Back
गुजरात के हाईवे पर उंबाडिया की कीमत 340 से 400 रुपए, मौसम के साथ बढ़त
NJNILESH JOSHI
Dec 07, 2025 07:46:04
Vapi, Gujarat
એન્કર :
દક્ષીણ ગુજરાત માં ઠંડી ની શરૂઆત થતાજ એક વિશેષ પગથિયા ની પણ શરૂઆત થઇ જાય છે અને એ છે ઉબાડિયું। ઠંડા વાતાવરણ માંઉબાડિયું ખાવાની મઝા કઈ ઔર હોઈ છે એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીર ને नुकસાન ન પોહ્ચાડે એવો સરસ આ વ્યંજનએક વાર ખાવાનું શરુ કારસો તો અટક્સો નહિ। પરંતુ આ વરસે ચોમાસુ સપ્ટેમ્બર મહિના સુધી ચાલતા ઉંબાડિયા માં વપરાતી તમામ વસ્તુ મોંઘી થતા ભાવ માં વધારો થયો છે.
วี.ઓ. :
નેશનલ હાઈવે મુંબઈ થી સુરત તરફ જતા નેશનલ હાઇવે નમ્બર આઠ પર વલસાડ માં ઠંડી ની શરૂઆત થી શરુ થઇ જાય છે ઉംബાડિયા ની મૌસમ , ઠેર ઠેર ઊભા થયેલ ઉબાડીયા નાં સ્ટોલ લોકો માટે આવક નું શાધન તો છેજ પણ હાઈવે નાં મુસાફરો માટે એક વિશેષ ચટાકેદાર વાનગી ખાવાનો મોકો છે। પરંતુ આવર્ષે ચોમાસુ લાબું ચાલવા થી ઉંબાડિયા માં વપરાતી તમામ સામગ્રી ની સોર્ટેજ છે જેને લઇ ઉંબાડિયા ના ભાવ માં વધારો થતા સ્વાદ રશિયા ઓ એ વધારે કિંમત ચૂકવી પડશે પરંતુ સ્વાદ પ્રેમી ને કોઈ પણ કિંમત ચૂકવી ને ઉմբાડિયા ની મોજ માણે છે આ વર્ષે ઉંબડિયા ની 1 કિલો કિંમત 340 થી 400 સુધી પહોંચી ગઈ છે.ઉબાડિયું ખૂબ પ્રાચીન પધ્ધતિ થી બને છે અને આજ નાં યુગ માં વપરાતા ઓવેન કે ગેસ પર આ ઉબાડિયું બની નથી શકતું પરંતુ પ્રાચીન પદ્ધથી થી બનતા ઉબાડીયા માં વિશેષતા છે એમાં વપરાતા ઔષધો અને મસાલા, સામાન્ય રીતે દાદીમાં નાં નુશ્ખાં તરીકે વપરાતી વનસ્પતિ નો ઉબાદીયા માં ભરપૂર ઉપયોગ થાય છે આ સાથે કલાર, કંબોઈ, અજમો અને વિવિધ પાલાઓ ના ઉપયોગ થી આ ઉબાડીયું તૈયાર થઈ છે જે પ્રમાણ માં ખાવા થી શરીર ને ફાયદો આપે છે અને માટલા માં તમામ સામગ્રી જેવીકે કંદ, બટાકા, શુરણ, અને કતારગામ અથવા વાલોડ પાપડી થી ભરી દેવા માં આવે છે અને પછી એને ઉબાડવા માં આવે છે એટલેજ એની ઉબાડિયું કેહવાય છે। ધરતી ની અને અગ્નિ ની ગરમી થી બનતા આ ઉબાડીયા ની ખાસિયત એ છે કે તીખા મસાલા અંદર મુકેલ સામગ્રી માં ધુવાડા નાં સ્વરૂપ માં જાય છે અને નો ટેસ્ટ ખૂબ અનોખો હોઈ છે, માત્ર જરૂર છે એને પ્રમાણ માં ખાવાની કારણ અહી તમામ વસ્તુ વાયુ પ્રકૃતિ ને પ્રેરે એવી છે, છતાયે એની સાથી ઘણી ઔષધો હોવાથી એ શરીર ને નુકસાન પોહ્ચાડતી નથી ।
બાઈટ: સંકેત પટેલ (ઉબાડિયું વેચનાર વ્યાપારી)
बાઈટ : ரश्मிக்கா பஞ்சல் (ટુરિસ્ટ)
วี।ઓ . 2.
આજના યુગ માં હાઈવે પર સફર કરતા લોકો કે યુવા વર્ગ આમતો જંક ફૂડ માટે ਘેલું છે પરંતુ જેવી ઉબાડીયા ની મૌસમ આવે છે લોકો ને આ પ્રિય ફૂડ થઇ જાય છે કારણ ચટણી અને ચાસ ની ચૂસકી સાથે ઉબાડિયુંઆતિ સ્વાદિષ્ટ થઇ જાય છે .સુરત થી મુંબઈ કે ગુજરાત માં આવતા લોકો ઉબાડિયુ ની મસ્તી માનવાનો ચહી જાય છે, અને સુરતીઓ તો પર્સેલ પણ ચોક્કસ લઇ જાય છે, આ સાથે સેહ્લાનીઓ પણ ઉબાડિયું નો સ્વાદ અચૂક માને છે કારણ એજ કે એ તેને સ્ત્ય તો છેજ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એટલુજ સારું છે, ઘણા લોકો માટે ઉબાડિયું ખાવા નો પહેલી અનુભૂતિ છે આ વર્ષ ની વાત કરીએ તો વૈસરમાં વરસાદ ને લઈ ઉંબાડિયા માં વપરાતી પાપડી કંદ શકરીયા અને લીલું લસણ ખૂબ મોંઘુ થતા ઉંબાડિયા ના ભાવ માં વધારો થયો છે ગયા વર્ષમાં 1 કિલો ઉંબાડિયા ની કિંમત 250 રૂપિયા હતી આ વર્ષે 340 રૂપિયા થી 400 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો છે પરંતુ ઉંબાડિયા ખાવા ન વાળા ન હોય તો પણ આનો સ્વાદ ઘણી ગમતો હોય તો તેઓ વધારે ભાવ પણ ચૂકવી લે છે.
બાઈટ: અશોક ભાઈ (ટુરિસ્ટ)
બાઈટ : કાર્તિક ભાઈ ટૂરિસ્ટ
બાઈટ : જીગર પટેલ (ઉમાડિયું વેચનાર વેપારી)
FTP/vapi/December 25/07.12.25/0712ZK_UMBADU_RET_UP/5VISUL/5BITE.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 12:50:15134
Report
MJManoj Jain
FollowDec 07, 2025 12:49:47167
Report
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 12:49:1680
Report
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 11:05:18125
Report
URUday Ranjan
FollowDec 07, 2025 10:01:06138
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 07, 2025 10:00:57190
Report
BPBurhan pathan
FollowDec 07, 2025 09:32:09183
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 08:51:43169
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 08:51:25169
Report
URUday Ranjan
FollowDec 07, 2025 08:51:06119
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 08:50:49157
Report
NBNARESH BHALIYA
FollowDec 07, 2025 08:50:16172
Report
GKGovindbhai Karmur
FollowDec 07, 2025 07:32:10148
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 05:18:02125
Report