Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
ગણેશ પર્વનો છેલ્લો દિવસ: ભક્તોનું વિસર્જન ઉત્સવમાં ઉમટ્યું!
DRDarshal Raval
Sept 06, 2025 05:46:47
Ahmedabad, Gujarat
અમદાવાદ આજે ગણેશ પર્વનો છેલ્લો દિવસ આજે છેલ્લા દિવસે ભક્તો ગણેશ વિસર્જનમાં લાગ્યા આજે બાપ્પાના વિદાયનો દિવસ રિવર ફ્રન્ટ સહિત બનાવેલા વિસર્જન કુંડ પર લોકોની જોવા મળી ભીડ આવતા વર્ષે ફરીથી વિઘ્નહર્તા આવે તેવી આસ્થા સાથે આપી વિદાય ભક્તોએ ભગવાનને સમાજના કલ્યાણ માટે કરી પ્રાર્થના ઢોલ નગારા સાથે ભક્તોએ બપ્પા ને વિદાય આપી આ સાથે આવતા વર્ષે બપ્પા જલ્દી આવે અને લોકો ઇકોફ્રેન્ડલી ગણેશ લાવે તેવી પણ ભક્તોએ અપીલ કરી વિઝ્યુલ અને 121 સલગ. ગણેશ વિસર્જન ફીડ. લાઈવ કીટ
6
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 06, 2025 10:37:55
Ahmedabad, Gujarat:
અમદાવાદ 4 દિવસ પહેલા ગોમતીપુરમાં મહેશ રબારી ને તીક્ષ્ણ હથિયારના ઘા મારવાનો મામલો મહેશ રબારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજયું મોત જૂની અદાવત અને દારૂના અડ્ડા મામલે મૃતક ના મિત્ર સાથે થયેલી માથાકૂટમાં મહેશ રબારી ને માર મરાયો હતો મહેશ રબારી નું મોત થતા પરિજનો ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા ન્યાય ની માંગ સાથે પરિજનો નોંધાવ્યો વિરોધ મૃતકના ભાઈ અને સ્વજનોએ ન્યાય માટે કરી માંગ કેસમાં પકડાયેલ આરોપીઓના ગેરકાયદે બાંધકામ તૂટે તેવી માંગ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે તેવી પણ કરી માંગ તેમજ પકડાયેલ આરોપીઓને દારૂનો અડ્ડો ચલાવવા ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી મદદ કરે છે તેને સસ્પેન્ડ કરવા કરી માંગ જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી મૃતકના સમાજના લોકોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર ગોમતીપુર પોલીસ સ્ટેશનના 50 મીટરમાં મૃતકનું ઘર અને 50 મીટર માં જ ખૂની ખેલ ખેલાતા કાયદો વ્યવસ્થા સામે પણ સમજે સવાલ ઉઠાવ્યા 2 ઓક્ટોબરે બનેલી ઘટનામાં પોલીસે 6 શખ્સોને ઝડપી સરઘસ પણ કાઢ્યું હતું પકડાયેલ આરોપી વરુણ પરમાર. કનૈયા ઘમંડીવાલ અને જયેશ માનેટી. તો મુખ્ય આરોપી જયદીપ ઉર્ફે બાબુ દિવાકર. વિક્રમ ચૌહાણ અને કપિલ પરમાર ને પકડી સરઘસ કઢાયું હતું વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ બાઈટ. આર ડી ઓઝા. Acp સલગ. ગોમતીપુર મોત ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
AKAshok Kumar
Sept 06, 2025 10:37:50
Junagadh, Gujarat:
જુનાગઢ... જૂનાગઢના વાતાવરણમાં પલટો લાંબા વિરામ બાદ વરસાદી માહોલ ધીમી ધારે વરસાદ શરૂ જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી જુનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી તેમ જ ખુશ ખેડૂતોમાં ખુશીનો માહોલ અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 06, 2025 09:18:49
Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર - વલસાડ જિલ્લાના કપરાડાના સિલધા ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાલી રહેલા બાંધકામમાં હલકી ગુણવત્તા નો સામાન વાપરવામાં આવતો હોવાનો અને ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ કામને બંધ કરાવ્યું હતું ..આથી મામલો ગરમાયો છે .. સીલધા ગામમાં 2.22 કરોડ રૂપિયાના ખર્ચે ઉચ્ચતર માધ્યમિક શાળા નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે ..આ શાળા માટે 12 રૂમ અને 4 હોલના નિર્માણના ચાલી રહેલા કામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ગામ લોકો એકઠા થયા હતા. અને ગુણવત્તાવિહીન કામ થતું હોવાના આક્ષેપ સાથે લોકોએ કામને બંધ કરાવ્યું હતું .