Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
हाइड अफ़सर: अहमदाबाद में सॉल्वेशन ट्यूब से नशा के आरोपियों की गिरफ्तारी
URUday Ranjan
Nov 04, 2025 13:11:20
Ahmedabad, Gujarat
એંકર યુવાનો નશો કરવા માટે દારૂ, ડ્રગ કે પછી અન્ય કોઈ નશીલા પદાર્થનો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે. પરંતુ યુવાનોમાં અને સ્લમ વિસ્તારના લોકોમાં નશાનું દુષણ એટલી હદે વધી ચૂકી છે કે હવે નશા માટે ટાયર પંચર માટેની સોલ્યુશન ટ્યુબ પણ ઉપયોગ કરવામાં આવે છે. જોકે સોલ્યુશન ટ્યુબ જે ટાયર પંચર માટે વપરાય છે તે પ્રતિબંધિત નથી, પરંતુ અમદાવાદ એસ.ઓ.જે દ્વારા જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેઓ આ સોલ્યુશન ટ્યુબને ડબલ કિંમતે વેચતા હોવાનું સામે આવ્યું છે. કોણ છે આ બંને આરોપીઓ અને કઈ રીતે કરતા હતા નશાનો કારોબાર જોઈએ આ ખાસ અહેવાલમાં.. વિ.ઓ.1 અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં નશો કરવા લોકો સસ્તી વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પહેલી વખત એસઓજી દ્વારા ટાયર પંચર માટે વપરાતી સોલ્યુશન ટ્યુબના મોટા જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ એસઓજી દ્વારા સરસપુર વિસ્તારમાં આવેલા ગિરધર માસ્ટર કમ્પાઉન્ડમાં મકાનમાં રહેતા લતીફ શેખ તેમજ ફરદીન સૈયદની ધરપકડ કરી છે. પોલીસને ઘરમાંથી 45,000 થી વધુની કિંમતની 902 નંગ સોલ્યુશન ટ્યુબ મળી આવી છે તેમજ 23,000 ની કિંમતનો 460 ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ 3.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાઈટ - બી.সি.સોલંકી - એસીપી, sog અમદાવાદ વી.ઓ.2 પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લતીફ શેખ અને ફરદીન સાઈયદ નશો કરવાની ટેવ વાળા છે. આરોપી લતીફ અગાઉ મણીનગર, માધુપુરા, ગાયકવાડ હવેલી સહિત પોલીસ મથકોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપી લતીફ નસાની ટેવો ધરાવતો હોવાથી તે સમયાંતરે રાતના સમયે ટ્રેન મારફતે નશો કરવા સુરત જતો હતો. તેથી તેને સુરતના અમુક ડ્રગ પેડલર સાથે સંપર્ક થયો હતો અને ત્યાંથી જ તે ગાંજાનો જથ્થો અમદાવાદ લાવી છુટક વેચાણ કરતો હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે ટકી ગયું છે. લતીફ પોતાની નશાની આદતને કારણે જરૂરિયાત પૂરતો ગાંજાનો જથ્થો ઉપયોગ કરતો હતો અને બાકી પોતાના ઘરમાં જ ગાંજો તેમજ સોલ્યુશન ટ્યુબ નો વેચાણ કરતો હતો. બાઈટ - બી.સી.સોલંકી - એસીપી, sog અમદાવાદ વી.ઓ.3 મહત્વનું છે કે ટ્યુબ ટાયર પંચર માટે વપરાતી સोल્યુશન ટ્યુબને રૂમાલમાં રાખીને સસ્તો નશો થતો હોય છે, ત્યારે આવા શહેરના સ્લમ વિસ્તારમાં સૌથી વધુ સસ્તો નशા માટે સોલ્યુશન ટ્યુબનો ઉપયોગ થાય છે, જેનો લાભ લઈને આરોપી લતીફ અને ફરદીન સોલ્યુશન ટ્યુબનો મોટો જથ્થો પોતાની પાસે રાખ્યો હતો અને તેને બજારમાં કિંમત કરતા ડબલ કિંમતે વેચાણ કરતા હતા. આરોપીઓ અંદાજિત ₹50 ની આસપાસ મળતી સોલ્યુશન ટ્યુબને 100 થી 150 રૂપિયા સુધીમાં વેચતો હોવાનું પણ સામે આવ્યું હતું. બાઈટ - બી.