Back
પોરબંદરમાં ધોળા દિવસે લૂંટ: 5 આરોપીઓ ઝડપાયા!
SBShilu Bhagvanji
Aug 13, 2025 11:31:34
Porbandar, Gujarat
પોરબંદર
ખીજદળ ગામે ધોળા દિવસે થયેલા લૂંટનો મામલો
5 આરોપીઓની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
આરોપીઓ વિરુદ્ધ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં નોધાયા છે ગુનાઓ
પોલીસે ખીજદળ ગામે લૂંટના મામલામા ગણતરીની કલાકોમાં તમામ મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowAug 13, 2025 16:47:50Junagadh, Gujarat:
Breaking......
આગામી નવરાત્રી પર્વમાં વિધર્મી ઓથી સાવચેત રહેવા મહંત ઇન્દ્રભારતી બાપુની અપીલ
મહાપર્વ નવરાત્રી ધામધૂમથી મનાવો પણ પરિવારની સુરક્ષા સાથે
આપણી બહેન દીકરીઓને વિધર્મીઓથી બચવા ખાસ અપીલ કરી
દરેક સમાજ દ્વારા આયોજિત થતા રાસગરબામાં સમાજના વ્યક્તિને જ પ્રવેશ આપવો
રાસ ગરબા માં આવતા શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ ,પાન કાર્ડ ચેક કરવા
આપણી બહેન દીકરીઓની રક્ષા કરવી આપણી ફરજ છે
વિધર્મીઓ હિન્દૂ બની આવી શકે છે નવરાત્રીમાં
લવ જેહાદ થી બચવા આપણી બહેન દીકરીઓ સાવચેત અને સચેત રહે તે જરૂરી
બાઈટ, શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુ
ગીરના મંડળ સાધુ સમાજ પ્રમુખ
શ્રી પંચ દશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
બાઈટ મહંત સુખરામદાસ બાપુ
ખાખી મઢી
અશોક બારોટ
જુનાગઢ
14
Report
URUday Ranjan
FollowAug 13, 2025 15:04:25Ahmedabad, Gujarat:
બ્રેકીંગ
બોડકદેવમાં ઓફિસમાં મારામારીની ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
વિક્રમ દેસાઈ, ફૂલા ભાઈ રબારી સહિત 3 અજાણ્યા 3 ઇસમ સામે નોંધાઈ ફરિયાદ
૩ કરોડ લેવાના બાકી હોવાનું કહી આરોપીઓ ફરિયાદી અને તેના મિત્રોને માર્યો માર
તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા હુમલામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
આરોપીઓએ ભેગા મળી ફરિયાદીની ઓફિસમાં કરી હતી મારઝૂડ
બાઈટ - એસ એમ પટેલ , ACP, N ડિવિઝન
13
Report
GKGovindbhai Karmur
FollowAug 13, 2025 15:04:20Bhanvad, Gujarat:
*Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ભાણવડ શહેરમાં એક યુવકે જાહેરમાં આતંક મચાવ્યો..
સામાન્ય બોલાચાલી બાદ યુવકે એક વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી..
ઘટનાના CCTV ફૂટેજ સામે આવી છે જેમાં યુવક અન્ય કેટલાક શખ્સો પર પણ હુમલો કરતા જોવા મળ્યો..
ઘટનાને લઈને ભાણવડના નાગરિકોમાં રોષ વ્યાપ્યો..
સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો..
હુમલાની ગંભીરતા જોઈને પોલીસે તપાસ હાથ ધરી..
આરોપી નું નામ નદીમ હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપી ને હસ્તગત કરી વધુ તપાસ શરૂ કરી..