અને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી ..લોકોના મત મુજબ શાળાના બાંધકામમાં હજુ તળિયા નું જ કામ ચાલી રહ્યું છે. પરંતુ કાદવ કિચડ અને માટી પર કોન્ક્રીટ પાથરી અને સીધું જ કામ કરવામાં આવી રહ્યુ હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા..આવા બેદરકારી પૂર્વક કામ થઈ રહ્યુ હોવાથી આગામી સમયમાં આ શાળામાં અભ્યાસ કરતા બાળકોના સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ શકે તેમ છે.આથી લોકોએ કામને બંધ કરાવી ચાલી રહેલા કામની તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી... શિક્ષણ વિભાગ સુધી મામલો પહોંચતા હવે શિક્ષણ વિભાગે પણ કામને અટકાવ્યુ છે ..અને કોન્ટ્રાક્ટર પાસેથી જરૂરી દસ્તાવેજો મંગાવવા સહિત તપાસ શરૂ કરવામાં આવી છે... બાઈટ: નરેન્દ્ર જોગારા અગ્રણી, સિલધા બાઈટ: ઈશ્વર તુંબડા સભ્ય, કપરાડા તાલુકા પંચાયત બાઈટ રાજેશ્વરી ટંડેલ DEO વલસાડ નિલેશ જોશી ઝી મીડીયા કપરાડા લોકેશન: કપરાડા વલસાડ ftp/vapi/sep25/5.9.25/0509zk_kaprda_school/3bite/1 visual.
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 06, 2025 09:17:06
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE વિઝ્યુઅલ: હર્ષ સંઘવી બાપા વિસર્જન કરતા બાઈટ:સી આર પાટિલ એંકર:સુરત શહેરમાં ગણેશ ઉત્સવનું સમાપન ભવ્ય રીતે થઈ રહ્યું છે. શહેરભરમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પોતાના પ્રિય બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે જુદા જુદા ઓવારાઓ પર પહોંચી રહ્યા છે. આ જ ઉત્સાહ વચ્ચે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પાલ ઓવારા ખાતે પહોંચ્યા હતા. વીઓ:1 સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ ઓવારા પર ગણેશ વિસર્જન માટે એક વિશાળ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ તળાવ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક બાપાની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા હતા. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી અને ગણેશ ભક્તો સાથે મુલાકાત કરીને તેમને મળી રહ્યા હતા. તેમણે વિસર્જનની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી. આ સાથે જ તેમણે વિસર્જન માટે આવેલી ગણેશજીની મૂર્તિઓના દર્શન પણ કર્યા હતા. બાઈટ: હર્ષ સંઘવી (રાજ્ય ગૃહ મંત્રી) વીઓ:3 આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને અનુકૂળ વિસર્જનને પ્રોત્સાહન આપવા માટે અનેક કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જેથી તાપી નદી અને અન્ય જળસ્ત્રોતોનું પ્રદૂષણ અટકાવી શકાય. ભક્તો પણ આ પહેલને સહકાર આપી રહ્યા છે અને કૃત્રિમ તળાવોમાં જ બાપાનું વિસર્જન કરી રહ્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
3
comment0
Report
NJNILESH JOSHI
Sept 06, 2025 09:16:34
Vapi, Gujarat:
વલસાડ બ્રેક વલસાડના કપરાડામાં ભારે વરસાદ મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું પાણી છોડાતા દમણ ગંગા નદી તોફાની સ્વરૂપે નદી કિનારાના ગામોને સાવચેત કરાયા જોકે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીના પટમાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી *વોક થ્રુ* નિલેશ જોશી વાપી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 06, 2025 08:47:37
