Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
કઠવાડા હિટ એન્ડ રન: ડ્રાઇવર રૂપમસિંગની ધરપકડ!
URUday Ranjan
Aug 27, 2025 12:30:55
Ahmedabad, Gujarat
(FTP AND LIVE U) કઠવાડા એસપી રીંગ રોડ હિટ એન્ડ રન કેસમાં આરોપી ડ્રાઇવરની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ છે ડમ્પર ચાલક રૂપમસિંગ ઠાકુરને ઝડપી પાડ્યો ઓઢવ પાંજરાપોળ પાર્કિંગમાં રહેતા રૂપમસિંગ ગઢ 25 ઓગસ્ટના રોજ સાંજે અકસ્માત બાદ ફરાર થયો હતો ડ્રાઇવર રૂપમસિંગ મૂળ ઉત્તર પ્રદેશ નો વતની છે મોપેડ પર જતી બે મહિલા સરકારી કર્મચારીને ભારે વાહને ટક્કર મારી હતી મોપેડ પર બેસેલા પોલીસ કર્મી વિરલબેન રબારીનું મોત થયું હતું વિરલબેન ગાંધીનગર ખાતે સાયબર સેલમાં ફરજ બજાવતા હતા 108 એમ્બ્યુલન્સ મહિલા કર્મી હિરલબેન રાજગોરનું પણ અકસ્માતમાં મોત થયું હતું ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ટ્રાફિક પોલીસને સોંપ્યો છે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે રૂપમસિંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાઈટ - વનરાજસિંહ વાઘેલા, પીઆઇ, જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Aug 27, 2025 15:15:06
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS MUNSAD MURDER 2708ZK_NVS_MUNSAD_MURDER એંકર : લગ્નેત્તર સબંધોનો કરુણ અંજામ નવસારીના મુનસાડ ગામે આવ્યો છે, જ્યાં લિવ ઈનમાં વિધવા સાથે રહેતા પરિણીત પ્રેમીએ ગામના જંગલ વિસ્તારમાં પ્રેમિકાને તીક્ષ્ણ ચાકૂના ઉપરાચાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. માતા ઉપર ઘાતક હુમલો થતા પુત્ર બચાવવા જતા તેના ઉપર પણ ચાકૂથી વાર કરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પુત્ર ભાગી જતા બચી ગયો હતો. જોકે પ્રેમિકાની હત્યા કર્યા બાદ હત્યારો પ્રેમીએ થોડે દૂર જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વી/ઓ : નવસારીના મુનસાડ ગામના સીધ્યા ફળિયામાં રહેતી 38 વર્ષીય વિધવા સંગીતા હળપતિની અડદા ગામે રહેતા રાજુ હળપતિ ઉર્ફે રાજુ પંડિત સાથે ત્રણ વર્ષ અગાઉ આંખ મળી જતા બંને લિવ ઈનમાં રહેતા હતા. સંગીતાના બે પુત્રો બાબુ અને રાહુલ પણ તેની સાથે રહેતા હતા. જોકે રાજુ પંડિતની પત્ની અને અન્ય એક પ્રેમિકાને લઈ તેમની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. બીજી તરફ સંગીતાનો પણ અન્ય કોઈ સાથે સંબંધ હોવાનો પ્રેમી રાજુને શક હતો. પ્રેમમાં લગ્નેત્તર સબંધોના ઝઘડાને કારણે રાજુ અને સંગીતા વચ્ચે મનભેદ થયા હતા. જેમાં ગત રોજ રાજુ પંડિત જાણે પહેલેથી જ કાવતરૂ રચ્યું હોય એમ એક ધારદાર ચાકૂ પોતાની સાથે રાખ્યું હતું. બપોરના સમયે સંગીતા અને તેના નાના દીકરા રાહુલને સાથે લઈ રાજુ ગામના જોની પટેલના ખેતરની બાજુમાં આવેલ જંગલ જેવા વિસ્તારમાં ગયો હતો. જ્યાં રાજુ સાથે સંગીતાએ તેની પત્નીને લઈ ઝઘડો શરૂ કર્યો અને રાજુએ પોતાના પ્લાન મુજબ રાહુલને બાઈક ઉપર મૂકેલ પાણીનું કેન લાવવા મોકલ્યો અને પોતાની પાસેના ધારદાર તીક્ષ્ણ ચાકૂથી સંગીતા ઉપર ઉપરાચાપરી 8 થી વધુ ઘા ઝીંકી દીધા હતા. ચાકૂથી વાર કરતા સંગીતાએ બૂમાબૂમ કરતા રાહુલે પાછળ ફરીને જોયું, તો રાજુ તેની માતાને ચાકૂ મારી રહ્યો હતો. જેથી રાહુલ દોડીને માતાને બચાવવા ગયો, તો રાજુએ તેના ઉપર પણ ચાકૂથી વાર કરતા રાહુલ પણ ઘવાયો હતો. જોકે બાદમાં ત્યાંથી ભાગીને રાહુલ કોઈની મદદ લેવા દોડ્યો, જેને રસ્તામાં ગામનો એક યુવાન મળ્યો, જેને હકીકત કહેતા તેણે સંગીતાના માસિયાઈ ભાઈ કિશોર હળપતિને જાણ કરતા ગામના લોકો પણ ઘટના સ્થળે દોડ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં રાજુ પંડિત સંગીતાની હત્યા કરી, ભાગી છૂટ્યો હતો. ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ સંગીતાને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ગ્રામજનો સાથે જંગલ જેવા વિસ્તારને ઘેરીને પોલીસે હત્યારા રાજુ પંડિતને પકડવાના પ્રયાસો આરંભ્યા હતા. પરંતુ મોડી રાત સુધી શોધવા છતાં અને કાદવ પાણી વાળો વિસ્તાર હોવાથી પોલીસને સફળતા મળી ન હતી. બાઈટ : કિશોર હળપતિ, મૃતક સંગીતાનો ભાઈ, મુનસાડ, નવસારી વી/ઓ : હત્યારાને શોધવા આજે સવારથી નવસારી ગ્રામ્ય પોલીસ સાથે LCB, SOG તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ કાદવ કીચડને કારણે પોલીસને મુશ્કેલી જણાતા અંતે ડ્રોનની મદદ લેવામાં આવી હતી. ડ્રોન ઉડાવતા ઘટના સ્થળથી 200 મીટરના અંતરે ઝાડની ઓથમાં લાલ રંગના શર્ટ સાથે એક વ્યક્તિ ઊભો હોય એવું જણાતા પોલીસે સ્થાનિક યુવાનોને સાથે રાખી ત્યાં પહોંચી જોતા, હત્યારો રાજુ હતો. પણ તેણે ઝાડની ડાળી સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે સમગ્ર મુદ્દે રાજુ પંડિત સામે હત્યાનો તેમજ રાજુના આપઘાત મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે. બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી વી/ઓ : નવસારીના મુનસાડ ગામે એક કરતા વધુ લગ્નેત્તર સબંધો અને પ્રેમી સાથે લિવ ઈનમાં હોવા છતાં અન્ય સાથે સંબંધને કારણે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પણ આપઘાત કરવો પડ્યો. જેમાં સંગીતાના બે બાળકોએ માતાની મમતા ગુમાવવાનો વારો આવ્યો છે.
