Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
त्योहारों के दौरान बैंकों के नए नियम से छोटे व्यापारी परेशान
DRDarshal Raval
Oct 13, 2025 09:41:15
Ahmedabad, Gujarat
અમદાવાદ : બેકની ક્લિયરન્સ ને લઈને ગ્રાહકોને હેરાનગતિ.. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કર્યા પ્રહારો.. સમગ્ર દેશમાં નાણકીય સંપિષ્ઠાઓ અને બેકિંગ ક્ષેત્રમાં કાર્યરત છે સ્પીડી ચેક માટે સરકારે એક જાહેરતા કરી હતી,આવી વાતો કરીને તહેવારો માં અવ્યવસ્થા જોવા મળી રહી છે.. સ્ટાફ તાલીમ આપ્યા વગર જ લોકોને હેરાનગતિઓ ઉભી થઇ છે નવી પદ્ધતિ પ્રમાણે જેમણે ચેક જમા કરાવ્યો,તેમના પૈસા ઉપડી જાય છે મેસેજ આવી જાય અને પૈસા સામેં જમા થતા નથી.. 48 કલાક માં વર્ષો થી પૈસા જમા થઇ જતા હતા,પરંતુ નવી સિસ્ટમ માં 72 કલાકો માં પણ જમા થતા નથી.. દેશની અંદર મોદીgovernment આવ્યા બાદ રિઝર્વ બેકો ના.nitiને નેવે મૂકી દીધા છ.. નાના વેપારીઓ ને આ નીતિના લીધે આપૂરતા બેલેન્સ,સર્ચ ચાર્ડીસ,અને દંડ ના નામે નવ હજાર કરોડ રૂપિયા બેકોએ લોકો પાસે થી ઉઘરાવ્યા છે.. ખાનગી બેકોએ દસ વર્ષમાં આ રિતે પાંત્રીસ હજાર કરોડ ઉઘરાવી લીધા.. માનીતા ઉદ્યોગપતિઓના 15 લાખ કરોડ માફ આ સરકારે કર્યા છે.. અરાજકતા,અવ્યવસ્થા થઇ રહી છે તેને રોકવી જોઈએ,રોકડ વ્યવહાર માં નિસફળ ગયા છે ત્યારે લોકોના તહેવાર ના બગડે તે પણ જરૂરી છે.. તહેવારમાં આર્થિક કટોકટી ઉભી તંત્રના કારણે લોકો પરેશાન છે..
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MDMustak Dal
Oct 13, 2025 13:18:36
Jamnagar, Gujarat:એન્કર : દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શહેરમાં અનેક ધંધાકীয় સ્થાેથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતાં અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. વિઓ : 01 દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ની સૂચનાથી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લીમડાલાઈન, પાંચ હાટડી, ગ્રેઈન માર્કેટ, કાલાવડ નાકી બહાર, ત્રણબત્તી, દરબારગઢ, ઈન્દિરા માર્ગ, શંકરટેકરી, ગુરુદ્વારા ચોકડી, અंબર ચોકડી, બેડીગેઈટ, પટેલ કોલોની વિસ્તારમાંથી પનીર, ફાફડા ગાંઠિયા, જલેબી, બેસન, ઘી, માવો, ભેંસનું દૂધ, bakedરી produts, ખાદ્યતેલ, સુગર બોઈલ્ડ, કન્ફેશનરી (પેક), ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતાં અને વડોદરાની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. બાઈટ : એન પી જાસોલિયા ( ફૂડ ઇન્સ્પેક્ટર JMC)
0
comment0
Report
GPGaurav Patel
Oct 13, 2025 13:18:22
Ahmedabad, Gujarat:દિવાળીના તહેવારે વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ વિદેશથી આયાત થતા ફટાકડા પર પ્રતિબંધ ગુજરાત ફાયર વર્ક મારસ ડીલર એશોશીયસન ઉપ પ્રમુખ આશીષ ખજાનચીનું નિવેદન છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધારે સમયથી વિદેશથી આયાત થયા ફટાકડા પર પ્રતિબંધ છે એમાં ખાસ કરીને ચાઇનિઝ ફટાકડા પર પ્રતિબંધ છે ચાઇનિઝ ફટાકડા પ્રમાણમાં સસ્તા હતા જોકે તેની બનાવટમાં વપરાતા કેમિકલ થી સામાન્ય માણસ અને વાતાવરણને થતુ નુકસાન ચાઇનિઝ ફટાકડાથી હવામાં પ્રદુષણ વધારે ફેલાતું હતું દેશમાં નરેન્દ્ર મોદીંની સરકાર બન્યા બાદ પરિસ્થિતિ બદલાઈ દેશમાં ઉત્પાદિત થયેલા ફટાકડાના સારો વિકાસ થયું આજે વેપારીઓ ચાઇનીઝ ફટાકડા વેચતા નથી ગ્રાહકો પણ આપણા દેશમાં બનેલા ફટાકડાને વધારે મહત્વ આપે છે આશીષ ખજાનચી ઉપ પ્રમુખ ગુજરાત ફાયર વર્ક્સ ડીલર્સ એસોસીએશન