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE વિઝ્યુઅલ: ગણપતિ બાપા વિસર્જન, સી આર પાટિલ , કોમી એકતા બાઈટ:સી આર પાટિલ એંકર:સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી બાદ, આજે બાપાની વિદાય એટલે કે વિસર્જન યાત્રા ધૂમધામથી નીકળી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ લિંબાયત ખાતે વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને સૌને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવા અપીલ કરી હતી. વીઓ:1 લિંબાયતમાં ગણેશ વિસર્જન યાત્રા કોમી એકતાના અનોખા ઉદાહરણ સાથે નીકળી હતી. અહીં મુસ્લિમ ભાઈઓ સહિત અન્ય સમાજના લોકો પણ સાથે મળીને આ યાત્રાને સહયોગ આપી રહ્યા હતા. સી.આર. પાટીલે આ પ્રસંગે જણાવ્યું કે, "એક સમયે લિંબાયતમાં ગણપતિ વિસર્જન વખતે વાતાવરણ ગરમ થતું હતું અને આખા વિસ્તારના લોકોને ચિંતા રહેતી હતી. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ પણ પ્રકારનું વાતાવરણ તંગ થતું નથી, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. હું સૌ લિંબાયતવાસીઓ અને ગણેશ આયોજકોને આ માટે અભિનંદન પાઠવું છું. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) વીઓ:2 પાટીલે ગણેશ ઉત્સવના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે, લોકમાન્ય ટિળકે સ્વરાજ્ય આંદોલન સમયે આ ઉત્સવની શરૂઆત કરી હતી, ત્યારે તેમને પણ કલ્પના નહોતી કે આ ઉત્સવ આખા દેશ અને દુનિયામાં આટલો ભવ્ય બનશે. તેમણે શહેરમાં સ્થાપિત થયેલી ૮૦,૦૦૦ જેટલી ગણેશ પ્રતિમાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ધાર્મિક પ્રસંગ હોવા છતાં તેમાં ઉત્સવનું પ્રમાણ વધુ હોય છે. તેમણે સૌને વિનંતી કરી કે ઉત્સાહમાં ઉન્માદમાં ન આવીએ અને ધાર્મિક ભાવના સાથે શાંતિ જાળવીને વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરીએ. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) તેમણે ઉમેર્યું કે, "જ્યારે ૮૦,૦૦૦ પ્રતિમાઓની સાથે લાખો લોકો રસ્તા પર હોય, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદ કરવી એ આપણી ફરજ છે." તેમણે સૌને આનંદ ચૌદસના દિવસે, રાત્રે ૧૨ વાગ્યા પહેલા સંપૂર્ણ વિસર્જન પૂરું કરીને નિયમોનું પાલન કરવા માટે સહયોગ આપવા અપીલ કરી. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
4
comment0
Report
DRDarshal Raval
Sept 06, 2025 08:45:14
Ahmedabad, Gujarat:
આવતી કાલે ફરી સાબરમતી નદી બને કાંઠે વહેતી દેખાઈ શકે છે હાલ વાસણા બેરેજના 13 દરવાજા ખોલી પાણીનો કરાઈ રહ્યો છે નિકાલ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ ને લઈને અમદાવાદમાં અસર ધરોઈ. સંત સરોવર માંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી શકે છે પાણી છોડવામાં આવતા તંત્ર અને વિસ્તારો એલર્ટ મોડ પર Amc ના 12 વિસ્તાર અને જિલ્લા ના 28 ગામ એલર્ટ પર છે દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચન તમામ વિભાગને એલર્ટ કરવામાં આવેલ છે બાઈટ. બી આર સાગર. Rac સલગ. વરસાદ બાઈટ ફીડ. લાઈવ કીટ
7
comment0
Report
CPCHETAN PATEL
Sept 06, 2025 08:45:10
Surat, Gujarat:
સુરત:સુરત શહેરમાં બાપાનું ઉત્સાહભેર વિસર્જન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાલ ઓવારે પહોંચ્યા પાલ ઓવારા ખાતે તૈયાર કરાયું છે મહાનગરપાલિકા દ્વારા કુત્રિમ તળાવ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો બાપાના વિસર્જન માટે પાલ ઓવારે પહોંચી રહ્યા છે હર્ષ સંઘવી પાલ ઓવારે ગણેશ ભક્તોને મળ્યા ઓવારા પર થતું ગણેશ વિસર્જનનું નિરીક્ષણ કર્યું હર સંઘવીએ વિસર્જન માટે આવેલા ગણેશજીના દર્શન કર્યા.. બાઈટ..હર્ષ સંઘવી
4
comment0
Report
DRDarshal Raval
