Back
સહકારથી સમૃદ્ધિ: નર્મદા સેમિનારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનો પ્રેરણાદાયક સંબોધન!
JDJAYESHBHAI DOSHI
Aug 21, 2025 15:16:05
Kotalya Khedi, Madhya Pradesh
NARMADA SAHKAR SEMINAR
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવનમાં “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર ગુજરાત સરકારના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સેમિનારમાં ઉપસ્થિત સૌને સંબોધતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ છે. ભારત દેશમાં સહકાર કોઈ નવો વિચાર નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી આ ચળવળને નવી દિશા અને ગતિ મળી છે. ગામડાઓના દરેક પાસાને પ્રાધાન્ય આપીને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. નાના ખેડૂતોનું જીવન ધોરણ સુધરે, પશુપાલનનો વ્યાપ વધે તેવા હેતુસર અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે.સહકાર એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી અને ખેડૂતો - પશુપાલકોનું સશક્તિકરણ. સહકાર એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા. સંકલ્પ અને સિદ્ધિના માર્ગ પર સહકાર જ મજબૂત આધાર છે. સહકારના માધ્યમથી વિકસિત ભારતના સપના સાકાર કરવામાં દરેક સહકારી સંસ્થા અને સભ્યનો ફાળો અવિસ્મરણીય બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
SPEECH છે..બાઈટ આપી નથી
6
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowAug 21, 2025 16:46:22Junagadh, Gujarat:
જુનાગઢ
માંગરોળના શીલ ગામે નદીનો બંધારો તૂટ્યો
લોકો મુશ્કેલી માં મુકાયા
ધારાસભ્ય દેવાભાઈ માલામે શીલ ગામે સ્થળ નિરીક્ષણ કર્યું
તાત્કાલિક બંધારા નું કામ ચાલુ કરવા અધિકારીઓને અપાય સૂચના
બાઈટ દેવાભાઈ માલમ
ધારાસભ્ય કેશોદ
અશોક બારોટ
જુનાગઢ
0
Report
AKAshok Kumar
FollowAug 21, 2025 16:46:16Junagadh, Gujarat:
જુનાગઢ...
કેશોદમાં મોડી રાત્રે ndrf ટીમ દ્વારા રેસ્ક્યુ
બાલાગામ ઘેડમાં કરાયું રેસ્ક્યુ
રાત્રે 12 થી સવારના 4 વાગ્યા સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન
જુદી જુદી બે જગ્યાએથી સાત લોકોનું રેસ્ક્યુ
સાંપ ડંખથી ઇજાગ્રસ્ત મહિલાનું પણ કરાયું રેસ્ક્યુ
ધસમસતા પાણીના પ્રવાહમાં દિલ ધડક રેસ્ક્યુ
તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયા
0
Report
AKAshok Kumar
FollowAug 21, 2025 16:46:09Junagadh, Gujarat:
જુનાગઢ
કેશોદ તાલુકાનું ઘેડ બામણાસા ગામે પાળો તૂટતા મગફળીના પાકને નુકસાન
ઓજત નદીના ચાર જેટલા પાળા ટુટતા હજારો વીઘા મગફળી માં નુકસાન
નદી નો પાળો તૂટતા ગઈકાલે એક મકાન પણ ધરાશાઈ થયું હતું
ખેડૂતને મોટે પાયે નુકસાન
ખેડૂતોને થયેલ નુકસાનનો વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી
તૂટેલા પાળા ની સિંચાઈ અધિકારીઓએ લીધી મુલાકાત
અધિકારી ઓએ કહ્યું વહેલી તકે પાળો રીપેર કરવામાં આવશે
હિતેષ કરંગ્યા
પરબત કેશુર ભાઈ
કચોટ અનિલ ધારણત
કાર્યપાલ એન્જિનિયર બીવી કોઠીયા
Ashok barot
Junagadh
0
Report
AKAshok Kumar
FollowAug 21, 2025 16:45:32Junagadh, Gujarat:
જુનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ.
જુનાગઢ SOGએ માંગરોળમાંથી બે ઈસમોને ઝડપી પાડ્યા.
આરોપીઓ પાસેથી ₹5.22 લાખથી વધુની કિંમતનું 52 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું.
રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6.34 લાખનો મુદ્દામાલ જપ્ત.
પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, ડ્રગ્સ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી.