14
Report
UPUMESH PATEL
FollowAug 13, 2025 15:03:30Valsad, Gujarat:
વલસાડ પાર તાપી રિવર લિંક મામલો
પાર તાપી રિવર લિંક મુદ્દે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલ આમને સામને
સાંસદ ધવલ પટેલના નિવેદન બાદ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ નું નિવેદન આવ્યું સામે
આવતી કાલે આદિવાસી સમાજ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ધરમપુર ખાતે કરશે રેલી
ભાજપ સરકાર પર વિશ્વાસ નથી : અનંત પટેલ
મુખ્ય મંત્રી જાતે આવી શ્વેત પત્રની વાત કરે : અનંત પટેલ
સાંસદ ધવલ પટેલ ને અનંત પટેલ દ્રારા જેઠાલાલ કહેવામાં આવ્યા
જેઠાલાલ દ્રારા આવીને અમને માર્ગ દર્શન આપવા આવે : અનંત પટેલ
આવતી કાલે આર પાર ની જંગ ની રેલી : અનંત પટેલ
બાઈટ : અનંત પટેલ ધારાસભ્ય વાંસદા
14
Report
UPUMESH PATEL
FollowAug 13, 2025 13:47:28Valsad, Gujarat:
Approved By Hamim sir
વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી બહુ ચર્ચિત પાર તાપી રિવર લિંક પ્રોજેકટને લઈ આજ રોજ વલસાડ ડાંગ સાંસદ અને લોકસભા દંડક દ્રારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ દ્વારા પાર્ટ આપી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને લઈ પ્રોજેક્ટ રદ કર્યાનું શ્વેત પત્ર રજુઆત કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમય થી પર તાપી રિવર લિંકને લઈ આદિવાસી વિસ્તારમાં કોગેસ દ્રારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે સાંસદ દ્રારા શ્વેત પત્ર રજૂ કરી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ કોંગ્રેસ બચાવવા માટે નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આદિવસી બચાવવાની જગ્યાએ કોંગ્રેસ બચાવ અભિયાન ધારાસભ્ય અનંત પટેલ દ્રારા કરવામાં આવી રહ્યું છે
બાઈટ : વન ટુ વન
DHAVAL PATEL
MP
14
Report
SBShilu Bhagvanji
FollowAug 13, 2025 13:33:18Porbandar, Gujarat:
1308 ZK PBR PC
FORMAT-PKG
DATE-13-08-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે પોરબંદર જિલ્લામાં થઇ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણી દ્વારા સમગ્ર આયોજન અને તૈયારીઓ અંગે જાણકારી માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે,તારીખ 14મી અને 15મી ઓગસ્ટના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોરબંદરની માધવાણી કોલેજ ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાશે.સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાંજે 4-30 કલાકે જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાશે છે જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત 14 તારીખના રોજ કે.એચ.માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંજે 6-30 કલાકે રાજ્યપાલ,મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.આ સાથે સામાજિક ક્ષેત્રે યોગદાન આપનારા અને વિશિષ્ટ સિધ્ધીઓ પ્રાપ્ત કરનાર પોરબંદર જિલ્લાના નાગરિકોનું સમ્માન કરશે.આ ઉપરાંત વિકાસના કામોનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરાશે.આ તકે પોલીસ વિભાગ તરફથી આયોજિત શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવશે.તા.15ના રોજ સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે.