સી.સોલંકી - એસીપી, sog અમદાવાદ વી.ઓ.4 હાલ તો પોલીસે આરોપી લતીફ અને ફરદીના ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે બંને આરોપી કયા કયા વિસ્તારોમાં અન્ય લોકો સોલ્યુશન ટ્યુબ કે ગાંજો સપ્લાય કરતા હતા અને આટલી મોટી સંખ્યામાં સોલ્યુશન ટ્યુબનો જથ્થો ક્યાંથી મળ્યો હતો તેમ જ ગાંજાનો જથ્થો ખરેખર છૂટક વેચાણ થતો હતો કે પછી અન્ય કોઈ વ્યક્તિને સપ્લાય કરવામાં આવતો હતો. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Nov 04, 2025 16:01:21
Ahmedabad, Gujarat:*मतदार યાદી especial sadhaharan sudhar (SIR) zibem-અમદાવાદ જિલ્લો* *અમદાવાદ જિલ્લામાં આજેતા ૪ નવેમ્બરથી મતદાર યાદી ಖાસ સઘન સુધારણા (SIR) નો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેર-જિલ્લાની ૨૧ વિધાનસભા પ્રકારના ૬૨,૫૯,૬૨૦ મતદારો માટે કુલ ૫૫૨૪ જેટલા BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે. આ કામગીરી તા. ૪થી ડિસેમ્બર સુધી ચાલવાની છે. BLO દ્વારા ફોર્મ ભરાવવાની પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગ અને વડીલებისთვის સુવિધા ઉપલબ્ધ રહેશે જેમાં સ્વ enseવક જૂથોની પણ મદદ લેવી પડશે. આ સમયે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યો માટે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશનું સમયપત્રક જાહેર કરાયું છે. અંદાજે જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શિવ કુમાર દ્વારાNecessary પગલાં લેવામાં આવ્યા છે. BLO ને તાલીમ આપવામાં આવી હતી. વધુમાં, રાજકીય પાર્ટી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી, તેમને પ્રક્રિયાગomar વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજથી અમદાવાદ જિલ્લાના BLO મતદારોને અન્યુમરેશન ફોર્મ વિતરણ કરશે અને ફોર્મ ભર્યા બાદ કેટલાક દિવસો બાદ ફોર્મ પુનઃ મેળવે. આધારભૂત તરીકે, જિલ્લાની વિધાનસભા વિસ્તારો મુજબ BLO تعداد અને મતદારોના BLO નંબરની સૂચિ નીચે આપેલ છે: વિશેતા: વિરમગામ ૩,૧૦,૧૨૯ મતદારો - ૩૩૬ BLO સાણંદ ૩,૦૨,૮૯૬ - ૩૦૦ BLO ઘાટલોડિયા ૪,૬૨,૨૬૨ - ૩૮૫ BLO વેજલપુર ૪,૨૪,૦૫૧ - ૩૯૦ BLO વટવા ૪,૪૨,૪૨૫ - ૩૬૪ BLO એલિસબ્રીજ ૨,૬૬,૨૮૨ - ૨૨૩ BLO નારણપુરા ૨,૫૭,૦૨૦ - ૨૨८ BLO નિકોલ ૨,૬૭,૮૯૨ - ૨૨૮ BLO નારોડા ૩,૦૬,૮૨૪ - ૨૫૨ BLO ઠક્કરબાપાનગર ૨,૪૩,૫૦૧ - ૨૧૦ BLO баપુનગર ૨,૧૬,૬૦૮ - ૧૮૫ BLO અમરાઈવાડી ૨,૯૩,૬૪૮ - ૨૪૭ BLO દરિયાપુર ૨,૦૯,૫૪૧ - ૧૮૪ BLO jammerapura khadiya ૨,૧૫,૮૫૩ - ૨૦૨ BLO મણિનગર ૨,૭૮,૪૫૦ - ૨૩૯ BLO દાણીલીમડા ૨,૮૨,૯১৭ - ૨૩૨ BLO સાબરમતી ૨,૮૭,૯૬૨ - ૨૩૮ BLO આસરવા ૨,૧૪,૮૫૧ - ૧૯૮ BLO દસ્ક્રોઈ ૪,૩૨,૧૦৪ - ૩૯૩ BLO ધોળકા ૨,૬૦,૧૦૮ - ૨૫૪ BLO ધંધુકા ૨,૮૪,૨૪૯૬ - ૨૮૫ BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાશે.