8
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 14:33:26
Surat, Gujarat:
એન્કર : સુરતના પુણાગામ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો છે.મૃતક અને આરોપી વચ્ચે રૂપિયાની લેતી દેતીનો મામલો ચાલી આવ્યો હતો.જ્યાં મૃતક અને આરોપી વચ્ચે થયેલી માથાકૂટ હત્યામાં પરિણમી હતી.જે ઘટના અંગે પુણા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. વી ઓ 1 :સુરતના પુણા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.મંગળવારે મોડી સાંજે પુણા વિસ્તારમાં આવેલ સીતારામ નગર સોસાયટીના શેરીમાં વિપુલ નીકુમ નામના ઇસમની હત્યા થઈ હતી.વિપુલ વાળા નામના ઇસમ વચ્ચે છેલ્લા ઘણા સમયથી રૂપિયાની લેતી દેતીનો મામલો ચાલી આવ્યો હતો.જ્યાં મંગળવારે મોડી સાંજે પુણાગામ સ્થિત સીતારામ નગર સોસાયટીના નજીક ભેગા થયા હતા.વિપુલ નિકુમ દ્વારા વિપુલ વાળાને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા.જે રૂપિયાની ઉઘરાણી વિપુલ નિકુમ દ્વારા અવારનવાર કરવામાં આવી રહી હતી.મંગળવારે પણ મોડી સાંજે બંને વચ્ચે આ બાબતને લઈ ભારે માથાકૂટ થઈ હતી.જે બાદ વિપુલ નિકુમેં પોતાના ભાઈને કોલ કરી વિપુલ વાળાને પકડી રાખ્યો હતો.જે બાદ બંને વચ્ચે માથાકૂટ અને ઝપાઝપી થઈ હતી. દરમ્યાન વિપુલ વાળા દ્વારા ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી વિપુલ નિકુમ ને મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.હત્યાની ઘટના બાદ પુણા પોલીસ સહિત પોલીસના ઉચ અધિકારીઓનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.જે બાદ લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપી અને મૃતક બંને એક જ ગામના વતની છે.જ્યાં બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી નો મામલો ચાલી આવતા હત્યાની એ ઘટના બની હતી.હત્યા બાદ ફરાર આરોપી વિપુલ વાળાની પોલીસ દ્વારા ઓળખ કરવામાં આવી હતી.જ્યાં ફરાર હત્યારાને ઝડપી પાડવા એલસીબી ઝોન વન,સરથાણા અને પુણા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. બાઈટ :આલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ) વી ઓ 2 :મહત્વનું છે કે માત્ર સામાન્ય રૂપિયાની લેતી દેતી માં આરોપીએ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો..જ્યાં હાલ ઘટનામાં ફરાર હત્યારાને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં ચક્રોગતિમાન કર્યા છે. ... સુરત નાં પુણાગામ વિસ્તારમાં હત્યાનો બનાવ સીતારામ સોસાયટી ખાતે હત્યા નો બનાવ સામે આવ્યો અજાણ્યા ઈસમ દ્વારા વિપુલ નકુમ નામના વ્યક્તિની કરવામાં આવી હત્યા સાત થી આઠ વાર ચપ્પુ વડે ઉમલો કરી આરોપી થયા ફરાર ઘટનાની જાણ થતાં ડિ.સી.પી એ.સી.પી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાલતો મૃતક વિપુલ નકુમ ની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી પુણા પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરી
13
comment0
Report
DRDarshal Raval
Aug 27, 2025 13:38:11
Ahmedabad, Gujarat:
