Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
સુરત ધારાસભ્યએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા, સરકારના પગલાંની રાહ!
PDPRASHANT DHIVRE
Jul 27, 2025 02:00:05
Surat, Gujarat
અપ્રૂવલ: હમીમ સર PACKAGE વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે એંકર:સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારાના કાયદાના અમલીકરણમાં સરકારી અધિકારીઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ સમક્ષ લેખિત રજૂઆત કરતા રાણાએ પોલીસ, મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર કચેરીના અધિકારીઓ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોમાં મિલકતોના તબદીલીના મામલે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. વીઓ:1 ખાસ કરીને હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા ખરીદવામાં આવેલી મિલકતોની મંજૂરીઓમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, પોલીસ વિભાગ તરફથી નેગેટિવ રિપોર્ટ મળ્યા હોવા છતાં, મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ મિલકતોને ગેરકાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે. વીઓ:રાણાએ ૨૦૨૨ થી ૨૦૨૫ સુધીમાં તબદીલ કરાયેલી આવી તમામ મિલકતોને રદ (રીવોક) કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે આજુબાજુના લોકોને પરવાનગી વગરના હુકમો પણ રદ કરવા જણાવ્યું છે. ધારાસભ્યએ અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને આવી મંજૂરીઓ માટે એક સુનિશ્ચિત પ્રક્રિયા (SOP) બનાવવાની પણ તાકીદ કરી છે. બાઈટ: અરવિંદ રાણા (સુરત પૂર્વ વિધાનસભા ધારાસભ્ય) બાઈટ :- સીકે જરીવાલા (સ્થાનિક સુરત) બાઈટ :- રાજેશ રાણા (સ્થાનિક સુરત) ધારાસભ્યની રજૂઆતની ગંભીરતાને ધ્યાનમાં લેતા, ડો. જયંતિ રવિએ તત્કાળ પગલાં લીધા છે. તેમણે સુરતના કલેક્ટરને ગાંધીનગર રૂબરૂ બોલાવીને દરેક કેસની પુનઃ તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું, પરંતુ ધારાસભ્યના આ આક્ષેપોથી સુરતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ફરી એકવાર અશાંતધારાનો મુદ્દો ગરમાયો છે. પ્રશાંત ઢીવરે -સુરત PACKAGE
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Jul 27, 2025 07:32:18
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે FTP-2707 ZK BNK KHETAR PANI PKG સ્લગ-ખેતર પાણી બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મુશળધાર વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થતિ સર્જાઈ છે.વડગામ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને મોટું નુકસાન પહોંચતા ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે વડગામ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા છે અનેક ગામડાઓને જોડતા રસ્તાઓ બંધ થયા છે તો અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો વડગામ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેતરો જળબંબાકાર થઈ જતા ખેતરોમાં વાવેતર કરેલ મગફળી, બાજરી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. બાઈટ-1-શંકરભાઈ પ્રજાપતિ-ખેડૂત ( ખેતરમાં પાણી ભરાઈ જતા પાક ડૂબી ગયો છે.) બાઈટ-2-પ્રકાશસિંહ દેવડા-ખેડૂત (મગફળી, બાજરીનો પાક પાણીમાં ગરકાવ થયો છે કઈ બચે તેમ નથી સરકાર વળતર ચૂકવે) વોક થ્રુ-અલકેશ રાવ ( વડગામ પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
