Back
ફરાર કેદી બન્યો ભિખારી, પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ!
CPCHETAN PATEL
Aug 28, 2025 04:18:10
Surat, Gujarat
સુરત બ્રેક
ફરાર કેદીએ પોલીસથી બચવા માનસિક અસ્થિર અને ભિખારીનો વેશ ધારણ કર્યો હતો
હાથમાં દાઝેલા જુના નિશાનથી વાપી સ્ટેશન પર ભીખ માંગતા ઓળખાયો
દમણમાં બારમાં ઝઘડા દરમિયાન એક યુવકની કરપીણ હત્યા કરી હતી
આ ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાઈ હતી
સજા થયા બાદ ત્રણ વર્ષથી આરોપી ફરાર હતો
ક્રાઈમ બ્રાન્ચે સાતીર ગુનેગારને વાપી રેલવે સ્ટેશનથી દબોચી લીધો
આરોપી કમલેશ જાદવ 45 દિવસની પેરોલ રજા લઇ ફરાર થયો હતો
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowAug 28, 2025 11:18:13Junagadh, Gujarat:
જુનાગઢ..
સરકડીયા હનુમાનજી મંદિરના મહંતની નારાજગી
પોલીસ વિભાગ સામે મહંતની નારાજગી
મજેવડી ગામે જમીન મુદે અનેક વખત કરાઈ છે લેખિત રજૂઆત
મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી મહારાજ ના વિશ્વાસુ સેવક નરેન્દ્ર રાદડિયા દ્વારા કરવામાં આવ્યો છે વિશ્વાસઘાત
જમીન મુદે મહંત હરિદાસજી મહારાજ પર થયો છે અગાઉ પણ જીવલેણ હુમલો
તાલુકા પોલીસ સ્ટેશનના ફરિયાદ આપવા છતાં પોલીસ દ્વારા લેવામાં આવતી નથી વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ
પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહી આવેતો મહંત દિગંબર અવસ્થામાં SP કચેરી ખાતે કરશે હનુમાન ચાલીસાના પાઠ
પોલીસ અધિકારીઓને સદબુદ્ધિ આવે તેવી કરશે પ્રાથના
બાઈટ.. હરિદાસજી મહારાજ મહંત સરકડીયા હનુમાનજી મંદિર
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 28, 2025 11:18:03Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ
મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ
યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની તોફાની બેટીગ
મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા
વરસાદના પાણી વાહન ચાલકોને હાલાકી
બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા ઠંડક ફેલાઈ
0
Report
SVSANDEEP VASAVA
FollowAug 28, 2025 11:17:50Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (કડોદરા)
સ્લગ :-2808ZK_SRT_BABAL_1
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા માં ફરિવાર અસામાજિક તત્વ દ્વારા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. કડોદરા ચારરસ્તા પોલીસ ચોકી ખાતે આરોપી યુવકની પાસા હેઠળ અટકાયાત કરતા બુટલેગરનું પરિવાર ધસી જઇ હોબાળો મચાવ્યો, ચોકી ના દરવાજા ની તોડફોડ કરી, પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયાં, બે મહિલા સહિત ૨ યુવકની ધરપકડ કરવામાં આવી.
વિઓ...
સુરત જિલ્લા માં અવાર નવાર અસામાજિક તત્વો વિસ્તારમાં ને બાનમાં લઈ રહ્યાં છે. ક્યારેક લોકો સાથે ક્યારે પોલીસ સાથે માથાકૂટ ના બનાવો સામે આવી રહ્યા છે. ગતમોડી રાત્રે કડોદરા ના ભૂરી ગામમાં રહેતો માથાભારે આરોપી ઓમ પ્રકાશ વાસફોડીયા ગણપતિ આગમન માં હોવાની પોલીસ બાતમી મળી હતી. કડોદરા પોલીસ ના જવાનો ઓમ વાસફોડીયા ને ગણપતિ આગમન સ્થળ પરથી ઊંચકી લાવી હતી. ઓમ વાસફોડીયા લિસ્ટેડ બુટલગેર ઈશ્વર વાસફોડીયા નો ભત્રીજો છે. ઈશ્વર વાસફોડીયા દ્વારા ફાયરિંગ તેમજ પોલીસ પર હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે અને જે હાલ પાસા હેઠળ જેલ ની સજા ભોગવી રહ્યો છે. ઈશ્વર વાસફોડીયા ના ભત્રીજો ઓમ વાસફોડીયા સામે પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. ઓમ વાસફોડીયા ની અટક કરતા આશરે 30 જેટલા પરિવાર ના સભ્યો કડોદરા પોલીસ ચોકી ખાતે આરોપીને છોડડવા માટે ધસી ગયા હતા. અને પોલીસ સાથે માથાકૂટ કરી હતી. લોકટોળા એ ચોકીના દરવાજા માં તોડફોડ કરી હતી ચોકી ને બાન માં લીધી હતી. જેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયાં હતાં. બબાલ ને પગલે સુરત જિલ્લા નો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તોડફોડ હોબાળો મચાવ્યો હતો.