બાઇટ-1
એસ.ડી.ધાનાણી
જિલ્લા કલેકટર,પોરબંદર
બાઇટ-2
અર્જુન મોઢવાડીયા
ધારાસભ્ય,પોરબંદર
14
Report
AKAshok Kumar
FollowAug 13, 2025 13:32:38Junagadh, Gujarat:
એન્કર.......જૂનાગઢના મેંદરડા ગામે વાડીમા જુગાર રમતા 40 શકુનીઓ ક્રાઈમ બ્રાન્ચની ઝપટે ચડ્યા, પોલીસે રોકડ અને અન્ય મુદામાલ મળી કુલ રૂ.19.64 હજારનો મુદામાલ કબજે કર્યો,
વિઓ..... જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે, મેંદરડાના સામાકાંઠા વાડી વિસ્તારમાં રહેતો લવ મહેશ સોલંકી પોતાના ખેતરના ગોડાઉનમાં ઉત્સવ હમીર બાલાસરા બહારથી માણસોને બોલાવી ગંજીપતાના પાના વડે રૂપીયાની હાર જીત કરી તીનપતીનો જુગાર રમી રમાડી આર્થીક ફાયદા સાફ નાલના રૂપીયા ઉઘરાવી ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે.પોલીસે આ જગ્યા ફરતે કોર્ડન કરી રેઇડ કરતા જુગાર રમતા 40 શખ્સો રોકડ રૂપીયા અને અન્ય મુદામાલ સાથે મળી આવતાં તમામ વિરુધ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ખાતે જુગાર ધારાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી, એકસાથે વાડી માં 40 શકુનીઓ જુગાર રમતા ઝડપાટા ચકચાર મચી જવા પામી છે, પોલીસે રોકડ રકમ મળી કુલ કિ.રૂ.૧૯,૬૪,૦૯૦/-નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી હતી
બાઈટ, જે જે પટેલ
પીઆઇ ક્રાઈમ બ્રાન્ચ
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
AKArpan Kaydawala
FollowAug 13, 2025 13:32:24Ahmedabad, Gujarat:
અમદાવાદ
આગામી સ્વાતંત્ર્ય પર્વને લઇ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુબેરનગર વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રહેશે વિશેષ ઉપસ્થિતિ
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહીત અન્ય મંત્રીઓ પણ રહેશે હાજર
શહેરના મેયર, સાંસદ , ધારાસભ્ય , કોર્પોરેટર , વહીવટી અધિકારીઓ સહીત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રાજ્ય અને કેન્દ્રના સુરક્ષા દળોની ટુકડીઓ જોડાશે યાત્રામાં
2000 ફૂટ કરતા વધુ લાંબો રાષ્ટ્રધ્વજ યાત્રામાં જોડવામાં આવશે
14
Report
CPCHETAN PATEL
FollowAug 13, 2025 13:32:09Surat, Gujarat:
બ્રેકીંગ
સુરતની ઉત્રાણ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
એક ઈસમ દારૂનો પોતાના ઘરમાં સંતાડી રાખ્યો હતો
ઉત્રાણ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી
મોટા વરાછા ટ્વિન ટાવરમા 11 માળે ઘરમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો
ઉત્રાણ પોલીસે આરોપી જયદીપ કાનાણીની કરી ધરપકડ
દારૂનો જથ્થો મોકલનાર અને વેચનાર બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
આરોપી પાસેથી ઉત્રાણ પોલીસે 2.90 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
14
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowAug 13, 2025 12:20:41Dahod, Gujarat:
એંકર - લીમખેડા તાલુકાના કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો વિડિઓ થયો વાઇરલ
