Back
स्थानीय चुनाव में EWS 10% आरक्षण के विरोध में ओबीसी समाज गुजरात में प्रदर्शन चेतावनी
PAParakh Agarawal
Nov 09, 2025 13:00:32
Ambaji, Gujarat
આલ્પેશ કથિરીયાની સ્થાનિક સ્વરાજ ની ચુંટણીમાં 10 ટકા ઈડબ્લ્યુએસ વર્ગના લોકોને અનામતની માંગનો મુદ્દો કોગ્રેસ નેતા નવઘણજી ઠાકોરો અલ્પેશ કથિરીયાને લીધા આડેહાથ સ્ટાનિક સ્વરાજની ચુંટણીમા ઓબીસી સમાજને 27 ટકા અનામતથી પ્રતિનિધ્વ મળે છે ગ્રામ પંચાયત, તાલુકાપ્રધાન, જિલ્લા પંચાયતામાં ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગના લોકોને પ્રતિનિધત્વ મળે છે તેમને આ પ્રતિનિધિત્વ ખटકી રહ્યુ છે જો સરકાર 10 EWS અનામત સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આપશે તો સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ રસ્તા પર ઉતરશે સરકારને નિવેદન જાતિવાદી ઝેર ઉદ્ભુ કરવાવાળા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરો જો કાર્યવાહી નહી કરો તો અમને એવુ લાગે છે કે સરકાર જોડે રહીને આ પ્રકારના નિવેદન કરાવી રહી છે ઓબીસી समाजને અન્યાય કરાવવા માટે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowMar 10, 2026 09:30:110
Report
AKAshok Kumar
FollowMar 10, 2026 09:01:570
Report
BPBurhan pathan
FollowMar 10, 2026 09:01:420
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 08:16:130
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 08:15:580
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 08:15:480
Report
SSSapna Sharma
FollowMar 10, 2026 08:15:390
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 08:15:150
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:34:110
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:34:000
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:500
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:410
Report
NMNACHIKET MEHTA
FollowMar 10, 2026 06:33:280
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:100
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 05:50:150
Report