વોક થ્રુ :- સંદીપ વસાવા (કડોદરા પોલીસ ચોકી)
વિઓ...
સુરત જિલ્લા પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી જતા તોફાન હોબાળો મચાવનાર અસામાજિક તત્વો નું ટોળું ઘટના સ્થળે થી ફરાર થઇ ગયા હતા. જે આરોપીઓ પૈકી હોબાળો મચાવનાર બે મહિલા અને એક યુવક ની રાત્રે ધરપકડ કરી હતી. અને ફરાર ૧૧ આરોપીઓ સામે કડોદરા પોલીસ ગુનો નોંધાયો હતો. પોલીસે ઓમ પ્રકાશ વાસફોડીયા સામે પણ પ્રોહિબિશન તેમજ અનેક ગંભીર ગુનાઓ નોંધાય ચુક્યા છે. ઓમ વાસફોડીયા ને ભય જનક વ્યક્તિ તરીકે અમદાવાદ સાબરમતી જેલ માં પાસા હેઠળ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.
બાઈટ :- એચ.એલ.રાઠોડ (ડી.વાય.એસ.પી - બારડોલી ડીવીઝન)
0
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 11:17:32Surat, Gujarat:
સુરત :- ઉધના વિસ્તારમાંથી બોગસ પત્રકારો ઝડપાયા
બોગસ પત્રકાર સુરજસિંહ રાજપૂત અને મનોજસિંહ શર્મા ની ધરપકડ
સાડી નું ફોલ્ડિંગ કરનાર વેપારીને ત્યાં તોડ પાડવા ગયા હતા
બાળ મજૂરી ચાલતી હોવાની ખોટી વાતો કરી ધમકાવ્યા હતા
રૂપિયા ૧૧૦૦૦ અને ૫૧૦૦ ની ખંડણી માંગી હતી
ઉધના પોલીસે ૨ બોગસ પત્રકાર ની ધરપકડ કરી
સુરત રિવોલ્યુશન ન્યુઝ ના નામે તોડ કરતા હતા
ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ
0
Report
TDTEJAS DAVE
FollowAug 28, 2025 11:17:23Mehsana, Gujarat:
અંબાજી માતાજી મંદિરે ચઢાવવા તૈયાર થઈ રહી છે 151 ફૂટની ધજા
અંબાજી ખાતે યોજાશે ભાદરવી પૂનમ નો મેળો
માં અંબા ના દર્શને જવા ભક્તો આતુર
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 151ફૂટ ની તૈયાર કરાઈ રહી છે ધજા
ખાસ એમરોડરી વર્ક સાથે તૈયાર કરવામાં આવે છે ધજા
મહેસાણાના કારીગર દ્વારા 151 ફૂટની ધજા દર વર્ષે તૈયાર કરવામાં આવે છે
એન્કર; - અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે દર વર્ષે હજારો લાખો લોકો પગપાળા અંબાજી ખાતે મા અંબાને નવરાત્રિનું નોતરું આપવા પહોંચી જાય છે. જ્યારે આ વખતે મેળા માં એક ધજા આકર્ષણ નું કેન્દ્ર બનશે કારણ કે એ ધજા 151 ફૂટ ની છે અને તે લઈ જવા માટે 10 થઈ વધુ લોકો ની જરૂરિયાત પડશે. માં અંબા માટે એક વિશેષ નેજો (ધજા) મેહસાણામાં બનાવવામાં આવી રહ્યો છે. જે મેહસાણાના નીલકંઠ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા બનાવાઈ રહી છે. આ મિત્રમંડળ માં 10 થઈ વધુ લોકો વારાફરથી ધજાને પકડી ને અંબાજી સુધી ચાલતા લઈ જાય છે. આ ધજાની લંબાઈ 151 ફૂટ અને તેનું વજન આશરે 50 કિલો જેટલું થશે તેની અંદાજિત કિંમત 20 હજારને પણ આંબી જશે. આ ધજા ભક્તો દ્વારા મહેસાણાથી ચાલીને અંબાજી મંદિરે પૂનમના દિવસે ચઢાવવામાં આવશે.
