Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mumbai City400003
मुंबई में बारिश ने मचाई तबाही, वकोला पुलिस स्टेशन जलमग्न!
APAshwini Pandey
Aug 16, 2025 05:16:41
Mumbai, Maharashtra
मुंबई के वकोला पुलिस स्टेशन के बाहर जल जमाव बीती रात से हुई मूसलाधार बारिश के कारण जलजमाव की स्थिति
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Aug 16, 2025 08:31:43
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સ્વસ્તિક ક્રોસ રોડ, મોબાઈલ વિડિઓ , wkt
0
comment0
Report
HBHimanshu Bhatt
Aug 16, 2025 08:16:56
Morbi, Gujarat:
Slug 1608ZK_MRB_SHOBHA_YATRA Format AVBB Reporter HIMANSHU BHATT Feed 1608ZK_MRB_SHOBHA_YATRA Date 16/8/24 Location MORBI APPROVAL: DAY PALN એન્કર મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને મોરબીના માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શહેરના માર્ગો “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વીઓ આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટ્લે કે જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં આજે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો આનંદ સાથે જોડાયા હતા અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યારે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મટકી ફોડ કરતની સાથે જ નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી. ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાઇટ 1: જીલેશભાઈ કાલરિયા, પ્રમુખ, મોરબી જિલ્લા વિહિપ બાઇટ 2: જયંતીભાઈ રાજકોટિયા, પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ
4
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 16, 2025 08:16:50
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACLAGE એંકર:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી. વીઓ:1 આ સમગ્ર ઘટનાની વિગત અનુસાર, પાલી ગામમાં રહેતા ચેતન રાઠોડ નામના વ્યક્તિની તેના જ સગીર પુત્રએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી છે. મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા. જ્યારે તેમનો પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.ઘટના સમયે, ચેતન રાઠોડ પોતાના ઘર પાસે મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. તે જ સમયે, તેમનો સગીર પુત્ર ત્યાં આવ્યો અને અચાનક તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ હુમલામાં ચેતન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 1-2-1: પ્રશાંત ઢીવરે બાઈટ:સતીશ રાઠોડ (મૃતક ના ભાઈ) વીઓ:2 હુમલાના અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ચેતન રાઠોડનું નિધન થઈ ગયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પોલીસને ઘટનાની જાણ થતા સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે હત્યારા સગીર પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચેતન રાઠોડના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. બે પુત્રો પૈકી મોટા સગીર પુત્રએ જ આ અત્યંત ગંભીર કૃત્ય કર્યું છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
7
comment0
Report
NDNavneet Dalwadi
Aug 16, 2025 07:49:55
Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: પાલીતાણા, ભાવનગર. તારીખ: ૧૬/૦૮/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: પાલીતાણા ખાતે જન્માષ્ટમી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન. એન્કર: સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પાલીતાણાના ભવાની મંદિરેથી છેલ્લા 26 વર્ષથી ભગવાન જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે જન્માષ્ટમી પર્વે 27મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પાલીતાણા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ, સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભકતો શોભાયાત્રામાં જોડાયા હતા. જન્માષ્ટમીની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિઓ ૧: સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લાના તીર્થધામ પાલીતાણા ખાતે પરંપરાગત જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એ પરંપરાને જાળવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આ વર્ષે 27 મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રિયમંત્રી ડો. મનસુખ માંડવીયા પાલીતાણા ભવાની મંદિર પહોંચ્યા હતા. જ્યાં માતાજીની પૂજા અર્ચના કરી બાલકૃષ્ણને રથમાં પધરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા વિવિધ પ્રકારના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે મંત્રીએ કહ્યું કે આપણા તહેવારો અને શોભાયાત્રાઓ થકી લોકોમાં ધાર્મિક ભાવના અને એકતામાં વધારો થાય છે. જેમાં આપણી સંસ્કૃતિના દર્શન પણ થાય છે. બે કિલોમીટર લાંબી શોભાયાત્રા પાલીતાણા શહેરના ૧૦ કિલોમીટર રૂટ પર ફરશે, આ શોભાયાત્રા કોમી એકતાનું પ્રતિક બની આપસી ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. આ રથયાત્રા નિહાળવા પાલીતાણા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બાઈટ: ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીયમંત્રી, ભારત સરકાર.