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:17:47
Surat, Gujarat:सूरत शहर के लिंबायत इलाके के गोविंद नगर में पार्किंग के हफ्ता वसूली को लेकर चल रहे विवाद में 6 शातिर असामाजिक तत्वों ने एक युवक पर बेरहमी से जानलेवा हमला किया। इस हमले में युवक को चाकू और पैरों से मारा गया। पूरी घटना वहां लगे सीसीटीवी कैमरे में कैद हो गई थी। घटना की जानकारी मिलते ही लिंबायत पुलिस ने हमला करने वाले 6 आरोपियों को गिरफ्तार कर लिया। कानून का डर स्थापित करने के लिए पुलिस ने सभी आरोपियों का घटनास्थल पर जुलूस निकाला। आरोपियों को सार्वजनिक रूप से घुमाया गया और जहां हमला हुआ था, वहां पूरी घटना का पुनर्निर्माण भी कराया गया। पकड़े गए अपराधियों के नाम: 1) आसिफखान इशरतखान पठान 2) साहिल मोकिमुद्दीन शेख 3) उमेदलाल मोहम्मद शेख 4) तालीम कमामुद्दीन सिद्दीकी 5) निहाल सिकंदर पिंजारा 6) अहमद कालिया मो. तकीद शेख गौरतलब है कि पकड़े गए आरोपियों पर पहले भी गंभीर अपराध दर्ज हैं। इस इलाके में आरोपी अपना दबदबा बनाकर लोगों को धमकाते थे। इतना ही नहीं, इस क्षेत्र में असामाजिक तत्वों का कहर इतना बढ़ गया था कि लोग उनका विरोध भी नहीं कर पाते थे। पुलिस ने कड़ी कार्रवाई करके असामाजिक तत्वों को सबक सिखाने की कोशिश की है।
0
comment0
Report
PAParakh Agarawal
Oct 13, 2025 13:17:19
Ambaji, Gujarat:અંબાજી બ્રેકીંગ અંબાજી ગબ્બર રોપવે 14 ઓક્ટોબરે બંધ રહેશે ગબ્બરગઢ ઉપર ગબ્બરગોખના દર્શન પણ દર્શનાર્થીઓ માટે રહેશે બંધ 14 ઓક્ટોબરના રોજ ગબ્બર ગઢના પથ્થરની ચકાસણીની ಕಾರ್ಯો હાથ ધરાણાર હોઈ યાત્રિકો માટે એક દિવસ માટે ગબ્બર યાત્રા બંધ રહેશે ોજન ... (જિયો મેટિંગ અને જિયો ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત ગબ્બરના પથ્થરની ચકાસણી હાથ ધરાશે) જેને લઇ ગબ્બર રોપવે તેમજ પગપાળા ગબ્બર ઉપર જવાનો માર્ગ બંધ રહેશે ગુણધર્મ માટે હાથ ધરાશે સર્વે ની કામગીરી 15 ઓક્ટોબર થી રોપવે તથા ગબ્બર દર્શન રાબેતા મુજબ કાર્યરત રહેશે જેથી 14 ઓક્ટોબરે ગબ્બરગઢ ઉપર કોઈપણ યાત્રિક દર્શન માટે જઈ શકશે નહિ બાઈટ-1 કૌશિક મોદી (અધિક કલેકટર ,મંદિર ટ્રસ્ટ અંબાજી )
0
comment0
Report
DRDarshal Raval
Oct 13, 2025 13:16:00
Ahmedabad, Gujarat:અમદાવાદ પુષ્યનક્ષત્રમાં સોના અને ચાંદી ની ખરીદી શુભ જોકે આ વર્ષે બજારમાં ચાંદીની છે શોર્ટજની ખરીદી પર સર્જાઈ અસર સતત વધતા ભાવ વચ્ચે ચાંદીની શોર્ટજ સર્જાતા અસર સોનુ ભાવ. 1.27.750 અને ચાંદી ભાવ. 1.75.850 નોંધાયા હજુ પણ ભાવ વધે તેવી છે શક્યતાઓ ચાંદીની શોર્ટજ સર્જતાં પુષ્યનક્ષત્રના એડવાન્સ બુકીંગ પર અસર. વેપારી સોના ચાંદીના ભાવ વધારો 50 ટકા બજાર मंद જેવો માહોલ. વેપારી બજારમાં ચાંદી મળતી નહિ હોવાનું justificers નું નિવેદન જોકે ભાવ વધશે તેવી ભીતિથી બજારમાં જોવાઇ રહી છે ખરીદી યુક્રેન યુદ્ધ અને અન્ય યુદ્ધ અને ટેરીફ તથા વિદેશમાં સોના ચાંદી ખરીદી થતા ભાવ વધ્યાનો વેપારીઓનો અંદાજ બાઈટ. રોહિત ઝવેરી. જવેલર્સ ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