2
Report
UPUMESH PATEL
Jul 27, 2025 06:49:27
Valsad, Gujarat:
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારને નેશનલ હાઇવે 48 બિસમાર બન્યો છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા નેશનલ હાઇવે રીપેરીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે વલસાડ તાલુકામાં સોનવડા ગામ નજીક નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા નેશનલ હાઇવે રીપેરીંગ ની કામગીરી હાથ ધરાઈ છે જેને કારણે અમદાવાદ થી મુંબઈ તરફ જતા માર્ગ પર સોનવડા ગામ થી લઈ વાઘલધરા ગામ સુધી અંદાજે 2 કિલોમીટર થી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વાહન ચાલકોએ ટ્રાફિકમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ના ટ્રાફિક જામના Exclusieve આકાશી દ્રશ્યો zee 24 કલાક પર આવ્યા સામે
14
Report
DRDarshal Raval
Jul 27, 2025 06:15:20
Ahmedabad, Gujarat:
ગાંધીનગર વરસાદને લઈને હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની કરી છે આગાહી તેમ જ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની કરાઈ છે આગાહી હવામાનની આગાહી પર અંબાલાલ પટેલે આપી પુષ્ટિ 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્યઝ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની કરી આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમઝ સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ ની કરાઈ આગાહી આ સાથે જ ઓગસ્ટમાં 6 થી 10 તારીખ અને 18 થી 21 તારીખે ભારથી અતિ ભારે વરસાદની પણ અંબાલાલ પટેલે કરી આગાહી તેમજ 3 સપ્ટેમ્બર ના રોજ પણ ભારે વરસાદની કરી છે આગાહી વિરામ લઈને વરસતા વરસાદને ખેડૂતો માટે રાહતની બાબત ગણાવી ઓગસ્ટના વરસાદનું પાણી ખેડૂતો માટે સારું હોવાનું અંબાલાલ પટેલ નું અનુમાન સપ્ટેમ્બર મહિનામાં વરસનાર વરસાદ નું પાણી ખેડૂતો માટે ખરાબ હોવાનું અનુમાન સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોને પાક લઈ લેવા અંબાલાલ પટેલે કર્યું સૂચન સપ્ટેમ્બર મહિનામાં ખેતરોમાં જીવ જંતુ નીકળી શકે તેવી શક્યતા વ્યક્ત કરી ખેડૂતોને સચેત રહેવા કર્યું સૂચન 121 અંબાલાલ પટેલ. હવામાન નિષ્ણાત સલગ. અંબાલાલ આગાહી ફીડ. લાઈવ કીટ
13
Report
DPDhaval Parekh
Jul 27, 2025 06:15:15
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS MEGHOTSAV નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 7 જુલાઈના ફોલ્ડરમાં આજના 27 જુલાઈના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : વરસતા વરસાદમાં રમવાની, નાચવાની, યોગા કરવાની કંઈક અલગ જ મજા આજે નવસારીજનોએ મેઘોત્સવમાં માણી હતી. નવસારી મહાનગર પાલિકા દ્વારા આજે પ્રથમવાર શહેરની અલગ અલગ સામાજિક સંસ્થાઓના સહયોગથી આયોજિત મેઘોત્સવમાં બાળકો અને મોટેરાઓ મન ભરીને આનંદ માણ્યો હતો. વી/ઓ : નવસારી મહાનગર પાલિકા દ્વારા પ્રથમવાર શહેરીજનો નવસારીમાં જ સાપુતારા જેવી મજા માણી શકે અને બાળકો મોબાઈલ છોડીને બાહ્ય રમતો પ્રત્યે આકર્ષિત થાય એવા ઉદ્દેશ્ય સાથે આજે મેઘોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં શહેરની JCI, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રોબિનહૂડ આર્મી, જીતો જેવી વિવિધ સસ્થાઓના સહયોગથી બાળકોને સર્વાંગી વિકાસ થાય એવી રમતો, મોટાઓ માટે