બાઈટ; -સુહાગ શુક્લ-- -- -- -- -- ધજા તૈયાર કરનાર
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 28, 2025 11:17:04Modasa, Gujarat:
બ્રેકીંગ - અરવલ્લી
માલપુર માં ધોધમાર વરસાદ શરૂ
અડધો કલાકથી વરસાદ ની તોફાની બેટિંગ
માલપુર ના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો
નગર ના ગણેશ પંડાલ વરસાદમાં ભીંજાયા
મોરડુંગરી,જેશીંગપુર, અંબાવા,કોયલીયા માં વરસાદ
0
Report
GDGaurav Dave
FollowAug 28, 2025 10:17:58Rajkot, Gujarat:
SLUG - 2808ZK_LIVE_RJT_ABVP_VIRODH
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP
એન્કર - રાજકોટની બી.એ.ડાંગર હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીના આપઘાત કેસમાં આજે ABVP અને NSUI દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ ખાતે ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલ ચેમ્બરમાં તોડફોડ કરી હતી. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા કુલપતિ ચેમ્બરમાં પોસ્ટરો લગાવી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજમાં રૂપિયા લઈને પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાનો અને કોલેજમાં ગેર પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનો આરોપ કોલેજના જ ઈનટર્ન ડો.હરેશ જોગરાજીયાએ લગાવ્યો હતો.
વિઓ - 1
રાજકોટમાં હોમિયોપેથીક કોલેજ
આવી વિવાદમાં...
વિદ્યાર્થીના આપઘાત બાદ
કોલેજ સામે ગંભીર આરોપો...
ABVP અને NSUIનો
ભારે વિરોધ...
કોલેજમાં તોડફોડ અને
વિદ્યાર્થીઓની પરીક્ષા રોકાવી !...
રાજકોટના જામનગર રોડ પર આવેલી બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થી ધર્મેશે પોતાના હાથેથી ઈન્જેક્શન લગાવી 26 ઓગસ્ટે આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીની આત્મહત્યા બાદ તેમનાં પરિવારજનો દ્વારા કોલેજના સંચાલકો પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે કોલેજ દ્વારા વિદ્યાર્થીને પાસ કરાવવા 10 હજારની માગ કરવામાં આવી હતી, 3000 ન આપી શકતાં પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ મામલે 27 ઓગસ્ટે કોલેજના કેમ્પસ ડાયરેક્ટરે સ્વીકાર્યું હતું કે મારા નામે હરેશ નામના વિદ્યાર્થીએ મૃતક પાસેથી પૈસા લીધા હતા. તેમના દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો અને વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મૂક્યાની વાતને પણ ખોટી ગણાવી હતી. જોકે ડાયરેક્ટર દ્વારા હરેશ જોગરાજિયાનું નામ આપતાં હરેશ જોગરાજિયાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. હરેશ જોગરાજીયાએ કહ્યું હતું કે, ડાંગર કોલેજના કેમ્પસ ડાયરેક્ટર આત્મન મેતાએ મારી સામે જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે. મૃતક ધર્મેશ કળસરિયા મારો રૂમ મેટ હતો. મને ગત 19 ઓગસ્ટે ફોન કર્યો હતો કે હોમિયોપેથીના બીજા વર્ષની સપ્લિમેન્ટરી પરીક્ષામાં મને ચોરી કરવા દેવા માટેની વ્યવસ્થા કરી આપ. એ બાદ ધર્મેશે મને રૂપિયા 7,000 ઓનલાઈન આપ્યા હતા અને ત્યાર બાદ હું આત્મન મેતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે વિદ્યાર્થી ધર્મેશને પરીક્ષામાં ચોરી કરાવી આપવા માટેની વ્યવસ્થા કરી આપવા કહ્યું છે. એ સમયે આત્મન મેતાએ આ વખતે આવું કંઈ કરવું નથી એવું કહી ના પાડી દીધી હતી. જેથી મેં 20 ઓગસ્ટે ધર્મેશને રૂપિયા 6,000 રોકડા પરત આપી દીધા હતા. કોલેજના ટ્રસ્ટી આત્મન અગાસી પર સિગારેટ પીવે અને બધી વસ્તુઓ લેવા માટે અમને મોકલે. એટલું જ નહીં તે ગાંજા જેવા નશા કરતા હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી.
