Back
જીએસટી ઘટાડા બાદ મેડીક્લેમનો લાભ હવે શંકાસ્પદ!
GPGaurav Patel
Sept 05, 2025 21:28:27
Ahmedabad, Gujarat
મેડીક્લેમ પર જીએસટી ઘટાડાનો લાભ મળવાની શક્યતા નહીવત
હેલ્થ એન્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડી શુન્ય કર્યો
વિમા કંપનીઓને ઇનપુટ ટેક્ટ ક્રેડીટનો લાભ મળતો થશે બંધ
આઇટીસી બંધ થવાના પગલે કંપની ગ્રાહકોને લાભ આપશે કે કેમ તે શંકા
કંપનીઓ એજન્ટ કમીશન અને સેવાઓને આઇટીસીમાં એડજસ્ટ કરતી હતી
જીએસટી શુન્ય થતાં હવે આ ખર્ચ કઇ રીતે સરભર કરવો તે કંપની માટે પ્રશ્ન
આઇઆરડીએના વલણ પર ગ્રાહકને લાભ મળશે કે નિર્ભર
સરકાર ગ્રાહક સુધી લાભ પહોંચે તે માટે યોગ્ય પગલાં ભરે તેવી નિષ્ણાતોની અપેક્ષા
બાઇટ
નિલેશ દેસાઇ
એક્ઝયુક્યુટીવ મેમ્બર જીસીસીઆઇ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowSept 07, 2025 18:30:33Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ
નોંધ : આ ફ્કત નોંધ માટે...
એંકર : નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં જિલ્લાના આદિવાસી પંથકના તાલુકામાં ખેરગામમાં સાડા ત્રણ ઈંચ અને વાંસદામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરવાસના ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી 21 ફૂટ ઉપર પહોંચી છે. જયારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા ભેંસત ખાડા, ગધેવાન મોહલ્લો, કાશીવાડી, શાંતાદેવી રોડ, મિથિલાનગરી, કરેલા દરવાજા સહિતના વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલી નદીની સપાટીમાં વધારો થતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જોકે આજે પૂનમની ભરતી ઉતરવાની શરૂઆત થઈ છે. પરંતુ ઉપરવાસના પાણીને કારણે નદીની સપાટીમાં હજી પણ વધારો થાય એવી સંભાવના જોવાઈ રહી છે. જેથી મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે.
પૂર્ણાના કિનારેથી વોક થ્રુ કર્યુ છે
11
Report
DPDhaval Parekh
FollowSept 07, 2025 18:30:28Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ
નોંધ : આ ફ્કત નોંધ માટે...
એંકર : નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધી રહ્યું છે. પૂર્ણાની જળસપાટી 21 ફૂટે પહોંચતા મહાનગર પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ગધેવાન મોહલ્લામાં 165 પરિવારોની ચિતામાં વધારો થયો છે. વર્ષોથી આ વિસ્તારમાં નદીનું જળસ્તર વધતા પાણી ભરાય છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા પાણીનો ભરાવો ન થાય એવી વ્યવસ્થા કરવાની પ્રયાસ થયો નથી. જ્યારે પણ પાણી ભરાય જાય, ત્યારે સમાન ખસેડવા સાથે જ લોકોને પૂર સમયે જીવન જરૂરિયાતની વસ્તુઓની પણ તકલીફ પડે છે. મહાનગર પાલિકા નજીકની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરે તો છે. પણ એક જ રૂમમાં ઘણા લોકોને રાખવામાં આવતા હોવાથી મુશ્કેલી પડે છે. સમયે પીવાના પાણીની વ્યવસ્થા પણ થઈ શકતી નથી. જેથી મહાનગર પાલિકા પાણીના ભરાવો અટકે એની કાયમી સમાધાન લાવે અને પુર સમયે વિસ્તારના લોકો ઉપર પુરતુ ધ્યાન આપે એવી આશા સ્થાનકો સેવી રહ્યા છે...
