મિલકત વિેચવી પડે છે કે પછી વ્યાજે પૈસા લેવા પડે છે. જેનાથી ગરીબ પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાય છે. આ સ્થિતિ બદલવા માટે લઈને ગરીબ અને પ્રકાશ વચ્ચેનો ભેદભાવ દૂર થાય એવા પ્રયાસો હાથ ધરાયા છે. المجتمعમાં શ્રદ્ધા હોવી જોઈએ, પરંતુ અંધશ્રદ્ધા નહીં. દૂધપીતી બાળકીની કુરિવાજ જેવી પ્રથા દામ આપવા જેવી પ્રથાઓ જેમ બંધ થઈ, તેમ અંધશ્રદ્ધા આધારિત તમામ રિવાજો પણ હવે બંધ થવા જોઈએ. અંધશ્રદ્ધાના કારણે પરિવારો તૂટી જાય છે. વેરવિખેર થાય છે અને તેથી કાયદામાં પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ અંધ શ્રદ્ધાને લઈને કાયદો પણ બનાવવામાં આવ્યો છે.. બેઠકોમાં સમાજના આગેવાનોએ ખોટા ખર્ચામા ઓઢમણાં પ્રથા વાસણ પ્રથા અને મોત મામલે જમણવાર પ્રથા તેમજ ઠાકોર સમાજના દીકરા-દુકરીઓના આંતરજાતિય લગ્નમાં મા-બાપની મંજૂરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowDec 23, 2025 14:48:400
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 23, 2025 14:30:480
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 13:40:040
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 23, 2025 13:39:350
Report
NJNILESH JOSHI
FollowDec 23, 2025 12:24:420
Report
URUday Ranjan
FollowDec 23, 2025 12:17:480
Report
RMRaghuvir Makwana
FollowDec 23, 2025 12:15:280
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 11:56:430
Report
SVSANDEEP VASAVA
FollowDec 23, 2025 11:46:570
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:430
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:270
Report
URUday Ranjan
FollowDec 23, 2025 11:33:330
Report
TDTEJAS DAVE
FollowDec 23, 2025 11:06:270
Report
AKAshok Kumar
FollowDec 23, 2025 11:04:130
Report
