Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360370
ભાદર નદીમાં પ્રદૂષણ: ખેડૂતોનું જીવન જોખમમાં!
NBNARESH BHALIYA
Aug 17, 2025 08:15:57
Jetpur, Gujarat
SULG:- KERALI GAAM PASENI NADI BANI PRADUSHIT..... FORMANT:- PKG..... APPROVEL:- VISHAL BHAI..... FEED:- FTP JETPUR.... એન્કર:- ચોમાસાની શરૂવાત થતા જ કેરાળી અને લુણાગરા ગામ પાસે થી પસાર થતી ભાદર નદી માં સામાન્ય પાણી આવતા અમુક એકમો દ્વારા આ તક નો લાભ લઈ ને પ્રદુષણ માફિયાઓ એ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડ્યું હતું,અને કેમિકલ યુક્ત પાણી છોડી ને નદી ને પ્રદુષિત કરતા નદી માં ફીણ ના ગોટે ગોટા વળ્યાં હતા,ત્યારે આવા ગેરકાયદેસર ઘોલાઈ ઘાટ સામે પગલાં ભરવા માગ ઉઠી છે,..... વિઓ:- જેતપુર ના કેરાળી અને લુણાગરા ગામ પાસે આવેલ ભાદર નદી ના પુલ પાસે આજે નદી ના પાણી ઉપર પ્રદુષણના ફીણ ના ગોટા વળતા લાગતા એવું લાગતું હતું કે બરફ ની સફેદ ચાદર છે,જેથી ભાદર નદી નું પાણી પ્રદુષિત થતા અહીં ના પાણી જીવ સૃષ્ટિ ને પણ નુકશાન થવાની ભીતિ છે, અહીં ના પ્રદુષણ ને લઈ ને આસપાસ ના ખેડૂતો પણ પરેશાન છે,કારણ કે ભાદર નદી માં ફીણ ના ગોટા વળતા ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી,જો પાણીનો ઉપયોગ ખેડૂતો કરે તો જમીન બંજર સાથે પાક નુકશાન થવાની ભીતિ રહે છે,જેથી પ્રદુષિત પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ આસપાસ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકો કરી રહ્યા છે,...... વિઓ:- ભાદર નદીમાં દર વર્ષે થતા ફીણ ના ગોટા ને કારણે આસપાસ ના ખેડૂતો સાથે માલધારીઓ પણ પરેશાન છે,ખેડૂતો અને આસપાસના લોકો દ્વારા અનેક વખત રજુઆત પણ કરવામાં આવી છે,પરંતુ આજદિન સુધી યોગ્ય પગલાં ભરાયાં ન હોવાથી ખેડૂતો અને માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે,આ પાણી નો લોકો ઉપયોગ કરે તો રોગચાળો પણ થઈ શકે છે,સાથે પશુઓ આ પાણી પીવે તો તેને પણ બીમાર પડે છે,સાથે આસપાસના ખેડૂતોના પાકને પણ અસર થતી હોવાથી GPCB યોગ્ય પગલાં ભારે તેવી માંગ ઉઠી છે,...... બાઈટ:- ઘનશ્યામ ભાઈ - સ્થાનિક... પિંક શર્ટ વાળા..... બાઈટ:- કાન્જી ભાઈ - સ્થાનિક....ચશ્માં વાળા....માથે ચાંદલો, વિઓ:- ભાદર નદીમાં પ્રદુષણ બાબતે ડાઇગ એસો, પ્રમુખ સાથે વાત કરતા જણાવ્યું હતું કે,તહેવારના કારણે જેતપુરના કારખાના યુનિટો બંધ છે,તેમજ ડાઇગ એસોસિએશન સાથે જોડાયેલા કારખાના યુનિટો દ્વારા ટેન્કર મારફતે પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોવાથી એસોસિએશન સાથે જોડાયેલા એકમો દ્વારા ભાદર નદીમાં પાણી છડોવામાં આવતું નથી,સાથે ભાદર નદી કાંઠે આવેલ ગેરકાયદેસર ઘોલાઈ ઘાટ અને સોફર નું પાણી ભાદર નદી જતું હોવાની શક્યતા દર્શાવી હતી,ઉપરાંત ગેરકાયદેસર ઘોલાઈ ઘાટ ના પગલે જેતપુર સાડી ઉદ્યોગ બદનામ થતો હોવાથી GPCB એ આવા ગેરકાયદેસર ઘોલાઈ ઘાટો ઉપર પગલાં ભરવા માગ કરી એસો.પ્રમુખે કરી હતી,..... બાઈટ:- જયંતિ ભાઈ રામોલિયા - પ્રમુખ ડાઇગ એસો.જેતપુર,.....સફેદ શર્ટ... ટેબલ બાઈટ.... વિઓ:- જેતપુર નો સાડી ઉદ્યોગ જગ વિખ્યાત છે તેની સાથે જેતપુરનો પ્રદુષણ નો પ્રશ્ન પણ વિખ્યાત છે,સાથે ઉદ્યોગ પણ જરૂરી છે,પરંતુ ગેરકાયદેસર ઉદ્યોગ દ્વારા ફેલાવાતા પ્રદુષણને પણ અટકાવવું જરૂરી છે,.... વોક થ્રુ નરેશ ભાલીયા
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Aug 17, 2025 11:51:06