વીઓ ૧- દાહોદ જિલ્લાના લીમખેડા માં આવેલી કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકોનો વિડીયો વાલી દ્વારા ઉતારી વાયરલ કરવામાં આવ્યો વીડિયોમાં સંચાલકો દ્વારા બાળકનું એલસી આપવા માટે રૂપિયાની માંગણી કરતો હોવાનો દાવો વાલી દ્વારા કરવામાં આવ્યો ચાલુ વર્ષ દરમિયાન વાલી દ્વારા દહમા પ્રદીપભાઈ ચતુરભાઈ નું ધોરણ 11 સાયન્સમાં લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોર ની સંચાલિત શાળા કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સમાં કરવામાં આવ્યું હતું જોકે કોઈ કારણોસર વિદ્યાર્થીને શાળામાં ન ફાવતા વિદ્યાર્થીએ વાલીને જાણ કરી હતી કે મને શાળામાં નથી ફાવી રહ્યું તો મને અહીંયા થી બીજી કોઈ શાળામાં મૂકવામાં આવે આ વ્યવસ્થા ને લઈને વિદ્યાર્થી દ્વારા શાળા છોડવાનું મન બનાવ્યું હતું વિદ્યાર્થી દ્વારા પોતાના વાલી નો સંપર્ક કરી શાળામાંથી એડમિશન કાઢવા માટેનું કીધું હતું વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં આ બાબતની જાણ સંચાલકોને કરતા સંચાલકો પાસે એલસી ની માંગણી વાલી દ્વારા કરવામાં આવી હતી ત્યારે વાલી એવો દાવો કરી રહ્યા છે કે શાળા સંચાલક દ્વારા એલસી કાઢી આપવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને જ્યારે એડમિશન લીધું હતું ત્યારે ફી માટેની કોઈ પણ ચર્ચા થઈ ન હતી ત્યારે એલસી લેવા માટે રૂપિયાની માંગણી કરતા જાગૃત વાલી દ્વારા શાળા સંચાલક અને ક્લાર્કનો રૂપિયાની માંગણી કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો
વીઓ 2- જ્યારે ઝી 24 કલાકની ટીમ વીડિયોની પુષ્ટિ માટે શાળા ખાતે પહોંચી ત્યારે સામે આવ્યું કે કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ જે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ની સંસ્થા દ્વારા સંચાલિત શાળા તે શાળા સંપૂર્ણપણે ખાનગી શાળા હોય તેવું સામે આવ્યું હતું જેની વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 32000 ફી લેવામાં આવતી હોય છે અને આ વિદ્યાર્થીએ પણ ખાનગી કોર્સમાં અભ્યાસ લીધો હોવાથી તેની પણ ફ્રી 32000 છે અને શાળાના શિક્ષક ભાસ્કર ખાંગુડાએ જણાવ્યું કે બાળકે પણ ખાનગી કોર્સમાં અભ્યાસ લીધો હતો પ્રથમ સેમેસ્ટર ચાલુ થતા બાળકે બે મહિના સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ કોઈ કારણોસર તેને ન ફાવતા તેને શાળામાંથી એડમિશન કઢાવવા માટે LC ની માંગણી કરી હતી ત્યારે શાળાની પ્રથમ સેમેસ્ટરની ફી 16000 રૂપિયા થાય છે પણ અમે તેઓની પરિસ્થિતિ જોતા 5000 રૂપિયા લીધા હતા 5000 લેવાનું શાળા સંચાલક દ્વારા કહેવામાં આવ્યું હતું LC આપવા માટે શાળા દ્વારા કોઈપણ પ્રકારના રૂપિયાની માંગણી કરવામાં આવી નથી તેઓ શાળાના શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું હતું
બાઈટ - બાઈટ - એસ એલ દામા (જિલ્લા શિક્ષણાધિકારી)
બાઈટ - ભાસ્કર ખાંગુડા - શાળા શિક્ષક
ONE TO ONE - શાળા શિક્ષક ભાસ્કર ખાંગુડા
14
Report
CPCHETAN PATEL
FollowAug 13, 2025 12:20:36Surat, Gujarat:
સુરત
રીબડાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ રાંદેર પોલીસ ચોપડે વોન્ટેડ
