Back
2026-27 बजट में अनुसूचित जाति छात्रों को शिक्षा सहायता का बड़ा फायदा
ARAlkesh Rao
Feb 20, 2026 11:15:57
Palanpur, Gujarat
સ્લગ-માર્કેટીંગ ( SC સ્કોલરશીપ સહાય અને ભોજન બિલ સહાય)
ગુજરાત સરકાર રાજ્યના વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે સાથે શિક્ષણમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે વિવિધ સહાયો આપતી હોય છે જયારે તેમજી વિદ્યાર્થીઓ સરકારની વિવિધ યોજના નુ લાભ લઈને ઉતમ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 2026-27નું બજેટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સ્કોલરશીપ સહાય માટે બજેટમાં જાહેરાત કરવામાં આવી જેને લઈને અનુસૂचित જાતિના વિધાર્થીઓને મોટો ફાયદો થશે અને તેવો વધુ સ્કોલશિપ પ્રાપ્ત કરીને ઉત્તમ શિક્ષણ મેળવી શકશે જેનાથી વિધાર્થીઓમાં ખુશી છવાઈ છે જેથી તેવો સરકારનો આભાર માનTHERા.
બાઈટ-પાર્ટિવ ચૌહાણ-વિધાર્થી
(સરકાર દ્વારા જે સ્કોલશિપ અપાઈ રહી છે જેનાથી અમે ઉત્તમ શિક્ષણ મેળવી શકીશું અને માતા-પિતાના સપનાઓ સાકાર કરીશું..જેથી સરકારનો આભાર)
બાઈટ-રિસીતા ચૌહાણ-વિધાર્થીની
(સરકારે અમારે વિવિધ યોજનાઓ અને સહાય અમલમાં લાવી છે જેથી અમે સારો અભ્યાસ કરી શકીએ છીએ)
બાઈટ-પિંનલ વાઘેલા-વિધાર્થીની
(સર્કારે અમને અનેક યોજનામાં સહાય આપી છે જેથી અમે સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ)
સરકાર દ્વારા અભ્યાસ કરતા વિધાર્થીઓને શિક્ષણ લેવા માટે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ભૌતિક સુવિધાઓ સભર વિધાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે જેનો વિધાર્થીઓ લાભ લઇ રહ્યા છે તો આ વર્ષના બજેટમાં સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોમાં રહેતા વિધાર્થીઓને માસિક ભોજન બિલની સહાય 1500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા કરી છે જેને કારણે વિધાર્થીઓમાં ખુશી ફેલાઈ છે તેથી તેવા સરકારનો આભાર માનTHERા
બાઈટ-ભરત ડગલા -વિધાર્થી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowFeb 20, 2026 12:31:420
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 20, 2026 12:03:450
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 12:00:480
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 20, 2026 11:50:400
Report
DRDarshal Raval
FollowFeb 20, 2026 11:31:370
Report
PAParakh Agarawal
FollowFeb 20, 2026 11:04:440
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 20, 2026 10:19:030
Report
HBHimanshu Bhatt
FollowFeb 20, 2026 07:46:480
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 07:36:370
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 06:33:220
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 06:32:260
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 06:32:010
Report
VPVasu Parmar
FollowFeb 20, 2026 04:05:330
Report
MPManish Purohit
FollowFeb 20, 2026 03:16:030
Report