6
comment0
Report
RMRaghuvir Makwana
Aug 16, 2025 07:49:31
Botad, Gujarat:
DATE-16-08-2025 SLUG-1608 ZK LEB OPENING FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-STORY IDEA એન્કર ગઢડાના સુપ્રસિદ્ધ ગોપીનાથજી દેવ મંદિરે સમાજસેવાની ભાવના સાથે એક અનોખી પહેલ કરી છે. સામાન્ય વર્ગના લોકો માટે મોંઘી બની રહેલી આરોગ્ય તપાસને ધ્યાનમાં રાખીને, મંદિરે સહજાનંદ ફ્રી પેથોલોજી લેબોરેટરી શરૂ કરી છે. આ લેબમાં લોકો માટે તમામ જરૂરી ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. વિઓ નાની-મોટી બીમારીઓ માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ અનેક પરિવારો માટે આર્થિક બોજ બની રહે છે. આ મુશ્કેલીને હળવી કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ લેબમાં સીબીસી, વિટામિન, સુગર, બી-12, યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ સહિત ૬૦થી વધુ પ્રકારના આરોગ્યલક્ષી ટેસ્ટ મફતમાં થશે. બાઈટ-હરીજીવન દાસજી સ્વામી-ચેરમેન મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ આ સેવાનો લાભ લેવા માટે સમાજના દરેક વર્ગના લોકોને અનુરોધ કર્યો છે. આ પગલું ધાર્મિક સંસ્થા દ્વારા સમાજ કલ્યાણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન તરીકે જોવામાં આવે છે. આ લેબ શરૂ થવાથી, ગઢડા અને આસપાસના વિસ્તારના લોકોને નિદાન માટેની સુવિધા વિનામૂલ્યે મળશે. બાઈટ-ડો.જી.વી.કળથીયા બાઈટ-સુરેશભાઈ ગોધાણી-અગ્રણી
8
comment0
Report
HShakimuddin shabbirbhai
Aug 16, 2025 07:47:46
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુરના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ભારજ નદીની અંદર પાણીનો પ્રવાહ વધતા બે દિવસ અગાઉ બનાવવામાં આવેલું જનતા ડાયવર્ઝન ધોવાઈ જતા ફરી લોકોની મુશ્કેલીઓ વધી છે ફરી લોકોને 30થી 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. વી.ઓ છોટાઉદેપુર ના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બે દિવસ અગાઉ બનાવવામાં આવેલું જનતા ડ્રાઇવરજન ફરી ધોવાઈ ગયું છે સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે ચાર મહિના અગાઉ બનાવવામાં આવેલું ડ્રાઈવરજન પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી હતી અને લોકોને 30 થી 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો હતો. લોકોની મુશ્કેલી ઘટે તે માટે શિહોદ ગામના ગ્રામજનો દ્વારા જનતા ડ્રાઈવરજન બનાવવામાં આવ્યું હતું. સ્વખર્ચે આ જનતા ડ્રાઇવરજન બનાવવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ બનાવવામાં આવેલુ આ ડ્રાઇવરજન ગઈકાલે રાત્રિ દરમિયાન ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેને લઈને લોકોની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે ફરી લોકોને 30થી 40 km નો ફેરો કરવાનો વારો આવ્યો છે જેને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો છે સરકાર દ્વારા વહેલી તકે ડાઈવરજન બનાવવામાં આવે અને જ્યાં સુધી બ્રિજ ન બને ત્યાં સુધી ડાયવર્ઝન ટકે એ પ્રમાણેનું ડાઈવરજન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાઈટ : સુનિલ રાઠવા.સ્થાનિક રાહદારી WKT.હકીમ ઘડિયાલી, જનતા ડાઈવરજન ધોવાયુ
