Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Agra282001

आगरा में तेज कैंटर दुर्घटना, चार मरे, एक घायल; चालक शराब पीकर चला रहा था

KAKapil Agarwal
Oct 05, 2025 03:49:21
Agra, Uttar Pradesh
आगरा ब्रेकिंग तेज रफ्तार कैंटर आगे चल रहे कंटेनर से टकराया, हादसे में चार की हुई मौत,एक घायल ,देर रात हुआ हादसा, हादसे के कारण कैंटर का केबिन सड़क पर गिरा, केबिन में बैठी महिला,एक पुरुष और चालक,पिछले हिस्से में सवार एक किशोर की हुई मौत, पुलिस के मुताबिक हादसा चालक के द्वारा शराब पीकर वाहन चलाना बताया गया, घटना के बाद हाइवे पर लगा भीषण जाम, आगरा थाना सिकंदरा क्षेत्र के रुनकता फ्लाईओवर की घटना
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Oct 05, 2025 07:07:52
Surat, Gujarat:એંકર:સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલા જાહેર પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી એકવાર સવાલ ઉઠાયા છે. મનપા દ્વારા લિંબાયતમાં નીલગીરીથી નવાગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલી રૂ. ૬૦ કરોડનો અંડરબ્રિજ તેના લોકાર્પણના માત્ર સાત મહિનાની અંદર જ ક્ષતિગ્રસ્ત થયો છે. બ્રિજના શરૂઆતના ભાગમાં નીચે મૂકવામાં આવેલી જાળીઓ તૂટી જવાના કારણે મનપા દ્વારા તાત્કાળ અસરથી બ્રિજને બંધ કરી દેવાયો છે. વીઓ:1 સ્થાનિક લોકોનો સીધો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. અંડરપાસની જાળીઓ તૂટવાની આ પહેલી ઘટના નથી. લગભગ ત્રણ મહિના પહેલા પણ આ જ જાળીઓ તૂટી જતાં તંત્ર દ્વારા માત્ર વેલ્ડીંગ મારવાની કામગીરી કરીને સંતોષ માની લેવાયો હતો. પરંતુ આ વેલોડિંગ પણ ટકી ન શકતા હવે આખી જાળીઓ નમી ગઈ છે અને તૂટી ગઈ છે.જાળીઓ તૂટી જવાના કારણે અંડરબ્રિજ પર અકસ્માતની ઘટનાઓ પણ સર્જાઈ હતી. તંત્રને જાણ થતા તાત્કાલિક સ્થળ પર આવીને બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. WKT: પ્રશાંત ઢીવે બાઈટ:વાહન ચાલક બાઈટ:વાહન ચાલક વીઓ:2 મનપા દ્વારા આશરે ५०૨ મીટરની લંબાઈનો આ અંડરપાસ બ્રિઝ સાત રેલવે ટ્રેકની નીચેથી પસાર થાય તે રીતે બનાવવામાં આવ્યો હતો. નવાગામ તરફથી પરવટ પાટીઆ ગયા માટે મોટી સંખ્યામાં લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. મહત્ત્વના આ અંડરપાસ બ્રિજની જાળીઓ તૂટવા લીધે તેને બંધ કરી દેવામાં આવતા, બ્રિજનો એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે, એક જ રૂટ પર બે રૂટના વાહનો પસાર થતાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. બાઈટ:(સુપરવાઈઝર) વીઓ:3 નોંધનીય છે કે આ હાઇટેક અંડરબ્રિજમાં લોકોને ગરમીનો આહેસાસ ન થાય તે માટે ખાસ હાઇટેક સિસ્ટમ પણ ગોઠવવામાં આવી હતી. હજુ કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટની આવી હાલત હોવાનું મનપાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. હાલ મનપા દ્વારા તૂટેલી જાળીઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. flagship જોવું રહ્યું કે હજુ કયા પગલાં લેવાય છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 05, 2025 07:07:07