ફિટનેસ ચેલેન્જ તેમજ ટ્રાફિક માર્ગદર્શનનું આયોજન કર્યુ હતું. વહેલી સવારે 6:30 વાગ્યે મોટી સંખ્યામાં બાળકોને લઈ તેમના વાલીઓ શહેરના લુન્સીકુઈ નજીક પહોંચ્યા હતા. જ્યાં ઝુંબા ડાન્સ સાથે જ બાહ્ય રમતો મન મૂકીને રમ્યા હતા. દોરી કૂદ, રસ્સા ખેંચ, આંધળો પાટો, ભમરડા ફેંક, લીંબુ ચમચી, સાત ઠીકરી, બોલ પાસિંગ, ડાર્ટ ગેમ, સાયકલિંગ, યોગા, ફિટનેસ ચેલેન્જ, માઇન્ડ ગેમ્સ વગેરેમાં બાળકો તો ઉત્સાહથી રમ્યા, પણ તેમના વાલીઓ પણ નાનપણમાં સરી પડ્યા હતા. વરસતા વરસાદની ચિંતા અને કોઈપણ પ્રકારના સંકોચ વિના મોટેરાઓ પણ તમામ રમતો રમ્યા હતા. મહાનગર પાલિકા દ્વારા મેઘોત્સવમાં ભાગ લેનારા તમામને છોડવાઓ ભેટમાં આપી પર્યાવરણ જાળવણીનો પણ સંદેશ આપ્યો હતો. બાઈટ : મોક્ષા, વિદ્યાર્થીની, નવસારી બાઈટ : કીર્તન સરૈયા, વિદ્યાર્થી, નવસારી બાઈટ : નિમુ મહેતા, વાલી, નવસારી બાઈટ : રિંકલ શાહ, ચેરમેન, જીતો, નવસારી બાઈટ : જે. યુ. વસાવા, ડેપ્યુટી કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા, નવસારી
13
Report
LJLakhani Jaydeep
Jul 27, 2025 06:00:20
Dwarka, Gujarat:
વીઓ 01:- પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અંદાજે ૨૭ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાતા ગૌભક્તો અને શિવભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે પોલીસે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વીઓ 02 :- આ ઘટના ભાણવડ-ખંભાળિયા રોડ પર બની હતી. જ્યાં ગૌભક્તોએ એક એક્ટિવા પર ગૌમાંસ લઈ જઈ રહેલા સલાયાના સલીમ શુંભણીયા અને તેની પત્ની અજીજાબેન શુંભણીયાને ઝડપી પાડ્યા હતા. આ દંપતી સલાયામાં નોન-વેજનો ધંધો ચલાવે છે. ગૌભક્તોએ તેમને ખંભાળિયા પોલીસને સોંપ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગૌમાંસના સેમ્પલ FSL માટે રાજકોટ મોકલ્યા હતા. FSL રિપોર્ટમાં ગૌમાંસ હોવાનું પુષ્ટિ થતા પોલીસે દંપતીની અટકાયત કરી હતી. બાઈટ 01 :- વિસ્મય માનસેતા DYSP દ્વારકા વીઓ 03 :- પોલીસની પૂછપરછમાં આરોપીઓએ આ ગૌમાંસ ભાણવડ પંથકમાંથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. આ કબૂલાતના આધારે પોલીસે ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામે દરોડો પાડ્યો હતો. ગામમાં આવેલા કબ્રસ્તાન પાછળના ખુલ્લા ભાગે તપાસ કરતા, ગૌવંશની હત્યા કરાયેલા અવશેષો અને તેને લગતા હથિયારો મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગૌવંશની હત્યાના અવશેષો અને હથિયારો સગેવગે કરવાનો પ્રયાસ કરતા અબ્દુલ સમા, ફારૂક ધાવડા, ઓસમાણ ઉર્ફે ભોટો દુધા અને આમીન ઉર્ફે કારિયા ધુધા નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ પવિત્ર માસમાં ગૌમાંસનો જથ્થો મળી આવતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને ગૌભક્તોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. બાઈટ 02 :- દેશુરભાઈ ગઢવી , ગૌભક્ત દ્વારકા
14
Report
ARAlkesh Rao
Jul 27, 2025 05:34:17
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે FTP-2707 ZK BNK PANI BHARAYA PKG સ્લગ-પાણી ભરાયા બનાસકાંઠામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને જિલ્લાના અનેક પંથકોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો વડગામમાં પડેલ 9 ઇંચ અને પાલનપુરમાં ખાબકેલ અઢી ઇંચ વરસાદના કારણે પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર ઠેરઠેર વરસાદી પાણી ભરાયા છે પાલનપુરના કાણોદર નજીક પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે.અનેક નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી જતા વાહન ચાલકો અટવાયા છે તો હાઇવેની બંને સાઈડ ઢીંચણસમાં પાણી ભરાઈ જતા મોટા વાહનો ધીમીગતિએ પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો પાણીમાં પસાર થવાનું ટાળી રહ્યા છે જોકે હાઇવે ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. બાઈટ-રાજુભાઇ દેસાઈ-વાહન ચાલક અમદાવાદ ( મારી ગાડી પાણીમાં બંધ પડી હતી હું ફેમિલી સાથે આવ્યો છું બહુ હેરાન થઇ રહ્યા છીએ હાઇવે ઉપર પાણી ભરાયું છે) વોક થ્રુ-અલકેશ રાવ ( કાણોદર નજીક હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો...) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
14
Report
SJSantosh Jaiswal
Jul 27, 2025 04:31:01
Chandauli, Uttar Pradesh:
चंदौली। अलीनगर थाना क्षेत्र के धपरी गांव में शनिवार की सायं कोट की जमीन से सटे सकलैन का आराजी नम्बर पर भवन निर्माण कार्य के लिए नीव की खुदाई के दौरान शिवलिंग मिलने की सूचना जंगल के आग की तरह पुरे गांव में फ़ैल गयी। ग्रामीणों ने तत्काल शिवलिंग की सफाई कर पूजा पाठ शुरू कर दिया। मामला दो संप्रदाय का होने का देखते हुए तत्काल मौके पर पीडीडीयू नगर के एसडीएम और सीओ अलीनगर पुलिस के साथ गांव में पहुचे। शिवलिंग मिलने के बाद पूरा इलाका शिव माय हो गया। हर हर महादेव बोल बम के जयकारे लगने लगे और लोग शिवलिंग पर गंगाजल और दूध अर्पण कर पूजन करने लगे। जानकारी के अनुसार धपरी गांव में सकलैन अपनी आराजी में निर्माण कार्य किया जा रहा था। शनिवार की शाम मजदूर नीव की खुदाई कर रहे थे। विधायक के दौरान अचानक उनका फावड़ा किसी पत्थर से टकराया। सावधानी पूर्वक जब खुदाई की तो देखा कि वहां एक शिवलिंग पड़ा है। मजदूर ने सावधानी पूर्वक शिवलिंग को बाहर निकाला। खुदाई के दौरान शिवलिंग मिलने की चर्चा जंगल में आग की तरफ पूरे गांव सहित आसपास के गांव में फैल गई। मौके पर पहुंचे ग्रामीणों ने शिवलिंग की सफाई कि और बेलपत्र गंगा जल डालकर पूजा करने लगे। जिससे दोनों समुदायों में तू तू मैं मैं होने लगा। ग्रामीणों का कहना है कि यह जमीन कोट की है जिसपर एक समुदाय का कब्जा है। वही सुचना पर एसडीएम और सीओ पुलिस फाॅर्स के साथ मौके पर पहुचे। एसडीएम और सीओ ने ग्रामीणों को समझाया मौके पर मामला शांत कराया। दोनों पक्षों कि बात सुनी और फिलहाल शिवलिंग को गांव के शिव मंदिर में रखवाकर खुद एसडीएम और सीओ ने जलाभिषेक किया। एसडीएम अनुपम मिश्र ने फोन पर बताया कि इस मामले में जांच की जा रही है. जांच के बाद ही इस मामले में कोई निर्णय आ पाएगा।
14
Report
VKVISHAL KAROLE
Jul 27, 2025 04:30:54
Chhatrapati Sambhajinagar, Maharashtra:
छत्रपति संभाजीनगर- गंभीर कार दुर्घटना सीसीटीवी में कैद- धुले-सोलापुर राष्ट्रीय राजमार्ग पर एक चौंकाने वाली घटना. धुले-सोलापुर राष्ट्रीय राजमार्ग पर निपानी शिवरा में चालक द्वारा कार पर नियंत्रण खो देने के बाद कार डिवाइडर से टकराकर हवा में उछल गई। कार 200 मीटर लम्बी गेंद की तरह उड़ी, सौभाग्यवश, कोई हताहत नहीं हुआ। कार में सवार दो लोग घायल हो गए।
14
Report
ARAlkesh Rao
Jul 27, 2025 04:02:28