ARAlkesh Rao
Oct 13, 2025 13:15:40
Palanpur, Gujarat:1310ZK_LIVE_BNK_KHEDUT_ROSH નોંધ-ફીડ LIVEU થી આપેલ છે. સ્લગ-ખેડૂત રોષ વાવ-થરાદ જિલ્લામાંાસરહદીય પંથક થરાદ,વાવ અને ધરણીધર તાલુકામાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. એક મહિના કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું વળતર ન ચૂકવાતા આજે આરોષે ભરાયેલા થરાદ,વાવ અને ધરણીધર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં થરાદ વિશ્રામગૃહ ખાતે એકઠા થઈને સહાય માટેના ફોર્મ ભરી હાથમાં બેનર લઈને ખેડૂત અધિકાર રેલી યોજી સુત્રોચાર સાથે થરાદના જિલ્લા વિકાસ અધિકારીનો કચેરીએ પહોંચીને વળતરની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો વળતર નહિ ચૂકવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.જોકે ખેડૂતની રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા અને ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો જલ્દી વળતર નહિ ચૂકવાય તો બોટાદની જેમ રાજુ કારપડા વાળી કરીશું કહીને કચેરીમાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી. વાવ-થરાદ જિલ્લાની સુઇગામ,ભાભર અને વાવ-થરાદ અને ધરણીધર તાલુકામાં આવેલા ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ થતા આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા હજારો હેકટર જમીનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થયો છે જેથી ખેડૂતોને મોટું નુકસાન पुगे અને આ સમયે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ પણ આ વિસ્તારમાં મુલાકાત લેનાં પેટાવીને પાક નુકશાનની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી પરંતુ સમયગાળામાં કોઈ પણ પ્રકારની સહાય ન મળતાં વડાપ્રધાન પક્ષના ખેડૂતોએ આ દૂષણમાં રાજ્ય સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રસારા મુજબ આમાં આશરે 320 કરોડની સહાયનું સર્વે કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. તેથી થરાદથી ડોડગામ,નાગલા અને મોરિખા સહિત અનેક ગામોમાં પાણીના પ્રવાહની સ્થિતિ ખૂબ જ ખલેલાય છે અને ખેડૂતોએېرى પાકની નુકશાની સામે સહાય મળવા માટે યોજાવા આવેલ પગલાંમાં કેટલીય નવી આગાહીઓ આપી હતી. આ હકીકતને લઈને ખેડૂતોના આરોપ છે કે સરકાર દ્વારા આ વિષયમાં સમીપ સમયે કાર્યવાહી ન થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ખેડૂત અધિકારોની રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા અને આદ્યારથી લખાયેલી આવેદનપત્ર ડીડીઓ અને કલેક્ટરની સહમતિથી જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યું હતું. આમાં 320 કરોડની સહાયની દરખાસ્ત સરકારમાં મોકલી છે અને પાકનુષ્ફાન માટે ઝડપી સહાયની માંગ કરવામાં આવી રહી છે. ગર쳐ી હાલમાં ડોડગામ-વાવ-થરાદ પદસંસ્થાનો માર્ગ પાણીમાં ડૂબી જવાથી વાહનવ્યવહાર પણ અટકી પડ્યો હતો. ખેડૂતોની ચિંતા વધી રહેલ છે કે વહેલી ખેતીમાં થયું નુકશાન ઝડપે પુનઃસ્થાપિત થાય
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:09:59