0
comment0
Report
DPDhaval Parekh
Nov 04, 2025 15:15:37
Navsari, Gujarat:નવસારીમાં થોડા દિવસ અગાઉ અડધી રાત્રે બે ગેંગ વચ્ચે ધારદાર હથિયારો સાથે મારામારી થઈ હતી. નવસારી પોલીસએ બંને ગેંગના કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. બંને ગેંગના મુખ્ય આરોપીઓને સાથે રાખીને આજે સાંજે નીતિમાન પદ્ધતિએ ઘટના નો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નવસારીમાં ગઈકાલી મોડી રાતે વિરાવળ જકાત નાકા નજીકની દુકાન પાસે બે ગેંગ સામસામે થઈ ગઈ હતી. બંને ગેંગના સભ્યો દ્વારા એક બીજાની પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એકને ચોખ્ખા રીતે ઘાયલ બનાવ્યા બાદ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં પણ બે ગેંગના કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને જેલ મહિલા કરવામાં આવ્યા હતા.
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 04, 2025 14:46:30
Ahmedabad, Gujarat:નૉંધઃ મેટરમાં એએમસી બિલ્ડીંગ તેમજ હેલ્થ વિભાગે મચ્છર ચેકીંગ માટે કરેલી કામગીરીના ફાઇલ શોટ લેવા. અમદાવાદ દિવાળી બાદ રાજ્યભરમાં વરસેલા વાતાવરણની ખેતી અંગે આરોગ્યની દ્રષ્ટીએ મોટી અસર થઇ છે. ખાસ કરીને અમદાવાદમાં ભારે ભેજવાળા વાતાવરણના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા મેલેરીયા અને ડેંગ્યુ સહીતના મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. મ્યુનિસિપાલ કોર્પોરેશન ચોપડે ઓક્ટોબર મહીનાના નોંધાયેલા આંકડા અનુસાર એકલા ડેંગયુના 253 કેસ નોંધાયા છે, જ્યારે સાદા અને ઝેરી મેલેરીયાના 100 થી વધુ કેસ નોંધાયા હોવાથી મોટાભાગના કેસ 22 ઓક્ટોબર બાદ નોંધાયા. આ કારણે એએમસીના મેલેરીયા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને કન્સ્ટ્ર્ક્શન સાઇટ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 1063 એકમોમાં તપાસ થઈ અને મોટી માત્રામાં મચ્છરોનુ બ્રિડીંગ મળી આવતા કુલ 8 સાઇટને સીલ કરવામાં આવી. સાથે જ 215 એકમોને نوટીસ આપી 4.5 લાખ જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો. બાઇટઃ ડો ભાવિન સોલંકી, ઇંચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, એએમસી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 04, 2025 14:23:44
Surat, Gujarat:સુરત શહેરના અઠવામાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ૪૫ વર્ષીય પ્લમ્બરની ઘરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી છે. લાકડાના ફટકા મારીને આ ગુનાને અંજામ આપવા આવી હોવાની માહિતી મળી છે. યુવાની मृतક: રાજુ સંગાડા વ્યવસાયે પ્લમ્બરિંગનું કામ કરતો હતો અને તે નાનપુરામાં પોતાના ભાઈ સાથે રહેતો હતો. દિવಾಳಿના તહેવારના કારણે રાજુના ભાઈ પોતાના વતન દાહોદ-ગોધરા ગયો હતો. આ તકનો લાભ લઈને આરોપીએ રાજુના બંધ ઘરમાં જ આ હત્યાની ઘટના અંજામ આપી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અઠવા પોલિસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મળી ને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
ASAshutosh Sharma1
Nov 04, 2025 13:14:49
