Back
ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસનો આંદોલન શરૂ!
URUday Ranjan
Aug 08, 2025 09:47:58
Ahmedabad, Gujarat
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ કરશે આંદોલન
પૂર્વ સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટી બચાવો આંદોલન
શ્વેતલ સુતરીયાના ખંડણી વિવાદ બાદ વધુ એક એક્ઝિક્યુટિવ મેમ્બરે પદનો કર્યો દુરુપયોગ
EC મેમ્બર આશિષ અમીને પોતાની જ સંસ્થાને યુનિવર્સિટીની જમીન અપાવી
દ્રોણાચાર્ય રાયફલ ક્લબના આશિષ અમીન ચેરમેન
પોતાની જ સંસ્થાને ગુજરાત યુનિવર્સિટી પાસેથી EC મેમ્બર તરીકે રાયફલ ક્લબની જમીન અપાવી
આશિષ અમીનની સંસ્થાને રાયફલ ક્લબ આપવા સાથે ટેન્ડરની શરતોમાં પણ ફેરફાર કરાયો
500 કરોડની કિંમતની જગ્યા લાઈફ ટાઈમ વપરાશ માટે આપી હોવાના આક્ષેપ
બીડર જે માંગે તે પ્રમાણેની સુવિધા ઊભી કરી આપવાનો ટેન્ડરમાં ઉલ્લેખ
ક્લબ ચલાવવા માટે લાઈટ-પાણી અને સિક્યોરિટી યુનિવર્સિટી ફાળવશે
ગુજરાત યુનિવર્સિટી બચાવવા માટે કોંગ્રેસ આંદોલન ચલાવશે
બાઈટ: મનીષ દોશી, પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowAug 08, 2025 12:47:26Ahmedabad, Gujarat:
ગુજરાતમાં મનરેગા કૌભાંડનો મુદ્દો સંસદ માં ગુંજ્યો
રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલેના સવાલનો કેન્દ્ર સરકારનો લેખિત જવાબ
કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારનો સ્વિકાર કરી ત્રણ લોકો સામે ગુન્હો દાખલ કર્યો
એટલો મોટો ભ્રષ્ટાચાર હતો કે ૧૦ ટીમ બનાવી તપાસ હાથ ધરી
ગુજરાત રાજ્યના મંત્રીની જમીન પર મનરેગાના અનેક પ્રોજેક્ટ કાગળ પર પુર્ણ
શક્તિસિંહ ગોહિલનુ નિવેદન
સામાન્ય લોકોને ગેરેટેડ રોજગાર મળે માટે યુપીએ સરકારમાં મનરેગા શરુ કરાઇ
રાજ્ય મંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપ હોવા છતાં મુખ્યમંત્રી શું કરે છે ?
મંત્રીના બે દિકરાએ મટીરીયલ સપ્લાયના કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો છતાં તપાસ નહી
મનરેગાના કાયદાનું ક્યાં પાલન થયું ન હતું
બાઇટ
શક્તિસિહ ગોહિલ
સાંસદ રાજ્યસભા
5
Report
NZNaveen Zee
FollowAug 08, 2025 12:02:01Rewari, Haryana:
हिंदु-मुस्लिम कपल मर्डर केस....
सुसाइड करना चाहता था पति....
दीवार पर लिखा नोट, गुस्से में कर दी पत्नी की हत्या, अब हुआ गिरफ्तार....