વોક થ્રુ - ગૌરવ દવે (TVU 75 થી ઉતરેલું લેવું)
બાઈટ - ડો. હરેશ જોગરાજીયા, ઈનટર્ન, બી. એ. ડાંગર કોલેજ
બી.એ. ડાંગર કોલેજ ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે સૂત્રોચાર કરી ટ્રસ્ટીને રૂબરૂ હાજર થવા માટે ધમ પછાડા કર્યા હતા. જોકે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીમાં જ એબીવીપી ના કાર્યકરોએ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા રોકાવી હતી અને પ્રિન્સિપાલ ની ચેમ્બરમાં દરવાજો તોડી અને ટેબલના કાચ અને બારીના કાચ તોડ્યા હતા. અંદાજિત બે કલાક સુધી કોલેજ નું કામ કાજ રોકી એબીવીપીએ ખૂબ જ ભારે વિરોધ કર્યો હતો અંતે પોલીસે એબીવીપીના 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
વોક થ્રુ - ગૌરવ દવે (વોટ્સએપ વાળું લેવું)
વિઓ - 2
સમગ્ર મામલે NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી પોતાની ઓફિસમાં હાજર ન હોવાથી કુલપતિના ચેમ્બર બહાર વિદ્યાર્થી આગેવાનો દ્વારા કુલપતિ ગુમ થઈ ગયા છે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે કુલપતિની ગેરહાજરીમાં વિદ્યાર્થી નેતાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટારને આવેદનપત્ર આપીને બી. એ. ડાંગર કોલેજની માન્યતા રદ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, હોમિયોપેથીના વિદ્યાર્થી દ્વારા જે પ્રમાણે દવાના ઓવરડોઝ લઈને આપઘાત કરવામાં આવ્યો છે. તે મામલે હજુ સુધી એક પણ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. આગામી દિવસોમાં કોના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
બાઈટ - અંકિત સોંદરવા, વિધાર્થી નેતા, NSUI
વિઓ - 3
ધર્મેશ કળસરિયાએ પોતાના હાથે જ ઝેરી ઈન્જેકશન લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ધર્મેશને અભ્યાસ દરમિયાન વારંવાર ATKT(એલાઝ્ડ ટુ કીપ ટર્મ્સ) આવતી હતી. જોકે આપઘાત કરવા પાછળ આર્થિક કરજો થઈ ગયો હતો કે કોલેજના ટ્રસ્ટીઓના માનસિક પ્રાર્થના કારણે આપઘાત કર્યો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું મહત્વનું રહેશે પરંતુ આજે ઉગ્ર વિરોધ થતા કોલેજના ટ્રસ્ટીઓએ ફોન સ્વીચ ઓફ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
1
Report
PTPremal Trivedi
FollowAug 28, 2025 09:49:33Patan, Gujarat:
એન્કર..
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ યુજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત રીતે ખાડા નું પુરાણ કામ ન કરવામાં આવતા ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ખાડા તેમજ ભુવા ની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે ત્યારે પાલિકામાં અનેક રજૂઆતો છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ નો જન્મદિવસ હોઈ તેઓએ અનોખો કાર્યક્રમ આપ્યો હતો અને પ્રજા ની સમસ્યા ની અગ્રીમતા આપી તેઓએ શહેરમાં તેમજ હાઇવે માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કામ તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું
વીઓ..