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે. FTP -2707 ZK BNK HIGHWAY PANI PKG સ્લગ-હાઇવે પાણી બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રીથી તમામ પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ,વડગામમાં 8 ઇંચ,ડીસામાં પોણા ચાર ઇંચ,દાંતીવાડામાં ત્રણ ઇંચ અને પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે, પાલનપુરમાં પડેલા અઢી ઇંચ જેટલા વરસાદના કારણે પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર નજીક હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે ,હાઇવે ઉપર પાણી ભરાઈ જતા મોટા વાહન ચાલકો ધીમી ગતિએ પોતાના વાહનો પસાર કરી રહ્યા છે તો નાના વાહનો મહામુસીબતે પાણી માંથી વાહન નીકાળી રહ્યા છે તો પાણીમાં બાઈક સહિતના અનેક નાના વાહનો ખોટવાઈ જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હાઇવે ઉપર પાણી ભરાઈ જતા દોઢ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા છે,સામાન્ય વરસાદમાં જ વારંવાર હાઇવે ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર આ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો અને વાહન ચાલકો કાયમી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે. બાઈટ-1-પ્રવીણભાઈ -વાહન ચાલક ( હાઇવે ઉપર જ પાણી ભરાઈ ગયા છે .પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી) બાઈટ -2-લવજીભાઈ ચાવડા-સ્થાનિક વાહન ચાલક (મારુ બાઈક પાણીમાં બંધ પડ્યું છે,દર વર્ષે અહીં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે.વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.) વોક થ્રુ -અલકેશ રાવ ( પાલનપુરમાં પડેલા અઢી ઇંચ જેટલો વરસાદ પડતાં જ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર જ પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9697249834
14
Report
AKAshok Kumar
Jul 26, 2025 17:30:12
Junagadh, Gujarat:
એન્કર : જુનાગઢના પ્રખ્યાત બુટલેગર અને ગુજસિટોકના આરોપી ધીરેન કારીયા ને પોલીસ પકડ થી દૂર રાખવા પત્ની અને પુત્ર દ્વારા નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય પોલીસે આવા 1001 સિમ કાર્ડ રાધનપુરથી કબજે લઈ પરમ કારીયા અને તેના સાગરિત ભરત પરમારની ધરપકડ કરેલ છે વી ઓ : જૂનાગઢના પ્રખ્યાત ગણાતા બુટલેગર પર ગુજસીટોક ગુનો નોંધાયેલો હોય પોલીસ તેની શોધ કરી રહી છે ત્યારે પોલીસ ને રાધનપુરથી 1001 એક્ટિવેટેડ કાર્ડ મળ્યા છે જે ધીરેન કારીયા નિશા કારીયા અને તેના પુત્ર પરમ કારીયા ઉપયોગમાં લેતા હતા. આ અંગે dysp રવિરાજ પરમારે જણાવ્યું હતું કે પરમ કારીયા તેના કૌટબિક મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા રાધનપુરના ભરત પરમાર પાસે થી નકલી સિમ્કાર્ડ મેળવી ધીરેન કારીયા સાથે સંપર્ક કરતા હતા.જે અંગે વધુ તપાસ કરતા ભરત પરમાર પાસે થી ગુજરાત બહાર અલગ અલગ જગ્યાઓ પર એક્ટિવેટેડ થયેલ 1001 જેટલા સિમ્કાર્ડ મળી આવ્યા છે.પોલીસે હાલ ભરત પરમાર અને પરમ કારીયા ની ધરપકડ કરેલ છે જ્યારે આ ગુનામાં સાથ આપનાર વધુ ચાર શખ્સોની શોધ ચાલુ છે. જેમાં નિશા કારીયા, ભરથ અંબુલા આંધ્રપ્રદેશ,ચંદન કુમાર ઓડિશા અને સંદીપ ઉર્ફે બંટી વડોદરા ને પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે BNS કલમ 318(2), ઘી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ તેમજ ધી ટેલિકોમ્યુનિકેશન એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે બાઈટ. રવિરાજસિંહ પરમાર ડીવાયએસપી જુનાગઢ અશોક બારોટ જૂનાગઢ
