Back
કોંગ્રેસના આગેવાનોની પોલીસ ફરિયાદ: ભાજપની નિષ્ફળતા સામે વચન!
RTRAJENDRA THACKER
Aug 02, 2025 15:17:59
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch
Approved: assignment
Avb story
0208ZK_CONG_SIXKGHT
એંકર :
શિક્ષકોની ઘટ પૂરી કરવા રજૂઆત કરવા ગયેલ કોંગેસના આગેવાનો ઉપર જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદ અંગે આજે કોંગ્રેસ ની પ્રેસ કોન્ફરન્સ માં વખોડી હતી. અને
ભાજપની એ નિષ્ફળતા છે.
કોંગ્રેસના કાર્યકરો અંગ્રેજોથી પણ નથી ડર્યા તો તમારાથી શું ડરવાના ?
વીર ભગતસિંહે અંગ્રેજોની ચાલુ સંસદમાં બોમ્બ ફેંક્યો હતો ત્યારે ક્રાંતિ આવી હતી અને આવી ક્રાંતિ માટે લોકસભા, વિધાનસભા ગૃહમાં પણ ચોપાનીયા ઉડતા હોય છે. તો સામાન્ય સભામાં શા માટે ના જવાય ? - વી.કે.હુંબલ, પ્રમુખ, કચ્છ જીલ્લા કોંગ્રેસ
વિયો :
આજે કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરાયું હતું. કચ્છ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ શિક્ષકોનિ ઘટની રજૂઆત કરવા અને કચ્છના બાળકોનું ભવિષ્ય ન બગડે એટલા માટે ભાજપના ચુટાયેલા પ્રમુખ અને સભ્યો સરકાર સુધી શિક્ષકોની ઘટની રજુઆત કરે એટલે સામાન્ય સભામાં ગયેલ હતા પરંતુ શિક્ષણની ચિંતા કરવાના બદલે પ્રમુખ અને સભ્યો દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા જેથી વાતાવરણ ઉગ્ર બનેલ હતું ત્યારબાદ જીલ્લા પંચાયત ના સતાધીશો દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા માટે ખોટા પોલીસ કેશ કરેલ છે. પરંતુ ભાજપના આગેવાનોને જાણકારી નથી કે કોંગ્રેસ પક્ષ અંગ્રેજોથી પણ નથી ડર્યા તો તમારાથી શું ડરીશું? બાકી તમારી જવાબદારી હોવા છતાં તમામ ક્ષેત્રે તમે નિષ્ફળ રહેલ છો જેનો સ્વીકાર કરો.
ઘણા લોકોએ પ્રશ્ન કરેલ કે ગેરકાયદેસર રીતે કોંગ્રેસ પક્ષ ના સભ્યો સામાન્ય સભામાં ઘુસી આવ્યા પરંતુ જનતાની પીડાનું પ્રતિબિંબ પાડવા માટે ઘણી વખત સંસદ ભવન અને વિધાનસભા ગૃહમાં પણ લોકો રજુઆતો કરવા પહોંચી જતા હોય છે. ઘણી વખત ગૃહમાં ચોપાનીયા પણ ઉડયા છે. તેવી જ રીતે જીલ્લા પંચાયત સામાન્ય સભા પણ કાયદાની જોગવાઈ મુજબ આમ જનતા માટે ખુલ્લી હોય છે અને ભાજપે ઈતિહાસ યાદ રાખવો જોઈએ કે ભારતને આઝાદી અપાવવા માટે ભગતસિહે પણ સંસદમાં બોમ્બ પણ ફેકેલ હતા ત્યારે જ ક્રાંતિ થયેલ તેવી જ રીતે કોંગ્રેસ પક્ષ પણ શિક્ષકોની ભરતી માટે સરકારના કાન સુધી અવાજ પહોંચાડવા સામાન્ય સભામાં ગયેલ હતા અને શિક્ષણ માટે ક્રાંતિ લાવવાનો હેતુ હતો.
બાઈટ : વી કે હુંબલ
પ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowAug 03, 2025 02:15:41Ahmedabad, Gujarat:
અમદાવાદ
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મુખ્યમંત્રીને લખેલ પત્રનો મામલો
મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ તંત્ર આવ્યું એક્શનમાં
શુક્રવારે હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ને લખેલો પત્ર વાયરલ થયા બાદ શનિવારે વિરમગામમાં અધિકારીઓના ધામા
શનિવારે હાર્દિક પટેલ સહિત સ્થાનિક તંત્ર સાથે અધિકારીઓનો બેઠકોનો દર ચાલ્યો
બેઠકોના દોર બાદ બદલીનો દોર પણ જોવા મળ્યો
વિરમગામ નગર પાલિકા એકાઉન્ટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરના તત્કાલ ઓર્ડર કરવામાં આવ્યા.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ મહાનગરપાલિકાના રમેશ સાનિયા ને વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા
જ્યારે કાલોલ નગરપાલિકાના ગોહેલ મયુરકુમાર સુરેશભાઈ ને વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા
તત્કાલ અસરથી આ બંને કર્મચારીને હાલના ફરજના સ્થળ પરથી મુક્ત કરીને નવા ફાળવેલ સ્થળ પર હાજર થવા જણાવાયું
લેટર વોટ્સપ કર્યા...