Slug - ahd - kirtidan gadhvi - avb નોંધ. કિર્તીદાન ગઢવી ગરબો ગાયા એ ટુકડો કાપી શકાય.... એન્કર. નવરાત્રીને હવે એક મહિનો જ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના 9 દિવસ કીર્તિદાન ગઢવી અમદાવાદમાં ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે. આ વખતે અમદાવાદમાં એસપી રિંગ રોડ ખાતે નોરતા નગરીમાં લોકગાયક કિર્તીદાન ગઢવીના તાલે અમદાવાદી ઓ ગરબા ઝૂમશે. જો કે આ વખતે નવરાત્રીમાં વરસાદ ની પણ આગાહી કરાઈ છે. ત્યારે AC ડોમમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વ્યય નોરતા નગરીમાં જોવા મળશે. આ નોરતા નગરી ખાતે ફૂલી AC ડોમમાં 17500 ખેલૈયાઓ એકસાથે રમી શકે એ પ્રકારનું આયોજન સાથે પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકગાયક કિર્તીદાન ગઢવી જણાવ્યું કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે એટલા માટે છેલ્લા 4 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યો છું. ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી લોકો આવીને અહીં રહે છે. આ ગરબા માં સરકારના નિયમ મુજબ જ સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવશે. આસપાસમાં કોઈને તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ લોકગાયક કિર્તીદાન ગઢવી પોતાના અંદાજ માં ગરબો ગાઈને ગરબાના સુર રેલાવ્યા હતા..... બાઈટ - કિર્તીદાન ગઢવી ( લોકગાયક)
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 12:31:20
Surat, Gujarat:
2608ZK_SRT_GADDI_GANG( FEED FTP) સુરત બ્રેક ચોક બજાર પોલીસે ગડ્ડી ગેંગ ની ધરપકડ કરી "તમે પહેરેલા દાગીના કોઈ લઈ જશે "તેમ કહી દાગીના પડાવી લેતી ગડ્ડી ગેંગની ધરપકડ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બાયડ સહિત ઇડર ખાતેથી ધરપકડ એક મહિલા સહિત ત્રણ શખ્સોને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા ચોકબજાર સ્થિત બહુચરાજી નગરમાં પગપાળા જતી મહિલાને ટાર્ગેટ કરી હતી ઉપર પાંચસો ની અસલ નોટ અને નીચે કાગળની ગડ્ડી બતાવી "તમે પહેરેલ સોનાના દાગીના આગળ કોઈ પડાવી જશે તેમ જણાવી પડાવી લીધા હતા સોનાની બુટ્ટી સહિતના ઘરેણા પડાવી ગેંગ ફરાર થઈ ગઈ હતી અગિયાર ઓગસ્ટના રોજ ચોકબજાર માં ઘટના બની હતી પોલીસે ગુન્હો નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી હતી જ્યાં આરોપીઓ રીઢા ગુનેગાર હોય વેશપલટો કરી ઝડપી પાડ્યા સાબરકાંઠા અને અરવલ્લી ના સંવેદનશીલ વિસ્તારમાંથી ધરપકડ હિતેશભાઈ શામજીભાઈ સલાટ, વીક્રમભાઈ અરજણભાઈ સલાટ,મીનાબેન બાબુભાઇ સલાટની ધરપકડ ત્રણ પૈકીના બે આરોપીઓ હિતેશ સલાટ અને મીના વિરુદ્ધ અગાઉ ભિલોડા અને તલાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી બાઈટ :- રાઘવ જૈન - ડીસીપી સુરત
14
comment0
Report
HBHimanshu Bhatt
Aug 27, 2025 12:31:08
Morbi, Gujarat:
Slug 2708ZK_MRB_VIDHYARTHI_MAAR Format PKG Reporter HIMANSHU BHATT Feed 2708ZK_MRB_VIDHYARTHI_MAAR Date 27/8/24 Location MORBI APPROVAL: VISHLBHAI એન્કર વાંકાનેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રિસેસના સમયે સ્ટેચ્યુ ચોક પાસે નાસ્તો કરતો હતો ત્યારે સ્કૂલના સંચાલકે ત્યાં આવીને તે વિદ્યાર્થીને પેટ નીચે ગુપ્તાંગના ભાગે પાટુ માર્યું હતું અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેથી ભોગ બનેલ વિદ્યાર્થીને સારવારમાં લઈ ગયા હતા ત્યાર બાદ તેના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ શાળાના સંચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વીઓ વાંકાનેર શહેરમાં રહેતા પરિવારનો બાળક વાંકાનેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલમાં ધો.10 માં અભ્યાસ કરતો હોય રિસેસના સમયે ગઈકાલે તે વાંકાનેરમાં આવેલ સ્ટેચ્યુ ચોક પાસે નાસ્તો કરવા માટે ગયો હતો અને ત્યાં આવીને જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા દ્વારા તે વિદ્યાર્થીને પેટના નીચેના ભાગે ગુપ્તાંગના ભાગ ઉપર પાટુ મરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો જેથી બાળકને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી, જુવેનાઇલ જસ્ટિસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી જિલ્લા એસટીએસસી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા છે જોકે, આ બાબતે શાળાના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓએ બાળકને માર માર્યો નથી અને તેની જ્ઞાતિ પણ પૂછી નથી તો પણ તેઓની પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે થઈને આ ક્રૃત્ય કરવામાં આવ્યું છે. બાઇટ ૧: ભોગ બનેલ વિદ્યાર્થીના પિતા, વાંકાનેર બાઇટ ૨: યોગેન્દ્રસિંહ ઝાલા, શાળાના સંચાલક, વાંકાનેર બાઇટ ૩: સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર
14
comment0
Report
AKAshok Kumar
Aug 27, 2025 12:16:54
Junagadh, Gujarat:
જુનાગઢ..... નકલી શેર બજારની ઓફિસ ઝડપાઈ આંબાવાડીમાં આવેલ સરસ્વતી કોમ્પલેક્ષ માંથી ઝડપાઈ આરોપી દુકાન ઉપર ગણેશ ઓફસેટ નામનો બોર્ડ લગાડી નકલી શેરબજારની ઓફિસ ચલાવતો હતો રસિક ગોહિલ નામના એક શખ્સની ધરપકડ લોકોને રોકાણ માટે આપતો હતી ટીપ્સ શેરબજારની જાણકારી ન હોવા છતાં ટીપ્સ આપી રોકાણકારો પાસેથી વસૂલતો હતો ફી એલ સી બી એ પાડ્યો દરોડો રૂ. 42 હજારનો મુદ્દામાલ જપ્ત બાઈટ હિતેષ ધંધાલિયા ડી વાય એસ પી જુનાગઢ અશોક બારોટ જૂનાગઢ
13
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 11:50:25
Surat, Gujarat:
એન્કર :આજે ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે સુરતના દાળિયા શેરીના વિઘ્નહર્તા ની ભવ્ય શાહી શોભાયાત્રા નીકળી હતી.દોઢ લાખથી વધુના અમેરિકન ડાયમંડ અને અઢી કિલો સોનાના સ્વર્ણ આભૂષણોથી સજ્જ વિઘ્નહર્તા ગણેશ ભક્તોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.જ્યાં ભાવિક ભક્તો દ્વારા ઢોલ નગારા સહિત ડી.જે.ના તાલે વિઘ્નહર્તા ની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી.જ્યાં મહિલાઓ અને યુવતીઓએ ડ્રેસકોડ માં સજ્જ થઈ વિઘ્નહર્તા ની ભવ્ય શાહી શોભાયાત્રા ના વધામણા કર્યા હતા. વી ઓ : આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે. શહેરમાં એક લાખથી પણ વધુની શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન થઈ રહ્યું છે. ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જ્યાં વર્ષ 1972 થી અવિરતપણે કાઢવામાં આવતી દાળિયા શેરીના વિઘ્નહર્તા ની પણ આજે ભવ્ય અને શાહી શોભાયાત્રા રામપુરા પોલીસ લાઇન થી નીકળી હતી.વિઘ્નહર્તા ના હાથ પગ અને કાન સહિત કમરબંધ સ્વર્ણ સોનાના આભૂષણો થી શણગારવામાં આવ્યા હતા.જે વિઘ્નહર્તા ની શોભાયાત્રા ભાવિક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.સાથે મહિલાઓએ સમાન ડ્રેસકોડ માં સજ્જ થઈ વિઘ્નહર્તા ના ગાડલા ને ખેંચી વર્ષો જૂની પરંપરાને આજે પણ અંકબંધ રાખી હતી. વિઘ્નહર્તા ને અઢી કિલો સોનાના સ્વર્ણ આભુષણ થી શણગાર કરવામાં આવ્યો હતો.જ્યારે દોઢ લાખથી પણ વધુના અમેરિકન ડાયમંડ થી સુજ્જ પ્રતિમાની ભવ્ય શાહી સવારીમાં લોકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર રીતે જોડાયા હતા.ડી.જે.