Jaipur, Rajasthan:पैकेज की शुरुआत शादियों के शॉट्स ...बैंड -बाजा के साथ करें .. .apk फाइल के शॉट्स भेजें है .. एक फोटो भी अटैच है शादियों के सीजन के साथ ही अब साइबर ठगों ने भी अपनी ठगी का जाल बिछाना शुरू कर दिया है ...यानी मौसम ,त्यौहार और कैलेंडर के हिसाब से साइबर ठग भी अपने तौर तरीके बदल रहें है ..इस बार शादियों के सीजन का फायदा उठाते हुए ई निमंत्रण के रूप में आपके के साथ ठगी हो सकती है .इसीलिए राजस्थान पुलिस की साइबर क्राइम शाखा ने आमजन को इस गंभीर साइबर खतरे को लेकर आगाह किया है. राजस्थान में साइबर ठगी के आंकड़े देशभर में साइबर ठगों के लिए मुफ़ीद स्टेट बन गया है. पिछले 18 महीनों में देश भर में हुई साइबर ठगी की 19 लाख वारदाते हुई हैं. जनवरी 2024 से जून 2025 के बीच देशभर में 33,888 करोड़ की ठगी हो चुकी है. जिसमें राजस्थान के लोगों को साइबर ठगों ने 1,923 करोड़ रुपये का चूना लगाया है.राजस्थान में साइबर अपराधों के कारण जनवरी 2024 से जून 2025 के बीच 1,923 करोड़ रुपये का नुकसान दर्ज हुआ. जनवरी से जून 2024 के दौरान 654 करोड़, जुलाई–दिसंबर 2024 में 841 करोड़ और जनवरी से जून 2025 के बीच 428 करोड़ की ठगी हुई है. विवाह समारोह के ई-निमंत्रण से रहें सावधान ! राजस्थान पुलिस की साइबर क्राइम ब्रांच से जारी की एडवाइजरी शादी के ई-निमंत्रण में छपे ''आमंत्रण.apk'' फाइल से रहें सतर्क वॉट्सएप, ईमेल, टेलीग्राम पर साइबर ठग भेज सकते निमंत्रण के नाम पर . apk फ़ाइल, विवाह आमंत्रण या गिफ्ट लिंक और लोकेशन लिंक के रूप में हो सकता है ये ''आमंत्रण.apk'' लिंक पर क्लिक करते ही एप्लिकेशन हो जाती है इंस्टॉल, बैकडोर मैलवेयर के चलते मोबाइल हो जाता है हैक, साइबर ठग इसे एक्सेस करके मोबाइल की तमाम जानकारी कर लेते है. हासिल, राजस्थान पुलिस, साइबर क्राइम ब्रांच की जनता से अपील, मोबाइल सेटिंग्स में "Install from unknown sources" विकल्प को Disabled रखें Unknown sources विकल्प को Disabled रखें। विवाह-शादी के इस सीज़न में साइबर ठग सोशल मीडिया, व्हाट्सएप और ईमेल के माध्यम से ई-निमंत्रण और गिफ्ट लिंक के बहाने एक खतरनाक जाल बिछा रहे हैं. इस चेतावनी का उद्देश्य साइबर अपराधों पर अंकुश लगाना है. शादियों के सीजन में साइबर अपराधी एक फर्जी एपीके फाइल जिसका नाम अक्सर आमंत्रण.apk होता है. उसे व्हाट्सएप पर साझा कर रहे हैं. आम व्यक्ति जैसे ही शादी के आमंत्रण या लोकेशन लिंक समझकर इस पर क्लिक करते हैं. यह एप्लिकेशन मोबाइल में इंस्टॉल हो जाता है. यह कोई साधारण ऐप नहीं बल्कि एक बैकडोर मैलवेयर है जो डिवाइस को हैक कर लेता है। एक बार इंस्टॉल होने के बाद यह मैलवेयर चुपके से एसएमएस, संपर्क सूची, कैमरा और फाइल एक्सेस जैसी संवेदनशील अनुमतियां प्राप्त कर लेता है. इसके बाद यह गुप्त रूप से उपयोगकर्ता की व्यक्तिगत जानकारी, बैंकिंग डिटेल्स, ओटीपी और पासवर्ड को एकत्रित करना शुरू कर देता है. साइबर अपराधी इसी चोरी किए गए डेटा का उपयोग करके बड़े पैमाने पर धोखाधड़ी को अंजाम दे रहे हैं. जिससे आमजन की गाढ़ी कमाई खतरे में पड़ रही है.