14
Report
CPCHETAN PATEL
FollowAug 02, 2025 15:46:28Surat, Gujarat:
સુરત...
લિંબાયત માં મોડી રાત્રે યુવકની હત્યા
કાપડ દલાલ ના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને મોતને ઘાટ ઉતાર્યો
ત્રણ જેટલા ઈસમોએ કરી હત્યા
આલોક અગ્રવાલ પર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો
હુમલામાં ગંભી રીતે ઇજાગ્રસ્ત કાપડ દલાલ ને.સારવાર અર્થે ખસેડ્યો હતો
જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો
લિંબાયત સ્થિત ડુંભાલ ફાયર સ્ટેશન નજીક આવેલ વાટિકા ટાઉનશિપ પાસેની ઘટના
પોલીસે અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી,
મૃતક વિરુદ્ધ લીંબાયત પોલીસ ચોપડે ભૂતકાળમાં જુગારધારા સહિતના કેસો
પોલીસને બાતમી આપી હોવાની શંકાએ હત્યા - સૂત્ર
બે નંબરના ધંધાની મૃતકે બાતમી આપી હોવાની શંકાએ હત્યા કરવામાં આવી
ઉપરાંત મૃતક આલોક અગ્રવાલ સ્ટેટ વિજિલન્સ નો ખાનગી બાતમીદાર હોવાની પણ ચર્ચા
હત્યારાઓની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
સમગ્ર ઘટનાના નજીકના સીસીટીવી માં કેદ થવા પામી હતી
હત્યા ના લાઈવ ઘટનાના સીસીટીવી આવ્યા સામે
14
Report
AKAshok Kumar
FollowAug 02, 2025 14:48:19Junagadh, Gujarat:
એન્કર....જૂનાગઢમાં અત્રિ બોયજ હોસ્ટેલમાં પોરબંદરના 21 વર્ષીય યુવકે રુમમાં ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી
વિઓ....જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ અત્રિ નામની બોયઝ હોસ્ટેલમાં પોરબંદરના કુતિયાણા તાલુકાના માંડવા ગામના 21 વર્ષીય યુવક અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલ મિહિર નારણ કાંબલીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હોસ્ટેલમાં રૂમ નંબર 407માં રહેતા મિહિર કાંબલીયાએ બપોરના સમયે પોતાના રૂમમાં જ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો ઘટનાની જાણ થતાં જૂનાગઢ DYSP હિતેશ ધાંધલીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, DYSP હિતેશ ધાંધલીયાના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં મિહિરના પિતા નારણભાઈએ તેમના પુત્રના મૃત્યુ અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી.જેથી
આપઘાતનું કારણ હજુ અકબંધ
રહ્યું છે,પોલીસે ઘટના સ્થળેથી મિહિરનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને તેની કોલ ડિટેઈલ્સની તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પહેલા તેણે કોની સાથે વાત કરી હતી તે જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પરિવારજનો અંતિમવિધિમાં વ્યસ્ત હોવાથી તેમની વધુ પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવશે. આ ઘટના પાછળ કોઈ ગુનાહિત કૃત્ય છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આદરી છે
બાઈટ,1, હિતેશ ધાંધલ્યા
ડીવાયએસપી
અશોક બારોટ
જુનાગઢ
14
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 14:47:43Ahmedabad, Gujarat:
૩૦ જુલાઈ ના રોજ ધોળકા માં બાળકી અપહરણની નોંધાયેલ ફરિયાદનો મામલો
ચાર ટીમો પોલીસ દ્વારા રચવામાં આવી હતી
૧૦૦ થી વધારે cctv ચેક કરવામાં આવ્યા
તપાસ માં બાઇક મળી આવી જેને આધારે વધુ માહિતી સામે આવી
મનીષા નામની એક મહિલા અને બિનલ નામની એક મહિલા આમા સંકળાયેલી હોય તેવી બાબત સામે આવી
મહિલાનું લોકેશન ચેક કરતા ઔરંગાબાદ સામે આવ્યું
પોલીસ ની ટીમ ઔરંગાબાદ પોહચી ને બાળક અને ચાર આરોપી મળી આવ્યા
ચારેય આરોપી ને ઔરંગાબાદ થી અમદાવાદ લઈ આવવામાં આવ્યા
આરોપી મનીષા તમિલનાડુ, મુંબઈ, મધ્યપ્રદેશ , જેવા રાજ્યો માં એગ ડોનેટ કરતી હતી
મનીષા ને એક વખત ફુગ્ગા વાળા પરિવાર ને જોઈને બાળક અપહરણ કરવાનો વિચાર આવ્યો
મનીષા એ જયેશ અને બિનલ નો સંપર્ક કરી બાળક અપહરણ કર્યું
બાદ માં બાળકને ઔરંગાબાદ લઈ જવામાં આવ્યું
ઔરંગાબાદ પણ એક એજન્ટ છે તેવું સામે આવ્યું
હાલ સુધી આ ટીમે ૫ બાળકો ડિલિવર કર્યા છે તેવી કબૂલાત થઈ છે
જેમનું IVF સફળ ના થયું હોય તેવા વાલીઓને પકડતા
મનીષા નામની મહિલા સમગ્ર મામલે માસ્ટરમાઈન્ડ છે
હાલ સુધીમાં જેટલા બાળકો વેચેલ છે તે હાલ ક્યાં છે તેનો ખ્યાલ હાલ આવ્યો નથી
છેલ્લા બે વર્ષ માં જેટલા બે વર્ષથી નાના બાળકો ગુમ થયેલ છે તેની માહિતી હાલ મેળવી છે
ધોળકા બાળક ની કિંમત દોઢ લાખ માં વેચેલ હતો
આગળ બાળક ને અઢી લાખ માં વહેંચવામાં આવ્યો હતો
જેટલા બાળકો ત્યાં સુધી ચોરાયા તેમ ૧૫ દિવસ થી લઈને ૬ મહિના સુધીના હતા
મહિલાઓને એગ ડોનેટ કરવા માટે ૨૦ થી ૩૫ હજાર મળતા હતા
સમાધાન નામક વ્યક્તિ પોતે મુખ્ય એજન્ટ તરીકે નું કાર્ય કરતો હતો
બાળકી ને અમદાવાદ લાવીને ઔરંગા બાદ લઈ ગયા હતા
બિનલ અને મનીષા એક બીજાના પડોશી હતા
છેલ્લા એક દોઢ વર્ષથી એકબીજાને ઓળખતા હતા
દિલ્હી અને બીજા રાજ્યો માં આવા કેસ આવ્યા હતા
આ કેસ તેને કનેક્ટેડ છે કે કેમ તેની તપાસ હાલ શરૂ છે
અગાઉ જે બાળકો ગયા છે તેમાં સમાધાન નો કોઈ રોલ હતો કે નહીં તેની તપાસ શરૂ છે
અગાઉ ના બાળકો માતા પિતાની સહમતી થી બાળકો લઈ ગયેલ છે તેવી શંકા છે
બાઈટ. ઓમ પ્રકાશ જાટ. એસપી. અમદાવાદ ગ્રામ્ય
14
Report
AKAshok Kumar
FollowAug 02, 2025 14:47:37Junagadh, Gujarat:
એન્કર.....જુનાગઢમાં રાયજીબાગ વિસ્તારમાં કપડાના શો રૂમના માલિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ
વિઓ.....જૂનાગઢના મોતી બાગ વિસ્તારમાં આવેલ રાયજીબાગમાં એક ખાનગી કપડાંના શો રૂમ માલિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા જૂનાગઢના સી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે, જેમાં આરોપી તરીકે ફરાઝ યુસુફ બેલીમ નામના શખ્સે 10,75,400 રૂ. ની છેતરપિંડી કરી હતી, શો રૂમ ના માલિકના બેંક ખાતામાં રકમ જમા કરાવવાના બદલે રકમ જમા કર્યાના ખોટા કેશ રિપોર્ટ બનાવી માલિક સાથે છેતરપિંડીમાં 18000 જમા કરી 1,08,000 ની નકલી કેશ રસીદ પણ બનાવી નાખી હતી
આ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની તપાસ શરૂ કરેલ છે.