एंकर- रेवाड़ी में राजस्थान के हिंदु-मुस्लिम कपल की कहानी में पुलिस ने आरोपी पति गिरफ्तार कर लिया है। पुलिस ने आरोपी पति संदीप उर्फ सुनील को पूछताछ के लिए 1 दिन के पुलिस रिमांड पर लिया है। जिसमें घटना से जुड़े दूसरे चीजों का पता किया जाएगा। रेवाड़ी DSP हैडक्वार्टर रविंद्र कुमार ने बताया कि मंगलवार (5 अगस्त) की रात को सुनील शराब पीकर घर आया। उसने स्केच पेन से दीवार पर एक नोट लिखा। जिस प्रकार से सुनील ने नोट लिखा। वह पहले खुद सुसाइड करना चाहता था, लेकिन बाद में गुस्सा आने पर पत्नी बसमीना उर्फ सपना की हत्या कर दी। इसके बाद बच्ची को रोता छोड़ वह मौके से भाग गया।
विओ- सुनील को शक था कि उसकी पत्नी का चौकीदार शक्ति और हरिओम के साथ अफेयर है। कुछ दिन पहले सपना 3 दिन के लिए बिना बताए कहीं चली गई थी, जिससे सुनील का शक और भी गहरा हो गया था। लेकिन हकीकत में ऐसा नहीं था। सुनील इस बात से भी खफा था कि हर बार झगड़ा होने पर शक्ति के समझाने पर उसकी पत्नी मान जाती थी।
स्कूल के जिस कमरे में सुनील ने सपना को मार डाला, उस कमरे की दीवार पर स्केच पेन से एक नोट लिखा मिला। पुलिस के अनुसार, इसे हत्या से पहले सुनील ने लिखा। इसमें लिखा है- 3 दिन से बच्ची को छोड़कर लापता थी, आज आई थी। आज मैं इससे (सपना) बोला कि चल सामान लेने चलते हैं। धारूहेड़ा जाकर इसने अपने पैसे मोबाइल में डलवाए और मेरे से बोली कि आप अपने पैसे का सामान ले लो।
नोट में आगे लिखा है- आज इसने मेरे साथ जाकर नाक की बाली और चुटकी भी बेच डाली। मेरे पास 100 रुपए थे, जो मैंने इसके साथ जाकर किराए के दे दिए। मुझे यह बाजार में खड़ा छोड़ गई। रात 10 बजे धारूहेड़ा से आई थी। मैं इसके प्रेम में अपना घर बार और बीवी सबकुछ छोड़ चुका हूं।
सुनील ने लिखा-मेरी जिंदगी को खराब करने वाला एक शक्ति और एक हरिओम है। एक और लड़का है, जिसे मैं नहीं जानता। ये लोग मेरी औरत को बाथरूम में बंद कर चले गए और मुझे शराब पिला दी। मैं घर आया था तो मुझे कुछ नहीं मिला। मुझसे ये लोग बोला कि मैं आप घर आ जाउंगी। मुझे मेरी बच्ची के रोने की आवाज आई, लेकिन मेरी घरवाली ने दरवाजा नहीं खोला। मैंने सोचा इसके साथ कुछ हुआ है।
मेरी जिंदगी खराब करने वाला शक्ति ओर हरिओम है। जय श्री राम
बाइट -रविंद्र कुमार, डीएसपी
12
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 11:19:34Surat, Gujarat:
સુરત બ્રેક
ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવાનો મામલો
ડોક્ટર વિજય ઝડફિયા અને ડોક્ટર હિતેશ જોશી સકંજામાં
જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
અમરોલીની શિવમ હોસ્પિટલ તથા લિંબાયતની ઓમ સાઈ ક્લિનિક વરુણિમા
ગર્ભ પરીક્ષણ પેટે ₹10,000 થી લઈ 15000 વસૂલતા હતા
વચેટિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી
હોમિયોપેથિ ની ડીગ્રી ધરાવતા બંને ડોક્ટરોએ લૂંટ મચાવી હતી
મોબાઇલ ફોનમાં પરીક્ષણ કર્યું હોવાના પુરાવા મળ્યા
ત્રણ માસ કે વધુ માસનો ગર્ભ હોય તો ડોક્ટર દિનેશ પાસે મોકલતા
અમરોલી પોલીસે સમગ્ર બનાવવામાં વધુ તપાસ કરી
બાઇટ.. ડો.અનિલ .પટેલ..જિલ્લા આરોગ્ય અધિકારી
14
Report
ARAlkesh Rao
FollowAug 08, 2025 11:05:18Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP -0808 ZK BNK VIRODH PKG
સ્લગ-વિરોધ
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઇવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જો કે આ બાયપાસ રોડને લઈને છેલ્લા બે વર્ષ થી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે .
ત્યારે આજે જમીન સંપાદન માટે ની માપણી માટે ડીએલઆર કચેરી ના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા..અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી.. જેનો ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો હતો..ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડ નો અમારે કોઈ વિરોધ નથી .રોડ થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય .જોકે જે 24 કિલો મીટર નો બાયપાસ રોડ નીકળવામાં આવી રહ્યો છે. આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે.. જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીનાં બોર નીકળી જતા પાણી વિના ના બની જતા હોય તેવા આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે..
પાલનપુરના એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નાં નિરાકરણ માટે જે માંગણી હતી તેને લઇ સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે.. પાલનપુરના જગાણા નજીકથી સોનગઢ સુધી 24 કિલો મીટર નો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે.. ત્યારે આ બાયપાસ રોડ ને લઇ ખેડૂતોએ વિરોધ નોધાવ્યો છે.
પાલનપુર તાલુકાના 15 થી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા બે વર્ષથી બાયપાસ રોડને લઈને વિરોધ કરી રહ્યા છે ખેડૂતોની માગણી છે કે રોડ 30 મીટર બનાવવામાં આવે જેથી ખેડૂતોની જમીન બચી શકે જો કે આ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવાની કામગીરી શરૂ થવાની છે ત્યારે ખેડૂતો અનેકવાર બનાસકાંઠા જિલ્લા કલેકટર મામલતદાર પ્રાંત સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.. ત્યારે આજે સરકારી તંત્રના અધિકારીઓ બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા પહોંચ્યા હતા જ્યાં મહિલા ખેડૂતો અને મહિલા પીલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી પણ સર્જાઈ હતી અને ખેડૂતોએ માપણીનો વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા ક કે અમારી છેલ્લા બે વર્ષથી માગણી છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે પરંતુ તંત્ર અમારી વાત માનતું નથી ત્યારે આ બાયપાસ રોડને લઈને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ..
બાઈટ-1-કાંતિભાઈ ડાકા -ખેડૂત આક્રોશ કરતા
(મારી 7 વિઘા જમીન જઈ રહી છે મારે શું કરવાનું)
બાઈટ-2-માવજીભાઈ લોહ-ખેડૂત
(અમારી માંગ છે કે જમીનનું પૂરતું વળતર મળે અને રોડ 100 મીટરની જગ્યાએ 30 મીટર જ લેવો જોઈએ તે નહિ થાય તો અમે ઉગ્ર વિરોધ કરીશું)
સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે બાયપાસ પાસ રોડને લઇને ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડ નો અમારે કોઈ વિરોધ નથી..રોડ નીકળે તો શહેર ની ટ્રાફિક સમસ્યા દૂર થાય. પરંતુ રોડ નીકાળવા માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતીવિહોણા તેમજ ઘણી જગ્યા એ ખેડૂતોનાં પાણીનાં બોર નીકળી જાય છે.જેનાથી ખેડૂત જમીન વિહોણો અને પાણી વિહોણો થઈ જાય છે.ખેડૂતો ની માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે તો અમે સરકારના વિકાસ નાં કામમાં સાથે છીએ..પરંતુ 80 થી 100 મીટર રોડ માટે જમીન નહિ આપીએ ..જો એટલી જમીન આપીએ તો અમે જમીન વિહોણા થઈ જઈએ છીએ અમે ખેતી અને પશુપાલન રાખી જીવન ગુજારીએ છીએ જો જમીન જ નહિ રહે તો અમે કયા જઈશું..આમારા પરિવાર નું શું.સરકાર જે વળતર આપવા માગે છે એ પણ એમને પોષાય તેમ નથી.અમારી વાત કોઈ નેતા કે સરકાર તંત્ર સાંભળતું નથી ત્યારે અમારી માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે જેના થી ખેડૂતોનું હિત સચવાય અને સરકારના વિકાસના કામ પણ થાય..