બાઈટ દિનેશ કોડિયાતર
ડી વાય એસ પી માંગરોળ
અશોક બારોટ
જુનાગઢ
0
Report
CPCHETAN PATEL
FollowAug 21, 2025 16:33:23Surat, Gujarat:
સુરત બ્રેકિંગ
હવે સુરતની તમામ શાળાઓમાં અચાનક બેગ ચેકિંગ થશે
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટનાને પગલે સુરતમાં કડક માર્ગદર્શિકા
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારનો મહત્વનો આદેશ
હવે દરેક શાળામાં શિસ્ત સમિતિ રચવી ફરજિયાત
પ્રિન્સિપાલ, શિક્ષક અને મોનિટર/GS રહેશે સમિતિમાં સામેલ
શાળા કેમ્પસ અને મેદાનોમાં સલામતી પર રહેશે નજર
વિદ્યાર્થીઓની બેગ અને વાહનોની અચાનક તપાસ થશે
વાલીઓને પણ નિયમિત ચેકિંગની સૂચના આપવામાં આવી
શિક્ષક ગેરહાજર હોય તો વિદ્યાર્થીઓને એકલા નહીં છોડી શકાય
કાઉન્સેલિંગ બાદ સુધારો ન થાય તો કડક કાર્યવાહી થશે
વિદ્યાર્થી પાસેથી તીક્ષ્ણ હથિયારમળ્યે વાલીની હાજરીમાં કાઉન્સેલિંગ
જરૂર પડે તો સસ્પેન્શન કે શાળામાંથી ડિસમિસ પણ થશે
પ્રિન્સિપાલ-શિક્ષકોની ફરજ વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ આપવાની
કોઈપણ અસામાન્ય ઘટનાનો તરત જ રિપોર્ટ કચેરીમાં કરવો પડશે
સુરતમાં અમદાવાદ જેવી દુર્ઘટના ન બને તે માટે કડક પગલાં
3
Report
TDTEJAS DAVE
FollowAug 21, 2025 16:16:17Mehsana, Gujarat:
એન્કર; -રાજ્ય સરકાર ધ્વારા રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપી છેવાડાના ગામ માં વસતા યુવાનો ની સ્પોર્ટ્સ માં ઉજ્વળ કારકિર્દી બનાવવા સહાય કરવામાં આવી રહી છે જેમાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ રહેવા માટે હોસ્ટેલ સહિત વેલ ટ્રેન્ડ કોચ ધ્વારા તેમને તાલીમ આપવામાં આવી રહી છે સરકાર ની આ સ્પોર્ટ્સ માં પ્રોત્સાહન આપવા ને લઈ અનેક યુવાનો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ગુજરાત નું નામ રોશન કર્યું છે અને આ પ્લેયરો આગામી ઓલિમ્પિક માં ગુજરાત ના યુવાનો ભાગ લઇ દેશ અને ગુજરાત નું નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે
બાઈટ; -રમન-- -- -- -ઈન્ટરનેશનલ પસંદગી પામનાર ખેલાડી
બાઈટ; -ભૂમિત-- -- -- -- -ખેલાડી
બાઈટ; -સી પી સિંઘ-- -- -- -એક્સપર્ટ કોચ
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
1
Report
CPCHETAN PATEL
FollowAug 21, 2025 15:48:26Surat, Gujarat:
સુરતના ખટોદરા વિસ્તાર ની ઘટના
યુનિક હોસ્પિટલ પાસે રામજીભાઈ મૂર્તિવાડામાં ઘટના બની
15 થી 20 શ્રીજીની પ્રતિમાઓની આંગળીઓ ખંડિત મળી
મૂર્તિકાર ચાર મહિના થી કરી રહ્યા હતા અથાગ મહેનત
પ્રતિમા નિર્માણનો પરિશ્રમ નિષ્ફળ જતા મૂર્તિકાર ભાંગી પડ્યા
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કલાકારનો હ્રદયવિદારક દ્રશ્ય
ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસે દોડધામ કરી
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
શંકા છે કે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય અંજામ આપ્યો
મૂર્તિકાર જમવા ગયા ત્યારે ખંડિત થઈ હોવાનું અનુમાન
લોકો મૂર્તિ જોવા આવ્યા ત્યારે ઘટના બહાર આવી
માત્ર શ્રીજીની મૂર્તિઓની જ આંગળીઓ તોડી પાડવામાં આવી
અન્ય કોઈ પ્રતિમાને નુકસાન ન પહોંચાડાયું હોવાનું બહાર આવ્યું
પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી
મૂર્તિકાર અને સ્થાનિકોની પણ પૂછપરછ ચાલી રહી છે
6
Report
PSPramod Sharma
FollowAug 21, 2025 15:16:13Noida, Uttar Pradesh:
SEONI (MP)
*स्कूल में घुसे बदमाशो ने छात्रों को गिरागिराकर पीटा,लाइव लड़ाई*
- एमपी के सिवनी जिले के लखनादौन विकासखंड स्थित शासकीय हाई स्कूल सिहोरा में उस वक्त हड़कंप मच गया, जब कुछ बाहरी दबंग युवक स्कूल परिसर में घुस आए। इन युवकों ने स्कूल ग्राउंड में छात्रों से बेरहमी से मारपीट की।
- घटना का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें साफ दिख रहा है कि युवक छात्रों को जमीन पर गिराकर पीट रहे हैं। चौंकाने वाली बात यह है कि इस दौरान कई छात्र-छात्राएं मूकदर्शक बनकर यह सब देखते रहे।