બાઈટ, 1, હિતેશ ધાંધલ્યા
ડીવાયએસપી
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
PSPramod Sharma
FollowAug 02, 2025 13:21:13Noida, Uttar Pradesh:
* *एमपी में रईस खान ने हिन्दू लड़की का किया सिर तन से जुदा किया,युवती रईस के साथ रहने से कर रही थी इंकार,परिजन भड़के फांसी की मांग*
- *एमपी के बुराहनपुर में हिन्दू लड़की का गला काटकर उतारा मौत के घाट... - रईस हिन्दू युवती के साथ जबरदस्ती रहना चाह रहा था पर हिंदू लड़की उसके चंगुल से निकल ना पाई और रईस ने निर्मम तरीके से गला काटकर मार डाला... - रईस खान ने युवती की गला रेत के की हत्या..आरोपीय मुस्लिम समुदाय का हिंदू संगठनों भड़के.. - हिंदू संगठनों ने नेपानगर बाजार क्षेत्र में एकत्रिक हो कर जताया विरोध, सुरक्षा की दृष्टि से भारी पुलिस बल तैनात ... - हत्यारे रईस को पुलिस ने किया गिरफ़्तार... - मृत युवती के शव का जिला अस्पताल में कराया गया पोस्टमार्टम।
- घटना की जानकारी लगते ही जिला पुलिस अधीक्षक पहुंचे नेपानगर थाने। मामला नेपानगर क्षेत्र के ग्राम नावरा का।
मृतक की बड़ी बहिन में रईस को फांसी देने की मांग* की.... (विसुअल मृतका के और फ़ोटो आरोपी)
बाइट- मृतिका की बड़ी बहिन
बाइट- देवेंद्र पाटीदार पुलिस अधिकारी बुरहानपुर
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 02, 2025 12:47:53Surat, Gujarat:
એંકર:સુરત શહેરમાં આંગણવાડી અને આશા વર્કરો દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આશા વર્કરોએ ભેગા થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વીઓ:1 આ વિરોધનું મુખ્ય કારણ પગાર વધારો ન થવું છે. આશા વર્કરોનું કહેવું છે કે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨ બાદ અને કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮ બાદ તેમના પગારમાં કોઈ વધારો કર્યો નથી. આટલા ઓછા પગારમાં તેમની પાસેથી વધારાનું કામ પણ લેવામાં આવે છે. જે તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે.
વીઓ:2 વધુમાં, ઓનલાઈન કામ કરવા માટે તેમને જે મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા, તે હવે બંધ થઈ ગયા છે. જેના કારણે તેમને પોતાનો અંગત મોબાઈલ ફોન વાપરવાની ફરજ પડી રહી છે.આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર તેમની માંગણીઓ પૂરી નહીં કરે, તો મોટી સંખ્યામાં વર્કરો હડતાળ પર ઉતરશે. એટલું જ નહીં આંગણવાડીની બહેનોએ જિલ્લા કલેકટર કચેરી બહાર ગરબા રમી સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બાઈટ: સીમા બેન શ્રીમાલવે (આંગણવાડી વર્કર પ્રવક્તા)
પ્રશાંત ઢીવરે - સુરત
14
Report
DPDhaval Parekh
FollowAug 02, 2025 12:47:46Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ
સ્લગ : NVS C R PATIL
નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા...
એંકર : બાબા આદમના જમાનાના સ્ટેશન, ટ્રેન અને ટ્રેનના ડબ્બા હતા, જેને બદલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ્વેના દુઃખદ સફરને સુખદ બનાવ્યો છે. ભૂતકાળમાં આપણને ઘણી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. સુરત 30 કિલોમીટર પર હોવાથી નવસારીને અન્યાય થતો હતો. પીએમ મિત્રા પાર્ક આવવાથી નવસારીનો અટકેલો ગ્રોથ વધી ઝડપથી વધશે. વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. બીજી ટ્રેનોનું પણ સ્ટોપેજ મળશે. વંદે ભારત કરતા લોકલ ટ્રેનોની પણ જરૂરી છે. ઘણા યુવાનો નોકરી કરવા જતા હોય છે એમને વાપીથી સુરત સુધીમાં લોકલ ટ્રેનો મળે એના પ્રયાસો પણ છે
બાઈટ : સી. આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
14