અને ઢોલ નગારા સાથે નીકળેલી ભવ્ય અને શાહી શોભાયાત્રા વીંટેજ કાર પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.જ્યાં સૌ ભાવિક ભક્તોએ વિઘ્નહર્તાની આ શોભાયાત્રાના વધામણા કર્યા હતા.જ્યાં સૌ કોઈ ઢોલ નગર અને દીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.મહત્વનું છે કે આ વખતે નાની મોટી મળી અંદાજિત એક લાખથી વધુની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થવાનું છે. વોક થ્રુ સુરત બ્રેક આજે ગણેશ ચતુર્થી નો મહાપર્વ સમગ્ર દેશની દુનિયામાં ધામધૂમથી ઉજવણી સુરત શહેરમાં નાની મોટી એક લાખથી વધુ મૂર્તિઓ સુરતના દાળિયા શેરી દ્વારા ગોલ્ડ અને ચાંદીમાં દાગીના ભગવાન ગણેશને ચડાવ્યા 25 કિલો જેટલા હાથના પંજા મુગટ બાજુબંધ ચઢાવવામાં આવ્યા પગરખા પેહર્યા વગર ભાવીભક્તો ભગવાનનો રથ ખેંચશે દસ દિવસ સુધી સો થી વધુ ભાવીભક્તો ચંપલ પહેર્યા વગર ભગવાનની પૂજા અર્ચના કરશે નાની મંગલમૂર્તિમાં સવા લાખ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન ડાયમંડ વોક થ્રુ..ચેતન
14
comment0
Report
SKSundram Kumar
Aug 27, 2025 11:17:34
Patna, Bihar:
रिपोर्ट सुन्दरम लोकेशन पटना *मंत्री श्रवण कुमार के ऊपर ग्रामीणों ने किया हमला,* जिसको लेकर मंत्री श्रवण कुमार ने कहा की मंत्रियों पर लगातार हमले हो रहा है जिसको लेकर के मंत्री श्रवण कुमार ने कहा कि होते रहता है यह सब हम लोग झेलते रहते हैं यह बिहार है तरह-तरह के लोग हैं तरह-तरह की भावना है तरह-तरह की बातें हैं जिसको हमारी बात पसंद आता है जय जयकार करता है जिसको पसंद नहीं आता है झंडा के खिलाफ मे उड़ाता है बाइट : श्रवण कुमार, मंत्री बिहार सरकार राष्ट्रीय जनता दल के प्रवक्ता प्रमोद सिन्हा ने कहा कि आज पूरे बिहार में एक अराजक स्थिति बनी हुई है और इस अराजकता का प्रमुख कारण है कि जब भी छात्र हो युवा हो किसान हो या अन्य संगठन हो जब भी अपनी मांगों को लेकर के सड़कों पर उतरने का काम करते हैं तो उन्हें लाठी डंडों से मारा जाता है पिटा जाता है. जब भी अपनी मांग को लेकर के सड़को पर उतरने का काम करते हैं तो उन्हें लाठी डंडों से मारा जाता है पिटा जाता है उनके साथ न्याय नहीं होता है. जनता में भारी आक्रोश है आप चाहे कानून व्यवस्था को देख लीजिए या फिर सरकार की जो जन्म विरोधी नीतियां है उसको देख लीजिए लोगों में भारी उबाल है. और जिस प्रकार से यह जो हादसा नालंदा के हिलसा थाना क्षेत्र में घटित हुई है सरकार के एक मंत्री के साथ ग्रामीणों के आक्रोश का उनका सामना करना पड़ रहा है चाहे पटना के अटल पथ पर भी आपने देखा कि किस प्रकार से एक मंत्री को खदेड़ा जा रहा था. हालांकि लोकतंत्र में हिंसा का स्थान नहीं है लेकिन बावजूद लोगों में एक उबाल है आक्रोश है सरकार के प्रति और वह इसी प्रकार से दिखाई पड़ता है बाइट : प्रमोद सिन्हा, प्रवक्ता आरजेडी वही बिहार बीजेपी के प्रवक्ता प्रभाकर मिश्रा ने कहा कि राजद और उसके सहयोगी बिहार में गुंडागर्दी पर उतर आये है. भारे के अपराधियों से पहले स्वास्थ्य मंत्री मंगल पांडे जी के कार पर पटना के अटल पथ पर पथराव करवाया और बुधवार के ग्रामीण विकास मंत्री पर भारे के लोगों के द्वारा हमला करवाया. ग्रामीण विकास मंत्री मृतकों के परिजनों से मिलने गए थे असल में राजद और उसके सहयोगी दल भारे के अपराधियों से प्रदेश में दहसत का माहौल कायम करना चाहते हैं. बिहार में 2005 के पहले जैसा जंगल राज लेना चाहते हैं लेकिन बीजेपी कभी ऐसा नहीं होने देगी. अटल पथ पर घटित घटना ने भारे के गुंडो का पर्दाफाश किया बाइट : प्रभाकर मिश्रा,प्रवक्ता, बिहार बीजेपी