- इस घटना ने स्कूल की सुरक्षा व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। सवाल उठ रहे हैं कि आखिर बाहरी लोग स्कूल में कैसे घुसे और मारपीट के दौरान स्कूल का कोई स्टाफ मौके पर क्यों नहीं था। पुलिस मामले की जांच कर रही है।
6
Report
URUday Ranjan
FollowAug 21, 2025 13:31:50Ahmedabad, Gujarat:
અમદાવાદ
ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા કેસ મામલો
ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં આવ્યા ખુલાસા સામે
હત્યા માં કાયદાના સંઘર્ષ માં આવેલ બે સગીરની સંડોવણી સામે આવી
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15 લોકોના લીધા નિવેદન
સ્કૂલ ના પ્રિન્સિપાલ, શિક્ષક, સિક્યુરિટી સ્ટાફ ,મૃતકના પરિવારજનો અને પ્રત્યેકદર્શીના લીધા નિવેદન
હત્યા કરનારા કાયદાના સંઘર્ષ માં આવેલ વિધર્મી સગીર છેલ્લા એક વર્ષ થી કટર કિચન પોતાની પાસે રાખતો હતો
એજ કટર કિચન થી 15 વર્ષીય નયન ની હત્યા કરી હોવાનું સામે આવ્યું
કટર કિચન જે નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર છે
ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં સ્કૂલમાં બે જૂથવાદ નો વિવાદ ચાલતો હોવાનું ખુલ્યું
13 ઓગસ્ટ ના રોજ મૃતક ના પિતરાઈ સગીર ભાઈ સાથે હત્યા કરનાર સગીર થયો હતો ઝઘડો
આ ઝઘડામાં મૃતક કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર સાથે બોલાચાલી થઈ હતી
આ બોલાચાલી ની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે
કાયદા ના સંઘર્ષ માં રહેલ સગીરના પિતા પણ 20 વર્ષ અગાઉ ચોરીના કેસ પકડાયા હતા
હત્યા કરનાર સગીર ના પિતા મૂળ રાજસ્થાન છે જમાલપુર વિસ્તારમાં પતંગ નો વ્યવસાય કરે છે
હત્યા કરનાર સગીર શાહઆલમ તેના નાના ભાઈ અને માતા પિતા સાથે રહે છે
હત્યા કરનાર સગીર પહેલ થી સ્વેન્થ ડે સ્કૂલમાં જ અભ્યાસ કરે છે
જ્યારે હત્યા માં મદદ કરનાર સગીર ચાર મહિના પહેલા જ સ્વેન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેના પિતાનું ચાર મહિના પહેલા જ અવસાન થયું છે
હત્યામાં મદદ કરનાર સગીર અગાઉ સેટેલાઈટ ની જાણિતી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો
આ કેસમાં પરિવારજનો અને સ્કૂલના વાલીઓ કરેલા આક્ષેપ ને લઈ ને ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સિપાલ ની પૂછપરછ શરૂ કરી
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદાના સંઘર્ષ માં રહેલ બે સગીરની પૂછપરછ ચાલી રહી છે
બન્ને સગીર ને કાલે જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવશે
ઉદય રંજન
11
Report
AKArpan Kaydawala
FollowAug 21, 2025 13:07:05Ahmedabad, Gujarat:
અમદાવાદ
સેવન્થ ડે સ્કૂલ માં વિદ્યાર્થીની હત્યાનો મામલો
પીડિત પરિવાર સહીત સ્થાનિકોમાં રોષ યથાવત
મણિનગર વિસ્તારમાં નીકાળવામાં આવી વિશાળ રેલી
મૃતક નયનને ન્યાયની માંગણી સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર
સેવન્થ ડે સ્કૂલને બંધ કરવાની માંગણી સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી રેલી
મહિલાઓ સહીત વ્યાપારીઓ મોટી સંખ્યામાં જોડાયા
આરોપી બાળક ઉપરાંત તેના માતાપિતાને પણ સજા આપવા માંગ
WKT - TT
14
Report
DPDhaval Parekh
FollowAug 21, 2025 12:41:43Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઈનમેન્ટ / MARKETING
સ્લગ : NVS RAMAT SANKUL
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 21 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર :
ગુજરાત રમત ગમત ક્ષેત્રે અગ્રેસર બને એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓ માટે સુવિધાયુક્ત રમત ગમત સંકુલ બનાવવામાં આવ્યા છે. જેમાં નવસારી શહેરમાં 8 વર્ષોથી કાર્યરત પંડિત દીનદયાળ ઉપાધ્યાય રમત ગમત સંકુલ થકી સેંકડો ખેલાડીઓની પ્રતિભા રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે નવસારીને નામના અપાવી ચૂકી છે.