14
Report
MMMitesh Mali
Jul 26, 2025 17:15:53
Vadodara, Gujarat:
DATE:26/07/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI દુર્ઘટના સામે પૂલ દુર્ઘટના સમયે લટકી ગયેલું ટેન્કર આજે 14 દિવસ બાદ પણ લટકી જ રહ્યું છે. આ ટેન્કર તો લટકી રહ્યું છે. પરંતુ તેના માલિકની હાલત બદતર થઈ છે. કેમ કે, આ ટેન્કર લોન પર લેવામાં આવ્યું છે અને મહિને લગભગ 85 હજાર રૂપિયાનો હપતો આવે છે. ડ્રાઈવરનો માલિક પોલીસ અને વહીવટી અધિકારીઓના વચ્ચે આંટાફેરા મારી રહ્યો છે. બીજી બાજુ, ટેન્કર નીચે પડ્યું નથી, તેથી વીમ કંપનીએ પણ હાથ ઊંચા કરી લીધા છે. આવામાં ટેન્કર ડ્રાઈવરને રડવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજ પર લટકી રહેલ ટેન્કર હટાવવા બે દિવસનો સમય માર્ગ અને મકાન વિભાગના અધિકારી આપ્યો હતો સરકારના કરેલ આદેશ બાદ પણ આ ટેન્કર હજુ પણ ઉતારવામાં નથી આવ્યું એટલે કે હજુ પણ તંત્ર બેજવાબદાર હોઈ તેમ લાગી રહ્યું છે સરકારે કહ્યું હતું કે હેવી ક્રેન લાવી અને આ ટેન્કર ઉતારી લેવામાં આવે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ તેમ લાગી રહ્ય છે WKT
14
Report
SNSWATI NAIK
Jul 26, 2025 15:35:08
Navi Mumbai, Maharashtra:
story Slug -: गाडी पडली थेट खाडीत, सागरी सुरक्षा पोलिसांच्या सतर्कतेमुळे महिलेला मिळाले जीवनदान. pkj गाडी गिरी समुद्र मे ftp slug - nm belapur Audi car accident byet- police, and 1 to 1 with rescue team shots- spot reporter- swati naik navi mumbai Anchor -: उलवेला जात असणारी भरधाव कार थेट खाडीत कोसळल्याची धक्कादायक घटना बेलापूर जेट्टी जवळ घडलेय. सागरी सुरक्षा पोलिसांच्या सतर्कतेमुळे महिलेचा जीव वाचवत क्रेनच्या साहाय्याने खाडीत पडलेली कार देखील बाहेर काढण्यात आलेय.28 वर्षीय स्वायत्तता वर्मा ही तरुणी कारने उलवेच्या दिशेने जात असताना बेलापूर येथील खाडीपुलावर जाण्याच्या ऐवजी त्यांनी पुलाखालील मार्ग निवडला. जेट्टीला सुरक्षा कठडा नसल्याने त्यांची कार थेट ध्रुवतारा जेट्टीवर जाऊन खाडीत कोसळली. सुदैवाने हा प्रकार जवळच असलेल्या सागरी सुरक्षा पोलिसांच्या निदर्शनात आल्याने त्यांनी घटनास्थळी धाव घेतली. यावेळी कारमधील महिला वाहत जात असल्याचे दिसताच त्यांना रेस्क्यू बोटीच्या साहाय्याने बाहेर काढण्यात आले तर खाडीत पडलेली कार क्रेनच्या साहाय्याने बाहेर काढण्यात आली. रात्रीचा अंधार आणि पाऊस यामुळे भरकटला असल्याने रस्ता संपून पुढे जेट्टी असल्याचे न कळल्याने हा अपघात घडल्याचे सदर महिलेने पोलिसांना सांगितले. याबाबत घटनास्थळी जाऊन आढावा घेतला आहे आमच्या प्रतिनिधी स्वाती नाईक यांनी बाईट - wkt with पोलीस vo 2 - तरुणीची गाडी खाडीत पडल्यावर इंडियन रेस्क्यू अकॅडमी च्या जवानांनी ही गाडी बाहेर काढली याच्याशी बातचीत केली आहे आमच्या प्रतिनिधी स्वाती नाईक यांनी बाईत - 1 to 1 बेलापूर जेट्टी के पास एक चौंकाने वाली घटना घटी, जिसमें तेज रफ्तार कार सीधे खाड़ी में जा गिरी। सागरी सुरक्षा पुलिस की सतर्कता के कारण एक महिला की जान बचाई गई और क्रेन की मदद से खाड़ी में गिरी कार को भी बाहर निकाला गया। 