2
comment0
Report
CPCHETAN PATEL
Aug 16, 2025 07:46:59
Surat, Gujarat:
સુરત બ્રેક આજે ભગવાન કૃષ્ણનો 5,252 મો જન્મદિન સમગ્ર દેશ સહિત દુનિયામાં ધામધૂમતી ઉજવણી કરવામાં આવી રહી છે સુરત ઇસ્કોન મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામી ભક્તો માટે આજે ખીચડીનો પ્રસાદ રાખવામાં આવ્યો છે ભગવાનના આજે 56 ભોગ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો રાત્રી દરમિયાન ભગવાનનો જળ અભિષેક કરવામાં આવશે રાત્રે 12 વાગ્યે ભગવાનના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરાશે વોક થ્રુ..ચેતન
2
comment0
Report
CPCHETAN PATEL
Aug 16, 2025 07:46:54
Surat, Gujarat:
સુરત બ્રેક આજે જન્માષ્ટમી નો પર્વ સુરતમાં ચોથી વધુ ગોવિંદા મંડળો દ્વારા દહીં હાડી ફોડવામાં આવશે સુરતમાં પાલનપુર વિસ્તારમાં ગોવિંદા દ્વારા દહીં હાડી ફોડવામાં આવી સૌથી મોટી મટકી ભાગળ ચાર રસ્તા ખાતે બાંધવામાં આવી જેમાં 38 ગોવિંદા મંડળો દ્વારા ભાગ લેવામાં આવશે વોક થ્રુ..ચેતન
6
comment0
Report
AKArpan Kaydawala
Aug 16, 2025 07:46:49
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અખબારનગર મોબાઈલ વિડિઓ , wkt
6
comment0
Report
AKArpan Kaydawala
Aug 16, 2025 07:46:45
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પંચવટી રોડ મોબાઈલ વિડિઓ , wkt
4
comment0
Report
AKArpan Kaydawala
Aug 16, 2025 07:46:40
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ cn circle મોબાઈલ વિડિઓ , wkt
7
comment0
Report
AKArpan Kaydawala
Aug 16, 2025 07:46:36
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ મોબાઈલ વિડિઓ , wkt
5
comment0
Report
AKArpan Kaydawala
Aug 16, 2025 06:30:28
Ahmedabad, Gujarat:
નોંધઃ અગાઉ આપેલા મોબાઈલ શોટ્સ રિપ્લેસ કરવા. અમદાવાદ જશોદાનગર મહિલાના આત્મવિલોપન મોતનો મામલો નર્મદાબેન કુમાવતના મોત બાદ સ્થાનિકોમાં ભારે રોષ વિસ્તારના વેપારીઓએ મહિલાના સમર્થનમાં બંધ પાળ્યો ઘટનાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચાલુ રહેશે - વેપારીઓ ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત 14 ઓગસ્ટે amc ની ડિમોલિશન કાર્યવાહીના વિરોધમાં મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અત્યંત ગંભીર રીતે દાઝ્યા બાદ બે દિવસની સારવાર પછી મહિલાનું મોત બાઈટ : જયંતીભાઈ પટેલ, પ્રમુખ - પુનિતનગર વેપારી એસોસિએશન બાઈટ : રોહિત દેસાઈ, સ્થાનિક વેપારી Wkt