12
comment0
Report
GPGaurav Patel
Aug 27, 2025 11:03:48
Ahmedabad, Gujarat:
સુપ્રીમકોર્ટના સમાન કામ, સમાન વેતનના ચુકાદા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન 10-15 વર્ષથી કરાર આધારિત રહેલા પ્રાધ્યાપકોને આર્થિક શોષણમાંથી મુક્તિ મળશે ગુજરાત સરકાર લાંબા સમયથી 7 લાખ કરાર આધારિત કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે:દોશી MB શાહ કમિશન-કાયદા પંચે પણ કરાર આધારિત નિમણુંકો બંધ કરવા સ્પષ્ટ કહ્યું છે: દોશી રાજ્યની 16 સરકારી ઇજનેરી અને સરકારી પોલીટેકનિકના પ્રાધ્યાપકોને સુપ્રીમકોર્ટના ચુકાદાનો લાભ:દોશી 250 જેટલા પ્રાધ્યાપકોને સરકાર યેનકેન પ્રકારે ટર્મિનેટ કરી ચૂકી છે:દોશી સમાન કામ, સમાન વેતનના સૂત્રને મહોર લાગી છે સરકાર સુપ્રીમકોર્ટના ચુકાદાનો તાત્કાલિક અભ્યાસ કરી લાગુ કરે: દોશી ફિક્સ પે ના મુદ્દે પણ ગુજરાત સરકાર સુપ્રીમકોર્ટમાં ગઇ છે જેમાં તારીખ પર તારીખ પડી રહી છે:દોશી બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 10:31:54
Surat, Gujarat:
બ્રેકીંગ સુરતની સરથાણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સરથાણા ઉમંગ હાઈટ્સના ફ્લેટમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો પતિ પત્ની ઘરમાં દારૂ રાખી વેચાણ કરતા હતા એક વર્ષથી પતિ પત્ની ઘરમાં દારૂ સંતાડી હોમ ડિલિવરી કરતા હતા સરથામાં પોલીસે રેડ કરી પતિ પત્નીને ઝડપી પાડ્યા સરથાણા પોલીસે પતિ પત્નીની કરી ધરપકડ આરોપી પાસેથી 18 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 10:16:38
Surat, Gujarat:
સુરત પુણા પોલીસને મળી સફળતા અફીણ સાથે એક સક્ષની ધરપકડ ૫૦ વર્ષીય ભેરારામ બુદરરામ બિશ્નોઇ ની ધરપકડ પહેલા હીરા વ્યવસાય માં હતો ભેરારામ હીરામાં નોકરી છૂટી જતા અફીણ વેચાણ ના ધંધો શરૂ કર્યો ભેરારામ વરાછામાં અફીણ વેચવા ફરી રહ્યો હતો ત્યારે બાતમી ના આધારે ભેરારામ ને પકડી પાડવામાં આવ્યો વરાછા ગીતાનગર સોસાયટીના નાકે અફીણ વેચવા ઉભો હતો ત્યારે ઝડપી લેવામાં આવ્યો ભેરારામ પાસેથી ૫૩ હજાર ૪૦૦ રૂપિયાનું ૧૭૮ ગ્રામ અફીણ જપ્ત કરાયું મોબાઇલ રોકડા રૂપિયા મળી કુલ ૬૫ હજાર નો મુદ્દામાલ જપ્ત કરાયો એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો
14
comment0
Report
TKTushar Kanchhal
Aug 27, 2025 10:00:13
Indore, Madhya Pradesh:
इंदौर इंदौर के एमआईजी थाना क्षेत्र में रहने वाली श्रद्धा तिवारी शनिवार से लापता है परिजनों ने लापता होने की सूचना एमआईजी पुलिस को दी पुलिस श्रद्धा तिवारी की तलाश कर रही है परिजनों के अनुसार शनिवार को श्रद्धा अचानक घर से कहीं चली गई श्रद्धा को ढूंढने के कई प्रयास किए गए परंतु उसका कोई पता नहीं चला मामले में सूचना पुलिस को दी गई अब पुलिस श्रद्धा की तलाश कर रही है वहीं परिजनों ने श्रद्धा के सकुशल घर वापस आ जाने को लेकर घर के दरवाजे पर श्रद्धा की एक उल्टी तस्वीर लटकाई हे दरअसल इंदौर के बहुचर्चित हनीमून मर्डर मिस्ट्री में लापता सोनम रघुवंशी की तलाश के दौरान भी परिजनों ने इसी तरह से सोनम की तस्वीर घर के बाहर उल्टी लटकाई थी एमआईजी क्षेत्र में रहने वाली 21 साल की लड़की श्रद्धा तिवारी अचानक लापता हो