Sept 06, 2025 08:45:05
Ahmedabad, Gujarat:
અમદાવાદ. કોંગ્રેસ નું મારું ઘર, મારું સ્વાભિમાન આંદોલન કોંગ્રેસ સાથે ઘર વિહોણા બનેલા લોકો કલેકટર ઓફિસ રજુઆત કરવા પહોંચ્યા સ્થાનિકો સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ શહેર પ્રમુખ રહ્યા હાજર ચાંદખેડા અને મોટેરામાં ઓલિમ્પિક ના નામે દબાણ દૂર કરવાની વાત પીડિતો ઘર ની સામે ઘર ની માંગ રજૂ કરવા કલેકટર ઓફિસ પહોંચ્યા કેટલાકને મકાન આપવાની વાત જ્યારે મોટા ભાગે કોઈ સાથે સંવાદ નહિ હોવાના કોંગ્રેસના આક્ષેપ સમગ્ર મામલે 8 સપ્ટેમ્બરે વિધાનસભા ઘેરાવ અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસ ઘેરાવ ની કોંગ્રેસ ની ચીમકી ચાંદખેડા અને મોટેરામાં 17 હજાર એકર જમીન ખાલી કરવામાં 50 હજાર લોકો ઘર વિહોણા બની શકે તેવા કોંગ્રેસના આક્ષેપ નોટિસ વગર કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ વરસાદ વચ્ચે કરવામાં આવતી કામગીરીથી લોકો ક્યાં જાય તે સવાલ આ સાથે બાળકોના અભ્યાસ ને લઈને સવાલ ઉભા થતા હોવાના આક્ષેપ વિરોધ દરમિયાન ચંડોળા. ઓઢવ. ચાંદખેડા સહિત ની જગ્યા પર દૂર કરવામાં આવેલ મકાનો બાબતે કર્યા સવાલ જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને બિલ્ડર ના મુખ્યમંત્રી હોવાના આક્ષેપ કર્યા બિલ્ડરોને લાભ અને લોકો હેરાન આ કેવું તેવા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ કલેકટર ઓફિસે rac એ આવેદનપત્ર સ્વીકારી ઉપર સુધી રજૂઆત કરવા ખાતરી આપી કેટલાક મકાનો દૂર કરાયા હજુ પણ પ્રક્રિયા ચાલુ વિઝ્યુલ અને બાઈટ. હિન્દી અને ગુજરાતી જીગ્નેશ મેવાણી બાઈટ 121 બાઈટ. જીગ્નેશ મેવાણી. ધારાસભ્ય બાઈટ. સોનલ પટેલ. કોંગ્રેસ શહેર પ્રમુખ બાઈટ. પીડિતા મહિલા સલગ. કલેકટર વિરોધ ફીડ. લાઈવ કીટ
2
comment0
Report
AAAkshay Anand
Sept 06, 2025 06:02:44
Noida, Uttar Pradesh:
लाल किला परिसर से करोड़ों का कलश चोरी करीब 1 करोड़ रुपये का सोने-हीरे जड़ा कलश चोरी चोरी हुआ कलश 760 ग्राम सोने का बना है, जिस पर 150 ग्राम हीरे, माणिक्य और पन्ना जड़े हुए थे। दिल्ली के लाल किला परिसर में आयोजित जैन धर्म के धार्मिक अनुष्ठान से करोड़ का कलश चोरी हुआ है। कारोबारी सुधीर जैन रोजाना पूजा के लिए कलश लेकर आते थे। बीते मंगलवार को कार्यक्रम में लोकसभा अध्यक्ष ओम बिड़ला भी पहुंचे थे। स्वागत की अफरातफरी के बीच कलश मंच से गायब हो गया। दिल्ली पुलिस के मुताबिक सीसीटीवी फुटेज में संदिग्ध की गतिविधियां कैद हुई हैं। पुलिस ने संदिग्ध की पहचान कर ली है और जल्द गिरफ्तारी की संभावना जताई है। लाल किले परिसर में जैन समुदाय का यह अनुष्ठान 15 अगस्त पार्क में चल रहा है और 9 सितंबर तक जारी रहेगा।
4
comment0
Report
CPCHETAN PATEL
Sept 06, 2025 06:02:07
Surat, Gujarat:
સુરત... સુરત માં રંગેચંગે ગણેશ વિસર્જન ની પ્રક્રિયા સુરત પો કમી.એ કર્યું દુંદાળા દેવની પ્રતિમાનું વિસર્જન હજીરા સ્થિત ઓવારા ખાતે પ્રતિમાનું વિસર્જન કર્યું હજીરા ઓવારા પર વહેલી સવારથી ગણેશ વિસર્જન પ્રક્રિયા ભક્તો વહેલી સવારથી ગણેશ વિસર્જન પ્રક્રિયામાં જોડાયા
4
comment0
Report
PAParakh Agarawal
Sept 06, 2025 06:02:03
Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આજે છઠ્ઠો દિવસ પાંચ દિવસમાં 30 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ એમાં અંબે દર્શન કર્યા અંબાજી મંદિરને પાંચ દિવસમાં બે કરોડ ઉપરાંત અને વિવિધ સેન્ટરો ઉપરથી થઈ આવક 2000 જેટલી ધજાઓમાં અંબેના મંદિરના શિકાર ચડી આજે છઠ્ઠા દિવસે અંબાજી નો મેળો ભીંજાયો સવારથી અંબાજી પંથક માં વરસાદ ત્યાં ચાચર ચોક ભરચક જોવા મળતું હતું જે આજે વરસાદ ન કારણે ખાલી જોવા મળી રહ્યું છે તેમ છતાં યાત્રિકોનોવરસાદ માં મોજ માણતા જોવા મળ્યા ભક્તો એ ચાલવ્વરસદ માં માતાજીના ચાચર ચોકમાં ગરબા ની મોજ માણી આવતીકાલે મેળા નો છેલ્લો દિવસ હોવાથી આજે યાત્રીકોનો ભારે ઘસારો આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 કલાક બાદ માતાજીના મંદિરે કોઈપણ ધજા ચડશે નહીં one to one with yatrik in rain wkt about mandir income,yatrik and dhaja
8
comment0
Report
MGMohd Gufran
Sept 06, 2025 05:46:37
Prayagraj, Uttar Pradesh:
संगम नगरी प्रयागराज में गंगा और यमुना का रौद्र रूप, तटवर्ती इलाकों में पहुंचा गंगा और यमुना का जलस्तर, दारागंज, नागवासुकी, मोरी मार्ग और गंगा रीवर फ्रंट बाढ़ में डूबा, विश्व प्रसिद्ध लेटे हनुमान जी को मां गंगा और मां यमुना ने पांचवीं बार कराया महास्नान। एंकर -- प्रयागराज में गंगा और यमुना ने फिर से रौद्र रूप धारण कर लिया है। दोनों नदियों का जलस्तर पिछले दो दिनों से लगातार बढ़ रहा है। जिसके चलते एक बार फिर से तटवर्ती इलाकों में बाढ़ का संकट देखने को मिल रहा है। दारागंज के साथ-साथ नगवासुकी और मोरी मार्ग पर बाढ़ का पानी पहुंच चुका है। जिसके चलते इन सड़कों पर आवागमन भी ठप हो गया है। दारागंज में रिवर फ्रंट के पास वाले मकानों में भी गंगा और यमुना का जल प्रवेश कर गया है। लोगों ने सुरक्षित जगहों पर अपना ठिकाना बना लिया है। वही दारागंज इलाके में स्थित शमशान घाट भी बाढ़ के चलते जलमग्न हो गया है, जिसकी वजह से सड़कों पर लोग दाह संस्कार के लिए मजबूर हो रहे हैं। घाटिए और तीर्थ पुरोहितों ने भी अपनी चौकियों को पीछे कर लिया है। मां गंगा और मां यमुना के रौद्र रूप के चलते विश्व प्रसिद्ध लेटे हनुमान जी ने पांचवीं मां स्नान कर लिया है। तीर्थपुरोहितों के मुताबिक पिछले 47 सालों बाद ऐसा अद्भुत संयोग बना है, जब लेटे हनुमान जी को एक मानसून सत्र में पांच बार मां गंगा और मां यमुना ने जलाभिषेक कराया हो। प्रयागराज में गंगा और यमुना के बढ़ते जलस्तर के बीच जिला प्रशासन ने अलर्ट जारी कर दिया है। गंगा और यमुना के आसपास रहने वाले लोगों को सुरक्षित स्थानों पर जाने के निर्देश दिए गए हैं। बाढ़ राहत चौकियों के साथ ही बाढ़ राहत शिविरों को फिर से एक्टिव करने का निर्देश जिला प्रशासन ने जारी किया है। एनडीआरएफ और एसडीआरएफ के साथ ही प्रशिक्षित गोताखोर और जल पुलिस की टीमों को भी अलर्ट कर दिया गया है। अभी फिलहाल दोनों नदियां खतरे के निशान से ढाई मीटर दूर है, लेकिन जिस रफ्तार से दोनों नदियों के जलस्तर में वृद्धि देखी जा रही है। इससे माना जा रहा है कि अगले 24 घंटे में दोनों नदियां चेतावनी का बिंदु पार कर खतरे के निशान के करीब पहुंच सकती हैं। इसी को देखते हुए जिला प्रशासन ने तटवर्ती इलाकों में अलर्ट जारी किया है। बाइट -- मिथिलेश दुबे, तीर्थपुरोहित, दारागंज दशाश्वमेध घाट, प्रयागराज
3
comment0
Report
AAAsrar Ahmad
Sept 06, 2025 05:46:27
Noida, Uttar Pradesh:
Washington DC | Responding to ANI's question on resetting relations with India, US President Donald Trump says, "I always will, I will always be friends with Modi, he is a great Prime Minister, he is great... I just don't like what he is doing at this particular moment, but India and the United States have a special relationship. There is nothing to worry about."
5
comment0
Report
Advertisement
Back to top