Surat, Gujarat:एंकर: सूरत की उधना पुलिस ने चोरी के मोबाइल फोन के साथ तीन आरोपियों को गिरफ्तार किया है, जिसमें एक आरोपी एयर इंडिया की फ्लाइट में जूनियर इंजीनियर के तौर पर नौकरी करता था। वीओ:1 पुलिस ने सबसे पहले मोबाइल की चोरी और स्नैचिंग करने वाले राजनाथ रवि राजनट और संतोष उर्फ लंगडो गायकवाड़ को चोरी के मोबाइल के साथ पकड़ा था। उनकी पूछताछ में इंजीनियर धीरज जोपे का नाम सामने आया। एयर इंडिया कंपनी में जूनियर इंजीनियर के तौर पर काम करने वाला धीरज जोपे मूल रूप से महाराष्ट्र का रहने वाला है। वर्तमान में वह सूरत के डिंडोली इलाके में रहता था। आरोपी धीरज एयर इंडिया में जूनियर इंजीनियर की नौकरी के साथ चोरी के मोबाइल को अनलॉक करने का काम करता था। उसकी 30-40 हजार रुपये सैलरी होने के बावजूद, ज्यादा पैसे कमाने के लालच में वह इस गैरकानूनी गतिविधि में शामिल हो गया था। बाइट: के एम देसाई (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) वीओ:2 धीरज जोपे अलग-अलग टेक्निकल टूल्स का इस्तेमाल करके चोरी के मोबाइल से सॉफ्टवेयर और टूल्स हटाता था। वह सबसे सिक्योर माने जाने वाले iPhone में भी छेड़छाड़ करके उसे अनलॉक कर देता था। अनलॉक करने के बाद वह मोबाइल फोन के सॉफ्टवेयर और स्पेयर पार्ट्स बाजार में बेच देता था। अब तक उसने 300 से ज्यादा मोबाइल फोन अनलॉक करके उनके स्पेयर पार्ट्स बाजार में बेचे हैं, यह सामने आया है। बाइट: के एम देसाई (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) वीओ:3 उधना पुलिस ने इंजीनियर धीरज जोपे के घर की तलाशी ली, तो 250 से ज्यादा चोरी के फोन मिले। पुलिस ने iPhone से लेकर Samsung फोल्ड सहित अलग-अलग कंपनियों के महंगे 279 चोरी के फोन जब्त किए हैं। पकड़े गए अन्य दो आरोपी राजनाथ रवि राजनट और संतोष उर्फ लंगडो गायकवाड़ शहर की भीड़भाड़ वाली जगहों और बीआरटीएस बस में मोबाइल चोरी की घटनाओं को अंजाम देते थे। गणेश उत्सव और नवरात्रि पर्व के दौरान भी उन्होंने कई मोबाइल फोन चुराए थे, यह खुलासा हुआ है। बाइट: के एम देसाई (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) वीओ:4 पकड़े गए आरोपी धीरज के परिवार में उसकी मां एक निजी स्कूल में टीचर हैं और भाई कक्षा 10 में पढ़ रहा है। एक साल पहले ही पिता का निधन हुआ था, जिन्होंने मजदूरी करके बेटे को इंजीनियर तक की पढ़ाई करवाई थी। फिलहाल, चोरी के मोबाइल फोन के अपराध में उधना पुलिस ने इंजीनियर धीरज समेत तीनों आरोपियों को गिरफ्तार कर मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है。 प्रशांत ढीवरे - सूरत
2
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:09:32
Surat, Gujarat:અપ્રુવલ:વિશાળ ભાઈ PACKAGE એંકર:સુરતની ઉધના પોલીસ ચોરીના મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓની ધર پکષ કરી છે, જેમાં એક આરોપી એર ઇન્ડિયા ફ્લાઇટમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:1 પોલીસોએ સૌપ્રથમ મોબાઇલની ચોરી અને સ્નેચિંગ કરતા રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડની ચોરીના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં એન્જિનિયર ધીરજ જોપેનું નામ ખુલ્યું હતું. એર ઇન્ડિયા કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો ધીરજ જોપે મૂળ મહારાષ્ટ્રનો વતની છે. હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો હતો. આં આરોપી ધીરજ એર ઇન્ડિયામાં જુનિયર એન્જિનિયર ની નોકરીની સાથે ચોરીના મોબાઈલને અનલોક કરવાનું કામ કરતો હતો. તેનો ૩૦-૪૦ હજાર પગાર હોવા છતાં વધુ પૈસા કમાવવાની લાલચમાં તે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયું હતો. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 ધીરજ જોપે જુદા જુદા ટેક્નिकल ટુલ્સનો ઉપયોગ કરીને ચોરીના મોબાઇલમાં સોફ્ટવેર અને ટુલ્સ છુટા કરતો હતો. તે સૌથી સિક્યોર મનાતા iPhoneમાં પણ છેડછાડ કરીને તેને અનલોક કરી નાખતો હતો. અનલોક કર્યા બાદ તે મોબાઈલ ફોનના સોફ્ટવેર અને સ્પેરપાર્ટ્સ બજારમાં વેચી દેતો હતો. અત્યાર સુધીમાં તેણે ૩૦০થી વધુ મોબાઈલ ફોન અનલોક કરી તેના સ્પેયરપાર્ટ બજારમાં વેચેલા હોવાનું સામે આવ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 ઉધના પોલીસે એન્જિનિયર ધીરજ જોપેના ઘરે તપાસ કરતા ૨૫૦થી વધુ ચોરીના ફોન મળી આવ્યા હતા. પોલીસે iPhoneથી લઈને Samsung ફોલ્ડ સહિત અલગ અલગ કંપનીના મોંઘાદાટ ૨૭૯ જેટલા ચોરીના ફોન કબજે કર્યા છે. پکડાયેલા અન્ય બે આરોપી રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડ શહેરમાં ભીડવાળી જગ્યાઓ અને BRTS બસમાં મોબાઈલ ચોરીની ઘટના અંજામ આપતા હતા. ગણેશ ઉત્સવ અને નવરાત્રી પર્વ દરમિયાન પણ તેમણે અનેક મોબાઇલ ફોનની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:4 પકડાયેલા આરોપી ધીરજના પરિવારમાં માતા ખાનગી સ્કૂલમાં ટીચર છે અને ભાઈ ધોરણ ૧૦માં અભ્યાસ કરી રહ્યો છે. એક વર્ષ પહેલાંજ પિતાનું અવસાન થયું હતું, જેમણે મજૂરી કરીને દીકરાને એન્જિનિયર સુધીના શિક્ષણ અપવ્યુ હતું. હાલ તો ચોરીના મોબાઈલ ફોનના ગુનામાં ઉધના પોલીસ એન્જિનિયર ધીરજ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની વહાઈ હાથ ધરાઈ છે. પ્રશાંત ઢિવરે - સુરત PACKAGE
0
comment0
Report
NBNARESH BHALIYA
Oct 13, 2025 11:31:28
Jetpur, Gujarat:भविष्यण दायरा: भावनगर रेलवे डिविजन के जेतलसर जंक्शन के 155 कर्मचारियों की पायलेट, ट्रेन् मेनेजर और गार्ड की बदली की योजना सामने आई है। विचार है कि राजकोट स्टेशन या वेरावल रेलवे स्टेशन में से एक स्थान पर उन्हें स्थानांतरित किया जाए; अगर कर्मचारियों द्वारा स्टेशन चयन नहीं किया गया तो DRM स्वंय बदली कर सकता है। खबर के अनुसार अभी तक बदली नहीं हुई है और अगले कुछ दिनों में निर्णय लिया जाना है। स्थानीय लोगों ने आरोप लगाया है कि बदली न होने तक विरोध नहीं रुकेगा और अगर ट्रेन स्टाफ की बदली होती है तो गांव में आर्थिकी पर बुरा प्रभाव पड़ेगा। जेतलसर जंक्शन भावनगर डिविजन के अंतर्गत गुजरात के एक मात्र फोरवे-जंक्शन होने का दावा करता है और यहाँ आठ पंक्तियों में रेल लाइनें हैं; 2,000 से 2,500 के स्टाफ के साथ यह बड़ा जंक्शन है और यहाँ 970 रेलवे क्वार्टरे थे। लाखों रुपए के खर्चे से चल रहे क्वार्टर renovation के बावजूद अगर कर्मचारी नहीं रहते तो क्वार्टर खंडित या बर्बाद हो सकता है। स्थानीय समूहों ने बदली की योजना को रोकने की मांग की है और स्टेशन मास्टर को एक आवेदन दिया गया है। इस मामले पर आरटीआई-समेत जुड़ी चर्चा चल रही है और आंदोलन की चेतावनी दी गई है।
0
comment0
Report
GDGaurav Dave
Oct 13, 2025 11:20:27
