Back
गाँव गोबा के आयुष्मान स्वास्थ्य मंदिर ने डिजिटल एप से डाइबिटीज-बीपी नियंत्रण आसान किया
KBKETAN BAGDA
Dec 26, 2025 06:33:22
Amreli, Gujarat
સ્લગ - ડીઝીટલ એપ્લિકેશન
લոքેશન - અમરેલી
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડીયા પાસ
તારીખ - 24/12/25
ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ સેવાઓમાં ડિજિટલ અને સંવેદનશીલ ઈનોવેશનનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે ઘોબા ગામનું આયુષ્માન આરોગ્ય મંદિર. અહીંના ડોક્ટરે વિકસાવેલી મોબાઈલ એપ્લિકેશનથી સુગર-બી.પી.ના દર્દીઓને મળ્યો મોટો ફાયદો. મોબાઇલ એપ્લીકેશનથી દર્દીની નિયમિતતા, દવાપાલન અને ઓ.પી.ડી. વિગતોની અસરકારક દેખરેખ થઈ છે. ૩,૫૦૦ની વસ્તી ધરાવતા ઘોબા ગામમાં આરોગ્ય સેવાઓને તબીબે ડિજિટલ બનાવી છે. અહીંના ડૉ. સચિન ઉદેશ દ્વારા સ્વાસ્થ સેવાઓને વધુ સુલભ, અસરકારક અને સર્વસમાવેશી બનાવવા માટે અનેક નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. ડૉ. સચિન ઉદેશ tomonidan વિકસાવવામાં આવેલી “એન.સી.ડી ફોલોઅપ” મોબાઈલ એપ્લિકેશન બી.પી., ડાયાબિટીસ, કેન્સર સહિતના નોન-કમ્યુનિકેબલ ડિસીઝ ધરાવતા દર્દીઓ માટે નિયમિત દવા અને ફોલોઅપ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ એપ્લિકેશન દર્દીના મોબાઈલ પર દવા પૂર્ણ થવાના તારીખે ડોક્ટરને બતાવવા જવાની સૂચના આપે છે તેમજ એસ.એમ.એસ અને ફોન કોલ દ્વારા નિયમિત દવા લેવાની યાદ અપાવે છે.
આ તબીબની પહેલથી દવાખાનામાં અન્ય સ્વાસ્થ સેવાઓ પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ બની છે. આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ માટે અરજી કરવા માટે ખાસ ક્યૂ.આર. કોડ તૈયાર કરી આયુષ્માન આરોગ્ય મંદિરના પરિસરમાં મુકવામાં આવ્યા છે. ગામના કોઈપણ શિક્ષિત વ્યક્તિની સહાયથી નાગરિકો સરળતાથી આ કાર્ડ માટે અરજી કરી શકે છે. જેનાથી સરકારી સ્વાસ્થ યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. ગામના રહેવાસી શ્રી લાલજીભાઈ શેલડીયાએ જણાવ્યું હતું કે, તેઓ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દી છે અને આયુષ્માન આરોગ્ય મંદિરમાંથી નિયમિત દવા મેળવશે છે. દર મહિને મેસેજ અને ફોન દ્વારા દવા લેવાની સૂચના મળે છે.
આ તબીબીની પ્રો-એક્ટિવ અભિગમથી ગ્રામ્ય સ્વાસ્થ સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આ ઇનોવેશન મોડેલને રાજ્ય સ્તરે અમલમાં લાવવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું છે. ટેક્નોલોજી, સંવેદનશીલતા અને લોકસહભાગિતાની પહેલ રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે ‘બેસ્ટ પ્રેક્ટિસ મોડેલ’ તરીકે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
ફાઇનલ વિઓ....
સાવરકુંડલા તાલુકાના ગોબા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરના ડોક્ટર સચિન ઉદેશ દ્રારા ડિજિટલ એપ્લિકેશન બનાવીને નાનકડા એવા ઘોબા ગામમાં અલગ અલગ રોગના પેશન્ટો માટે આશીર્વાદ સાબિત થઈ છે જે દર્દીઓ દવા લેવાનું ભૂલી جاتے છે તેમને આ એપ્લિકેશન દ્વારા જાણ થઈ જાય છે અને પેશન્ટ પોતાનું medial checkup નિયમિત રીતે કરાવી શકે છે. આ એપ્લિકેશનને કારણે નાનકડા આ ગામના લોકોમાં પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા આવી ગઈ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowDec 26, 2025 07:17:360
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 06:53:070
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 06:52:560
Report
CPCHETAN PATEL
FollowDec 26, 2025 06:52:470
Report
NDNavneet Dalwadi
FollowDec 26, 2025 04:34:070
Report
ARAlkesh Rao
FollowDec 26, 2025 04:30:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 26, 2025 04:21:260
Report
AAAkshay Anand
FollowDec 26, 2025 02:33:080
Report
AAAkshay Anand
FollowDec 26, 2025 02:33:01Noida, Uttar Pradesh:IDF और Shin Bet ने लेबनान में कुद्स फोर्स के एक वरिष्ठ आतंकवादी operative के वध की पुष्टि की है। वह Syria–Lebanon क्षेत्र में इज़राइल के खिलाफ आतंकवादी संचालन सक्रिय रूप से चला रहा था।
0
Report
AAAkshay Anand
FollowDec 26, 2025 02:32:54Noida, Uttar Pradesh:थाईलैंड-कंबोडिया युद्ध में बड़ा हादसा: कंबोडिया–थाईलैंड संघर्ष के दौरान इस्तेमाल किया गया एक चीनी MLRS सिस्टम विस्फोट के साथ फेल हो गया, जिसमें 8 कंबोडियाई सैनिकों की मौत की खबर है।
0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 25, 2025 18:15:530
Report
AKAshok Kumar
FollowDec 25, 2025 16:00:160
Report
URUday Ranjan
FollowDec 25, 2025 14:07:220
Report
GPGaurav Patel
FollowDec 25, 2025 12:42:110
Report