Surat, Gujarat:સુરતમાં આજે સવારે અજીબ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઉધના જિલ્લામાં રસ્તાની બાજુમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરમાં એક ટ્રેલર ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં મંદિરનેુ દોષાણ થયું છે, છતાં સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સમયે આજે સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ હતી. ટ્રેલર મંદિર સાથે ટકરાતા જોરદાર અવાજ આવ્યો હતો, જેના પગલે લોકલ લોકો ઘટનાસ્થળે દોડ્યા હતા. બનાવની જાણ થતાંlocals અને ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળે આવી પહોંચ્યો હતો. અકસ્માતમાં ટ્રેલરનો આગળનો ભાગ મંદિરના સ્ટ્રક્ચરમાં ઘૂસી ગયો હોવાથી મંદિરને નુકસાન થયું. હાલમાં તંત્ર દ્વારા ટ્રેલરને મંદિરથી ખસેડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વિઓ: વિજય ચોમાલ (સ્થાનિક કોર્પોરેટર) પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. ટ્રેલરને કબजे કરી ડ્રાઈવે કઈ રીતે આ અકસીએમ intu, ટ્રેલર પરનો કાબૂ ગુમાવ્યો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
KAKapil Agarwal
Oct 05, 2025 06:30:55
Agra, Uttar Pradesh:आगरा अपडेट ब्रेकिंग - खेरागढ़ में मूर्ति विसर्जन हादसे का मामला, नदी में 3 दिन से लगातार रेसक्यू जारी, नदी में अभी भी लापता है 7 लोग, नदी का बहाव रोकने की कवायद शुरू, DM आगरा अरविंद मलप्पा बंगारी ने सिचाई विभाग को दिए निर्देश, नदी का फ्लो डायवर्ट करने मेरठ से बुलाए जा रहे एक्सपर्ट, दो पॉकलेन मशीन, सैकड़ों बल्लीयां मंगाई गई, घटना स्थल से कुछ ही दूर बनाया जा रहा अस्थाई डैम, ग्रामीण भी रेस्क्यू टीम का कर रहे सहयोग, नदी में विसर्जन के वक्त डूबे थे 13 लोग , डीएम आगरा पुलिस कमिश्नर आगरा सहित पुलिस और प्रशासन के आलाधिकारी भी दिन रात रेस्क्यू की कर रहे मॉनिटरिंग आगरा के खेरागढ़ इलाके का मामला ।
0
comment0
Report
SHSAYED HUSSAIN AKHTAR
Oct 05, 2025 06:08:38
1
comment0
Report
DRDarshal Raval
Oct 05, 2025 06:00:49
Ahmedabad, Gujarat:સરદાર પટેલ ગૃપ માણસા દ્વારા જનક્રાંતિ મહાસભા અમે રેલી નું આયોજન गांधीનગર માણસા apmc ખાતે सभા અને रैली નું આયોજન સરદાર પટેલ ગૃપ દ્વારા ભાગેડું લગ્નમાં માતા-પિતાની મંજુરી ફરજિયાત કરવા માંગ સાથે યોજાયો કાર્યક્રમ સર્વે સમાજની દીકરીઓ ભાગેડું લગ્ન કરે તેમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે સરકારને આવેદનપત્ર આપવા सभાનું આયોજન ક્યાં ક્યાં મુદા સાથે spg એ કરી માંગ લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવી. લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરીનેстә એન્ટી રોમિયો સ્કોડની સ્થાપના કરી કાર્યરત કરવામાં આવે. લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને ૪૫ દિવસ અગાઉથી