વી/ઓ : ગુજરાત સરકારની ખેલે ગુજરાત અભિયાન હેઠળ રાજ્યમાં ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ખૂણે ખૂણેથી ખેલ પ્રતિભાઓ સામે આવતા સરકાર દ્વારા ખેલાડીઓને વ્યવસ્થિત અને આધુનિક સુવિધાઓ સાથેની તાલીમ મળી રહે એવા પ્રયાસો હાથ ધર્યા અને તેના થકી રાજ્યના દરેક જિલ્લાઓમાં રમત ગમત સંકુલ, તાલીમ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા. જેમાં નવસારી શહેરમાં લુંસીકુઈ ખાતે વર્ષ 2017 માં 4.75 કરોડ રૂપિયાના ખર્ચે પંડિત દીનદયાળ ઉપાધ્યાય રમત ગમત સંકુલ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં કેરમ, ચેસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ટાઈકવન્ડો, યોગા, કરાટે જેવી ઇન્ડોર રમતોની તાલીમ આપવામાં આવે છે. આ રમતો માટે કોચ પણ રાખવામાં આવ્યા છે. જેમના દ્વારા નવા ખેલાડીઓને રમતોના નિયમો સાથે રમત રમાવાની ટેકનિક શીખવી સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુવિધાયુક્ત રમત સંકુલમાં તાલીમ મેળવી ખેલાડીઓ શહેર, તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ખેલ પ્રતિભા થકી નવસારી શહેર અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓ માટે ઉભા કરાયેલા સુવિધાયુક્ત રમત ગમત સંકુલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને અહીં તાલીમ મેળવી ખેલાડીઓ રમત ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં પણ સફળ રહ્યા છે.
બાઈટ : શ્લોક પરીખ, ખેલાડી, ટેબલ ટેનિસ, નવસારી
બાઈટ : સ્વર્ણજીતસિંહ રાજપૂત, ખેલાડી, બેડમિન્ટન, નવસારી
બાઈટ : મિહાન પટેલ, ખેલાડી, ટાઈકવન્ડો, નવસારી
બાઈટ : યોગીન પટેલ, કોચ, ટાઈકવન્ડો, રમત સંકુલ, નવસારી
બાઈટ : ઈલ્યાસ શેખ, કોચ અને ઇન્ચાર્જ, રમત સંકુલ, નવસારી
7
Report
ARAlkesh Rao
FollowAug 21, 2025 12:29:09Banaskantha, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ -બનાસડેરી
બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 57 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. પાલનપુરના બાદરપુરા નજીક આવેલા બનાસ ઓઇલ મીલ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટરો તેમજ હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ 57 મી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવા ભાવ વધારાની જાહેરાત સાથે વર્ષ દરમિયાન દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનાર ટોપ ટેન મહિલાઓનું સન્માન કર્યું. જોકે નવા ભાવ વધારાની જાહેરાત થતા જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે...
બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એસીયા ની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ ક્રાંતિની સાથે શ્વેત ક્રાંતિ સરજી છે ત્યારે દર વર્ષે બનાસ ડેરી દ્વારા યોજાતી જનરલ વાર્ષિક સાધારણ સભા આ વખતે પાલનપુર નજીક બાદરપુરા ઓઇલ મીલ ખાતે યોજાઈ હતી. બનાસ ડેરી દ્વારા સાધારણ સભામાં માત્ર ડિરેક્ટર મંડળ જ નહીં પરંતુ બનાસ ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકો પણ પોતાનો મત રજૂ કરી શકે તે હેતુસર હજારો પશુપાલકોને એકત્રિત કરાતા હોય છે ત્યારે હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો અને ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે અમેરિકા તેનું દૂધ અને પશુપાલનની અલગ અલગ ચીજ વસ્તુઓ ભારતમાં વેચવા માટે દબાણ કરી રહ્યું છે જો તે દૂધ ભારતમાં આવે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય જોકે પ્રધાનમંત્રીએ દુનિયાના જગત જમાદાર સામે જુક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે નિર્ણય કર્યો કે અમેરિકાનું દુધ ભારતમાં નહિ આવવા દઉ... જોકે પ્રધાનમંત્રીના આ નિર્ણયને જોતા ચેરમેન શંકર ચૌધરીએ હજારો પશુપાલકોના હાથ ઊંચા કરાવી પ્રધાનમંત્રી ના અન્ય નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કરાવ્યો. તો સાથે જ નવા વર્ષનો ભાવ વધારો 2131 કરોડ જાહેર કરી ડેરી દ્વારા 18.32 ટકા ભાવ વધારની ચેરમેન શંકર ચૌધરીએ જાહેર કરતા જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે. જોકે સાથે જ જિલ્લામાં દૂધ ક્રાંતિ માં સારું પ્રદર્શન કરનારી જિલ્લાની ટોપ ટેન મહિલાઓને સન્માનિત કરી છે... તો સાથે જ બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં શરૂ થનારા અલગ અલગ પ્રકલ્પોથી ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને અવગત કર્યા છે...
બાઈટ-1-શંકર ચૌધરી -બનાસ ડેરી ચેરમેન
( પશુપાલકોને એમની અપેક્ષા કરતાં વધારે અમારું નિયામક મંડળ ભાવ વધારો આપી શક્યું એનો સન્તોષ છે...)
બાઈટ -2-નવલબેન ચૌધરી -પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પશુપાલક
( મેં વર્ષ દરમિયાન બે કરોડ ચાર લાખનું દૂધ ડેરીમાં ભરાવ્યું છે મારો પ્રથમ નંબર આવ્યો છે...)
બાઈટ -3- મધુબેન ચૌધરી -ટોપટેન પશુપાલક
( મેં આ વર્ષે 91 લાખ 96 હજારનું દૂધ ભરાવ્યું છે હું ટોપ ટેનમાં નવમા નંબરે આવી છું )
બાઈટ -4- ચેતનાબેન માળી-પશુપાલક
( અમે આજે બનાસ ડેરીની સાધારણ સભામાં આવ્યા હતા ચેરમેન સાહેબે ભાવ વધારો આપ્યો છે આ ભાવ વધારાથી અમે ખુબ...)
બાઈટ -5-સુજાનબેન -પશુપાલક
( હું પશુપાલન છું વર્ષોથી અમે પશુપાલન કરીએ છીએ આજે ચેરમેન સાહેબે ભાવ વધારો કર્યો એનાથી અમને ખૂબ ફાયદો થશે...)
અલકેશ રાવ- બનાસકાંઠા
9687249834
10
Report
CPCHETAN PATEL
FollowAug 21, 2025 11:06:31Surat, Gujarat:
સુરત :- છાતીમાં ખૂંપેલી કાતર સાથે યુવક નવી સિવિલ હોસ્પિટલ પહોચ્યો
મિત્રો સાથે મસ્તી કરતાં યુવકનો પગ સ્લીપ થયો,
હાથમાં રહેલી કાતર શરીરમાં ઉતરી ગઈ
સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે,
જેમાં એક યુવક પોતાની છાતીમાં કાતર ઘૂસી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યો
આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા હતા.
જો કે, તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય તે રીતે કાતર બહાર કાઢી
14
Report
URUday Ranjan
FollowAug 21, 2025 11:06:17Ahmedabad, Gujarat:
એન્કર:
અમદાવાદ માં પૂર્વ વિસ્તાર માં ધીમીધારે વરસાદ શરૂ થયો વરસાદ ની શરૂવાત થતા જ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા
વોક થ્રુ
ઉદય રંજન
13
Report