Back
NRI महिला के गहने चोरी मामले में अहमदाबाद क्राइम ब्रांच ने दो महिलाओं को गिरफ्तार किया
DRDarshal Raval
Jan 24, 2026 11:53:44
Ahmedabad, Gujarat
જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરો છો અને કિંમતી દાગીના કે વસ્તુ તમારી પાસે છે તો જરા સાચવજો. કેમ કે તમારી કિંમતી વસ્તુ કોઈ ચોરી કરી શકે છે. આવી જ એક ઘટના એક nri મહિલા સાથે બની. જે ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી Guilty બતાવી સાચો આરોપી ઝડપી કાર્યવાહી કરી છે. જૂઓ રોડ પોલીસ ગિરફતમાં રહેલ આ મહિલાઓને. જેઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. अमेरिकાથી આવેલ NRI મહિલાના ઘરેણાંની ચોરીની ફરિયાદ સેટેલાઇટ પોલીસને મળી હતી. જેની સેટેલાઇટ પોલીસ તપાસ કરી રહી હતી અને ઉપલા આર્થિક તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાહોદની રામીલા પરમાર અને સરલા ગણાવાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો. 21 જાન્યુઆરીએ મૂળ ભારતીય અને હાલ અમેરિકા સ્થિત nri મહિલા सर્યુંબેન તેમના પરિવાર સાથે દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. સર્યુંબેન પાસે તેમના પૂર્વજોના વારસાગત સોનાના ઘરેણાં હતા. જે તેઓ પોતાના પુત્ર અને પુત્રવધૂ માટે નવા દાગીના બનાવડાવવા માટે ઝવેરી પાસે લઈ જઈ રહ્યા હતા. અડાલજ ત્રિમંદિર થી brts બસમાં મુસાફરી દરમિયાન તેમના ઘરેણાંની ચોરી થઈ હતી. જે અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. NRI પરિવાર આ કિંમતી અને ભાવનાત્મક રીતે જોડાયેલા ઘરેણાં ખોવાઈ જવાથી મુશ્કેલ સમય અનુભવી રહ્યો હતો. ત્યાં સેટેલાઇટ પોલીસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બે મહિલા આરોપીઓને ઝડપાયા હતા. અને તમામ દાગીના સુરક્ષિત રીતે પરત મેળવ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલી બંને મહિલાઓ દાહોદ વિસ્તારની રહેવાસી છે અને અમદાવાદમાં મજૂરી કામ કરવાના બહાને આવી હતી. ચોરી કરતી વખતે તેઓ પોતાની સાથે નાના બાળકોને રાખતી હતી જેથી સાબિત થાય કે લોકપ્રિય hlayમાં કાળજીપૂર્વક ચોરી કરી શકે. આ મહિલાઓની વધુ તપાસ ચાલી રહી હતી કે અન્ય સંડોવાયેલા ગેંગ કે અન્ય ગુનામાં જડાઈ છે કે કેમ. હાલ પોલીસ આ ખર્ચી ગલાદી બાબતોને તપાસી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowFeb 16, 2026 18:30:120
Report
MDMustak Dal
FollowFeb 16, 2026 18:01:420
Report
MDMustak Dal
FollowFeb 16, 2026 18:01:320
Report
DMDURGESH MEHTA
FollowFeb 16, 2026 17:03:37Gandhinagar, Gujarat:ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજે શરૂઆત થઈ છે ત્યારે આ બજેટ સત્ર ના શરૂઆતના દિવસે ગાંધીનગર ધારાસભ્ય ગેટ ખાતે અલગ અલગ ધારાસભ્ય પહોંચ્યા હતા
0
Report
DMDURGESH MEHTA
FollowFeb 16, 2026 17:01:310
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 16, 2026 15:00:360
Report
CPCHETAN PATEL
FollowFeb 16, 2026 14:48:380
Report
LJLakhani Jaydeep
FollowFeb 16, 2026 12:46:040
Report
SSSapna Sharma
FollowFeb 16, 2026 11:01:590
Report
SSSapna Sharma
FollowFeb 16, 2026 11:01:420
Report
BPBurhan pathan
FollowFeb 16, 2026 10:45:240
Report
CPCHETAN PATEL
FollowFeb 16, 2026 10:40:160
Report
CPCHETAN PATEL
FollowFeb 16, 2026 10:40:050
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 16, 2026 10:39:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 16, 2026 10:37:200
Report