Ahmedabad, Gujarat:
* *ચૂંટણીપંચના નિવેદન પર કોંગ્રેસ સંગઠન પ્રભારીનો ફરીથી પ્રહાર* ચુંટણી પંચની નિષ્ફળતા કે તે કોઇ પણ પ્રકારની ત્રુટી વિનાની મતદાર યાદી ન બનાવી શક્યા મતદાર યાદી આપણા દેશની ચુંટણી વ્યવસ્થાનો પાયો જે પ્રકારની મતદાર યાદી બની છે તે યોગ્ય પરિણામ ન આપી શકે મતદારયાદી ક્ષતિ વગરની બંને તે જવાબદારી ચૂંટણીપંચની જવાબદારી ચૂંટણીપંચ પોતાની જવાબદારી નિભાવે બાઈટ મુકુલ વાસનિક, સંગઠન પ્રભારી, ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
GPGaurav Patel
Aug 17, 2025 11:49:27
Ahmedabad, Gujarat:
સુર્યસિંહ ડાભીનુ નિવેદન છેલ્લા ચાર મહિનાથી રાજકીય દ્વિધામાં હતો આમ આદમી પાર્ટીનું લક્ષ્યાંક ભાજપને હરાવવાનું નથી અત્યાર સુધી આમ આગની પાર્ટી પાસે કોઇ ફંડ ન હતુ જેવુ ૨૦૨૭નુ મીશન શરુ થયુ કે દિલ્હીથી ફંડ આવવા લાગ્યું ગુજરાત આમ આદમી પાર્ટીનો કબજો દિલ્હીએ લઇ લીધો ઓમ પ્રકાશ તિવારીનુ નિવેદન મને લાગ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જઇ લોકોની વધારે સેવા કરીશ જોકે વર્ષ ૨૦૨૨ માં મને નરોડા બેઠક પર ૩૨૦૦૦ મત મળ્યા જો હુ કોંગ્રેસમાં હોત તો ધારાસભ્ય થઇ સેવા કરી શકત આમ આદમી પાર્ટી બીજેપી ની બી પાર્ટી તરિકે કામ કરે છે હું આજીવન કોંગ્રેસ પાર્ટીમાં રહીશ હું ચુંટણી લડવાના ઉદ્દેશથી કોંગ્રેસમાં નથી આવ્યો હું વચન આપું છુ કે એવુ સંગઠન નરોડા વિસ્તારમાં બનાવીશ કે તેનુ પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જોવા મળશે બાઇટ ઓમ પ્રકાશ તિવારી ઘરવાપસી કરનાર નેતા બાઇટ સુર્યસિંહ ડાભી , ઘરવાપસી કરનાર નેતા
2
comment0
Report
GPGaurav Patel
Aug 17, 2025 11:45:59
Ahmedabad, Gujarat:
આમ આદમી પાર્ટીના બે નેતા કોંગ્રેસમાં ઘરવાપસી ગાંધીનગર જિલ્લાના સુર્યસિંહ ડાભી અને નરોડાના ઓમ પ્રકાશ તિવારીની ઘરવાપસી વર્ષ ૨૦૨૨ની ચુંટણી પહેલાં બંને નેતાઓએ કોંગ્રેસ છોડી આપનુ ઝાડું પકડ્યું હતુ સુર્ય સિંહ ડાભી , ઓપી તિવારી તથા તેમના સમર્થકો ને મુકુલ વાસનીક,અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખેસ પહેરાવી કાંગ્રેસમાં ઘરવાપસી કરાવી અમિત ચાવડાનુ નિવેદન આજે આનંદનો દિવસ કે ઘણા સાથીઓની ઘરવાપસી થઇ અનેક નવા યુવાનો જોડાયા રાહુલ ગાંધી લોકોનો અવાજ બની લડી રહ્યા છે શાસકોને મદદ રૂપ થવા આપની ટીમ ભાજપ અને આરએસએસ ના એજન્ડાથી કામ કરી રહી છે ગુજરાતના લોકોને લાગી રહ્યુ છે કે ભાજપના વિરોધના મતને વિભાજન કરવા કેટલીક પાર્ટીઓ કામ કરે છે નાગરીકો માને છે કે આ પાર્ટીમાં રહેવાય નહી આવી પાર્ટીનું કોઇ વિઝન નથી એક માત્ર એજન્ડા ભાજપ વિરોધી મતનું વિભાજન કરવાનું છે ઘણા એવા મિત્રો છે જે ભાજપના ત્રણ દાયકાના શાસન ને જાકારો આપવા માંગે છે શાસક ભ્રષ્ટ , તાનાશાહી અને ભેદભાવ વાળો હોય તો એની સામે એકઠા થઇ જનાદેશ આપવો ભાજપ ને કોંગ્રેસ એક માત્ર ટક્કર આપશે તો એક સાથે એકઠાં થઇ આગળ વધી એ જોડાયેલા તમામનું માન સન્માન જળાય તે જવાબદારી અમારી તુષાર ચૌધરીનુ નિવેદન ગુજરાતમાં ૩૦ વર્ષ થી ભાજપનું શાસન અને તમામ લોકો ખુશ છે એવુ નથી મહિલાઓ ઇચ્છે છે કે ૩૫૦ રૂપિયા માં ગેસની બોટલ મળે એવી સરકાર હોય જોકે આવા નારાજ લોકોના મતને ટુકડા કરવામાં આવ્યા છે સત્તાનું વિભાજન થતું અટકાવાય છે ગુજરાતમાં ક્યારે ત્રીજો પક્ષ ચાલ્યો નથી તમારૂ માન સન્માન જળવાય એ જવાબદારી મુકુલ વાસનીક નું નિવેદન આ તમારી ઘર છે અહીં તમને પરિવાર જેવો પ્રેમ છે તમારી મદદ થી કોંગ્રેસને વધારે મજબુતી મળશે લોકતંત્રનો પાયો લોકોના બળ થકી ટકે છે ગુજરાત અને દેશમાં સરકારમાં બેઠેલા લોકોને લોકતંત્રની ચિંતા નથી ગુજરાત અને કેન્દ્ર ની સરકાર નૈતિકતાના ધારણે સરકાર માં રહી શકે કે કેમ તે સવાલ છે બાઇટ મુકલ વાસનીક પ્રભારી ગુજરાત કોંગ્રેસ બાઇટ અમિત ચાવડા , પ્રમુખ ગુજરાત કોંગ્રેસ તુષાર ચૌધરી , નેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષ
1
comment0
Report
ASABDUL SATTAR
Aug 17, 2025 10:50:49
Jhansi, Uttar Pradesh:
एंकर-झांसी के रक्सा थाना क्षेत्र के पुनावली गांव में नहर किनारे झाड़ियों में घास खा रही एक बकरी को अजगर ने पकड़ लिया और उसे निगलने लगा बकरी के जोर से चिल्लाने पर किसान जसवंत मौके पर पहुंचा तो देखा एक 15 फिट से ज्यादा लंबा अजगर बकरी को निगलता जा रहा है। यह नजारा देख कर जसवंत चिल्लाने लगा उसकी आवाज सुनकर आस पास के खेतों में काम कर रहे किसान लाठी डंडे लेकर पहुंचे। और बकरी को बचाने के लिए किसानों ने अजगर पर लाठी डंडों ताबड़तोड़ वार कर उसके मुंह से बकरी को छुड़ाया। लेकिन इस दौरान बकरी और अजगर दोनों की मौत हो गई।
12
comment0
Report
NMNITESH MAHAJAN
Aug 17, 2025 10:49:08
Jalna, Maharashtra:
फीड नाम: 1708ZT_JALNA_RAIN_UPDT (2 फाइलें) जालना: भराडखेडा इलाके में बादल फटने जैसा भारी वर्षा, ड्रोन विजुअल ऐंकर: जालना जिले के बदनापुर तहसील के पांगरी, भराडखेडा और केळीगव्हाण क्षेत्रों में बादल फटने जैसी भारी बारिश हुई है। बारिश के कारण नदी में बाढ़ आ गई है और पुल के ऊपर से पानी बह रहा है, जिससे पांगरी गांव का संपर्क टूट गया है। इससे खेतों को नुकसान पहुँचा है। खेतों में पानी भर गया है और इस क्षेत्र की नदियाँ व नाले उफान पर हैं।
12
comment0
Report
GMGANESH MOHALE
Aug 17, 2025 10:48:49
Washim, Maharashtra:
वाशिम: फ़ाइल: 1708ZT_WSM_RIVERS_FLOOD रिपोर्टर: गणेश मोहळे, वाशिम वाशिम जिले में आज सुबह मूसलधार बारिश होने के कारण पैनगंगा, कांच नदी समेत कई नदियों और नालों में बाढ़ आ गई है। पैनगंगा नदी में बाढ़ के चलते सरपखेड-धोडप और करडा-गोभणी मार्ग बंद हो गए हैं। रिसोड-मेहकर मार्ग भी एकलासपूर के पास नाले में बाढ़ के कारण बंद हो गया है। कांच नदी में बाढ़ के कारण मसला-मांगुळ झनक और मांगुळ झनक-नेतंसा मार्ग बंद हो गए हैं। मूसलधार बारिश और नदियों-नालों में आई बाढ़ से खेती को भारी नुकसान हुआ है।
13
comment0
Report
RMRaghuvir Makwana
Aug 17, 2025 10:16:11
Botad, Gujarat:
DATE-17-08-2025 SLUG-1708 ZK BTD JUGARI ZADPAYA FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR એન્કર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તિરથધામ ગણાતું ગઢડામાં જુના સ્વા મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમમાંથી મંદિરના પાર્ષદ ભગત સહિત ૮ શખ્સોને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા. તો સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવાના મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના સંતોએ એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહ્યાં છે. વીઓ. ગઢડા શહેરમાં આવેલા જૂના સ્વા મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નં. ૫૦૯માં જુગાર રમાતો હોવાની ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે રૂમમાંથી ૮ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં રોકડ રકમ રૂ. 