પાટણ શહેરના વિવિધ મુખ્ય માર્ગે ઉપર ભૂગર્ભ ગટર અને યુજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ વીજ કનેક્શન કરવા બાબતે ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે જેનું યોગ્ય પુરાણ ન કરાતા ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ખાડાઓ પડતા પાટણ એક ખાડા નગરી હોય તેવું લાગી રહ્યું છે મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે અને અનેકવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે સ્થાનિક લોકોની નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં રોડ ઉપર પડેલા ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરાતા લોકોમાં રોષ જોવા મળે છે ત્યારે આજે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના 55 માં જન્મ દિવસે રચનાત્મક કાર્યક્રમો આપી ઉજવણી કરી હતી ધારાસભ્ય કીરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો શહેરના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે નીકળ્યા હતા.સુભાષચોકથી બગવાડા દરવાજા સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓમા કિરીટ પટેલે જાતે કપચી અને સિમેન્ટ મેટલ મિશ્રિત માલ પાથરીને ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ કર્યું હતું. ધારાસભ્યની આ કામગીરીને શહેરના લોકોએ બિરદાવી હતી
બાઈટ. 1 to 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
વીઓ.. 2
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી પાટણ શહેરના નિર્માણ નગર રોડ ઉપર આવેલી 50 જેટલી સોસાયટીઓ પાસે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું ન હોય વિસ્તારના રહીશોને ભારે હાલાકીયો વેઠવી પડી હતી અને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી ન કરાતા આજે ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના 55 માં જન્મદિવસે પોતે ટ્રેક્ટર ચલાવી કોંગ્રેસના આગેવાનો, સમર્થકો અને મશીનરી સાથે આ વિસ્તારમાં સફાઈ માટે પહોંચ્યા હતા.સોસાયટીની બાજુમાં જ જાણે કચરાની ડમ્પીંગ સાઇડ હોય તેવા ઢગ જોવા મળ્યા હતા. કિરીટ પટેલે આ વિસ્તારમાંથી સફાઈ કરી નગરોળ નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ક
બાઈટ 1 to 1 કિરીટ પટેલ
ધારાસભ્ય પાટણ
બાઈટ. 1.વિમી ગુપ્તા. સ્થાનિક
6
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:48:56Ahmedabad, Gujarat:
ચોટીલામાં આમ આદમી પાર્ટીની કપાસ પકવતા ખેડૂતોની સભા મુદ્દે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા અને મોટા મોટા ભાષણ કરી પરત ફર્યા
તેમના આગમન સમયે કાંગ્રેસના વોર્ડ કક્ષાના કાર્યકર થી માંડી નેતાઓને પોલીસે ડેટીઇન કર્યા
ખોટી રીતે ડરાવવા દબાવવાનો પ્રયાસ કર્યો
બીજી પાર્ટીના એક પણ કાર્યકર કે નેતાને ડીટેઇન ન કર્યા ન દબાવ્યા ન ડરાવ્યા
બીજી કોઇ પાર્ટી કેવા કાર્ય અને નિર્ણય કરે છે તે તેને મુબારક
કોંગ્રેસે હેમેશાં ખેડૂતો માટે લડત લડી છે
જમીન માપણી ખાતર સિંચાઈનું પાણી વિજળી અને પોષણક્ષમ ભાવ માટે લડાઇ લડી છે
ગુજરાત કોંગ્રેસનું કિસાન સેલ ખેડૂતો માટે લડી રહ્યું છે
બાઇટ
અમિત ચાવડા
પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
6
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:48:52Ahmedabad, Gujarat:
કપાસ પરની ડ્યુટી ઝીરો કરવા મુદ્દે સરકારે લેખીતમાં સ્વિકાર કર્યો
અમેરીકા ના ટેરીફની સામે કપાસની ડ્યુટી ઝીરો કરી
ઉદ્યોગો ને રો મટીરીયલ મળે માટે ટેરીફ ઝીરો કર્યો
આજે કપાસ પર ડ્યુટી ઝીરો કરી આવતીકાલે અમેરીકાના દબાણમાં બીજી પ્રોડક્ટની ડ્યુટી ઝીરો કરશો તો ખેડુતોનુ શુ
ખેતી સીધી અને આડકતરી રીતે ૫૦ ટકા રોજગારી આપે છે
પ્રધાનમંત્રી ના બોલવા અને વાસ્તવિકતા વચ્ચે સંબંધ નથી
ટ્રમ્પે અનેક વાર ભારત પાક વચ્ચે યુધ્ધ બંધ કરાવની વાત કરી કેમ પ્રધાનમંત્રી રદિયો નથી આપતા
ભારતમાંથી સૌથી વધારે ૪૦ ટકા હિરાની નિકાસ અમેરિકા થાય છે ૫૦ ટકા ડ્યુટીની ભારે અસર થશે
સરકાર સતત અમેરિકાને તાબે થાય છે અને તમાચો મારી ગાલ લાલ રાખે છે
જો સરકારનો આ નિર્ણય યથાવત રહેશે તો ખેડૂત કપાસ ની ખેતીથી દુર થશે
કપાસ ના તેલનું ઉત્પાદન અને ખાવામાં તેને ઉપયોગ થાય છે
સરકારના કપાસ પર ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય જીડીપી પર અસર કરશે
કોંગ્રેસ માત્ર ગુજરાત નહી દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડુતોનુ હિત વિચારી પત્ર લખ્યો
બાઇટ
જયનારાયણ વ્યાસ
નેતા કોંગ્રેસ
4
Report
HShakimuddin shabbirbhai
FollowAug 28, 2025 09:34:12Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના ઝોઝ ગામ ખાતે નદી કિનારે આધાર કાર્ડ નો જથ્થો મળી આવતા જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી કર્યો વાયરલ.