બાઈટ : અલ્તાફ કુરેશી, સ્થાનિક, ગધેવાન મોહલ્લો, નવસારી
બાઈટ : ઈમરાન શેખ, સ્થાનિક, ગધેવાન મોહલ્લો, નવસારી
13
Report
RTRAJENDRA THACKER
FollowSept 07, 2025 17:45:56Sadhara, Gujarat:
ખડીર પંથકમાં મેધરાજા ની મહેર થી તમામ ડેમ તળાવ ઓવરફલો
રાપર
વરસાદ માટે તરસતા સરહદ નજીક આવેલા ખડીર દ્વિપ સમુહ ના રતનપર અમરાપર ધોરાવીરા જનાણ ખારોડા ગઢડા કલ્યાણપર બાંભણકા સહિત ના તમામ ગામો મા છેલ્લા ચોવીસ કલાકમાં બાર થી તેર ઈંચ વરસાદ વરસ્યો હોવાનું રતનપર ના સરપંચ દશરથભાઇ આહીર એ જણાવ્યું હતું તો આજે છ ઈંચ જેટલો વરસાદ પડતાં ખડીર ના તમામ તળાવ ડેમો ઓગની ગયા હતા તો અમરાપર શિરાંનીવાંઢ વચ્ચે નુ નવ કિલોમીટર ના રણમાં પાણીની આવક ધમધોકાર આવતા દરીયા મા ફેરવાઈ ગયો હતો ખડીર પ્રાંથણ તથા રણ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર થી તેર ઈંચ વરસાદ વરસ્યો હતો તો આજે છ ઈંચ વરસાદ પડ્યો હતો તાલુકા મથક રાપર મા દિવસ ભર વરસાદ પડ્યો હતો સાંજ ના છ વાગ્યા બાદ જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો આગામી ચોવીસ કલાક વાગડ વિસ્તાર ના રાપર તાલુકા પર ડીપ્રેશન કેન્દ્રીત છે એટલે વરસાદ તથા પવન ની ઝડપ વધશે અને સંભવિત વાવાઝોડા મા કેન્દ્રીત થાય તેવી શક્યતા છે હાલ વહિવટી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓ ને હેડ ક્વાર્ટર મા રહેવા સૂચના આપવામાં આવી છે
12
Report
LJLakhani Jaydeep
FollowSept 07, 2025 17:45:48Dwarka, Gujarat:
વીઓ 01:- યાત્રાધામ દ્વારકામાં આખલાઓના આતંકની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં 56 સીડી પાસે ભક્તોની ભારે ભીડ વચ્ચે એક આખલો ઘૂસી આવતા નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ પ્રકારના બનાવો અગાઉ પણ બન્યા છે. જેમાં ગોમતી માતા મંદિર પાસે આખલાઓના યુદ્ધમાં એક યાત્રિક ઘાયલ થયા હતા અને અન્ય એક ઘટનામાં એક સફાઈ કર્મચારી પણ આખલાની અડફેટે ચડ્યા હતા.
વીઓ 02 :- રખડતા ઢોરની સમસ્યા ગંભીર છે અને તંત્ર દ્વારા આ મુદ્દે નહિવત્ કામગીરી થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટે પણ રખડતા ઢોરને પકડવા અને પશુપાલકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોવા છતાં, દ્વારકા નગરપાલિકા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે.
12
Report
LJLakhani Jaydeep
FollowSept 07, 2025 17:45:31Dwarka, Gujarat:
વીઓ :- ચંદ્રગ્રહણના કારણે દ્વારકાધીશ જગતમંદિર સહિત અનેક મુખ્ય મંદિરો શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. આવતીકાલે સવારથી, આ તમામ મંદિરો તેમના નિયત સમયપત્રક મુજબ ભક્તો માટે ફરીથી ખુલ્લા મૂકવામાં આવશે. આથી, ભક્તો ફરી એકવાર પૂજા-અર્ચના અને દર્શનનો લાભ લઈ શકશે. ગ્રહણકાળ સમાપ્ત થયા બાદ, મંદિરોમાં શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી ભક્તો કોઈ પણ અડચણ વગર સરળતાથી દર્શન કરી શકે.
