Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
સુરત બ્રેક: ઉકાઈ ડેમમાં પાણીની ભયજનક સપાટી!
CPCHETAN PATEL
Sept 06, 2025 05:18:14
Surat, Gujarat
સુરત બ્રેક ઉપરવાસમાં ધોધમાર વરસાદ યથાવત ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1. 17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમ ની સપાટી 337.95 ફૂટે પહોંચી કોઝવેએ ભયજનક સપાટી ક્રોસ કરી 2.38 લાખ ક્યુસેક પાણી કોઝવે માંથી તાપી નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે કોઝવેની સપાટી 9.33 મીટર ઉપર પહોંચી વોક થ્રુ..ચેતન
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SBShilu Bhagvanji
Sept 06, 2025 10:46:41
Porbandar, Gujarat:
0609 ZK PBR GHED FORMAT-PKG DATE-06-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- પોરબંદર સહિત ત્રણ જિલ્લામાં આવેલ ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પુરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.ઘેડ પંથકના ખેડૂતો તથા કોંગ્રેસના આગેવાન પાલ આંબલીયા તથા મિડીયામા સતત ઘેડની પરિસ્થિતિનો ચિતારના અહેવાલોને કારણે રાજ્ય સરકાર દ્વારા આખરે આખરે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ત્રણ તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિઓ1 ઘેડ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1850 કરોડના અદાજીત ખર્ચે ત્રણ તબક્કામાં થનાર કામગીરીમા હાલમાં પ્રથમ તબક્કામાં જે કામગીરી થઇ રહી છે તેમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ કોંગ્રેસના આગેવાન પાલ આંબલીયા દ્વારા કરવામાં આવ્યા હતાં.રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ઘેડમાં ચાલી રહેલ પ્રથમ તબક્કાની કામગીરીની સ્થિતિ અંગે તથા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે પાલ આંબલીયાનુ નામ લીધા વગર કોંગ્રેસના આગેવાનો પ્રજાના ગુમરાહ કરી રહ્યા છે તેમ કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું તો પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પાલ આંબલીયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,જે વ્યક્તિને ઘેડના ઘ ની ખબર નથી તે વ્યક્તિ ઘેડના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે. બાઇટ-1 કુંવરજી બાવળીયા કેબીનેટ મંત્રી,ગુજરાત બાઇટ-2 અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય,પોરબંદર વિઓ-2 કુંવરજી બાવળિયા તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા જે રીતે પાલ આંબલીયા પર પ્રહારો કર્યા હતા તે મુદ્દે આજે પોરબંદરમાં પાલ આંબલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કુંવરજી બાવળિયા તથા અર્જુન મોઢવાડીયા પર વળતા પ્રહારો કરી અનેક મુદ્દાઓ પર ચેલેન્જ આપી હતી.પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે,સરકાર દ્વારા પ્રથમ ફેઝમા 13 કરોડના ખર્ચે જાળી જાખરાની સફાઇની કામગીરી કરવામાં આવી હોય તો જે જાળી જાખરાઓ જોવા મળી રહ્યા છે એ ક્યાંથી આવ્યા તેવા સવાલો કર્યા હતા.દ્રારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ અર્જુન મોઢવાડીયાને વળતો જવાબ આપતાં આકરા પ્રહારોનની સાથે ચેલેન્જ પણ આપતા જોવા મળ્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે,મને ઘેડનો ઘ સહિત કકો બારાક્ષરી શીખડાવનાર મારા શિક્ષક છે તે શિક્ષક દિવસે જ ખોટુ બોલ્યા કે મારા વિધાર્થીને ખબર નથી તે વાતથી મને આશ્ચર્ય થાય છે.