વી.ઓ.
છોટાઉદેપુરના ઝોઝ ગામે નદી કિનારે આધાર કાર્ડ નો જથ્થો મળી આવ્યો છે ગામન જાગૃત નાગરિકની નજરમાં આવતા વીડિયો બનાવી વાયરલ કર્યો છે ચાર દિવસ અગાઉ પણ આધાર કાર્ડનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો હતો અને આજે ફરી નદી કિનારે થી જથ્થો મળી આવ્યો છે મહત્ત્વની વાત એ છે કે નવા આધાર કાર્ડ કઢાવવા માટે આદિવાસી લોકોને અનેક કચેરીઓનો ધક્કા ખાવા પડે અને માંડ માંડ આધાર કાર્ડ નીકળે છે ત્યારે લોકોના ઘરે કુરિયર મારફતે પોહચળવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં લોકોના ઘર સુધી આધાર કાર્ડ પોહચતા નથી અને આધાર કાર્ડનો જથ્થો નદી કિનારે ફેકીલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે નદી કિનારે મોટી સંખ્યામાં આધાર કાર્ડ નો જથ્થો ફેંકેલી હાલતમાં મળતા ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી તંત્ર સામે અનેક આક્ષેપો કર્યા છે આધાર કાર્ડ કોએ ફેંક્યા કેમ ફેંક્યા અનેક સવાલો લોકોમાં છે વહેલી તકે આની તાપસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે
બાઈટ : ડી. કે રાઠવા.પૂવ સરપંચ ઝોજ ગ્રામપંચાયત
બાઈટ : વિનોદ રાઠવા. આગેવાન
3
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 09:34:08Surat, Gujarat:
સૂરત બ્રેકીંગ..
ક્રિશ ડીએમ કંપનીના રત્નકલાકારોને છુટા કરવા મામલે..
કંપની અને યુનિયન થતાં કામદાર વચ્ચે સમાધાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું..
મિટિંગમાં સુખદ અંત આવ્યો..
મિટિંગમાં રત્નકલાકરોને પડેલા દિવસોની સાથે કામ ઉપર પરત લેવા કંપની દ્વારા સહમતી દર્શાવી..
રફના ઇસ્યુના કારણે કંપની દ્વારા રત્નાકલાકરો કામ પરથી છુટા કરવામાં આવ્યા હતા..
કાલથી તમામ રત્નકલાકરો કામ પર બેસી જશે..
બાઈટ : ભાવેશ ટાંક = ડાયમંડ વર્કર યુનિયન ઉપ પ્રમુખ
1
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 09:34:03Surat, Gujarat:
સુરત ....
ભારતીય સેનાના માજી સૈનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને રજૂઆત
વિવિધ ચૌદ જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત
વર્ષ 2022 માં મુખ્યમંત્રીને રજુવાત કરી હતી,
છતાં કોઈ નિરાકરણ નહીં
ભરતી પ્રક્રિયા,માજી સૈનિકોના
હથિયાર લાયસન્સ રિન્યુ,
10 ટકા અનામત ,
ભરતી પ્રક્રિયામાં 1200 ની જગ્યાએ માત્ર 27 લોકોની ભરતી કરવામાં આવી ,
અલગ અલગ પ્રશ્નો મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશી રજુવાત
જો પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આંદોલન ની ચીમકી
બાઈટ :મુકેશ પાટીલ (પ્રમુખ - માજી સૈનિક સેવા ફાઉન્ડેશ ગુજરાત)
2
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 09:34:00Surat, Gujarat:
સુરત...