1,10,850 અને 8 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે, પાર્ષદ ભગત હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ જે મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર ૫૦૯ મા જુગાર રમાડતા હતા. પોલીસે પારષદ હરીકૃષણ ગભરુભાઈ વાઘ, જીગ્નેશ કાવઠીયા, રાજેશ સાવલીયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠીયા, પંકજ કાવઠીયા, પુર્વેશ જોગાણી ની અટકાયત કરીને પોલીસે તમામ ૮ શખ્સો વિરુદ્ધ જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી. બાઈટ - 1- ડી.બી પલાસ - પીઆઈ ગઢડા. વીઓ. ગઢડામાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જુના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવાના મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના સંતોએએકબીજા ઉપર આક્ષેપો કર્યા છે. ગઢડા જુના સ્વામિનારાયણ મંદિર ના રૂમમાંથી ઝડપાયેલ જુગાર ધામ મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાને વખોડી હતી અને જણાવેલ કે તહેવારના દિવસો અને ટ્રાફિક હતુ જેથી અમે બધાં હરિભક્તોની વ્યવસ્થા મા હતા જેથી પારષદ ભગતે જેનો લાભ લીધો છે. પારષદ હરીકૃષણ ભગતે પોતાના આવાસમાં બારણું બંધ કરીને જુગાર રમતા અને રમાડતાં હતા જે પોલીસ રેડ મા બહાર આવ્યું છે ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી તેમજ મંદિર પણ આ ભગત સામે સંસ્થાકીય પગલા લેશે તેમજ અમારે આવા વ્યક્તિઓ સાથે કોઈ લેવાદેવા નથી અને આવા લોકો સામે કડક પગલા લેવાવાજ જોઈએ. આ પારષદ ભગત અમારા ગ્રુપ કે પક્ષનો માણસ નથી જે જુના આચાર્ય પક્ષનો માણસ છે. આ પારષદ ભગત એસપી સ્વામીના રૂમે જમે છે,એસપી સ્વામી તે આવા લોકોને પ્રોત્સાહન આપે છે,જે સંપ્રદાય અને સંસ્થા માટે દુઃખદ કહેવાય તેમ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું. બાઈટ - 2- હરીજીવનદાસજી સ્વામી - ચેરમેન ગોપીનાથજી મંદિર ગઢડા. વીઓ. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ પર કરેલ આક્ષેપોને મામલે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલલભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે મંદિરમાંથી જુગારમાં પકડાયેલ ભગત હરિકૃષ્ણ ભગત આચાર્ય પક્ષનો હોવાનાં આક્ષેપો ને પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવેલ કે મંદિર માથી જુગારમાં પકડાયેલ પારષદ ભગત જેને અમારે કોઈ લેવા દેવા નથી અને અગાઉ પણ આ ભગત પકડાયેલ તેને હરીજીવનદાસજી સ્વામીએ બચાવ્યો હતો. ગઢડા મંદિરમાં અનેક ઘટનાઓ બની છે આ એક ઘટના નથી બની પરંતુ હરીજીવનદાસજી સ્વામી મીલીભગત કરીને ઢાંકે છે. આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામીએ જણાવેલ કે ત્રણ દિવસ ની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરીજીવનદાસજી સ્વામી અને તેની આખી ટોળી આવે અને અમારું સંત મંડળ ઉભા રહેશુ અને નાગરીકોને બોલાવી ને ગઢડા મંદિરમાં અત્યાર સુધીમાં બનેલી દુર્ઘટનાઓ નું જાહેરમાં ડિબેટ કરવા પૂર્વ કોઠારી ઘનશ્યામ વલલભદાસજી સ્વામીએ ચેલેન્જ આપી ને ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામીએ કરેલા આક્ષેપોને આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલલભદાસજી સ્વામીએ ખંડન કર્યા હતા. બાઈટ - 3- શાસ્ત્રી ઘનશ્યામ વલલભદાસજી સ્વામી - પૂર્વ કોઠારી (આચાર્ય પક્ષ) ગોપીનાથજી મંદિર ગઢડા.
