Back
डॉ. मनीषा वकील ने राज्य मंत्री के रूप में पदभार ग्रहण किया
DMDURGESH MEHTA
Oct 26, 2025 15:32:40
Gandhinagar, Gujarat
ડોક્ટર મનીષા વકીલ આજે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળશે. તેઓ લાભ પાંચમના દિવસે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જવાબદારી ગ્રહણ કરશે. તેમને મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતાની જવાબદારી સોંપાઈ છે. મંત્રીના કાર્યાલય બહાર "હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી"ની રંગોળી પણ બનાવવામાં આવ છે. ચાર્જ સંભાળ્યા બાદ મંત્રીએ પોતાના કાર્યાલયમાં વડોદરાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મન કી બાત કાર્યક્રમ પર નિહાળ્યો હતો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowOct 26, 2025 18:01:080
Report
LJLakhani Jaydeep
FollowOct 26, 2025 16:47:330
Report
LJLakhani Jaydeep
FollowOct 26, 2025 16:47:170
Report
SKShivam Kumar1
FollowOct 26, 2025 16:43:480
Report
GKGovindbhai Karmur
FollowOct 26, 2025 16:18:155
Report
DMDURGESH MEHTA
FollowOct 26, 2025 16:18:011
Report
DMDURGESH MEHTA
FollowOct 26, 2025 16:17:350
Report
DMDURGESH MEHTA
FollowOct 26, 2025 15:48:490
Report
DMDURGESH MEHTA
FollowOct 26, 2025 15:48:360
Report
KJKaushal Joshi
FollowOct 26, 2025 15:48:200
Report
DMDURGESH MEHTA
FollowOct 26, 2025 15:48:090
Report
GKGovindbhai Karmur
FollowOct 26, 2025 15:15:170
Report
NBNARESH BHALIYA
FollowOct 26, 2025 14:02:131
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 13:50:370
Report
