Back
दिवाली से पहले अहमदाबाद पुलिस की कड़ी तैयारी: CCTV और पेट्रोलिंग तेज
AKArpan Kaydawala
Oct 11, 2025 07:30:14
Ahmedabad, Gujarat
અમદાવાદ
દિવાળાનો તહેવારના તૈયારીના દિવસો બાકી હોવાથી પોલીસ પણ આ આયોજન અંગે આગોતરી તૈયારીઓ શરૂ કરી રહી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગમાં આંગડિયા પેઢી, જવેલર્સના ઓનર અને વિવિધ સોસાયટીના હોદ્દેદારો અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ મિટિંગમાં પોલીસ તરફથી સૌને વિવિધucciનાં આપવામાં આવ્યાં. ખાસ કરીને મોટી રકમ અથવા તો ઘરેણાંની હેરફેર થતી હોય તો તેની પોલીસને આગોતરી જાણ કરવી. વિવિધ રહેણાંક સોસાયટીમાં CCTV સિસ્ટમACTિવ હોય અને સોસાયટી આસપાસના તમામ વિસ્તાર CCTV ના નેટવર્કમાં આવે એની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું. તો પોલીસ દ્વારા કવિક રિસ્પોન્સ ટિમ પણ તૈયાર કરી વિશેષ વાહનોની મદદથી સતત પેટ્રોલિંગ કરવાની તૈયારી કરાઇ. તો તહેવાર નિમિતે ઘર બંધ કરી ફરવા जाते લોકો માટે પણ પોલીસે ખાસ સૂચના આપી, જેમાં અમુક દિવસ માટે બહાર જવાનું થાય તો પોલીસને તુરંત જાણ કરવાની પણ તાકીદ કરાઈ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowOct 12, 2025 07:48:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 12, 2025 07:46:420
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:46:340
Report
URUday Ranjan
FollowOct 12, 2025 07:46:250
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:30:200
Report
NRNidhiresh Raval
FollowOct 12, 2025 07:15:590
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:22:180
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:20:090
Report
DRDarshal Raval
FollowOct 12, 2025 06:01:220
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 06:01:11Surat, Gujarat:સુરત બ્રેક
ભાજપ પ્રદેશ અધ્ય antip ...
0
Report
NJNILESH JOSHI
FollowOct 12, 2025 05:49:230
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:120
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:040
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 12, 2025 04:20:070
Report
DMDILEEP MISHRA
FollowOct 12, 2025 04:02:130
Report