Rajkot, Gujarat:એન્કર - સૌરાષ્ટ્રમાં નકલી બિયારણ બાદ હવે નકલી જંતુનાશક દવાનો વેંચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. લોધિકાના કાંગશિયાળીમાં જંતુનાશકની ડુપ્લિકેટ દવા બનાવતા હોવાનું પોલીસ દરોડામાં સામે આવ્યું હતું. આ ફેક્ટરીમાં દવા બનાવી તેના પર અલગ અલગ કંપનીના નામના સ્ટિકર લગાવી ખેડૂતોને દવા વેચવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. પોલીસ રૂ.7.80 લાખની દવા સહિતનો જથ્થો જપ્ત કરી ફેક્ટરી સંચાલકની અટકાયત કરવામાં આવી હતી. વિઓ - 1 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમય થી ખેડૂતોને નકલી બિયારણ, નકલી ખાતર અને હવે તો નકલી જંતુનાશક દવાનો વેંચાણ કરવામાં આવીતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રૂરલ પોલીસની SOGની ટીમને ફરિયાદ મળી તપાસ શરૂ કરી હતી.જેમાં કાંગશિયાળીમાં આવેલા ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલમાં પ્લોટ નં.11ના શેડમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ તથા સીજેટા ઇન્ડિયા પ્રા.લિ. તથા બાયર ક્રોસાઈસ વગેરે કંપનીની ટુપ્લિકેટ ખેતીવાડીની દવાનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતાં દિલ્હીમાં રહેતા અને નોઈડાની કંપનીમાં નોકરી કરતાં પ્રેમ દયારામ શર્મા રાજકોટ દોડી આવ્યા હતા અને તેમણે પોતે જે કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નોકરી કરે છે તેવી ઓળખ આપી કાંગશિયાળીમાં ચાલતી દવા ફેક્ટરીની પોલીસને જાણ કરી હતી. વોક થ્રુ - ગૌરવ દવે રાજકોટ જિલ્લીઆર પોતાની ટીમ પ્રેમ શર્માને સાથે રાખી કાંગશિયાળીમાં આવેલી ઉપરોક્ત ફેક્ટરીએ ગઈ ત્યારે ફેક્ટરીનો સંચાલક અમરેલીનો દર્શન જયેશ ગઢાદરા મળી આવ્યો હતો તેને સાથે રાખી ફેક્ટરીની તલાશી લેવામાં આવી તો ફેક્ટરીમાંથી યુનાઇટેડ ફોસ્ફર, લિમિટેડ, સીજેંટા અને બાયર ક્રોપસાઈસ કંપનીની દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઉપરોક્ત દવા કંપનીના સ્ટિકર અને અન્ય ભળતી વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસ રૂ.7.75,170ની કિંમતની ડુપ્લિકેટ દવાનો સહિત કુલ રૂ.7,80,170નો મુદ્દામાલ જપ્ત કરી દર્શન ગઢાદરાને સકંજામાં લીધો હતો. પોલીસ તપાસમાં આરોપી દર્શન તો માત્ર એજન્ટ હોવાનું સામે અવ્યુ હતું. જેનો મુખ્ય માસ્ટર માઈન્ડ શાહીલ ટીંબડીયા હોવાનું ખુલ્યું હતું. શાહીલ ટીંબડીયા જંતુનાશક દવાના અંગે જાણતો હતો અને તેને ત્રણ મહિનાથી આ દવાનો ઉત્પાદન શરૂ કર્યું હતું. ગોંડલ DYSP કે઼ જી ઝાલાએ જણાવ્યું હતું કે, કુલ 6 કંપનીઓની નકલી જંતુનાશક દવા બનાવતા હોવાનું થયું છે. આરોપી દર્શનની પૂછપરછમાં શાહીલ ટીંબડીયા દવાનો જાણકાર અને ઉત્પાદક હોવાનું ખુલ્યું છે જેની શોધખોળ શરૂ છે. ત્રણ મહિનાથી જ નકલી જંતુનાશક દવાનો ઉત્પાદન કરતાં હતા. આરોપી દર્શન ગઢાડિયા વચેટીયો છે જે કમિશન થી કામ કરતો હતો. આરોપી શાહીલ ટીંબડીયા ઝડપાયા બાદ દવા કયા ઉત્પાદન કરતા અને અત્યાર સુધીમાં કેટલો જથ્થો વેચ્યો તે સામે આવશે... બાઈટ - કે.જી. ઝાલા, DYSP, ગોંડલ વિઓ - 2 સમગ્ર મામલેનાં Z 24 કલાકની ટીમે એગ્રો એજન્સીઓમાં જઈને આ દવા અંગે તપાસ કરી હતી. જેમાં Z 24કાલકનમાં રાજકોટની ગુમાનસિંહ શોપિંગ સેન્ટર ખાતે પહોંચી હતી. જ્યાં જંતુનાશક દવાઓ અને બિયારણ વહેંચાય રહ્યા છે. Z 24 કલાક રિયાલિટી ચેકમાં SOGએ પકડેલ નકલી દવાઓ જે કંપનીની હતી તેજ કંપનીની દવાઓ બજારમાં વેચાણ થઈ રહ્યું હતું. 