Back
नितिन नवीन गुजरात आएँ, बीजेपी 2027 चुनाव के लिए रणनीति तेज
SSSapna Sharma
Feb 20, 2026 12:00:48
Ahmedabad, Gujarat
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાશે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી તેમણે સભા સંબોધિત કરી. એરપોર્ટ ખાતે પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, ધારાસભ્ય અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતનાં મુલાકાતે આવ્યા છે. આવતાની સાથે જ તેઓ રાજનીતિની યોજનાઓ પાછળ સક્રિય થઇ ચૂક્યા છે. GSC બેન્ક ખાતે તેમણે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક પણ કરી. રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકરો એરપોર્ટ પહોંચ્યા હતા. ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ સાથે સાંજે બજેટને લઈને ગાંધીનગરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરશે. તેમણે એરપોર્ટમાં સભા સંબોધન સમયે વિપક્ષ ઉપર આકરા પ્રહારો પણ કર્યા. તેમણે જણાવ્યું કે આપણે 2027 ની ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે કારણ કે કેટલીક એવી તાકતો જે ચૂંટણી સમયે જાગશે. જેને આ દેશના વિકાસ કે સામાન્ય વ્યક્તિઓથી કોઈ लेना देना નથી. માત્ર ચૂંટણી સમયે જ તેઓ જાગે છે. CM स्पીચ............ આજે ભાજપ માટે ગૌરવનો દિવસ છે વિશ્વની સૌથી મોટી પાર્ટીણા અધ્યક્ષ તરીકે સૌથી નાની ઉંમરમાં પદ મેળવ્યા બાદ आजે પહેલી વખત ગુજરાત આવ્યા છે પ્રધાનમંત્રીએ તેમને મિલેનિયમ અધ્યક્ષ તરીકે સંબોધ્યા છે તેમને સરકાર અને સંગઠન બંનેનો અનુભવ છે નીતિન નબીનનું નામ જ્યારે જાહેર થયું ત્યારે લોકો માટે ખુબ આશ્ચર્ય ઊભું થયું भाजपा એ માત્ર પોલિટિકલ પાર્ટી નથી પણ રાષ્ટ્રભાવી, સેવા ભાવિ ચડવળી છે હવે યુવાને સમર્પિત યુવા રાષ્ટ્રીય અધ્યક્ષનું માર્ગદર્શન આપણને મળશે અનુભવોનું બાથુ દરેક કાર્યકરને મળશે રાષ્ટ્રીય અધ્યક્ષનું સંબોધન............ જય જય ગરવી ગુજરાત આજે ગુજરાતની પાવન ધરતી ઉપર આવવાનો સૌભાગ્ય મળ્યું છે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષણા સ્વાગત માટે તમે આવ્યા અધ્યક્ષ તરીકે આ મારો પહેલો પ્રવાસ છે ગુજરાતનાં બે લાલ આજે આખા દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તે બે લાલની ભૂમીને હું વંદન કરું છું સારદાર વલ્લભભાઈ પટેલે આ દેશને એક કરવા જે કામ કરવા જે કામગીરી કરી તે આપણા માટે ગૌરવની વાત છે કે તેઓ ગુજરાતના લાલ હતા ભાજપના નેતृत्वએ ગુજરાતનાં એકેએક ગામને વિકાસથી જોડ્યો છે હું ગુજરાતનાં તમામ લોકોનો આભાર માનું છું કારણ કે તમારી બળથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશનો વિકાસ કરી રહ્યા છે આંદolanની જનની રહ્યું છે ગુજરાત અહીં આંદોલન માત્ર લડવા નહી પણ વિકાસ માટે પણ આંદોલન થાય છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowFeb 20, 2026 13:46:530
Report
BPBurhan pathan
FollowFeb 20, 2026 13:16:540
Report
AKAshok Kumar
FollowFeb 20, 2026 12:31:420
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 20, 2026 12:03:450
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 20, 2026 11:50:400
Report
DRDarshal Raval
FollowFeb 20, 2026 11:31:370
Report
ARAlkesh Rao
FollowFeb 20, 2026 11:15:570
Report
PAParakh Agarawal
FollowFeb 20, 2026 11:04:440
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 20, 2026 10:19:030
Report
HBHimanshu Bhatt
FollowFeb 20, 2026 07:46:480
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 07:36:370
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 06:33:220
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 06:32:260
Report
SSSapna Sharma
FollowFeb 20, 2026 06:32:010
Report