નોટિસ દ્વારા કરવામાં આવે. સાક્ષી પણ એ જ વિસ્તારના હોવાં જોઈએ. ભાગેડું લગ્ન સર્વે સમાજની સમસ્યા છે, જેથી આ સભાન સમર્થનમાં ہر એક જણા હાજરી આપવા spg એ અપીલ કરી સમાજ ની દીકરી સમાજમાં જ રહે તેવી લોક માંગ. ભાગેડુ પ્રેમ લગ્ન ની બે પરિવાર ને થતી અસર રોકવા અને સમાજની દીકરી समाजમાં રહે તેવી માંગ 2019થી मुद्दો ઉઠાવવામાં આવ્યો અને જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી કાર્યક્રમ યથાવત રાખવા spg ની તૈયારી લગ્નની ઉંમર 18 ના બદલે 21 કરવમાં આવશે તેવી માંગ કાર્યક્રમ માં 84 ગામ માંથી 45 જેટલા ગામના સરપંચ અને સભ્યો જોડાયા SPG ગ્રુપ સાથે 121 સભામાં સામેલ ગ્રામજનો સાથે 121 સેલગ. માણસા રેલી
0
comment0
Report
SBShilu Bhagvanji
Oct 05, 2025 06:00:43
0
comment0
Report
RVRajat Vohra
Oct 05, 2025 04:49:57
Jammu, :LOCATION: दर्शनी ड्योढ़ी, कटरा (जहां से वैष्णो देवी यात्रा की शुरुआत होती है) एक बार फिर माता वैष्णो देवी की यात्रा हुई स्थगित। लगातार हो रही बारिश और खराब मौसम के चलते श्री माता वैष्णो देवी श्राइन बोर्ड का बड़ा फैसला, श्रद्धालुओं को अगले तीन दिनों तक माता वैष्णो देवी के दरबार जाने की अनुमति नहीं। ये यात्रा 5 अक्टूबर यानी आज से 7 अक्टूबर तक बंद रहने वाली है, और उसके बाद मौसम ठीक रहा था तो 8 अक्टूबर से यात्रा फिर से शुरू होगी। बता दें कि पहले ही मौसम विभाग के द्वारा चेतावनी जारी कर दी गई थी कि आने वाले 3 दिनों तक जम्मू-कश्मीर में मौसम काफी ज्यादा खराब रहने वाला है, जिसके मद्देनजर बोर्ड प्रशासन ने भी फैसला लिया था कि आने वाले अगले 3 दिनों तक यात्रियों को भवन जाने की अनुमति नहीं दी जाएगी। बता दें कि इससे पहले 26 अगस्त के दिन भी बड़ा हादसा हुआ था जिसमें 34 श्रद्धालुओं की मृत्यु हो गई थी। जिसके बाद 22 दिन तक यात्रा को स्थगित रखा गया था और अब आगामी तीन दिन तक यात्रियों को भवन जाने की अनुमति नहीं दी जाएगी。
4
comment0
Report
PSPramod Sharma
Oct 05, 2025 04:49:49
Delhi, Delhi:पंजाब में पूर्व मंत्री के घर ग्रेनेड हमला...NIA ने चार आरोपियों के खिलाफ चार्जशीट दायर की जालंधर के पूर्व मंत्री मनोरंजन कालिया के घर हुए ग्रेनेड हमले के मामले में राष्ट्रीय जांच एजेंसी (NIA) ने चार आरोपियों के खिलाफ चार्जशीट दाखिल की है। चार्जशीट में दो गिरफ्तार आरोपी — सैदुल अमीन (अमरोहा, उत्तर प्रदेश) और अभिजोत जांगड़ा (कुरुक्षेत्र, हरियाणा) — के साथ दो फरार आरोपी — कुलबीर सिंह सिद्धू (यमुनानगर, हरियाणा) और मनीष उर्फ काका राणा (करनाल, हरियाणा) — के नाम शामिल हैं। इन सभी पर यूएपीए, भारतीय न्याय संहिता और विस्फोटक पदार्थ अधिनियम के तहत मामला दर्ज किया गया है। यह हमला 7 अप्रैल 2025 की रात को हुआ था, जब जालंधर में बीजेपी के पूर्व मंत्री मनोरंजन कालिया के घर पर ग्रेनेड फेंका गया था। जांच में सामने आया कि कुलबीर सिंह, जो प्रतिबन्धित आतंकी संगठन बब्बर खालसा इंटरनेशनल (BKI) का सदस्य है, ने अपने साथी मनीष उर्फ काका राणा के साथ मिलकर एक आतंकी गिरोह बनाया था。 