સાથે જ તેઓએ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાનુ નામ લીધા વગર અર્જુન મોઢવાડીયાને કહ્યું હતું કે તમારા મિત્ર જે જેતપુરના ડાંઇગ ઉદ્યોગ પાસેથી હજારો કરોડો રૂપિયા પ્રોટેક્શન મની પેટે લે છે,જે ભાદર અને ઉબેણ નદીઓમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે,જે ઘેડના ખેતરો અને દરીયામાં માછલીઓ બરબાદ થાય છે તો હું મારા શિક્ષકને ચેલેન્જ કરૂ છું કે ઘેડ અને ખેડુતો પ્રત્યે લાગણી હોય તો માછલીનો મ,ભાદરનો ભ,કેમિકલનો ક,ઉબેણનો ઉ બોલીને બતાવે તેવા આકરા પ્રહારો તથા ચેલેન્જ પાલ આંબલીયાએ કરતા જોવા મળ્યા હતા. બાઇટ-3 પાલ આંબલીયા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ,દેવભુમિ દ્વારકા વિઓ-3 હાલ તો ઘેડના પાણી નિકાલના પ્રોજેક્ટને લઇને રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલીયાની ચેલેન્જ અને આક્ષેપો મુદ્દે પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે તે જોવું રહ્યું. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર બાઇટ-1 પાલ આંબલીયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ,દેવભૂમિ દ્વારકા
0
comment0
Report
GPGaurav Patel
Sept 06, 2025 10:46:34
Ahmedabad, Gujarat:
ગુજરાત કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન ગુજરાતમાં ઓર્ગેનાઈઝ રીતે શિક્ષણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા અભિયાન ગુજરાત યુનિવર્સિટીમાં હલ્લા બોલનો કાર્યક્રમ આપ્યો હતો અને આગામી દિવસોમાં અન્ય યુનિ. ઓમાં પણ કાર્યક્રમ ચાલુ રહેશે આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ યુનિવર્સિટીઓમાં કરશે વિરોધ નવી યુનિવર્સિટીઓની સ્થાપનાના વર્ષો બાદ પણ પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી 9 સપ્ટેમ્બરના રાજકોટ ખાતે યુનિવર્સિટીમાં કોંગ્રેસ કાર્યક્રમ આપશે સુરતમાં વિધાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટી ખાતે દેખાવ કરવામાં આવશે ઉત્તર ગુજરાતમાં પાટણ યુનિવર્સિટી ખાતે દેખાવ કરવામાં આવશે બીજા તબક્કામાં રાજ્યની તમામ કોલેજોમાં સિગ્નેચર કેમ્પેઇન કરશે કોંગ્રેસ ગુજરાતમાં ચાલતી ભૂતિયા યુનિવર્સિટીઓ અંગે કોંગ્રેસ કરશે ખુલાસા પૈસા ભરી એડમિશન લો અને ડિગ્રી લઈ જાવનો ખેલ ગુજરાતમાં ચાલી રહ્યો છે જેને ઉજાગર કરીશું ખાનગી યુનિવર્સિટીઓમાં Bcom, LLB, MBBSના કોર્સ માટે લાખો રૂપિયાની ફી લેવામાં આવી રહી છે તેની સામે પણ લડત લડવામાં આવશે રાજ્યની યુનિવર્સિટીમાં 45થી 50% જેટલી યુનિ.ઓમાં સ્ટાફ નથી જેના કારણે પ્રાઇવેટ લોકોને કામ આપવામાં આવી રહ્યા છે જીકાસ હેઠળ એડમિશન લેવામાં તારીખ પે તારીખ જેવી સ્થિતિ, 30 - 30 રાઉન્ડ પૂર્ણ થવા છતાં એડમિશન મળતા નથી વિધાર્થીઓ કંટાળી ખાનગી યુનિ.ઓમાં જાય અને મળતિયાઓને ફાયદો થાય એ પ્રકારની વ્યવસ્થા સરકારે ગોઠવી છે બાઇટ ઇન્દ્રવિજય ગોહિલ કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
PAParakh Agarawal
Sept 06, 2025 10:46:29
Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ મેળામાં હમણાં સુધી 35 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે પહોચ્યા ભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટ ને અપાતી દાન દક્ષિણા ની ગણતરી ના થયો પ્રારંભ મંદિર ના પોડિયમ માં વિવિધ અધિકારીઓ સાથે ભંડારા ની ગણતરી હાથ ધરાઈ સમગ્ર ભંડારા ની ગણતરી સીસીટીવી કેમેરા તેમજ સુરક્ષા કર્મીઓ ની નિગરાની માં થઈ રહી છે 40 જેટલા વિવિધ કર્મચારીઓ મંદિર ની આવકની ગણતરી કરી રહ્યા છે મંદિર ટ્રસ્ટ માં હમણાં સુધી વિવિધ કાઉન્ટરો સહિત ની 2 કરોડ જેટલી માતબર રકમની આવક થવા પામી છે બાઈટ કૌશિક મોદી (અધિક કલેક્ટર અને વહીવટદાર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ )અંબાજી
0
comment0
Report
KJKaushal Joshi
Sept 06, 2025 10:46:24
Jagatiya, Gujarat:
તા.7મી સપ્ટેમ્બર, 2025ના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે સોમનાથ મંદિરમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં. મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તા.07 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાન્હ પુજન-આરતી તેમજ સાયં આરતી સહીત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા ,સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ અને રુદ્રાભિષેક,પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમીયાન બંધ રહેશે.ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રજપનું વિશેષ મહાત્મ્ય માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ તા.8 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે. *ચંદ્રગ્રહણનો સમય (પ્રભાસ ક્ષેત્રના સ્થાનિક સમય મુજબ):* ● વેધ પ્રારંભ: 7 સપ્ટેમ્બર, 2025 સવારે 11:19 કલાકે ● ગ્રહણ સ્પર્શ: 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 8:10 કલાકે ● ગ્રહણ મધ્ય: 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 11:21 કલાકે ● ગ્રહણ મોક્ષ: 8 સપ્ટેમ્બર, 2025 મધરાત્રે 2:05 કલાક
0
comment0
Report
PAParakh Agarawal
Sept 06, 2025 10:46:12
Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ અંબાજી ભાદરવી પૂનમ ના મેળાનો છઠ્ઠો દિવસ ગુજરાત જ નહીં અન્ય રાજ્ય ના ખૂણે ખૂણા થી પગપાળા સંઘો અંબાજી પહોચી રહ્યા છે મેળાના છઠ્ઠા દિવસે રાજકોટ થી ૪૨૫ કિલોમીટરની પદયાત્રા કરી સંઘ અંબાજી પહોચ્યો સંઘમાં મહિલા પુરુષો અને બાળકો પણ પગપાળા માં જોડાયા ૧૫૦૦ થી ૨૦૦૦સંઘમાં આ રાજકોટ નો સંઘ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે આ સંઘમાં મહિલાઓ અને પુરુષો સનાતન ધર્મને શોભે તેવા વસ્ત્રો પરિધાન કરી અંબાજી પહોંચે છે રાજકોટના ખોડિયાર મંદિરના સેવક માડી ના આશીર્વાદ થી આ સંઘ અંબાજી પહોંચે છે આ સંઘ દ્વારા રાસગરબા જેવા અનેક કાર્યક્રમો કરી અન્ય પગપાળા ચાલતા યાત્રિકો ને થાક ઉતરે તેવો મનોરંજન પુરૂ પાડે છે મા અંબે ના ચાચર ચોકમાં ગરબા ની રમઝટ સાથે નાના બાળકો સહિત મહિલા ઓ એ તલવાર બાજી પણ કરી હતી આજે સંઘ ની મહિલાઓ દ્વારા અન્ય મહિલાઓ માટે એક ખાસ સંદેશ વહેતો કર્યો ધાર્મિક સ્થળ અને મંદિરો માં દરેક મહિલા એ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેમાં વસ્ત્રો પહેરીને મંદિર જવા અપીલ કરી હતી બાઈટ-૧ દીના બા બારડ( મહિલા સંઘ સંચાલક) રાજકોટ
0
comment0
Report
PAParakh Agarawal
Sept 06, 2025 10:46:05
Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ મેળા નો આજે છઠ્ઠો દિવસ અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી પહોંચી રહ્યા છે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ અને બાળકો પણ પોતાની યથા શક્તિ ભક્તિ ને લઈ પોતાની બાધા સાથે અંબાજી પહોચતા નજરે પડ્યા હતા બાળકો પણ પોતાના સારા અભ્યાસ તથા ઘરમાં શાંતિ રહે તે માટે માતાજીને વિનવણી કરવા દંડવત કરતા માતાજી ના દરબારમાં પહોંચ્યા હતા માતાજી એક નુ નહીં પણ અનેક નું સાંભળતા હોય છે ત્યારે બાળકોની ઈચ્છા પરિપૂર્ણ થાય તેવી અપેક્ષા આપડે પણ કરીએ છીએ Wkt
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 06, 2025 10:46:00
Modasa, Gujarat:
અરવલ્લી મોડાસા બાયપાસ હાઇવે પાણીમાં ગરકાવ ગોધરા-શામળાજી સ્ટેટ હાઇવે પર ભરાયા પાણી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાઇવે પર ભરાઈ રહ્યા પાણી આજુબાજુ આવેલી શાળાઓ,હોસ્પિટલને મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાયમી મુશ્કેલી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 06, 2025 10:45:26