WKT
VISUL
13
Report
LJLakhani Jaydeep
FollowSept 07, 2025 17:45:16Dwarka, Gujarat:
વીઓ :- ગુજરાત અને રાજસ્થાન પર વાવાઝોડાનું જોખમ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ અત્યંત ગંભીર હવામાન ચેતવણી જાહેર કરી છે. મળતી માહિતી મુજબ, એક શક્તિશાળી લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈને આગળ વધી રહ્યો છે. જેના કારણે આગામી 24 કલાકમાં ભારે વરસાદ, વીજળી અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક દરિયાકિનારે પરત ફરવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
11
Report
MMMitesh Mali
FollowSept 07, 2025 17:45:05Vadodara, Gujarat:
DATE:07/09/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
પાદરા તાલુકામાં મહીસાગર નદીમાં ભારે ઘોડાપુર આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં મહીસાગર નદીમાં છ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા પાદરા તાલુકા ના નદી કિનારાના 12 ગામો ના વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની છે. નદીના વધતા પાણીના કારણે મુજપુર ગામના પ્રસિદ્ધ મહીસાગર મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયું છે. મંદિરના તમામ પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. તેમજ મંદિર સુધી જવાનો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં તણાઈ ગયો છે. ગામ લોકો માટે અવર જવર મુશ્કેલ બનતાં તંત્ર સતર્ક બન્યું છે. મહીસાગર નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા પાકને નુકસાન પહોંચવાની ભીતી સેવાઈ રહી છે. નદી કાંઠા ના વિસ્તારમાં પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતો ચિંતિત દેખાઈ રહ્યા છે. જ્યારે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
WKT
14
Report
MMMitesh Mali
FollowSept 07, 2025 17:32:20Vadodara, Gujarat:
DATE:07/09/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
પાદરા તાલુકામાં ઢાઢર નદી ભયજનક સપાટીએ પહોંચી છે. ભારે વરસાદ અને સતત પાણી છોડાતા નદીમાં ઘોડાપુર આવી ગયું છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે.
નદીના વધતા પ્રવાહને કારણે ઢાઢર નદીનો પાણીનો સ્તર એટલો ઉંચો થયો છે કે બ્રિજને અડીને પાણી પસાર થઈ રહ્યું છે. આ દ્રશ્ય સ્થાનિક લોકો માટે ચિંતા વધારનાર સાબિત થઈ રહ્યું છે.આજવા સરોવરનાં 62 દરવાજા ખોલી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બની ગયો છે. હાલ નદી બંને કાંઠે વહી રહી છે અને આસપાસના ગામડાંઓમાં પાણી ઘૂસી જવાની ભીતિ વધી છે.ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા નુકસાનની શક્યતા ઊભી થઈ છે. જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે ગામલોકોને સાવચેત રહેવા અને નદીકિનારા નજીક ન જવાની અપીલ કરી છે.
WKT
14
Report
RMRaghuvir Makwana
FollowSept 07, 2025 17:30:49Botad, Gujarat:
DATE-07-09-2025
SLUG-0709 ZK BTD SEX REKET
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-DESK
.એન્કર
બોટાદ શહેરમાં ચાલી રહેલા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો બોટાદની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડીને કૂટણખાણું ઝડપી પાડ્યું હતું.
વિઓ
પોલીસને બાતમી મળી હતી કે આ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ પુરુષોની અટકાયત કરી હતી અને ભોગ બનેલી એક મહિલાને મુક્ત કરાવી હતી.
પોલીસની તપાસમાં આ રેકેટના મુખ્ય સૂત્રધારોના નામ સામે આવ્યા છે. પોલીસે ગેસ્ટ હાઉસના માલિક લાલજીભાઈ ચૌહાણ, સંચાલક ઘનશ્યામભાઈ અને દલાલ દિવ્યેશભાઈની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં એ વાત બહાર આવી છે કે દલાલ દિવ્યેશભાઈ સુરતથી મહિલાઓને લાવીને ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપાર કરાવતો હતો.SOG પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જેમાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના નેટવર્ક વિશે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
બાઈટ-મયુરધ્વરાજ સિંહ-જાડેજા-પીઆઇ SOG
13
Report
LJLakhani Jaydeep
FollowSept 07, 2025 16:45:07Dwarka, Gujarat:
વીઓ :- ભાદરવી પૂનમ નિમિત્તે દ્વારકા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને ઠાકોરજીના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. ભક્તોની લાંબી લાઈનો 56 સિઢીવાળા સ્વર્ગ દ્વાર સુધી પહોંચી હતી. આ વર્ષે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી, બપોર બાદ દ્વારકાધીશનું જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું. આ કારણે, સવારના સમયે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
WKT
VISUL
13
Report
MGMohd Gufran
FollowSept 07, 2025 16:16:18Prayagraj, Uttar Pradesh:
प्रयागराज
रसूलाबाद घाट पर अंतिम संस्कार के लिए पहुंचे लोगों से हुई मारपीट,
नाविक और स्थानीय लोगों ने अंतिम संस्कार के लिए पहुंचे लोगों से की मारपीट,
लाठी डंडों से नाविक और स्थानीय लोगों ने अंतिम के लिए पहुंचे लोगों से की मारपीट,
मामूली कहासुनी के बाद उग्र हुए लोगों ने की मारपीट,
अंतिम संस्कार के लिए पहुंचे लोग शव रखकर धरने पर बैठ गए,
मारपीट में तीन लोगों को आई चोट, इलाज के लिए अस्पताल में भर्ती,
सूचना के बाद मौके पर पहुंची पुलिस ने मामले को शांत कराया,
शिवकुटी पुलिस ने मारपीट करने वालों के खिलाफ दर्ज की एफआईआर,
मारपीट में शामिल लोगों की वीडियो से की जाएगी पहचान,
प्रतापगढ़ के कंधई इलाके से अंतिम संस्कार के लिए रसूलाबाद घाट पहुंचे थे लोग।
बाइट -- राम अचल तिवारी, पीड़ित
बाइट -- आशुतोष तिवारी, पीड़ित
14
Report
RTRAJENDRA THACKER
FollowSept 07, 2025 15:00:39Sadhara, Gujarat:
હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કચ્છના માંડવી બીચને ખાલી કરાવવામાં આવ્યો છે. બીચના મુખ્ય દરવાજા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને બીચ પર જતા લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોને કચ્છના આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. આજે સવારથી જ માંડવી બીચ પર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી અને બીચ પર હાજર હજારો પ્રવાસીઓને સલામતીને ધ્યાનમાં રાખીને બીચ પરથી પાછા ફરવા અપીલ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તાત્કાલિક અસરથી માંડવી બીચ પરની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે. કચ્છના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
14
Report
GPGaurav Patel
FollowSept 07, 2025 14:19:33Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગાંધીનગર ખાતે યોજાનાર કોંગ્રેસનો જન સત્યાગ્રહ કાર્યક્રમ મોફુક
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યક્રમ મોફુકની કરી જાહેરાત
રાજ્યભરમાં ભારે વરસાદ અને અમુક જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે કાર્યક્રમ મોકૂફ
ગુજરાતની જનતાના પ્રશ્નોને લઈને જન સત્યાગ્રહ કાર્યક્રમ નું કર્યું હતું આયોજન
આવનારા દિવસોમાં ફરીથી જન સત્યાગ્રહ કાર્યક્રમ કરવામાં આવશે
કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરવામાં આવી કે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડે પગે રહવા સૂચન
બાઈટ - અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
14
Report
UPUMESH PATEL
FollowSept 07, 2025 14:19:28Valsad, Gujarat:
Approved By Assignment
એન્કર ; વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટીએ વહેતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફાયર ની ટિમ તથા નગર પાલિકા દ્રારા એલર્ટ કરવામાં આવ્યા છે ઔરંગા નદી કિનારે આવેલા કશ્મીર નગર ,બરૂડિયાવાડ ,વલસાડ પારડી,તરીયાવા, બંદર રોડ સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્રારા એલર્ટ રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે
બાઈટ : હરદીપસિંહ ગઢવી ફાયર ઓફિસર
14
Report
DRDarshal Raval
FollowSept 07, 2025 13:45:32Ahmedabad, Gujarat:
अहमदाबाद
साबरमती नदी में पानी का स्तर बढ़ने से लोअर प्रोमेनेड पानी में डूब गया।
दोनों किनारों पर नदी बहने से आम जनता के लिए लोअर प्रोमेनेड बंद कर दिया गया।
वहीं दूसरी ओर, पानी का बहाव बढ़ने के कारण सुबाष ब्रिज और रेलवे ब्रिज के पास बन रहे बुलेट ट्रैक प्रोजेक्ट पर भी असर पड़ा।
नदी में बन रहे बुलेट ट्रैक के पिलरों के पास की मिट्टी पानी के तेज बहाव से बह गई।
साथ ही, पिलर पर चढ़ने के लिए लगाया गया श्रमिकों का स्ट्रक्चर भी मिट्टी बह जाने से झुक गया।
लोहे का स्ट्रक्चर कभी भी गिर सकता है।
पिलरों के पास जाने वाले रास्ते की मिट्टी बह जाने से बुलेट ट्रैक के काम में देरी हो सकती है।
दर्शल रावल
WKT
14
Report