Back
अरब सागर से उठे शक्तिशाली चक्रवात का गुजरात पर असर, राजस्थान तक पहुँचेगा
DRDarshal Raval
Oct 04, 2025 09:52:51
Ahmedabad, Gujarat
ગાંધીનગર અર્બ સાગરમાં સર્જાયેલ શક્તિ વાવાવાઝોડા અંગે હવામાનની નિષ્ણાત ની આગાહી વાવઁોડું સંતાકૂકડી રમી રહ્યું છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી અરબી સમુદ્રમાં બનેલું શક્તિ વાવાઝોડું કચ્છ તરફથી રાજસ્થાન તરફ ફંટાશે ગુજરાત તરફ વાવાઝોડું આવતા નબળું પડશે હજુ તેની અસર જોવા મળશે 5 ને 6 તારીખે ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે રાજસ્થાન તરફ વાવાઝોડું જતા 7.8 ને 9 તારીખે રાજસ્થાનમાં ભારે થી અતિભારે વરસાદ રહેશે તેની આગાહી જયારે ગુજરાતમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસુ મોટાભાગના જિલ્લાઓ માંથી વિદાય લેશે 15 તારીખ બાદ વધુ કેટલીક સિસ્ટમ બનતા વાવાઝોડુ સર્જાય તેવું પણ હવામાન નિષ્ણાણ્ત નું અનુમાન આગામી દિવસોમાં બનનાર વાવાઝોડાને લઈને ઉત્તર ભારતમાં બરફના કરા પડવા અને ઠંડિવડા મોજુ પડવાનું અનુમાન 9 તારીખ બાદ તડકો નીકળતા ખેડૂતોને રાહત મળશે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે વરસાદી સિસ્ટમ રહેશે તેવી હવામાન નિષ્ણાંતોની આગાહી નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદની પણ આગાહી શક્તિ વાવાઝોડાના કારણે જામનગર દ્વારકા અને ઉત્તર સૌરાષ્ટ્ર તરફ અને મહારાષ્ટ્રમાં વરસાદ ની આગાહી હાલમાં વાવાઝોડાની અસરથી ઉત્તર સૌરાષ્ટ્ર તરફ વાદળ ભર્યું વાતાવરણ द्वારકાથી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના કારણે વાદળછાયું વાતાવરણ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 04, 2025 12:16:260
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 04, 2025 12:02:580
Report
RVRajat Vohra
FollowOct 04, 2025 12:02:330
Report
CPCHETAN PATEL
FollowOct 04, 2025 11:46:070
Report
AKAtul Kumar
FollowOct 04, 2025 11:37:120
Report
NTNagendra Tripathi
FollowOct 04, 2025 11:36:350
Report
CPCHETAN PATEL
FollowOct 04, 2025 11:34:280
Report
RTRAJENDRA THACKER
FollowOct 04, 2025 11:34:190
Report
CPCHETAN PATEL
FollowOct 04, 2025 11:34:090
Report
BPBurhan pathan
FollowOct 04, 2025 11:31:130
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 04, 2025 10:33:530
Report
DRDarshal Raval
FollowOct 04, 2025 09:51:230
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 04, 2025 08:31:460
Report
PTPremal Trivedi
FollowOct 04, 2025 08:30:330
Report