14
comment0
Report
NJNILESH JOSHI
Aug 17, 2025 09:47:24
Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના વાપી ના નામધા વિસ્તારમાં દસ દિવસ અગાઉ એક બિલ્ડીંગના ફ્લેટમાંથી ચોરી થઈ હતી.. ચોરી કરનાર ઇસમ બિલ્ડિંગમાં ઉપરના માળે ફ્લેટની બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિત અંદાજે પોણા બે લાખથી વધુની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો.. ચોરીની આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ વાપી પોલીસ દોડતી થઈ હતી ..અને આરોપી સુધી પહોંચવા વાપી ટાઉન પોલીસ અને વલસાડ એલ.સી.બી એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો .. ફરાર આરોપીને ઝડપવા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી. આમ વાપી થી મુંબઈ સુધીના 200 જેટલા સીસીટીવી ફૂટેજ ની તપાસના અંતે પોલીસને જાણ થઈ કે આ મામલામાં મહારાષ્ટ્રના થાણા વિસ્તારમાં રહેતા એક આરોપી આ ચોરીમાં સામેલ છે. આથી તેના અંગે તપાસ કરતાં વલસાડ એલસીબી પોલીસની ટીમ આરોપીનું પગેરૂ મેળવી મધ્યપ્રદેશના રતલામ પહોંચી હતી જ્યાં પોલીસે ચોરી કરનાર સુમન ઉર્ફે સોનુ ગુલ્લુ ને પકડી તેની ધરપકડ કરી વલસાડ લાવવામાં આવ્યો હતો..પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા 7 જેટલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે... બાઈટ:1 ડૉ કરણરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વી ઓ: પોલીસની ગરફ્ટ માં રહેલો આરોપી સુમન ઉર્ફે સોનું ગુલ્લુ થાણા વિસ્તારમાં રહે છે. અને તે ચોરી નાની મોટી ચોરી કરી પોલીસને દોડતી કરી રહ્યો હતો .છેલ્લા કેટલાક સમયથી આરોપીએ વાપી અને વલસાડ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ચોરીઓને અંજામ આપી જિલ્લા ભરની પોલીસને દોડતી કરી દીધી હતી .પરંતુ છેલ્લે આરોપીએ વાપીના નામધામાં ચોરી કરતા ગણતરીના દિવસોમાં જ વલસાડ પોલીસે આરોપીને મધ્યપ્રદેશના રતલામ થી ઝડપી અહીં લાવી આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા હકીકત બહાર આવી .અત્યાર સુધી અનેક ચોરીઓના ગુનાઓને અંજામ આપ્યો છે .આથી ગુનાઓની દુનિયામાં spider-man તરીકે કુખ્યાત હતો.. તેની સાથે કોઈ ગેંગ નહીં પરંતુ પોતે એકલો જ વન મેન ગેંગ હોય તેવી રીતે એકલા જ પલવારમાં ચોરી કરી અને ફરાર થઈ જતો હતો..મોટેભાગે આરોપી હાઇરાઇઝ બિલ્ડીંગોની સીડી કે લિફ્ટ દ્વારા નહીં પરંતુ આ બિલ્ડીંગો ની ગટરની કે ગેસની પાઇપલાઇન દ્વારા સ્પાઇડરમેનની જેમ તે ઉપર ચડી અને ઘરોમાંથી ચોરી કરી અને ફરાર થઈ જતો હતો.. આથી ગુનાઓની દુનિયામાં સ્પાઇડરમેન તરીકે ઓળખાતો..સ્પાઇડરમેન સુમન ઉર્ફે સોનું ગુલ્લુની ધરપકડ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.. બાઈટ:1 ડૉ કરણરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા નિલેશ જોશી ઝી મીડીયા વાપી. લોકેશન - વાપી.
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 17, 2025 08:31:09