0
comment0
Report
KBKETAN BAGDA
Nov 04, 2025 13:14:33
Amreli, Gujarat:સ્લગ - હત્યા ભેદ ઉકેલાયો ( સાવધાન ગુજરાત) લોકેશન - અમરેલી રીપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 4/11/25 અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં 24 દિવસ સુરેશભાઈ સભાડીયા નામની વ્યક્તિ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાય હતી.. પોલીસ દ્વારા ગુમ થયેલ વ્યક્તિની ભાળ મેળવવા ચારેય દિશામાં તપાસ કરવામાં Wide પરંતુ જ્યાં ક્યાંય પતો લાગ્યો નહી.. પરંતુ સુરેશ સભાડીયા ગુમ થયા ના 23 માં દિવસે અચાનક તેનો મોબાઇલ ફોન ઓન થયો.. અને સમગ ઘટના પરથી પરદો ઊચકી ગયો.. સામે આવી એક ફિલ્મ ને ટક્કર મારે જેવી સ્ટોરી.. વિઓ - 1 અમરેલીના રાજુલા શહેરમાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા ઉ.42 ગુમ થયાની રાજુલા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવતા રાજુલા પોલીસએ શોધખોળ હાથ ધરી હતી... 10/10/2025 ના આ વ્યક્તિ ગુમ થયા બાદ રાજુલા પી.આઇ.એડી.ચાવડાની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી અને ટેક્નિકલ ટીમ સહિત પોલીસનાapphire મારફતે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી... પરંતુ કોઈ ભાળ મળી નહોતી.. લગભગ ૨૩ દિવસ બાદ અચાનક એ વ્યક્તિ નો મોબાઇલ શરૂ થયો હતો.. અને પોલીસ ને મહત્વની કડી મળી હતી... રાજુલા પોલીસ દ્વારા મોબાઇલ લોકેશન ના આધીારે 1 શખ્સની માહિતી મળીતા રાજુલા પોલીસે રાઉન્ડપ કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરતા આરોપીએ આપેલ કબુલાત થી પોલીસ પણ ચોકી ઉઠી હતી.... આ સમગ્ર ઘટનામાં આરોપી રાજદીપ રાઠોડ દ્વારા સુરેશ ની હત્યા કરી તેની લાશ ફેંકી દીધી હતી... બાઇટ - 1 - સંજય ખરાત - એસ.પી અમરેલી વિઓ - 2 આરોપીએ જણાવ્યા મુજબના સ્થળ પર જઈ પોલીસ દ્વારા मृतદેહ કબજે કર્યો હતો... આરોપીએ ખાંભાના પીપળવા નજીકના વિસ્તારમાં પાણીના એક વોકળામાં લાશ ફેંકી દીધી છે રાજુલા પોલીસ મામલતદાર સહિત કાફલો પીપળવા નજીક પોહચતા આરોપીએ જાતેજ બાંધેલી લાશ ફેંચી હતી તે શોધી કાઢ્યા બાદ બહાર કાઢી ફોરેન્સિક પી.എം માટે લાશને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.. આ સમગ્ર ઘટના પાછળ આરોપી ને મૃતક પર તેની પત્ની સાથે આડાસંબંધો ની શંકા જવાબદાર હોવાનુ સામે આવ્યુ.. આરાપીએ પોલીસ ને આપેલ કબુલાત મુજબ તેમણે ભોગ બનનાર ને પોતાના ઘરમાં બોલાવી તેના ગળુ દાબી હત્યા કરી હતી.. ત્યાર બાદ આરોપી રાજદીપ એ মৃতક સુરેશ ના મૃતદેહ ને બ્લોકેટ માં પોટલું વાળી સુરેશ ની જ મોટરસાયકલ પર લઈ ગયો હતો... બાઇટ - 2 - સંજય ખરાત - એસ.પી - અમરેલી ફાઇનલ વિઓ....... રિકુલા પોલીસએ 24 દિવસે ગુમ થયેલ વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.. રાજુલા પોલીસની ટીમ દ્વારા તપાસ દરમ્યાન ગુમ થયેલ વ્યક્તિ અંગે તપાસ કરતા પોલીસ આ અંગે અલગ પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. રીપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 04, 2025 13:02:59
Surat, Gujarat:એંકર:સુરત શહેરમાં રહેતી અને નેશનલ લેવલની રનિંગ પ્લેયર યુવતીએ તેના સિનિયર કોચ વિરુદ્ધ છેડતી અને શારીરિક અડપલાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. વેસુ વિસ્તારમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સిటీ (VNSGU) સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે તાલીમ દરમિયાન સિનિયર કોચ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. યુવતીની ફરિયાદના આધારે વેસુ प्रहरीले ગુનો નોંધી આરોપી કોચની મોડી રાત્રે ધરપકડ કરી છે. પ્રવાસીઓની શંકાને કારણે કોચ અમિત શર્મા ઉપર અપવાદરૂપ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિનિયર કોચ અમિત શર્માએ ગત તારીખ ૧૦/૭/૨૦૨૫ થી ૧/૯/૨૦૨૫ દરમિયાન અલગ-અલગ સમયમાં тренિંગ દરમિયાન તેમની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. હોસ્પિટલ તપાસ અને કાયદેસરની વધુ કાર્યવાહી ચાલુ છે. હેમલેટિયાના આ ઘટનાએ સ્પોર્ટસ જગતમાં સન્નાટો ફેલાવા chegada છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 04, 2025 13:02:48
