Back
राजकोट नगर पालिका ने 3640.70 करोड़ बजट मंजूर किया; महिलाओं के लिए नई बसें
GDGaurav Dave
Feb 10, 2026 12:54:18
Rajkot, Gujarat
રાજકોટ મહાનગરપાલિકાનું આજે 2026-27નું રૂ. 3640.70 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં_Local_self_governance_ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પ્રજાના હિતમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટિને 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સોંપવામાં આવ્યું છે જેનું કદ વધારી 3640.70 કરોડ કરવામાં આવ્યું છે. मनપા કમિશનરે સૂચવેલા 95 કરોડના કરબોજને ફગાવી દેવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. આજના આ બજેટમાં ખાસ કરદાતાઓને રાહત આપવામાં આવી હતી. વર્ષો થી મિલકત વેરો ભરવાનો બાકી છે તેવા करદાતાઓને રૂ. 10 હજાર સુધીની વ્યાજमાફી આપવામાં આવી છે. એટલું જ નહીં બિલ્ડરોને ફ્લાવર બેડની સમસ્યાને કારણે નવા પ્રોજેક્ટમાં ચાર હપ્તે વેરો ભરવા છૂટ આપવામાં આવી છે. تاکہ BU પરમિશન આસાનીથી બિલ્ડરો લઈ શકે. સાથે જ શહેરમાં મહિલાઓ માટે નવી 3 પિંક બસ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડ્રાઈવર અને કંડકટર બન્ને મહિલા होंगे આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા સમયે માતાની સાથ તેમન 12 વર્ષ સુધીનું સંતાન સાથે હશે તો તેમન માટે નિ:शुल्क મુસાફરી આપવા फैसला લેવામાં આવ્યો છે.
શું નવી યોજનાઓ ઉમેરી ?
- મહિલાઓ માટે નવી 9 પીંક બસ શરૂ થશે, વાર્ષિક 1000માં અનલિમિટેડ મુસાફરી
- મિલકત અને પાણી વેરામાં રૂ. 5,000 સુધીનું વ્યાજ માફ
- રૂ. 10 કરોડના ખર્ચે રેસકોર્સ સંકુલનું બ્યુટીફીકેશન
- વોર્ડ નંબર 15નાં મોહનભાઈ સરવૈયા હોલનું નવીનીકરણ કરાશે
- પાણીનો બગાડ અટકાવવા રૂ. 1 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં સ્કાડા સિસ્ટમ
- રૂ. 4 કરોડના ખર્ચે રાજકોટ શહેરનાં તમામ પબ્લિક ટોયલેટનું નવીનીકરણ
- રૂ. 6 કરોડના ખર્ચે સિનિયર સિટીઝનોનાં નામે વૃક્ષારોપણ
- રૂ. 8-10 કરોડના અંદાજીત ખર્ચે નાનામૌવામાં બ્રિજ નીચે વધુ એક ગેમઝોન પીપીપી ધોરણે બનાવાશે
- રૂ. 25 કરોડના ખર્ચે 100 ઇલેક્ટ્રિક બસ માટે ચારજિંગ સ્ટેશન બનાવવામાં આવશે
- પ્રભાદેવી નારાયણ લાયબ્રેરી કેમ્પસમાં નવી સેન્ટ્રલ ઝોન કચેરી બનાવાશે
- ન્યુ રેસકોર્સ વિસ્તારે 51000 વૃક્ષો વાવી નમોવનનું પીપીપી ધોરણે નિર્માણ
- વોર્ડ નંબર 12માં નવો સ્વિમિંગ પુલ બનાવાશે
- વેસ્ટ ઝોનમાં રૂ 25 કરોડના ખર્ચે નવું શોપિંગ સેન્ટર બસ પીપીપ ધોરણે મનપાને રૂ 80 કારોડની આવક થવાનો અંદાજ
- રૂ. 12.96 કરોડના ખર્ચે વેસ્ટ ઝોનનાં મૂવડીમાં નવો ફૂડઝોન
- લગ્નનોધણી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે
- કેન્દ્ર સરકાર દ્વારા 100 ઇલેક્ટ્રિક સિટીબસ ફાળવવામાં આવતા સિટિબસ સેવા વધુ સુદ્રઢ બનશે
- મનપાનાં કોમ્યુનિટી હોલનું બુકીંગ વધુ સરળ બનશે, 90 દિવસના બદલે 180 દિવસ પહેલા અને 30 દિવસના બદલે 90 દિવસ પહેલા બુકીંગ થશે.
- ફ્લાવર બેડની ફીકમાં હપ્તા પદ્ધતિ અમલમાં મુકાતા અનેક બિલ્ડરોને રાહત મળશે.
- રાજકોટમાં નવા ભળેલા વિસ્તારોમાં બ્રીજની જરૂરિયાત અંગે સર્વે કરવામાં આવશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આ બજેટમાં તમામ વર્ગના લોકોને આવરીને તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કરદાતાઓને વ્યાજ માફી બિલ્ડરોને બીયુ પરમિશન માટે ફ્લાવર બેડ ની સમસ્યા માં પડતી તકલીફ માટે મિલકત વેરો હળવો કરી અને ચાર હપ્તા ની સુવિધા રાજકોટ મહાનગરપાલિકા ની સેન્ટ્રલ ઝોન કચેરી નજીકમાં જ કરવા માટેની દરખાસ્ત મહિલાઓને સીટી બસમાં મુસાફરી માટે વાર્ષિક ₹1,000 નો પાસ જેવી પ્રજાના હિતમાં અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે લગ્ન નોંધણી માટે ઓનલાઇન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે જેમાં નક્કી કરેલા દિવસે અને સમયે જે સ્લોટમાં બુકિંગ કર્યું હોય તે સમયે તેનું તાત્કાલિક અસરથી નોંધણી થાય અને સર્ટિફિકેટ મળે તેવી વ્યવસ્થા પણ કરવાની બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની અમલવારી તાત્કાલિક અસરથી કરી દેવામાં આવશે.
બાઈટ - જયમીન ઠાકર, સ્ટેન્ડિંગ ચેરમેન, RMC
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowFeb 10, 2026 14:00:170
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 10, 2026 13:46:500
Report
VPVasu Parmar
FollowFeb 10, 2026 13:31:350
Report
DPDhaval Parekh
FollowFeb 10, 2026 13:19:240
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 10, 2026 13:18:470
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 13:17:490
Report
ARAlkesh Rao
FollowFeb 10, 2026 13:07:010
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 10, 2026 13:05:520
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 12:53:540
Report
GDGaurav Dave
FollowFeb 10, 2026 12:53:200
Report
DPDhaval Parekh
FollowFeb 10, 2026 12:30:570
Report
TDTEJAS DAVE
FollowFeb 10, 2026 11:50:130
Report
SBShilu Bhagvanji
FollowFeb 10, 2026 11:16:270
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 10:50:030
Report