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE એંકર:સુરત: હંમેશા સંવેદનશીલ ગણાતા સુરતના લિંબાયત વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રા કોમી સૌહાર્દ અને ભાઈચારાની અનોખી મિસાલ બની રહી. ડીજેના તાલે અને ઢોલ-નગારાના ગગનભેદી અવાજ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો જોડાયા હતા. વીઓ:1 લિંબાયતમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજે, ઢોલ અને નગારાના સથવારે ભક્તો ''''ગણપતિ બાપા મોરિયા''''ના નારા લગાવતા નાચતા-ગાતા બાપાની વિદાય આપી રહ્યા હતા. આ યાત્રાએ સમગ્ર લિંબાયત વિસ્તારને ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ આપ્યો હતો. વીઓ:2 આ યાત્રાની સૌથી ખાસ વાત એ હતી કે મુસ્લિમ સમાજના લોકોએ સ્વયં આગળ આવીને ગણેશ વિસર્જન યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મુસ્લિમ ભાઈઓએ ભક્તોને ગુલાબના ફૂલો આપીને સન્માનિત કર્યા હતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. સંવેદનશીલ વિસ્તારની છબી ધરાવતા લિંબાયતમાં આ દૃશ્યે ખરા અર્થમાં કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. WKT: પ્રશાંત ઢીવરે (વિસર્જન યાત્રા બતાવતા) વીઓ:3 કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીસીપી, એસીપી, પીઆઈ, ડીસીબી, એસઓજી સહિત સ્પેશિયલ ઓપરેશન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી. પોલીસે બાપાની વિસર્જન યાત્રા પર ચાંપતી નજર રાખી હતી. જેના કારણે યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. બાઈટ:વાબાંગ જમીર (સુરત શહેર જોઈન્ટ પોલીસ કમિશનર) વીઓ:4 આમ, સુરતના લિંબાયત વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રાએ ધાર્મિક તહેવારોમાં કોમી એકતા જાળવી રાખવાનો એક અદ્ભુત સંદેશ આપ્યો છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
0
comment0
Report
DRDarshal Raval
Sept 06, 2025 10:37:55
Ahmedabad, Gujarat:
અમદાવાદ 4 દિવસ પહેલા ગોમતીપુરમાં મહેશ રબારી ને તીક્ષ્ણ હથિયારના ઘા મારવાનો મામલો મહેશ રબારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજયું મોત જૂની અદાવત અને દારૂના અડ્ડા મામલે મૃતક ના મિત્ર સાથે થયેલી માથાકૂટમાં મહેશ રબારી ને માર મરાયો હતો મહેશ રબારી નું મોત થતા પરિજનો ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા ન્યાય ની માંગ સાથે પરિજનો નોંધાવ્યો વિરોધ મૃતકના ભાઈ અને સ્વજનોએ ન્યાય માટે કરી માંગ કેસમાં પકડાયેલ આરોપીઓના ગેરકાયદે બાંધકામ તૂટે તેવી માંગ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે તેવી પણ કરી માંગ તેમજ પકડાયેલ આરોપીઓને દારૂનો અડ્ડો ચલાવવા ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી મદદ કરે છે તેને સસ્પેન્ડ કરવા કરી માંગ જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી મૃતકના સમાજના લોકોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર ગોમતીપુર પોલીસ સ્ટેશનના 50 મીટરમાં મૃતકનું ઘર અને 50 મીટર માં જ ખૂની ખેલ ખેલાતા કાયદો વ્યવસ્થા સામે પણ સમજે સવાલ ઉઠાવ્યા 2 ઓક્ટોબરે બનેલી ઘટનામાં પોલીસે 6 શખ્સોને ઝડપી સરઘસ પણ કાઢ્યું હતું પકડાયેલ આરોપી વરુણ પરમાર. કનૈયા ઘમંડીવાલ અને જયેશ માનેટી. તો મુખ્ય આરોપી જયદીપ ઉર્ફે બાબુ દિવાકર. વિક્રમ ચૌહાણ અને કપિલ પરમાર ને પકડી સરઘસ કઢાયું હતું વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ બાઈટ. આર ડી ઓઝા. Acp સલગ. ગોમતીપુર મોત ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
AKAshok Kumar
Sept 06, 2025 10:37:50
Junagadh, Gujarat:
જુનાગઢ... જૂનાગઢના વાતાવરણમાં પલટો લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ધીમી ધારે વરસાદ શરૂ જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી જુનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી તેમ જ ખુશ ખેડૂતોમાં ખુશીનો માહોલ અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 06, 2025 09:18:49
Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર - વલસાડ જિલ્લાના કપરાડાના સિલધા ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાલી રહેલા બાંધકામમાં હલકી ગુણવત્તા નો સામાન વાપરવામાં આવતો હોવાનો અને ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ કામને બંધ કરાવ્યું હતું ..આથી મામલો ગરમાયો છે .. સીલધા ગામમાં 2.22 કરોડ રૂપિયાના ખર્ચે ઉચ્ચતર માધ્યમિક શાળા નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે ..આ શાળા માટે 12 રૂમ અને 4 હોલના નિર્માણના ચાલી રહેલા કામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ગામ લોકો એકઠા થયા હતા. અને ગુણવત્તાવિહીન કામ થતું હોવાના આક્ષેપ સાથે લોકોએ કામને બંધ કરાવ્યું હતું .અને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી ..લોકોના મત મુજબ શાળાના બાંધકામમાં હજુ તળિયા નું જ કામ ચાલી રહ્યું છે. પરંતુ કાદવ કિચડ અને માટી પર કોન્ક્રીટ પાથરી અને સીધું જ કામ કરવામાં આવી રહ્યુ હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા..આવા બેદરકારી પૂર્વક કામ થઈ રહ્યુ હોવાથી આગામી સમયમાં આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ શકે તેમ છે.આથી લોકોએ કામને બંધ કરાવી ચાલી રહેલા કામની તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી... શિક્ષણ વિભાગ સુધી મામલો પહોંચતા હવે શિક્ષણ વિભાગે પણ કામને અટકાવ્યુ છે ..અને કોન્ટ્રાક્ટર પાસેથી જરૂરી દસ્તાવેજો મંગાવવા સહિત તપાસ શરૂ કરવામાં આવી છે... બાઈટ: નરેન્દ્ર જોગારા અગ્રણી, સિલધા બાઈટ: ઈશ્વર તુંબડા સભ્ય, કપરાડા તાલુકા પંચાયત બાઈટ રાજેશ્વરી ટંડેલ DEO વલસાડ નિલેશ જોશી ઝી મીડીયા કપરાડા લોકેશન: કપરાડા વલસાડ ftp/vapi/sep25/5.9.25/0509zk_kaprda_school/3bite/1 visual.
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 06, 2025 09:17:06
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE વિઝ્યુઅલ: હર્ષ સંઘવી બાપા વિસર્જન કરતા બાઈટ:સી આર પાટિલ એંકર:સુરત શહેરમાં ગણેશ ઉત્સવનું સમાપન ભવ્ય રીતે થઈ રહ્યું છે. શહેરભરમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પોતાના પ્રિય બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે જુદા જુદા ઓવારાઓ પર પહોંચી રહ્યા છે. આ જ ઉત્સાહ વચ્ચે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પાલ ઓવારા ખાતે પહોંચ્યા હતા. વીઓ:1 સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ ઓવારા પર ગણેશ વિસર્જન માટે એક વિશાળ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ તળાવ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક બાપાની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા હતા. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી અને ગણેશ ભક્તો સાથે મુલાકાત કરીને તેમને મળી રહ્યા હતા. તેમણે વિસર્જનની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી. આ સાથે જ તેમણે વિસર્જન માટે આવેલી ગણેશજીની મૂર્તિઓના દર્શન પણ કર્યા હતા. બાઈટ: હર્ષ સંઘવી (રાજ્ય ગૃહ મંત્રી) વીઓ:3 આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને અનુકૂળ વિસર્જનને પ્રોત્સાહન આપવા માટે અનેક કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જેથી તાપી નદી અને અન્ય જળસ્ત્રોતોનું પ્રદૂષણ અટકાવી શકાય. ભક્તો પણ આ પહેલને સહકાર આપી રહ્યા છે અને કૃત્રિમ તળાવોમાં જ બાપાનું વિસર્જન કરી રહ્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