Surat, Gujarat:नोटः आरोपि, घटना स्थल 2C करेल है. एंकर: सुरत: राज्य के डिप्टी मुख्यमंत्री के आदेश के बाद सुरत पुलिस कमिश्नर द्वारा कड़क कार्रवाई के निर्देश जारी किए गए. गृह मंत्री द्वारा पुलिस स्टेशन लेवल पर भी नशीले पदार्थों के केस लेकर कार्रवाई करने और नैन-मान छोटे मामलों तक सीमित न रखते हुए सभी मामलों में कार्रवाई का निर्देश था, जिसके परिणामस्वरूप सुरत पुलिस ने पहली कार्रवाई कर दी है. इसके क्रम में कपोद्रा पुलिस स्टेशन ने ओवरब्रिज पर दबा हुआ गांजे का बड़ा जथ्था पकड़ा. कपोद्रा पुलिस स्टेशन के पीआई समेत टीम ने सूचना के आधार पर ओवरब्रिज के पिलर के पास जांच शुरू की. पुलिस को सूचना मिली कि छोटे-छोटे पैडलर गांजा लाकर ब्रिज के नीचे छिपाकर बेचते हैं. बरामदगी में कुल वजन 183 ग्राम गांजे का जथ्था, गांजे से भरे हुए और खाली प्लास्टिक की छोटी ज़िप बीगें 42 नग और नकद 570 रुपये मिले. इस कार्रवाई में आरोपी दीपक उर्फ सुखो आनंद के नाम‑पर भी पूछताछ शुरू हुई. पूछताछ में यह पाया गया कि आरोपी अज्ञात व्यक्ति से गांजों का छोटा जथ्था लाकर छोटे पैकेटों में भरकर बेच रहा था. प्रप्रांत: सुरत.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 04, 2025 13:02:31
Surat, Gujarat:एंकर:સુરત. શહેરના ડિંડોલી ప్రాంతમાં આવેલા આરડીનગર રેલવે ફાટક છેલ્લાં લગભગ છ મહિનાથી બંધ રહેવાના કારણે સ્થાનિકોમાં અને મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શ્રમિકો سمیت સામાન્ય જનતા આ ફાટકનો ઉપયોગ અવર-જવર માટે કરતી હોવાથી, તેના બંધ થવાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. વીઓ:1 આ ફાટક નીલગીરી સર્કલથી ડિંડોલી તરફ જવા માટેનો એક મુખ્ય શોર્ટકટ રસ્તો હતો. વાહનચાલકો આ રસ્તાનો નિયમિત ઉપયોગ કરતા હતા, પરંતુ ફાટક બંધ થવાથી તેમને ભારે મુશ્કેલી પડી રહી છે.ફાટક બંધ હોવાથી લોકો ને નીલગીરી તરફ જવા માટે પણ બે કિલોમીટર સુધીનો લાંબો રાઉન્ડ લઈને જવાની ફરજ પડી રહી છે. જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થાય છે. વીઓ:2 રેલવે તંત્ર દ્વારા ફાટક બંધ કરવાનો પાછળ મેન્ટેનન્સ કારણભૂત હોવાનું jelાપ્તાયું છે. તો આ કામગીરી છ મહિનાથી પણ વધુ સમયથી ચાલતી હોવાથી લોકો તંત્રની ઢીલી કામગીરીથી અત્યંત નારાજ છે. લોકનો સીધો અરોપ છે કે અવાંધ બંધ સ્વરૂપે નવાગામમાં અંડરપાસ શરૂ કરાયા બાદ ઇरાદાપૂર્વક વાહનવ્યવહારને તે તરફ વાળવા માટે મેન્ટેનન્સનું બહાનું બનેલી આ ફાટક બંધ કરી દેવાયો છે. બાઈટ: ભોલા રાજપૂત (સ્થાનિક) બાઈટ: ભટુ રાજપુત (સ્થાનિક) વીઓ:3 કામગીરીમાં થઈ રહેલા વિલંબ અને સામાન્ય જનતાને પડી રહેલી હાલાકી અંગે નારાજ મોટી સંખ્યામાં લોકો તાજેતરમાં ફાટકની જગ્યાએ એકત્રિત થયા હતા. તેમણે સત્તાધીશો અને રેલવે તંત્ર સામે પોતાનો ભારે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે ફાટકબંધ હોવાથી માત્ર વાહનચાલકોને જ નહીં, પરંતુ સામેની તરફ જનારા રાહદારીઓને પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. તાત્કાલિક ધોરણે આ ફાટક ફરીથી ખોલવામાં આવે તેવી સ્થાનિકની ઉગ્ર માંગ છે, যাতে રોજીંદી અવર-જવર સરળ બની શકે.