રાંદેર પોલીસે હાર્દિકસિંહ નો કબજો લીધો
હાર્દિકસિંહને સુરત કોર્ટમાં રજૂ કર્યો
૩૨૦૭૧ યુએસડીટી ટ્રાન્સફર કરાવવા ગળા પર છરો મૂક્યો હતો
રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિકસિંહ સહિતે ધમકી આપી હતી
પકડાયેલ હાર્દિક વિરુદ્ધ સુરત રાંદેર પોલીસ મથકમાં ગત તા. ૨૭નવેમ્બર, ૨૦૨૪ ગુનો નોંધાયો હતો
રાંદેર પોલીસ મથકમાં કૈલાશ, હાર્દિકસિંહ અને બન્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
14
Report
CPCHETAN PATEL
FollowAug 13, 2025 11:49:10Surat, Gujarat:
સુરત :- સરકાર દ્વારા તાપી પાર લિન્ક સ્થગિત કરવાનો મામલો
વિધાનસભા વિપક્ષનેતા તુષાર ચોધરી નું નિવેદન
ટીવી પર જાહેરાત કરવાથી નહીં ચાલે
સરકાર ઓન રેકોર્ડ લખાણ આપે કે તાપી પાર લિન્ક સ્થગિત કરાઈ છે
ત્યારે અમે માનીશું કે ખરેખર સરકારે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે
14
Report
GPGaurav Patel
FollowAug 13, 2025 11:47:02Ahmedabad, Gujarat:
ગુજરાતની સહકારી બેંકોમાં 1045 ચેરમેન-ડિરેક્ટરો RBI ના નિયમ વિરૂદ્ધના
રાજ્યસભામાં કેન્દ્રના નાણાંવિભાગે લેખિતમાં આપ્યો જવાબ
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે નિયમ વિરુદ્ધ સત્તા પર બેસી રહેલા સભ્યો અંગે કર્યો હતો સવાલ
ADC, GSC સહિતની મુખ્ય 16 સહકારી સંસ્થાઓના 169 ડિરેક્ટરો નિયમ વિરુદ્ધ પોતાના પદ પર
અન્ય 145 સહકારી બેંકોના 876 ચેરમેન-ડિરેક્ટરો પણ ખોટી રીતે પોતાના પદ પર
નિયમ મુજબ 8 વર્ષથી વધુ સમય સહકારી બેંકોમાં ચેરમેન-ડિરેક્ટર પદે એકજ વ્યક્તિ ના રહી શકે
નાણાં વિભાગના જવાબ બાદ શક્તિસિંહ ગોહિલે કરી માંગ
RBI ના નિયમ વિરુદ્ધ પોતાના પદ પર ચોંટી રહેલ ડિરેક્ટરોને હટાવવામાં આવે
સહકારી બેંકોમાં પારદર્શિતા માટે RBI એ કાયદામાં સુધારો કરાયો હતો:શકતીસિંહ
ભાજપના સભ્યો માટે અને અન્ય માટે કાયદો અલગ અલગ
કાયદાની જોગવાઈ મુજબ એમને દૂર કરવા જોઈએ
RBI અને સરકારની જવાબદારી કે કાયદાનું પાલન થવું જોઈએ
અમિત શાહ સહકારી મંત્રી છે ત્યારે કાયદાનું પાલન કરાવે એ જરૂરી
ADC બેન્ક સ્ટે લઇ બેસી છે, આ કેસમાં કેન્દ્ર સરકાર પાર્ટી બને એ જરૂરી
બાઇટ
શક્તિસિહ ગોહિલ
સાંસદ રાજ્યસભા
14
Report
GPGaurav Patel
FollowAug 13, 2025 11:45:06Ahmedabad, Gujarat:
51 બસનો રાજ્યની એસ ટી નિગમમાં થયો ઉમેરો
વાહન વ્યવહાર મંત્રીએ રાણીપ બસ સ્ટેશન ખાતે કર્યુ લોકાર્પણ
મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 51 એસટી બસનું લોકાર્પણ
નવી બસો ઉમેરાતા મુસાફરોમે વધુ સુવિધા મળી રહેશે
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
વધુ માં વધુ લોકો સુધી કનેક્ટિવિટી પહોચાડવા અને જ્યાં કનેક્ટિવિટી છે તે વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ
અમદાવાદના ધારાસભ્ય અને સાસંદોની માંગણીઓને ધ્યાને લઇ નવી બસોનું લોકાર્પણ
કુલ ૪૫ નવી બસનું લોકાર્પણ રાણીપ બસ પોર્ટ થી કરવામાં આવ્યું
જેમાં ૫ એસી સુપર ડીલક્સ ૧૦ મીડી અને ૩૦ મોટી બસનો સમાવેશ
મુસાફરોને આવતીકાલથી જ વધારે સુવિધા મળશે
બાઇટ
હર્ષ સંઘવી વાહન વ્યવહાર મંત્રી ગુજરાત
14
Report