Back
बोटाड में किसान महापंचायत का ऐलान, इसूदान गढ़वी ने कहा
GPGaurav Patel
Oct 11, 2025 07:51:37
Ahmedabad, Gujarat
બોટાદ ઘમાસણ - ઈસુદાન ગઢવીએ આવતીકાલે બોટાદમાં કિસાન મહાપંચાયતનું કર્યું એલાન
ખેડૂતોના સ્વાભિમાન માટે બોટાદમાં રવિવારે સાંજે 5:00 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન થશે: ઈસુદાન ગઢવી
સમગ્ર ગુજરાતના ખેડૂતો રવિવારે સાંજે બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા પહોંચે: ઈસુદાન ગઢવી
ખેડૂતો સ્થાનિક સ્વરાજ અને 2027ની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરશે: ઈસુદાન ગઢવી
બોટાદ યાર્ડમાં અડધી રાત્રે રાજુ કરપડાની ધરપકડ - ભાજપનું તાનાશાહી ભર્યું પગલું: ઈસુદાન ગઢવી
ભાજપના નેતાઓએ કર્યા હજાર૦ કરોડના કડદા કૌભાંડ: ઈસુદાન ગઢવી
ખેડૂતોએ નક્કી કરેલા ભાવમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂત ક્યાં જાય?: ઈસુદાન ગઢવી
કપાસ સ્થિત તમામ પાકની ખરીદીમાં ભાજપના નેતાઓ તમામ માર્કેટયાર્ડમાં કૌભાંડ કરે છે: ઈસુદાન ગઢવી
ખેડૂતોને આવતા રોકવા માટે પોલીસને ખેડૂતોને હજારોના મેમો ફટકાર્યા: ઈસુદાન ગઢવી
અડધી રાત્રે પોલીસે માર્કેટયાર્ડમાં પહોંચીને રાજુ કરપડાની ધરપકડ કરી અને અજ્ઞાત સ્થળે લઈ ગયા: ઈસુદાન ગઢવી
ડીજીપી પગાર જનતાનો લઈ લે છે અને દલાલી ભાજપની કરે છે: ઈસુદાન ગઢવી
બોટાદ માર્કેટ યાર્ડમાં અમારી લડાઈનો અંત નથી થયો, આ તો શરૂઆત છે: ઈસુદાન ગઢવી
હવે ફક્ત બોટાદ નહીં સમાજના તમામ માર્કેટયાર્ડના મુદ્દા ઉઠાવવામાં આવશે: ઈસુદાન ગઢવી
AAPનો એક સભ્ય ખેડૂતોએ માટે ગોળી ખાવા તૈયાર: ઈસુદાન ગઢવી
30 વર્ષ પહેલા કોંગ્રેસની 149 સીટો આવી હતી અને એમણે ખેડૂતોએ પર ગોળીબાર કર્યો હતો: ઈસુદાન ગઢવી
ભાજપ કોંગ્રેસની જ ભૂલ રીપીટી કરી રહ્યો છે: ઈસુદાન ગઢવી
બાઇટ
ઇશુદાન ગઢવી ,પ્રદેશ પ્રમુખ આપ ગુજરાત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowOct 12, 2025 07:48:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 12, 2025 07:46:420
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:46:340
Report
URUday Ranjan
FollowOct 12, 2025 07:46:250
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:30:200
Report
NRNidhiresh Raval
FollowOct 12, 2025 07:15:590
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:22:180
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:20:090
Report
DRDarshal Raval
FollowOct 12, 2025 06:01:220
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 06:01:11Surat, Gujarat:સુરત બ્રેક
ભાજપ પ્રદેશ અધ્ય antip ...
0
Report
NJNILESH JOSHI
FollowOct 12, 2025 05:49:230
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:120
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:040
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 12, 2025 04:20:070
Report
DMDILEEP MISHRA
FollowOct 12, 2025 04:02:130
Report