40 વર્ષથી સૌરાષ્ટ્ર સેલ્સ એજન્સી પેઢી ચલાવતાં ભુપેન્દ્ર જીવરાજાણી નામના વેપારીએ Z 24 કલાક મારફત અસલી નક્ષલી દવાઓનો તફાવત જાણવા મદદ કરી હતી. ફોસ્કીલ મોનોકોટો દવા પણ નકલી બનવા લાગી છે. ખેડૂતોએ સ્ટાન્ડર્ડ વેપારી પાસેથી દવાઓ ખરીદવાનો આ આગ્રહ રાખવો જોઈએ. ખેડૂતોએ હંમેશા દવાઓ ખરીદી કરતી વખતે બારકોડ સ્કેન કરીને ખરાઈ કરવી ખૂબ જરૂરી બની ગયું છે. એટલું જ નહીં હવે તો બારકોડ પણ નકલી બનાવવા લાગ્યા હોવાથી જો ખેડૂતોને શંકા રહે તો ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શંકાસ્પદ દવાના નમૂના લેવાનું કરવું જોઈએ. *વન ટુ વન : ભુપેન્દ્ર જીવરાજાણી , કૃષિ એક્સપર્ટ અને દવાઓના વેપારી* વિઓ - 3 અત્યાર સુધીમાં આ ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ દવાનો કેટલો જથ્થો વેચાયો, આ કાંડમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે મુખ્ય સૂત્રધાર શાહીલે પોલીસ સકંજમાં આવ્યા બાદજ ખુલશે. જોકે હાલ પોલીસ શાહીલ ની શોધખોળ શરૂ કરી છે. શાહીલ પોલીસના હાથે/device આ નકલી દવાનો કાંડમાં મોટા ખુલાસા થવાની શકયતા રહેલી છે. ગૌરવ દવે, Z 24 કલાક, રાજકોટ
0
comment0
Report
PTPremal Trivedi
Oct 13, 2025 10:34:39
Patan, Gujarat:પાટણ જિલ્લા માં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી શિયાળુ પાક વાવેતર કર્યો છે પણ પૂરતા પ્રમાણ માં ખાતર ન મળતા ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડે છે પાટણ માર્કેટ યાર્ડ ખાતે આવેલ ગુજકો મસોલ ખાતર ડેપો અને પ્રધાન મંત્રી કિસન સમૃદ્ધિ ખાતર ડેપો ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો ની લાબી લાબી કતારો જોવા મળી રહી છે વધુ માં એક ખેડૂત ને માત્ર બે થી ત્રણ થેલી યુરિયા ખાતર ની આપવામાં આવતી ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. પાટણ જિલ્લા ના ખેડૂતોએ ચોમાસુ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોએ ભારે ભાવ ની ખેડ, બિયારણ અને કાળી મજૂરી કરી પાક વાવેતર તો કર્યું પણ હાલ પાક ને કેટલીક જરૂરીયાત ખાતર ની ઉભી થવા પામી છે ત્યારે પાટણ નવા નવા ગંજ માર્કેટ યાર્ડ માં આવેલ ગુજકો મસોલ ડેપો અને પ્રધાન મંત્રી કિસન સમૃદ્ધિ ડેપો ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો ની લાંબી કતારો જોવા મળી રહી છે છતાં પણ પૂરતા પ્રમાણ મા ખાતર ન મળતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છે તો પાકમાં એરંડા, કપાસ સહીત ના પાકો નું મોટી પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોના પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામી છે તો ખાતર મેળવવા માટે ખેડૂતો ને ખેતી ની કામગીરી છોડવી પડી રહી છે અને લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે તે વાત ખેડૂત દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ બાબતે અધિકારીઓના სიტყვો પ્રમાણે પાટણ જિલ્લામાં આ મહિને 10,000 મેટ્રિક ટન સ્ટોક ઉપલબ્ધ છે જે municipality દફો પર વિભાજિત ડેપો મા રહેલું છે પરંતુamangku માટે તમાકુનું વાવેતર વધુ હોવાને કારણે ખાતરની માંગ વધારે થાય છે અને અછત રહે છે. આ મહિને 10,000 મેટ્રિક ટન સ્ટોક રહેલ હોવા છતાં ખેડૂતો અત્યારે સંગ્રહ કરતા હોવાનું જણાય છે. હવેથી રવિ રુદ્રી સીઝનમાં ખાતર ની જરૂરિયાત હોતી નથી એમ અધિકારીએ જણાવ્યું.
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Oct 13, 2025 10:33:01
Vadodara, Gujarat:છોટાઉદેપુરના નાખલ ગામના તેમજ આજુ બાજુના ગામોના 500 થી વધુ લોકોએ નાખલ ગામ અને આજુબાજુના 25 ગામોમાં આધિકારીઓ દ્વારા થઇ રહેલા ખનેજ સર્વેને લઈને કલેક્ટર કચેરી વચ્ચે રેલી કાઢી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. છોટાઉદેપુરના નાખલ ગામના 500 થી વધુ લોકોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે ઢોલ અને આદિવાસી વાજીંત્રા સાથે રેલી કાઢી avદеденપત્ર આપ્યું છે નાખલ સહીત આજુબાજુના 25 થી વધુ ગામના લોકોની જમીનમાં રેર અર્થ નામનું ખનેજ હોવાને કારણે હાલ સર્વેની કામગીરી ચાલુ છે ગ્રામસભાની મંજૂરી વિના હાલ ગામમાં સર્વે ચાલી રહેલા અને આગમી સમયમાં 25 થી વધુ ગામના લોકોની જમીન સંપાદન કરી તેમને વિસ્થાપિ მომავალવામાં આવશે જેના વિરોધમાં આજે 500 થી વધુ લોકોએ ઢોલ અને આદિવાસી વાજીત્રો સાથે રેલી કાઢી કલેક્ટરને avેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષ થી આંબાડુંગર અને આજુબાજુના ગામમાં સર્વે કરવામાં આવ્યું છે અને સર્વેની અંદર જમીનમાં રેર અર્થ નામનું ખનીજ મળી આવ્યું છે જેને لےીને GMDC ફરી કાર્યરત કરવામાં આવી છે અને હાલ નાખલ ગામ સહીત 25 થી વધુ ગામોમાં સર્વેની કામગીરી ચાલે છે અને 25 થી વધુ ગામોના આદિવાસી લોકોની જમીન સંપાદન આવતા દિવસોમાં કરવામાં આવશે. હાલ ત્યાંના આદિવાસી લોકો ખેતી અને જંગલ પેદાશો પર નિર્ભર છે અને વર્ષોથી અહીંયા રહેતા આવ્યા છે પરંતુ અચાનક પોલીસ કાફલા સાથે અધિકારીઓ ગામમાં પોહચી હਾਲ સર્વેની કામગીરી કરી રહ્યા છે પરંતુ ગ્રામસભાની મંજૂરી વિના અધિકારીઓ સર્વે કરતા હોય જેના વિરોધમાં авેદનપત્ર આપી સર્વેની કામગીરીનો વિરોધ જિલ્લા કલેક્ટરે avેદનપત્ર આપી કરવામાં આવી રહ્યો છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 09:46:03
Surat, Gujarat:આ વર્ષે ગ્રાહકોમાં ''સ્વદેશી'' વસ્તુઓની ખરીદી પ્રત્યેનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના "વોકલ ફોર લોકલ" અને આત્મનિર્ભર ભારતના આહ્વાનને जनता દ્વારા અપનાવવાનો દ્રષ્ટિકોણ જોવા મળે છે. સુરત શહેરના બજારમાં સ્વદેશી કપડાં, જ્વેલરી, કટલરી, લાઈટિંગ, રમકડાં અને ઘર સજાવટની વસ્તુઓનું વેચાણ દબદબે છે. લોકોને હવે બહારના માલની બદલે ભારતમાં તૈયાર થયેલી વસ્તુઓને પ્રાધાન્ય મળે છે. ખાસ કરીને માટીના દીવાઓની માંગમાં વધારો નોંધાયો છે, ચાઈનીઝ લાઈટ્સની જગ્યાએ પરંપરાગત ડિઝાઇનના માટીના દીવાઓ વેચાણમાં વૃદ્ધિ છુંદી રહેલી છે. હાથે બનાવવામાં આવતા વસ્ત્રો, કપડાં, કટલરીની વસ્તુઓનું વેચાણ ધમાકેદાર રીતે વધી રહ્યું છે. બઝારના દુકાનદારે પણ સ્વદેશી વસ્ત્રો અને વસ્તુઓ વેચવાનું મોખરું વધારે રાખ્યું છે. આ વલણ ન માત્ર ભારતીય ઉદ્યોગને મજબૂત કરે છે, પરંતુ નાના કારીગરો અને ઘર ઉદ્યોગોને પણ નવી ઊર્જા આપે છે. વેપાર સંસ્થાના અહેવાલ મુજબ દિવાળીનો કુલ વેપાર નવી ઊંચાઈઓને સ્પર્શશે. સ્વદેશી વસ્તુઓની માંગ વધવામાં હોવાથી વેચાણના આંકડા વધી રહેલા છે, જે ગ્રાહકોમાં 'મેડ ઈન ઈન્ડિયા' પ્રત્યેનો જજબાબા દર્શાવે છે. આમ, આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી માત્ર yksi વેપાર નહીં, પણ રાષ્ટ્રભક્તિ અને આત્મનિર્ભરતાનું પ્રતિક બની રહી છે.
0
comment0
Report
Advertisement
Back to top