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ STORY FEED_LIVE_U FOLDER_SRT_ROGCHADO એંકર:સુરત શહેરમાં રોગચાળાનો વધુ એક ભોગ લેવાયો છે. સચિન GIDC વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવકનું ઝાડા, ઉલટી અને તાવ બાદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. યુવકના અચાનક અવસાનથી તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. વીઓ:1 સચિન જીઆઇડીસી પાલી ગામમાં રહેતા પુરુષોત્તમ કુમારને છેલ્લા બે દિવસથી ઝાડા-ઉલટી અને તાવની ફરિયાદ હતી. શરૂઆતમાં તેમણે ઘરની નજીકના એક ખાનગી દવાખાનામાં સારવાર લીધી હતી. જોકે, તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: રાહુલ કુમાર (મૃતક ના ભાઈ) વીઓ:2 મૃતક પુરુષોત્તમ સચિનના પાલી ગામમાં વેલ્ડીંગની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આ ઘટના અંગે સચિન GIDC પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રોગચાળાના કારણે યુવકના મોતથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રશાંત ઢીવરે - સુરત STORY
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 17, 2025 08:30:46
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_DCB_AROPI એંકર:સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લિંબાયતના ચકચારી કાપડ વેપારી આલોક અગ્રવાલ હત્યા કેસના માસ્ટરમાઇન્ડ આરોપી અસફાક શેખ ઉર્ફે કૌઆને ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા જતાં તેણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર છરા વડે હુમલો કરતા, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થયો છે. વીઓ:1 ગત 2 ઓગસ્ટ, 2025ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડના વેપારી આલોક જિંદારામ અગ્રવાલની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયો હતો. કેસની ગંભીરતા જોતા સુરત શહેર લિંબાયત પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી હતી.આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં અબરાર ઉર્ફે લસ્સી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હત્યાની સોપારી આપનાર મુખ્ય આરોપી, 28 વર્ષીય અસફાક શેખ ઉર્ફે કૌઆ નાસી છૂટ્યો હતો. બાઈટ:ભાવેશ રોજીયા (સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડીસીબી) વીઓ:2 આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ નવસારી, વલસાડ, વ્યારા, જલગાવ, માલેગાવ વગેરે જગ્યાએ તપાસ હાથ ધરી હતી. ગઈકાલે, 16 ઓગસ્ટ, 2025ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામીને ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર આરોપી અસફાક શેખ હાલમાં સેલવાસ-વાપી રોડ પર આવેલ અમન પાર્ક સોસાયટીમાં છુપાયેલો છે.બાતમી મળતાની સાથે જ પી.આઈ. ગોસ્વામી પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને રાત્રિના 12:15 વાગ્યાની આસપાસ આરોપીના ફ્લેટમાં પ્રવેશ કર્યો. પોલીસને જોઈને અસફાકે પોતાની પાસે રહેલા છરા જેવા તીક્ષ્ણ હથિયારથી પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાઈટ:ભાવેશ રોજીયા (સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડીસીબી) વીઓ:3 પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામીએ સ્વબચાવમાં પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું, જે આરોપીના ડાબા પગમાં વાગ્યું. ગોળી વાગવાથી આરોપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે આરોપી અસફાક નાસીર શેખ વિરુદ્ધ વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બાઈટ:ભાવેશ રોજીયા (સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડીસીબી) વીઓ:4 પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક વેપારી આલોક અગ્રવાલ અને આરોપી અસફાક શેખ ઉર્ફે કૌઆ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં આલોક અગ્રવાલે અસફાકને લાફો માર્યો હતો. આ લાફાની અદાવત રાખીને અસફાકે આલોક અગ્રવાલની આંગળીઓ કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું અને અન્ય આરોપીઓને સોપારી આપી હત્યા કરાવી હતી. કેસમાં અત્યાર સુધી પકડાયેલ આરોપીઓ * અબરાર ઉર્ફે લસ્સી ઉર્ફે માનસીક S/O મોહમદ ઇબ્રાહીમ ઉર્ફે જુગનુ શેખ * હદપાર સરજુ સિંગ * ભગવાન મગળુભાઇ સ્વાઈ * રમજાન ઉર્ફે પાડા S/O સરદાર શેખ * અફસર ઉર્ફે બોકા S/O હમીદ જાતે ખાન * અસફાક ઉર્ફે કૌઆ S/O નાસીર શેખ (હાલમાં પકડાયેલ) વીઓ:5 આરોપી અસફાક વિરુદ્ધ અગાઉ જહાંગીરપુરા, લાલગેટ, રાંદેર અને સચિન સહિતના પોલીસ સ્ટેશનોમાં મારામારી અને રાયોટિંગના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. લિંબાયત હત્યા મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લિંબાયત પોલીસના હવાલે કર્યો છે.આ મામલે લિંબાયત પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 17, 2025 07:30:55
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED,_LIVE_U FOLDER_SRT_DHARNA એંકર:સુરત દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડવા અને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ સામે, સુરતના જીવદયા પ્રેમીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે. શહેરના જાણીતા જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ મજુરા ફાયર સ્ટેશન સામે એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને આ નિર્ણય સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. વીઓ:1 આ વિરોધ પ્રદર્શનમાં જીવદયા પ્રેમીઓએ ''''હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હૈ, હમે કૈદ મેં રખના યોગ્ય નહીં'''' જેવા સૂત્રોચ્ચાર સાથે પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. તેમની મુખ્ય માંગણી સુપ્રીમ કોર્ટના આદેશ પર પુનર્વિચાર કરવાની છે.ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, "શ્વાન પણ પર્યાવરણનો એક અભિન્ન ભાગ છે અને તેમને પકડીને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં પૂરી રાખવા તે યોગ્ય નથી. આ નિર્ણયથી શ્વાનોના અધિકારોનું હનન થાય છે." વીઓ:2 સુરતમાં થયેલો આ વિરોધ માત્ર સ્થાનિક ઘટના નથી, પરંતુ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં કૂતરાઓની નસબંધી કરીને તેમને આશ્રય ગૃહોમાં રાખવાના આદેશનો વિરોધ માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ બોલિવૂડના અનેક કલાકારોએ પણ કર્યો છે. આ કલાકારોએ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર આ મુદ્દાને ઉઠાવીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. જેના કારણે આ વિષય રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: ધર્મેશ ગામી (જીવદયા પ્રેમી) વીઓ:3 સુરતમાં ધર્મેશ ગામીની આ પહેલને અનેક જીવદયા પ્રેમીઓનું સમર્થન મળ્યું છે. જે દર્શાવે છે કે આ મુદ્દો લોકોની લાગણીઓ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. આ વિરોધ પ્રદર્શનોએ સરકાર અને ન્યાયપાલિકાને આ મુદ્દા પર ફરી વિચારણા કરવા માટે પ્રેરિત કર્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