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 12:46:46Ahmedabad, Gujarat:
એન્કર
ખેલૈયાઓ માટે આ વર્ષે અમદાવાદ માં લક્ઝુરિયસ ગરબાનો આયોજન થશે. જીહા ગત વર્ષે નવરાત્રીમાં પાસ ને લઈને વિવાદમાં રહેલા સફેદ પરીન્દે ના આયોજકો દ્વારા આ વર્ષે પણ બે દિવસ લક્ઝુરિયસ ગરબા નો આયોજન કર્યું છે. 26 અને 27 સપ્ટેમ્બરે ખેલૈયાઓ સફેદ પરીન્દે લક્ઝરીયસ ગરબાનો લાહવો લઈ શકશે. અમદાવાદ ગાંધીનગર એસ જી હાઇવે પર આ સફેદ પરીન્દેર ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન રંગના પરિધાનથી સજ્જ થઈને ગરબે જુમશે. જોકે ટ્રેન્ડમાં રહેલા આ લક્ઝરીયસ ગરબા ના નવરાત્રીના બે મહિના પેહલા 7,000 ના પાસ સોલ્ડ ડાઉટ થઈ ચૂક્યો છે. જેમાં હવે 10000 અને 12,000 ના પાસ જ અવેલેબલ છે. જ્યાં ગરબાનું આયોજન કરાશે ત્યાં 22 ફૂટ ઊંચું ગજુબા સાથે નું ટેમ્પલ એન્ટ્રન્સ પર બનાવવામાં આવશે. જેમાં સ્વીઝરલેન્ડ પાથ વે પણ બનાવવામાં આવશે. તેમજ વિવિધ સેલ્ફી ઝોન પણ હશે જે આ લક્ઝુરિયસ ગરબાને અલગ પાડશે. તેમજ ખેલૈયાઓને પાર્કિંગ થી લઈને ફૂડ સુધીની વ્યવસ્થા રાખવામાં પણ આવી છે. જેનો ચાર્જ પાસમાં જ ગણાશે. ખેલૈયાઓ માટે વીઆઈપી ઝોન, ગઝીબો અને વેલે પાર્કિંગ ની સુવિધા પણ આપવામાં આવશે.. સફેદ પરીન્દે લક્ઝુરિયસ ગરબા માં નવરાત્રી ની ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય જોવા મળશે. જેમાં પાર્થ બારોટ અને રાહુલ પ્રજાપતિ ના સૂર પર ખેલૈયાઓ તાલ થી તાલ મિલાવશે અને ત્યાર પછી મંડળી ગરબા રાખવામાં આવ્યા છે. તેમજ આ વર્ષે ટીકીટ ની માથાકૂટ ન થાય માટે આધારકાર્ડ સાથે ટીકીટ મુજબ જ એન્ટ્રી અપાશે. અને લિમિટેડ ટીકીટ હોવાની પણ જાહેરાત આયોજકે કરી છે. આ સાથે લક્ઝુરિયસ ગરબાની ફિલ આવે માટે આયોજન ટીકીટ લેનાર ના ત્યાં જઈ તેઓને આમંત્રણ આપશે તેમજ લકી દ્રો પણ કરશે.
બાઈટ.
આકાશ પટવા. આયોજક
નમ્રતા પટવા. આયોજક
પાર્થ બારોટ. સિંગર
સલગ. સફેદ પરિનદે
ફીડ. લાઈવ કીટ
14
Report
JBJayendra Bhoi
FollowAug 02, 2025 12:46:41Godhra, Gujarat:
એન્કર ::
છેલ્લા કેટલાક સમય થી સમગ્ર રાજ્ય મા મનરેગા યોજના મા મોટુ કૌભાંડ થઇ રહ્યું હોવા ની બુમો ઉઠવા પામી છે ત્યારે વધુ એક કૌભાંડ ની રજુઆત પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા થી સામે આવી છે.જ્યાં ગ્રામ્ય વિસ્તારો માં મનરેગા ના કામો માં કથિત ગેરરીતિ ના આક્ષેપો સામે આવ્યા છે.
વી.ઓ -૧
કાલોલ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ ખેર દ્વારા કાલોલ તાલુકા મા મોટે પાયે મનરેગા યોજના મા ભ્રસ્ટાચાર થયો હોવા ના આક્ષેપો સાથ તટસ્થ તપાસ કરવા માટે ની માંગ કરી છે. તપાસ કર્યા બાદ જ મનરેગા યોજના ના નાણાં આપવા મા આવે એવી ઉગ્ર રજુઆત કરવા મા આવી છે.સમગ્ર મામલે જ્યારે ઝી 24 કલાક ની ટીમ કાલોલ તાલુકા મા રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે કાલોલ ના મેદાપુર અને તરવાડા ગામ મા જે હકીકત સામે આવી એ કોંગ્રેસ પ્રમુખ ના આક્ષેપ ને સાચા ઠેરવતી જોવા મળી
બાઇટ :: ભુપેન્દ્રસિંહ ખેર,કાલોલ કોંગ્રેસ પ્રમુખ
વી.ઓ-૨
ઓનલાઇન જે કામો મનરેગા યોજના અંતર્ગત માટી મેટલ કામ બતાવેલ છે અને એ પુરુ થયેલ બતાવવા માં આવ્યું હોવા ના આક્ષેપો છે પરંતુ આવા અનેક કામો સ્થળ પર થયેલા જ નહીં હોવા ના ગ્રામજનો એ આક્ષેપ કર્યા છે.ઝી 24 કલાક જ્યારે ગ્રામજનો પાસે પહોંચ્યું ત્યારે ગ્રામજનો એ પણ કહ્યું કે અહીં તો કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા છે.અને કામો માત્ર કાગળ પર જ થયા છે.સમગ્ર મામલે હકીકત પણ આક્ષેપ પ્રમાણે જ જોવા મળી રહી છે..તરવડા ગામ ના ભીખાભાઇ ના ઘર પાસે માટી મેટલ નું કામ જે ઓનલાઈન બતાવવા માં આવ્યું છે તે ઘર પાસે જઈ ખુદ ભીખાભાઇ ને જ અમે પૂછ્યું તો તેમણે કહ્યું કે અહીં તો વર્ષો થી કોઈ કામ થયું જ નથી.