3
comment0
Report
NJNILESH JOSHI
Sept 06, 2025 09:16:34
Vapi, Gujarat:
વલસાડ બ્રેક વલસાડના કપરાડામાં ભારે વરસાદ મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું પાણી છોડાતા દમણ ગંગા નદી તોફાની સ્વરૂપે નદી કિનારાના ગામોને સાવચેત કરાયા જોકે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીના પટમાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી *વોક થ્રુ* નિલેશ જોશી વાપી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 06, 2025 08:47:37
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE વિઝ્યુઅલ: ગણપતિ બાપા વિસર્જન, સી આર પાટિલ , કોમી એકતા બાઈટ:સી આર પાટિલ એંકર:સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી બાદ, આજે બાપાની વિદાય એટલે કે વિસર્જન યાત્રા ધૂમધામથી નીકળી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ લિંબાયત ખાતે વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને સૌને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવા અપીલ કરી હતી. વીઓ:1 લિંબાયતમાં ગણેશ વિસર્જન યાત્રા કોમી એકતાના અનોખા ઉદાહરણ સાથે નીકળી હતી. અહીં મુસ્લિમ ભાઈઓ સહિત અન્ય સમાજના લોકો પણ સાથે મળીને આ યાત્રાને સહયોગ આપી રહ્યા હતા. સી.આર. પાટીલે આ પ્રસંગે જણાવ્યું કે, "એક સમયે લિંબાયતમાં ગણપતિ વિસર્જન વખતે વાતાવરણ ગરમ થતું હતું અને આખા વિસ્તારના લોકોને ચિંતા રહેતી હતી. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ પણ પ્રકારનું વાતાવરણ તંગ થતું નથી, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. હું સૌ લિંબાયતવાસીઓ અને ગણેશ આયોજકોને આ માટે અભિનંદન પાઠવું છું. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) વીઓ:2 પાટીલે ગણેશ ઉત્સવના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે, લોકમાન્ય ટિળકે સ્વરાજ્ય આંદોલન સમયે આ ઉત્સવની શરૂઆત કરી હતી, ત્યારે તેમને પણ કલ્પના નહોતી કે આ ઉત્સવ આખા દેશ અને દુનિયામાં આટલો ભવ્ય બનશે. તેમણે શહેરમાં સ્થાપિત થયેલી ૮૦,૦૦૦ જેટલી ગણેશ પ્રતિમાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ધાર્મિક પ્રસંગ હોવા છતાં તેમાં ઉત્સવનું પ્રમાણ વધુ હોય છે. તેમણે સૌને વિનંતી કરી કે ઉત્સાહમાં ઉન્માદમાં ન આવીએ અને ધાર્મિક ભાવના સાથે શાંતિ જાળવીને વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરીએ. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) તેમણે ઉમેર્યું કે, "જ્યારે ૮૦,૦૦૦ પ્રતિમાઓની સાથે લાખો લોકો રસ્તા પર હોય, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદ કરવી એ આપણી ફરજ છે." તેમણે સૌને આનંદ ચૌદસના દિવસે, રાત્રે ૧૨ વાગ્યા પહેલા સંપૂર્ણ વિસર્જન પૂરું કરીને નિયમોનું પાલન કરવા માટે સહયોગ આપવા અપીલ કરી. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
4
comment0
Report
DRDarshal Raval
Sept 06, 2025 08:45:14
Ahmedabad, Gujarat:
આવતી કાલે ફરી સાબરમતી નદી બને કાંઠે વહેતી દેખાઈ શકે છે હાલ વાસણા બેરેજના 13 દરવાજા ખોલી પાણીનો કરાઈ રહ્યો છે નિકાલ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ ને લઈને અમદાવાદમાં અસર ધરોઈ. સંત સરોવર માંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી શકે છે પાણી છોડવામાં આવતા તંત્ર અને વિસ્તારો એલર્ટ મોડ પર Amc ના 12 વિસ્તાર અને જિલ્લા ના 28 ગામ એલર્ટ પર છે દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચન તમામ વિભાગને એલર્ટ કરવામાં આવેલ છે બાઈટ. બી આર સાગર. Rac સલગ. વરસાદ બાઈટ ફીડ. લાઈવ કીટ
7
comment0
Report
Advertisement
Back to top