गई श्रद्धा को गायब हुए करीब 4 दिन बीतने के बाद अब तक श्रद्धा का कोई पता नहीं चला है श्रद्धा इंदौर के गुजराती कॉलेज में पढ़ती है परिजनों के अनुसार हैरान करने वाली बात यह है कि श्रद्धा अपना फोन भी घर पर छोड़ कर गई है श्रद्धा का एक सीसीटीवी सामने आया हे जिसमें लाल टीशर्ट में जो लड़की जाती दिख रही है वही श्रद्धा है पुलिस के अनुसार लड़की घर से अकेले जाते हुए दिखाई दे रही है पुलिस लगातार तलाश कर रही है लड़की के मिलने के बाद ही स्पष्ट होगा कि किन हालातो में वह गई है वहीं सभी पहलुओं पर जांच की जा रही है बाइट श्रद्धा के पिता बाइट अमित सिंह एडिशनल सीपी इंदौर
14
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Aug 27, 2025 09:51:14
Kotalya Khedi, Madhya Pradesh:
NARMADA_AVB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVB AAPROAL BY-DESK TOTAL FILE-2 NARMADA નોંધ આ સ્ટોરી FTP મા નર્મદા જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ એ ચાર્જ સંભાળ્યો નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે ની બનાસકાંઠા માં બદલી થતા આજ રોજ નવનિયુકત પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલ એ ચાર્જ સંભાળ્યો હતો. વિશાખા ડબરાલ ને ગાર્ડ ઓફ ઓનર આપીને શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું.નવનિયુકત પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલ એ મીડિયા સાથે ની વાત ચિત માં જણાવ્યું હતું કે આ જે ગણેશ ચતુર્થી ના શુભ દિવસે આ ચાર્જ સંભાળતા ઘણા આનંદ ની લાગણી છે ,જિલ્લાના તમામ ગણેશ પંડાલ અને જિલ્લામાં કાયદોઓ અને વ્યવસ્થા ના સુચારુ સંચાલન માટે હંમેશા તત્પર રહીશ અને આગામી દિવસોમાં ગણેશ વિસર્જન ના દિવસે પણ જિલ્લામાં ખાસ બંદોબસ્ત માટે નર્મદા પોલીસ સજ્જ છે. જિલ્લાની કોઈ પણ વ્યકતી ને જયારે પણ કામ હોય ત્યારે એસપી કચેરી 24 કલાક ખુલી રહેશે.અને મને મળવા માટે પણ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે.આ જિલ્લામાં આવી ને મને ખુબજ આંનદ થયો છે. બાઈટ - વિશાખા ડબરાલ (એસપી નર્મદા )
14
comment0
Report
GPGaurav Patel
Aug 27, 2025 09:51:09
Ahmedabad, Gujarat:
અમેરિકામાં 50 ટકા ટેરિફની ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને થશે અસર ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેરિફથી ચિંતામાં ગુજરાતથી હોમ ટેક્સટાઇલ, ગારમેન્ટ, રેડીમેઈડ સૌથી વધુ અમેરિકામાં એક્સપોર્ટ થાય છે અમેરિકામાં જનાર ટેક્સટાઇલ ડિલિવરી આજથી રોકાઈ ગઈ ટેક્સટાઈલના પ્રોફિટ માર્જિન 10 ટકા સુધીનો જ હોવાથી 50 ટકા ટેરિફમાં ટકવું મુશ્કેલ અમેરિકામાં ટેક્સટાઇલ એક્સપોર્ટ કરતા અન્ય દેશો પર ટેરિફ હાજીપણ 20 થી 30 ટકા બાંગ્લાદેશ, વિયેતનામ, ચીન, શ્રીલંકાની ટેક્સટાઇલ માલ સામે ભારતના ઉદ્યોગો માટે મોટી ચેલેન્જ ટેરિફ બોમ્બ સામે સરકાર કોટન ઈમ્પોર્ટમાં સમય મર્યાદા વધારે એ જરૂરી ઈન્ડસ્ટ્રીને સપોર્ટ મળે તે માટે બેન્કો અને સરકાર મદદ કરે એ જરૂરી કાપડ ઉદ્યોગ માટેની સબસીડી અને લાભ આપે તો ટેક્સટાઇલ ઉદ્યોગને મદદ મળે ટ્રંપ ફરી જવાના નિષ્ણાત છે તો ટેરિફમાં પણ ફરી જાય એવી અપેક્ષા બાઇટ-ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી મહાજન, ખજાનચી જીસીસીઆઇ બાઇટ- મિતેશ પટેલ, પ્રમુખ, પાંચકુવા મહાજન
13
comment0
Report
Independence Day
Advertisement
Back to top