વોક થ્રુ -1 - જ્યેન્દ્ર ભોઈ
વોક થ્રુ -2 જ્યેન્દ્ર ભોઈ
સ્થળ પર ની હકીકત અને ગામ લોકો ના મંતવ્યો જાણ્યા બાદ ઓનલાઇન જોતા જે ઉલ્લેખ ઓનલાઇન છે એ સ્થળ સદંતર જોવા નથી મળતું એના આધારે તાલુકા વિકાસ અધિકારી ને પૂછતાં એમણે તપાસ સમિતિ બનાવી યોગ્ય પગલાં ભરવા જણાવ્યું છે
બાઈટ:- શીતલ બેન સુથાર,તાલુકા વિકાસ અધિકારી, કાલોલ
બની બેઠેલા નેતાઓ પોતાના અને આસપાસ ના ગામો ને મળતા લાભો મા કટકી કરી પોતાનું ખિસ્સું ભરી જોતાજોતા મા સાયકલ પરથી લક્ઝરી ગાડીઓ ફેરવતા થઇ ગયેલા જોવા મળે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે અંતરિયાળ વિસ્તારમાં વિકાસ લક્ષી યોજના ઓ તો આવે છે અને એના નાણાં પણ સરકાર આપે છે પરંતુ સ્થાનિક બની બેઠેલા નેતાઓ ચુસીયા જીવાત બની ગરીબ ના હક ના નાણાં ચૂસી જતા હોય છે ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કોઈ મોટી કાર્યવાહી થાય એ ઇચ્છનીય છે
============================
14
Report
AKArpan Kaydawala
FollowAug 02, 2025 11:33:52Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો
Acb ની પ્રેસ કોન્ફ્રન્સ
9 જુલાઈએ આ ઘટના બની હતી, જેમા મોત પણ થયા હતા
વર્ગ 1 ના કાર્યપાલક ઈજનેર કક્ષાના 2 અધિકારી. ( એન એમ નાયકાવાલા, કે બી થોરાટ)
વર્ગ 2 ના નાયબ કાર્યપાલક ઈજનેર ( યુ સી પટેલ, આર ટી પટેલ) અને એક મદદનીશ ઈજનેર ( જે વી શાહ) સામે સરકારે acb ને તપાસ સોંપી હતી
સરકારે બનવેલી sit માં એક ડિઆઇજી , એક sp અને 4 pi ની નિમણુંક કરવામાં આવી છે
અપ્રમાણસર મિલ્કત મામલે હાલમાં તપાસ શરૂ કરાઈ છે અને તેમના નિવાસસ્થાન, કાર્યસ્થળ અને અન્ય સ્થળોએ કોર્ટના આદેશ મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે
ગંભીરા બ્રિજ મામલે જરૂરી રિપોર્ટ સમયરસર આપ્યો નહતો
સત્તાનો દુરુપયોગ કરી મિલ્કતો વસાવી હોવાની તપાસ શરૂ કરવામાં આવી છે
ફક્ત ગંભીરા બ્રિજ નહીં, અન્ય બ્રિજ મામલે પણ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે
45 દિવસમાં તપાસનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે
બાઈટ : જી બી પઢેરિયા, મદદનીશ નિયામક - acb
14
Report
CPCHETAN PATEL
FollowAug 02, 2025 11:18:28Surat, Gujarat:
એકર
સુરત શહેરમાં એક બાજુ પોલીસ કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ગુનેગારો અને અસામાજિક તત્વો ઉપર લગામ કસી રહી છે. બીજી બાજુ ગત રાત્રે લીંબાયત પોલીસની પેટ્રોલિંગના ધજાગરા ઉડી ગયા હતા.ડુંભાલ ફાયર સ્ટેશનની સામે રહેતા એક યુવક ઉપર ગત મોડી રાત્રે ધસી આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ તીક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા છે.બીજી બાજુ સરાજાહેર થયેલી હત્યાની આ ઘટનાને પગલે લીંબાયત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી, અને પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા આવ્યા હતા.