સુરત સમસ્ત મૌર્ય સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન
ઉત્તરપ્રદેશ ના હિસ્ટ્રીશીટરે સમાજ અને સમાજના મોભી વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણી અંગે રજુવાત
ઉત્તરપ્રદેશ ના રાયબરેલી જિલ્લાના સલોન મટકા ગામના આશિષ તિવારી સામે કાર્યવાહીની માંગ
સોશિયલ મીડિયા પર લાઇવ થઈ મૌર્ય સમાજ અને સમ્રાટ અશોક વિરુદ્ધ એલફેલ અને અપમાનજનક ટિપ્પણી નો આક્ષેપ
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવી હોવાનો સમાજનો આક્ષેપ
તાત્કાલિક ધોરણે હિસ્ટ્રીશીટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
આશિષ તિવારી દ્વારા સમાજના લોકોનું માથું ધડથી અલગ કરવાની આપી છે ધમકી
સમ્રાટ અશોક ના વસંજો ના માથા ધડથી અલગ કરવાની ધમકી
હિસ્ટ્રીશીટર દ્વારા સમાજ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ ભારે રોષ
સુરત જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી કરી રજુવાત
બાઈટ :રાજેશ મૌર્ય (સમાજ અગ્રણી
બાઈટ :સુરેશ મૌર્ય (સમાજ અગ્રણી)
1
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:33:48Ahmedabad, Gujarat:
કેન્દ્ર સરકારના નિર્ણય થી કપાસ પકવતા કરોડો ખેડૂતો ની ઉંઘ હરામ
દેશની ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વધારો
આત્મનિર્ભરના વાત પ્રધાનમંત્રી કરે છે અને વિદેશી સામે આત્મસમર્પણ કરતા હોય એવું દેખાય છે
ગુજરાતમાં કપાસનું ઉત્પાદન મોટા પ્રમાણમાં દેશના કુલ ઉત્પાદન નો ૨૫ ટકા હિસ્સો ગુજરાત નો
ખેડૂતોને ઉત્પાદનનો પોષણ ક્ષમ ભાવ મળતો નથી અને સરકારે પડ્યા પર પાટુ માર્યું
આયાત થતા કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને ૦ કરી હતી તે અવધી સપ્ટેમ્બર સુધી લંબાવી
આના કારણે વિદેશનો કપાસ સસ્તા ભાવે દેશમાં ઠલવાશે
આપણા દેશના ખેડૂતો જે કપાસ ઉત્પાદન કરે છે તેમને પુરતો ભાવ મળશે નહીં
સરકારના આ નિર્ણયથી ખેડૂતો માં ભારે વિરોધ
મોટા ઇન્ડ્રસ્ટ્રીયલ માટે આ નિર્ણય લીધો પણ ખેડૂતોના ભોગે
ભારતમાં બીજા નંબરનો સૌથી વધારે કપાસ અમેરીકાથી આવે છે
ટ્રમ્પ ભારત પર ૫૦ ટકા ટેરીફ નાંખે અને એમનો કપાસ ભારતમાં ૦ ટકા એ આવશે
જો સરકાર આ નિર્ણય પર ફેર વિચાર કરી તે ડ્યુટી ફરી નહીં નાખે તો ખેડૂતો આર્થીક નુકસાન થશે
કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોને એક ગાંસડી દીઠ ૧૫૦૦૦ ની સહાય આપે
જરૂર પડે તો સરકાર કોઈ પેકેજ જાહેર કરી સહાય આપે
આ સહાય આપવામાં સરકાર કોઇ વિલંબ કરે નહી
ગુજરાત કોંગ્રેસે પત્ર લખી કરી માંગ
ડાયરેક્ટ બેનીફીટ સ્કીમ હેઠળ સીધા ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવે
ગુજરાત સરકારને અપીલ કે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને સીધી સહાય ચુકવે
બાઇટ
અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
2
Report