उनका मकसद पंजाब के प्रमुख नेताओं को निशाना बनाकर डर फैलाना और वसूली के जरिए संगठन के लिए पैसा जुटाना था। इसके लिए मनीष ने सैदुल अमीन को हमला करने के लिए भर्ती किया, जबकि कुलबीर ने उसे ग्रेनेड उपलब्ध कराया। हमले के लिए इस्तेमाल हुई रकम अभिजोत जांगड़ा ने दी थी। हमले के बाद कुलबीर सिंह ने सोशल मीडिया पर एक पोस्टर जारी कर हमले की जिम्मेदारी ली थी। उसके खिलाफ रेड कॉर्नर नोटिस जारी किया गया है और उसकी गिरफ्तारी पर 10 लाख रुपये का इनाम भी घोषित है। NIA ने बताया कि कुलबीर को पहले भी VHP नेता विकास प्रभाकर की हत्या (अप्रैल 2024) से जुड़े मामले में चार्जशीट किया जा चुका है।
1
comment0
Report
ASAJEET SINGH
Oct 05, 2025 04:49:28
Jaunpur, Uttar Pradesh:जौनपुर में बड़ा हादसा टला रेलवे क्रॉसिंग पर फंसी रोडवेज बस, ट्रेन चालक की सतर्कता से बचीं कई जानें जौनपुर। लाइन बाजार थाना क्षेत्र के अंतर्गत जगदीशपुर रेलवे क्रॉसिंग पर बड़ा हादसा होने से टल गया। बताया जा रहा है कि एक रोडवेज बस रेलवे फाटक बंद होने के दौरान बीच में ही फंस गई। उसी समय सामने से मालगाड़ी तेज रफ्तार में आ रही थी। स्थिति की गंभीरता को देखते हुए ट्रेन चालक ने तत्काल ट्रेन को रोक दिया, जिससे एक बड़ा हादसा टल गया। बस में सवार यात्रियों ने आनन-फानन में बाहर निकलकर अपनी जान बचाई। करीब दस मिनट तक बस मालगाड़ी के सामने पटरियों पर खड़ी रही, जिससे लखनऊ–वाराणासी रेलखंड पर रेल यातायात लगभग दस मिनट तक बाधित रहा। प्रत्यक्षदर्शियों के अनुसार, यह घटना बस चालक की लापरवाही के कारण हुई, जिसने फाटक बंद होते समय भी बस को पार कराने की कोशिश की। घटना की जानकारी मिलते ही रेलवे और पुलिस अधिकारी मौके पर पहुंच गए और स्थिति को नियंत्रित किया।
4
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 05, 2025 04:46:48
Rajkot, Gujarat:એંકર રાજકોટમાં આજે chuvaliya કોળી સમાજની મોટી બેઠક યોજાવાની શક્યતાઓ સેવાય રહી છે ..ત્યારે આ બેઠક ભાજપ સાથે સંકલન ધરાવતા કોળી સમાજની મળીશે..બેડી ચોકડી નજીક ખાનગી બેઠક થશે એવી શક્યતા સેવાય રહી છે . આ બેઠકમાં નવા મંત્રીમંડળમાં અન્યાય થશે તો ભાજપ છોડવાની તૈયારીઓ સુધીના નિર્ણયો લેવાય તેવી શક્યતા:- સૂત્રો...બે દિવસ પહેલા કોંગી નેતા ભરતસિંહ સોલંકીએ બંધ બારણે યોજી હતી બેઠક... મિટિંગનો વીડિયો આવ્યો સામે... દલિત,આદિવાસી સહિતના સમાજને માંગ્યા વિના મળે છે કેમકે ડો બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જોગવાઈ કરેલી છે:ભરતસિંહ સોલંકી... બંધારણમાં જોગવાઈ કરી એટલે गांधी,નેહરુ,બ્રાહ્મણ,વાણીયાએ આપ્યું આ લડાઈ વિચારધારા ની છે:ભરતસિંહ સોલંકી આપણો ભુવો હશે તો જ અપના ડાકલા વાગશે... ભરતસિંહ સોલંકીએ ગાંધી અને નેહરુની વિચારધારા નબળી ગણાવીએ તો બીજી તરફ રાહુલ ગાંધીના વખાણ કર્યા...
0
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top