13
comment0
Report
DRDarshal Raval
Aug 16, 2025 06:17:30
Ahmedabad, Gujarat:
અમદાવાદ. વીંઝોલમાં આવેલ ચાર માળિયા સાઈનાથ એપાર્ટમેન્ટ અને આસપાસ ની હાલાકી થી લોકો પરેશાન બે દિવસ પહેલા કોંગ્રેસે વિરોધ કરી સ્થાનિકો સાથે માંગ રજૂ કરી 2006માં 41 બ્લોકમાં 656 મકાન માંથી 485માં પઝેશન અપાયુ જ્યારે 171માં બાકી પૂર્વ ઝોન રેન્ટ ઓફિસની બેદરકારીના કોંગ્રેસએ લગાવ્યા આક્ષેપ ખાલી મકાનોનું પઝેશન ન અપાયું તેમજ 1 કરોડ ટેક્સ લેવાના બાકીના આક્ષેપ તાજેતરમાં રી ડેવલપમેન્ટ ના નામે પૂર્વ ઝોન દ્વારા 12 ઓગસ્ટ 485 મકાનોનું પાણીનું કનેક્શન કાપી નાખતા પણ લોકોમાં રોષ તહેવાર સમયે પાણીનું કનેક્શન કાપી નાખતા લોકો મુશ્કેલીમાં મુકાયા બહારથી પાણી લાવી ચલાવું પડી રહ્યું છે કામ સ્થાનિકોએ અને કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે તહેવાર સમયે કપાયેલ પાણી કનેક્શન શરૂ થાય તેવી કરી માંગ આ સાથે જ કાયદાકીય રીતે નિવેડો આવે તેવી પણ કરી માંગ તો બીજી તરફ સાઈ નાથ એપાર્ટમેન્ટ પાસે રસ્તાઓની હાલત પણ ખરાબ. એક બે મહિના નહિ પણ બે વર્ષથી ખરાબ રસ્તાની સમસ્યાના લોકોના આક્ષેપ વીંઝોલ ક્રોસિંગ થી રિંગ રોડ નો રસ્તો બંધ જ્યારે જે રસ્તો ચાલુ ત્યાં ખાડાઓની ભરમારથી લોકો પરેશાન ખરાબ રસ્તા મામલે લોકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ તંત્ર ખાડા પૂરે કે રસ્તા બનાવી આપી તેવી લોકોની માંગ વિઝ્યુલ. બાઈટ અને 121 સલગ. પાણી સમસ્યા ફીડ. લાઈવ કીટ બાઈટ... હરીનાથ કુશવાહ અનિલ પાંડે મનહર રાવ 121... રણજિત પંજાબી હરિઓમ પ્રજાપતિ
13
comment0
Report
DRDarshal Raval
Aug 16, 2025 06:17:25
Ahmedabad, Gujarat:
અમદાવાદ જશોદાનગર ખાતે દબાણ હટાવ કામગીરી દરમિયાન મહિલાના આત્મવિલોપનનો મામલો બે દિવસ બાદ મહિલાનું સારવાર દરમિયાન થયું મોત નર્મદાબેન કુમાવત નામની મહિલાએ તેની દુકાનનું દબાણ દૂર કરતા સમયે પોતાના પર કેરોસીન નાખી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ સમગ્ર ઘટનાના વિડીયો અને સીસીટીવી પણ થયા હતા વાયરલ ઘટનાને લઈને વેપારીઓએ બંધ પણ પાડ્યું હતું સાથે જ દબાણ દૂર કરવા આવેલા લોકોની સામે ફરિયાદ કરવા માટે પણ કરી હતી રજૂઆત સમગ્ર ઘટનામાં મૃતક મહિલાના પરિજનોની કાર્યવાહીની માંગ જ્યાં સુધી ફરિયાદ નહિ ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર નહિ સમાજના આગેવાન અને એસોસીએશન સાથે ચર્ચા કરી વધુ નિર્ણય લેવાશે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હોવાથી આ ઘટના બની હોવાના મૃતક મહિલાના દિયરના આક્ષેપ Amc ના અધિકારી હપ્તા લેવા જ આવતા હોવાના આક્ષેપ મૃતક મહિલાના દિયર બચાવવા જતા દાઝ્યાએ હતા 121... ગોવિંદભાઇ. સ્વજન કલ્પેશભાઈ. સ્વજન લક્ષ્મણભાઇ કુમાવત. મૃતકના પતિના ભાઈ સલગ. આત્મદાહ મોત ફીડ. લાઈવ કીટ
13
comment0
Report
Independence Day
Advertisement
Back to top