બાઈટ-3-મહેશભાઈ પ્રજાપતિ -ખેડૂત
(બાયપાસનો અમારો કોઈ વિરોધ નથી અમારી માંગ છે કે 100 મીટરની જગ્યાએ 30 મીટર જમીન લેવામાં આવે)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 11:05:12Surat, Gujarat:
સુરત બ્રેક
સુરત એરપોર્ટ ની અંદર ભૂંડ જોવા મળ્યા
એરપોર્ટના મુખ્ય બગીચામાં ભૂંડ નું ઝુંડ જોવા મળ્યું
અગાઉ મુખ્ય રનવે પર ભેંસ આવી ગઈ હતી
સુરત એરપોર્ટ ઓથોરિટીની સૌથી મોટી બેદરકારી
સુરત એરપોર્ટ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહી છે
14
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 11:05:07Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતના ભેસ્તાન વિસ્તારની ઘટના
યુવાન પાસે લૂંટ ચલાવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો
હુમલાનો લાઇવ વિડિયો ત્રણ માસ બાદ સામે આવ્યો
જે તે સમયે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ આપી ન હતી
ત્રણ મહિના બાદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ભેસ્તાન પોલીસે વાયરલ વિડીયોના આધારે બે આરોપીઓની ધરપકડ કરી
આરોપી શુભમ ગીરી અને હેમંત ની ધરપકડ કરવામાં આવી
14
Report
PTPremal Trivedi
FollowAug 08, 2025 11:00:08Patan, Gujarat:
એન્કર..
પાટણ તાલુકા ના હદ વિસ્તાર મા ઘરેલુ ગેસ બોટલો ભરેલ છોટા હાથી રસ્તા મા ઉભું રાખી ભરેલી ગેસ બોટલ માંથી ખાલી બોટલ મા ગેરકાયદેસર રીફીલિંગ કૌભાંડ બહાર આવવા પામ્યું છે પાટણ sog પોલીસે આ ગુનાનો પર્દાફાસ કરી ત્રણ ઈસમો ને ઝડપી કુલ રૂપિયા 2.80,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..
વીઓ..
પાટણ એસ.ઓ.જી પોલીસ પાટણ તાલુકા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ભલગામ થી સેવાળા ગામ તરફ જતા રોડ પર રાંધણ ગેસના બાટલા ભરેલ છોટા હાથી માંથી ગેરકાયદેસર કેટલાક ઈસમો રીફીલિંગ કરી રહ્યા છે જે બાતમી મળતા પાટણ sog પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ગેસ એજન્સી ના ત્રણ ઈસમોએ છોટા હાથી માંથી ભરેલ ગેસના બાટલાઓ નીચે ઉતારી લોખંડ ની ભૂગળીઓ વડે ખાલી ગેસ બોટલ મા ગેરકાયદેસર રીતે રીફીલિંગ કરતા હોવાનુ જણાતા પોલીસે ભરત પરમાર, જયેશ ચૌધરી, હાર્દિક ભીલ નામ ના ઈસમો ને ઝડપી પાડ્યા હતા સાથેજ ઓછા વત્તા ભરેલ ગેસ બોટલ નંગ. 40 કિંમત રૂપિયા 80 હજાર તથા છોટા હાથી વાહન કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા 2,80,000 પોલીસે કબ્જે કરી પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..
બાઈટ. 1.મહેન્દ્ર સિંહ સોલાંકી. હેડ કવાટર્સ પાટણ પોલીસ
13
Report
NJNILESH JOSHI
FollowAug 08, 2025 10:19:45Vapi, Gujarat:
વાપીના ગુંજન વિસ્તારમાં પણ વડોદરા વાળી
નશામાં ધૂત એક કાર ચાલકે બજારમાં બેફામ રીતે દોડાવી કાર.