14
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Aug 17, 2025 06:45:54
Dahod, Gujarat:
दाहोद ब्रेकिंग देवगढ़ बारिया स्थित हंसनाथ महादेव मंदिर में नोटों का भव्य शृंगार श्रावण मास के पावन अवसर पर भगवान शिव का नोटों से श्रृंगार किया गया 500, 200, 100 और 50 रुपये के नोटों से कुल 2,00,101 रुपये का अद्भुत श्रृंगार किया गया प्राचीन हंसनाथ महादेव मंदिर के स्थानीय लोग इस मंदिर को जूना महल के नाम से भी जानते हैं इस अनूठी सजावट को देखने के लिए बड़ी संख्या में श्रद्धालु मंदिर पहुँचे
14
comment0
Report
KBKETAN BAGDA
Aug 17, 2025 06:33:21
Amreli, Gujarat:
સ્લગ - ખેડૂતો ખુશ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - વિશાલભાઈ તારીખ - 17/8/25 એન્કર....... અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જિલ્લામાં એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો જેને લઇને ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ આવતા મૂરજાતી મૌલાતને નવું જીવનદાન મળ્યું છે. વિઓ - 1 અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની માટે માઠી દશા બેઠી હતી કપાસ અને મગફળીનો પાક મુર્જાવવા લાગ્યો હતો. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ આવતા મૂળ જાતિ મોહલાતને નવું જીવનદાન મળ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા. કપાસ અને મગફળીના પાક સુકાવા લાગ્યો હતો. પરંતુ મેઘરાજાએ સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમીધારે એક વર્ષ આવતા કપાસ અને મગફળી નો પાક ફરી લહેરાવા લાગ્યો છે. બાઈટ - 1 - હરેશભાઇ - ખેડૂત - અમરેલી વિઓ - 2 અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે શરૂઆતમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ હતો. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કપાસ અને મગફળીના પાક મુરજાવા લાગતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.વરસાદ ખેંચાતા ખેડૂતો કુવામાંથી પાક ને પાણી પાઈ રહ્યા હતા.પરંતુ વરસાદ ખેંચાતા કૂવામાં પણ પાણી ઓછું થવા લાગ્યું હતું.ત્યારે વરસાદ આવતા મુર્જાતી મોલાત ને વરસાદી રૂપી નવું જીવંતદાન મળી ગયું છે. બાઈટ - 2 - મહેશભાઈ કાકડીયા - ખેડૂત - અમરેલી પીટુસી.......કેતન બગડા અમરેલી ફાઇનલ વિઓ...... છેલ્લા બે દિવસથી સમગ્ર અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ આવતા ખેડૂતો ખુશ છે.જિલ્લામાં એક મહિનાથી વરસાદ ખેંચાયો હતો.વરસાદ ખેંચાતા ખેડૂતો માં ચિંતા હતી કે કપાસ,મગફળી અને અન્ય ખેત જણસો મુરજાઈ જશે અને પાક નિષફળ જશે.પરંતુ મેઘરાજાએ જિલ્લા બે દિવસથી અવિરત હેત વરસાવતા ખેડૂતો ખુશ છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
comment0
Report
GPGaurav Patel
Aug 17, 2025 06:33:17
Ahmedabad, Gujarat:
એર ઇન્ડીયાની મુંબઇ થી અમદાવાદ આવતી ફલાઇટમા વિલંબ 5 30 વાગ્યાથી મુંબઇથી ટેક ઓફનો સમય હતો પરંતુ હજુ સુધી પણ ટેક ઓફ નહિં મુસાફરોને પરેશાની,એર ઇન્ડીયાની AI 613 થી ફલાઇટ
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top