0
comment0
Report
NBNARESH BHALIYA
Nov 04, 2025 13:02:03
Jetpur, Gujarat:આ વર્ષે જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે,તેમાંય સૌરાષ્ટ્ર પંથકમાં શિયાળા સમયે કમોસમી માવઠું થતા ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે,ત્યારે જેતપુર પંથકના થાણા ગાલોળ ગામના મહેશભાઈ સાવલિયા નામના ખેડૂતે પોતાના 8 વિઘાના ખેતરમાં મોંઘા ભાવના દવા,બિયારણ,મજૂરી ખર્ચે کرکے ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું,સાથે એક વિધે ખેડૂતને 17 થી 18 હજાર નો ખર્ચે થયો હતો,તેમજ ખેડૂતને ડુંગળીનો સારો પાક થવાની આશા હતી પરંતુ સાત થી આઠ દિવસ સુધી કમોસમી માવઠું વરસ્યું જેથી 8 વિધાનો ખેડૂતનો તૈયાર ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે,હવે ખેડૂતને ડુંગળીના પાક માંથી મજૂરી નો પણ ખર્ચે ન નીકળે તેમ હોવાથી নিজেদের ખેતરમાં ઘેટાં - બકરાં ના ( વાઘ ) પશુ ને ચરાવવા માટે મૂકી દીધો હતો,અને ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય જાહેર કરીને ખેડૂતોને આપે તેવી માંગ કરી હતી,જેથી ખેડૂતો આગળનું વાવેતર કરી શકે, બાઈટ:- મહેશ ભાઈ સાવાલિયા - ડુંગળીના પાકનું વાવેતર કરનાર, બાઈટ:- અશ્વિન માથુકીયા - ખેડૂત,....... વોક થ્રુ નરેશ ભાલીયા
0
comment0
Report
SBShilu Bhagvanji
Nov 04, 2025 12:45:23
Porbandar, Gujarat:એન્કર- બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલ SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી,ચૂંટણી પંચ દ્વારા આજથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં આ અભિયાન શરુઆત કરી છે.પોરબંદર જિલ્લામાં પણ આજથી શરુ થયેલ આ આ કામગીરીની જાણકારી માટે પોરબંદર જિલ્લા કલેક્ટરી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી તથા પ્રાંત અધિકારી સંદિપ જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ કે,અમારા બીએલઓ તમામ ઘરે ગામ જઈને હાલની છેલ્લી મતદાર યાદી મુજબ જે તે મતદારને બે નકલમાં પુરા પાડવામાં આવશે.ફોર્મમાં જરુરી માહિતી ભરી બીએલઓને પરત કરશે.પોરબંદર જિલ્લાના તમામ લોકો કલેક્ટરે અપીલ કરી હતી કે,તમામ મતદારો જરુરી માહિતી ભરી બીએલઓને પરત આપશો.પોરબંદર જિલ્લામાં આ કામગીરી માટે 465 બુધ લેવલ ઓફિસર કાર્યરત રહેશે તેમ તેઓએ જાણકારી આપી હતી. બાઈટ-1 એસ.ડી.ધાનાણી જિલ્લા કલેક્ટર,પોરબંદર
0
comment0
Report
Advertisement
Back to top