Back
सरदार पटेल की 150वीं जयंती पर अहमदाबाद में 21 पदयात्राएं, एकता का आह्वान
DRDarshal Raval
Nov 15, 2025 05:47:11
Ahmedabad, Gujarat
સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ જયંતીની ઉજવણી
સરદાર150 અંતર્ગત કરાઈ રહી છે ઉજવણી
ઉજવણીને લઈને અમદાવાદ કલેકટરની પ્રેસ
ઉજવણીના ભાવ રૂપે કાલથી 16 થી 23 નવેમ્બર યોજાશે યુનિટી માર્ચ
જિલ્લામાં 21 પદયાત્રા નું આયોજન
લોકો વચ્ચે એકતાની ભાવના ઉજાગર કરવાનો ઉદેશ્ય
દરેક વિધાનસભા દીઠ નિકશે પદયાત્રા
વ્યસન મુક્તિ. સ્વચ્છતા. વૃક્ષારોપણ સહિત વિવિધ મુદ્દે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ
પદયાત્રામાં અલગ અલગ રૂટ નક્કી કરાયા
સમગ્ર આયોજન માટે એક નોડલ અધિકારીને જવાબદારી પણ સોંપાઈ
આ લોક ભાગીદારી થી લોકો સાથેનો કાર્યક્રમ છે. કેલકટર
યાત્રાને લઈને કમિટીની રચના કરાઈ જેમાં સામાજિક આગેવાન પણ રખાયા
કાર્યક્રમની શરૂઆત સરદાર સાહેબ ની પ્રતિમા કે ફોટો રાખી પુષ્પાંજલિ કરી કરાશે
દરેકને પદયાત્રામાં જોડાવવા કલેકટર નું લોકોને આહવાહન
2047માં ભારતને વિકસિત ભારત તરફ લઈ જવા એકતા જરૂરી. કલેકટર
દરેક લોકો અને સંસ્થા પદયાત્રામાં જોડાય
પદયાત્રા કાલે સવારે નિકોલ થઈ અને સાંજે સાબરમતી થી શરૂ થશે
નિકોલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે
154
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar1
FollowNov 15, 2025 07:25:2261
Report
MSManish Sharma
FollowNov 15, 2025 07:05:58117
Report
VAVishnupriya Arora
FollowNov 15, 2025 07:05:42183
Report
MKManitosh Kumar
FollowNov 15, 2025 07:05:22134
Report
HPHAMIMKHAN PATHAN
FollowNov 15, 2025 06:02:05155
Report
DRDarshal Raval
FollowNov 15, 2025 04:47:24150
Report
KBKETAN BAGDA
FollowNov 15, 2025 04:08:4593
Report
DPDhaval Parekh
FollowNov 15, 2025 04:08:33188
Report
NBNARESH BHALIYA
FollowNov 15, 2025 04:04:13115
Report
ARAlkesh Rao
FollowNov 15, 2025 04:01:12183
Report
DPDhaval Parekh
FollowNov 15, 2025 04:00:58264
Report
UPUMESH PATEL
FollowNov 15, 2025 03:49:15156
Report
SBSANJEEV BHANDARI
FollowNov 15, 2025 03:16:35222
Report
VAVINEET AGARWAL
FollowNov 15, 2025 03:16:22172
Report