28 वर्षीय स्वायत्तता वर्मा नामक युवती कार से उलवे की ओर जा रही थीं, तभी बेलापूर के खाड़ी पुल पर जाने के बजाय उन्होंने पुल के नीचे का रास्ता चुना। जेट्टी पर सुरक्षा रेलिंग न होने के कारण उनकी कार सीधे ध्रुवतारा जेट्टी पर जाकर खाड़ी में गिर गई। सौभाग्य से, यह घटना पास में मौजूद सागरी सुरक्षा पुलिस के ध्यान में आई और उन्होंने तुरंत घटनास्थल पर पहुंचकर कार में मौजूद महिला को रेस्क्यू बोट की मदद से बाहर निकाला, जो पानी में बह रही थी। साथ ही, खाड़ी में गिरी कार को क्रेन की मदद से निकाला गया। युवती ने पुलिस को बताया कि रात का अंधेरा और बारिश के कारण रास्ता भटकने की वजह से उन्हें जेट्टी का पता नहीं चला, जिसके कारण यह हादसा हुआ।
14
Report
SBShilu Bhagvanji
Jul 26, 2025 15:31:07
Porbandar, Gujarat:
પોરબંદર પોરબંદરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો મામલો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરગ ઉર્ફે મેરૂ જેઠા સિંધલની કરી ઘરપકડ ઘરપકડ કરાયેલ બંને આરોપીઓને જજના બંગલે રજુ કરવામાં આવ્યાં બંને આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા
14
Report
PDPRASHANT DHIVRE
Jul 26, 2025 15:30:50
Surat, Gujarat:
અપ્રુવલ: હમીમ સર PCAKAGE એંકર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં શહેરના કોર્પોરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ખાડી પૂર, ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ જેવા સુરતના મૂળભૂત અને ગંભીર પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી અને શહેરના વિકાસ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. વીઓ:1બેઠકમાં 7 થી 8 કોર્પોરેટરોએ ખાડી પૂરની ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. દર વર્ષે ચોમાસામાં સુરતને ઘમરોળતા ખાડી પૂરના સંકટને પહોંચી વળવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, ખાડી વિસ્તારમાં બોક્સિંગ, સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી માટે રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. બાઈટ:નરેન્દ્ર પાંડવ (કોર્પોરેટર) વીઓ:2 બેઠકમાં કતારગામ TP સ્કીમના મુદ્દે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે વિશેષ રજૂઆત કરી હતી. આ સાથે, શહેરની જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. સરકારે TP સ્કીમ સંબંધિત સ્થળ પરની સમસ્યાઓને સમજવા માટે પહેલ શરૂ કરી છે, અને મુખ્યમંત્રીએ આ મુદ્દાઓ પર યથાર્થ નિરીક્ષણ કરવા માટે સૂચનાઓ આપી હતી. બાઈટ:નરેન્દ્ર પાંડવ (કોર્પોરેટર) વીઓ:3 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેટરોને શહેરના પ્રશ્નો અંગે ખુલ્લેઆમ અને નિર્ભયપણે રજૂઆતો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ દર્શાવે છે કે સરકાર કોર્પોરેટરોના પ્રશ્નોને મહત્વ આપીને સંવેદનશીલતા દાખવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શહેરના મૂળભૂત પ્રશ્નોનો સરકાર સક્રિયપણે સામનો કરશે.મુખ્યમંત્રીએ પુનરાવર્તન કર્યું કે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ વિકાસ યોજનાની સફળતા માટે ખાનગી ક્ષેત્રના સહકાર અને નગરજનોની સક્રિય સહભાગિતા અત્યંત આવશ્યક છે. આ બેઠક સુરતના સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા અને શહેરના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રશાંત ઢીવરે -સુરત
14
Report
Advertisement
Back to top