વિઓ.1
ડુંભાલ ફાયર સ્ટેશની સામે આવેલ વાટિકા ટાઉનશીપમાં રહેતા આલોક ઝંડારામ અગ્રવાલ નાઓ ગત મોડી રાત્રે પોણા ત્રણેક વાગ્યના અરસામાં
ડુંભાલ ફાયર સ્ટેશન સામે વાટિકા ટાઉનશીપ પાસે હાજર હતા. ત્યારે કેટલાક અજાણયા ઈસમો ત્યાં ધસી આવ્યા હતા. અને તેમના ઉપર તૂટી પડયા હતા.તીક્ષ્ણ હથિયાર વડે તેમના ડાભા હાથમાં કોણી, કાંડા, જમણા હાથની આંગળીઓમાં તથા થાપા સહિતના શરીરના અલગ અલગ ભાગોમાં ઉપરાછાપરી ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી છૂટયા હતા. આ બનાવને પગલે મોડી રાત્રે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલેન્સ દવારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયા ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.બીજી બાજુ આ ઘટના અંગે જાણ થતા જ લીંબાયત પોલીસ મથકના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને આરોપીઓનું પગેરું મેળવવા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મરણજનાર અલોક અગ્રવાલ દલાલીનું કામકાજ કરતા હતા.જોકે હાલમાં એ જાણવા નહીં મળ્યું છે કે તેમની હત્યા કોણે અને કયા કરણસર કરી છે. હત્યારા કોણ છે અને કેટલા હતા. તે પણ હાલ જાણવા નહી મળ્યું છે.જોકે એકથી વધારે હતા.આરોપીઓ પકડયા બાદ જ હત્યા પાછળનું આખું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી બાજુ એક યુવક ઉપર બદમાશો બેફામપણે સરાજાહેર તીક્ષના હથિયારના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ જતા પોલીસની પેટ્રોલિંગ સામે પણ કેટલાક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.જોકે આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે
બાઈટ..વી.એમ.જાડેજા..એસીપી
...
સુરત :- લીંબાયતના મોડીરાત્રે હત્યા
વાટિકા ટાઉનશીપ પાસે હત્યા
તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ
પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી હત્યા
અજાણ્યા સકશ હત્યા કરી ફરાર
ઘટનાની જાણકારી મળતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે
હત્યા કરનાર ની શોધખોળ શરૂ
લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી
14
Report
ARAlkesh Rao
FollowAug 02, 2025 11:16:25Vaghrol, Gujarat:
0208ZK_BNK_HATYA_PKG
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP -0208 ZK BNK HATYA PKG
સ્લગ-હત્યા
થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે. લવ મેરેજની અદાવત રાખી યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હુમલો કરી યુવકના પિતાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી જોકે થરાદ પોલીસે હત્યા મામલે 12 લોકો સામે ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી છે જોકે થરાદ પોલીસે હજુ 6 ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે.પ્રેમલગ્નની કિંમત યુવકને પોતાના પિતાનો જીવ ખોઈને ચૂકવવી પડી છે. 20 દિવસ અગાઉ થરાદના ડુવા ગામના શ્રવણ ડાંગિ નામના યુવકે પાવડાસણ ગામની સુખી વણકર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ પ્રેમ લગ્ન સુખીબેન વણકરના પરિવારને માન્ય ન હતા.. જેથી સુખીબેનના પરિવારે શ્રવણના પરિવાર સાથે મુલાકાત કરી પોતાની દીકરીને લઈ જવા માટે કહ્યું હતું પરંતુ તે દરમિયાન સુખીબેન વણકર પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર ન હતા જેથી પરિવાર પોતાની દીકરી સુખીબેનને લીધા વગર પોતાના ગામ પાવડાસણ ખાતે પહોંચ્યા હતા. થોડા દિવસ સુધી મામલો ઠંડો પડ્યા બાદ શ્રવણભાઈ અને સુખીબેન ડુવા ગામ ખાતે આવ્યા હતા. જે વાતની જાણ સુખીબેનના પરિવારને થતા પરિવારે સુખી બેનને મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જે દરમિયાન શ્રવણભાઈના સંબંધી પોપટભાઈ દ્વારા શ્રવણભાઈના પરિવારને પોતાના ઘરે મળવા માટે બોલાવ્યા હતા. જેથી શ્રવણભાઈના મોટાભાઈ જબરાભાઈ ડાંગી, પિતા પ્રહલાદભાઈ ડાંગી અને પત્ની સુખીબેન ચાર લોકો પોપટભાઈ ના ઘરે મળવા માટે ગયા હતા. સુખીબેનના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા.. સમાધાન 2 લાખ ભરવાની વાત પણ કરી હતી. સુકીબેન અને શ્રવણભાઈના પરિવારજનોએ એકબીજાને ગોળ ખવડાવી અને સાથે જમીને સમાધાન પણ કર્યું હતું.. બંને પરિવારો જમીને છૂટા પડ્યા બાદ સુખીબેનના પરિવારજનોને સુખીબેનનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો. જે દરમિયાન શ્રવણભાઈ પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે અલગ અલગ ૩ ગાડીઓમા 12 થી વધુ લોકોએ શ્રવણભાઈની બોલેરો પીકઅપ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું જે દરમિયાન ધાખા ડુવા રોડ પર શ્રવણની ગાડીને ટક્કર મારીને સુખીબેનના પરિવાર જનો દ્વારા શ્રવણભાઈના પરિવાર પર લાકડી પાઇપ અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો.. આ હુમલામાં શ્રવણભાઈ ના પિતા પ્રહલાદભાઈ ડાંગી ના માથામાં તીક્ષણ હથિયાર વાગી જતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત શ્ર્વાણભાઈના પરિવારના ૩ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ પ્રેમ લગ્નની અદાવત રાખી સુખીબેનના પરિવારજનોએ મંડળી રચી શ્રવણભાઈના પિતાને મોતને ઘાટ ઉતારી દેતાં. શ્રવણના મોટાભાઈ જબરા ડાંગી દ્વારા પોતાના પિતાની થયેલ હત્યા મામલે થરાદ પોલીસ મથકે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.. જ્યારે ફરાર 6 આરોપીને ઝડપી લેવા માટે થરાદ પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી છે..
બાઈટ-1-સુખીબેન વણકર-પ્રેમલગ્ન કરનાર યુવતી
( મારા પરિવારજનોએ મારા સસરાની હત્યા કરી નાખી છે.)
બાઈટ-2-શ્ર્વાણભાઈ ડાંગી-પ્રેમલગ્ન કરનાર યુવક
( અમે પ્રેમલગ્ન કર્યા હતા તેની અદાવતમાં મારા પિતાની હત્યા કરાઈ છે)
બાઈટ-3-એસ એમ વારોતરીયા-ડીવાયએસપી થરાદ
( પોલીસે હત્યા મામલે 6 લોકોની અટકાયત કરી છે હજુ 6 લોકો ફરાર છે જેને ઝડપી પાડવા 3 ટિમો બનાવી છે.)
*પકડાયેલ આરોપીઓ
1- શાંતીભાઈ ચમનાજી જાતે.વણકર (અ.જા) ઉ.વ.43 ધંધો.ખેતમજુરી રહે.પાવડાસણ તા.થરાદ
(2 ) અશોકભાઈ શાંતીલાલ ચમનાભાઈ જાતે.વણકર(ચૌહાણ) ઉ.વ.24 ધંધો.ખેતી તથા વેપાર રહે.પાવડ તા.થરાદ જિ.બનાસકાંઠા
3) સુરેશભાઈ સ/ઓ શાંતીલાલ ચમનાભાઈ જાતે.વણકર(ચૌહ ઉ.વ.19 ધંધો.ખેતી રહે.પાવડાસણ તા.થરાદ
(4) મેવાભાઈ ચમના જાતે.વણકર (ચૌહાણ) ઉ.વ.40 ધંધો.ખેતી રહે.પાવડાસણ તા.થરાદ
5) જેમલભાઈ ચમનાભાઈ જાતે.વણકર ઉ..46 ધંધો.ખેતી રહે.પાવડાસણ તા.થરાદ
(6) ગુગીબેન ઉર્ફે દાડમબેન સમર્તાજી ગામ
બોરલા ચોહટન રાજસ્થાન
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
CPCHETAN PATEL
FollowAug 02, 2025 11:16:00Surat, Gujarat:
સુરત :- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના ૨૦ માં હપ્તા પેટે સુરત જિલ્લાના ૧ લાખ ૨૫ હજાર થી વધારે ખેડૂતોના બેંક ખાતામાં ૨૬ કરોડ રૂપિયા જમા થયા
સુરત જિલ્લામાં ૨૦ હપ્તાના કુલ અત્યાર સુધી ૪૩૮ કરોડ રૂપિયા જમા થયા
સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ મુકેશ દલાલ તથા ખેડૂત આગેવાન જયેશ દેલાડ ઉપસ્થિત રહ્યા
સુરત જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર ખરીફ સિઝનમાં ખેડૂતોને આર્થિક ટેકો મળશે
બાઈટ :- જયેશ દેલાડ - ખેડૂત આગેવાન સુરત
14
Report