Back
आंबेडकर आवास योजना से गरीब परिवारों को पक्का घर मिला
ARAlkesh Rao
Feb 10, 2026 10:46:55
Palanpur, Gujarat
સરકારની અનેક યોજનાઓનો લાભ લોકો ને મળી રહ્યો છે જેનાથી લોકો ને ખુબજ ફાયદો થઈ રહ્યો છે.. ત્યારે અનુસૂચિત જાતિ માટેની આંબેડકર આવાસ યોજના લોકો માટે0આશીર્વાદ રૂપી બની છે..આ યોજનાનો મુખ્ય હેતુ समाजના આર્થિક રીતે નબળા વર્ગ, ખાસ કરીને અનુસૂচিত જાતિ પરિવારોને પાકું, સુરક્ષિત અને સન્માનપૂર્ણ આવાસ પુરું પાડવાનો છે.ઘણા વર્ષોથી ગરીબ પરિવારો કાચા મકાનોમાં, મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરતા હતા. ત્યારે આંપેડકર આવાસ યોજના દ્વારા સરકાર આવા પરિવારોને નવું ઘર બનાવવા અથવા જૂના ઘરની સુધારણા માટે આર્થિક સહાય આપે છે.ત્યારે આ યોજનાથી ગરીબ પરિવારને પોતાનું ઘર મળે છે0બાળકોને સુરક્ષિત વાતાવરણ મળે છે,મહિલાઓ અને વૃદ્ધોને સન્માનભર્યું જીવન મળે છે,સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય મજબૂત બને છે સરકાર દ્વારા લાભાર્થીને સીધી સહાય આપવામાં આવે છે, જેથી ભ્રષ્ટાચાર વગર સાચા હકદાર સુધી લાભ પહોંચે.ત્યારે સરકારની આ યોજના ને લઇ લાભાર્થીઓ સરકાર નો આભાર માની રહ્યા છે..ANુસૂચિત જાતિ માટે ની યોજનાઓ ગરીબ પરિવારને ખૂબ જ લાભદાઈ નીવડી રહી છે.. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્વપ્ન હતું કે દરેક નાગરિકને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળે. આ યોજના તેમના વિચારોને સાકાર કરતી મહત્વની પહેલ છે.. યોજના ના લાભ થકી લાભાર્થીઓ પોતાનું સ્વપ્નનું ઘર સાકાર કરી રહ્યા છે.. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પોતાના ઘરનું ઘર બનાવવા માટે 1,20,000 ની સહાય આપવામાં આવી રહી છે જે સહાયનો લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે અને જેને કારણે આ સહાય થકી વર્ષોથી કાચા મકાનમાં રહેતા આ પરિવારોને પોતાનું ઘર મળ્યું છે જેને લઈને તેઓ ગુજરાત સરકારનો આભાર માની રહ્યા हैं..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowFeb 10, 2026 12:54:180
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 12:53:540
Report
GDGaurav Dave
FollowFeb 10, 2026 12:53:200
Report
DPDhaval Parekh
FollowFeb 10, 2026 12:30:570
Report
TDTEJAS DAVE
FollowFeb 10, 2026 11:50:130
Report
SBShilu Bhagvanji
FollowFeb 10, 2026 11:16:270
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 10:50:030
Report
NBNARESH BHALIYA
FollowFeb 10, 2026 10:49:520
Report
VPVasu Parmar
FollowFeb 10, 2026 10:49:380
Report
GPGaurav Patel
FollowFeb 10, 2026 10:49:150
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 10:49:010
Report
SVSANDEEP VASAVA
FollowFeb 10, 2026 10:47:290
Report
VPVasu Parmar
FollowFeb 10, 2026 10:46:250
Report
UPUMESH PATEL
FollowFeb 10, 2026 10:32:240
Report