બે લોકોને લીધા અડફેટે
લોકોનું ટોળું એકઠું થઈ કારને રોકી
નશામાં ચકચૂર કારચાલકને બહાર કાઢી ટોળાએ માર્યો માર
GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલકની કરી ધરપકડ
પોલીસ પોતે ફરિયાદી બની કારચાલક વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
13
Report
NJNILESH JOSHI
FollowAug 08, 2025 10:19:13Vapi, Gujarat:
下વાપી载 下જીઆઇડીસી载 下પોલીસે载 下બોગસ载 下દસ્તાવેજો载 下અને载 下ઓળખપત્રોના载 下આધારે载 下બેંકમાંથી载 下લાખો载 下રૂપિયાની载 下કાર载 下લોન载 下લઈ载 下બેંક载 下સાથે载 下છેતરપિંડીનું载 下એક载 下કૌભાંડ载 下ઝડપી载 下પાડ્યું载 下છે..载 આ 下મામલે载 下જી载 下આઈ载 下ડી载 下સી载 下પોલીસે载 下બે载 下આરોપીઓની载 下ધરપકડ载 下કરી载 下છે.载 આ 下આરોપીઓએ载 下બેંકમાંથી载 下લાખો载 下રૂપિયાની载 下કાર载 下લોન载 下લેવા载 下જે载 下તરકીબ载 下અજમાવી载 下તે载 下જાણીને载 下ખુદ载 下પોલીસ载 下પણ载 下ચોંકી载 下ગઈ载 下હતી..载 下જોઈએ载 આ 下વિશેષ载 અહેવાલ...
વી ઓ:1
下વાપી载 下જીઆઇડીસી载 下પોલીસની载 下ગિરફ્ત载 下માં载 下રહેલા载 આ 下દિવ્યાંગ载 下દેખાતા载 下વ્યક્તિઓ载 下આપણને载 下માસુમ载 下લાગતા载 下હશે..载 下પરંતુ载 下તેમની载 下શારીરિક载 下દિવ્યાંગતા载 下ને载 下જોઈને载 下આપણને载 下દયા载 下ઉપજે载 下છે载 下.પરંતુ载 આ 下માસુમ载 下ચેહરાઓ载 下પાછળ载 下શાંતિર载 下દિમાગ载 下છે载
下.આ载 下આરોપીઓએ载 下એવું载 下કારનામું载 下કર્યું载 下છે.载 下જેને载 下કારણે载 下એક载 下બેંક载 下ના载 下કર્મચારીઓ载 下ધંધે载 下લાગી载 下ગયા载 下હતા..载 下..载 下અને载 下વાપી载 下જીઆઇડીસી载 下પોલીસ载 下પણ载 下દોડતી载 下થઈ载 下ગઈ载 下હતી..载 下આરોપીઓનો载 下પરિચય载 下કરાવીએ载 下તો载 下વલસાડ载 下નો载 下હિતેશ载 下પ્રબોધચંદ્ર载 下દેસાઈ载 下અને载 下સાથે载 જ 下દાદરા载 下નગર载 下હવેલીના载 下સાયલીના载 下નેમીચંદ载 下શૈની载 下છે.载 આ 下બંને载 下વ્યક્તિઓએ载 下એવું载 下કાંડ载 下કર્યું载 下છે.载 下જેને载 下કારણે载 下એક载 下બેંકને载 下લાખો载 下રૂપિયાનો载 下ચુનો载 下લાગ્યો载 下છે.载 下હકીકતમાં载 આ 下આરોપીઓએ载 下વાપી载 下જીઆઇડીસી载 下વિસ્તારમાં载 下આવેલી载 下SBI载 下બેન્કમાંથી载 下કાર载 下લેવા载 20 下લાખ载 下રૂપિયા载 下ની载 下કાર载 下લોન载 下લીધી载 下હતી载 下..ત્યારબાદ载 下આરોપીઓએ载 下વાપી载 下જીઆઇડીસી载 下માંથી载 下લોન载 下લઈ载 下અને载 下કાર载 下બુક载 下કરાવી载 下હતી.载 下અને载 下શોરૂમમાં载 下થી载 下નવી载 下કાર载 下ની载 下ડીલીવરી载 下લઈ载 下અને载 下ત્યારબાદ载 下તેઓએ载 下બેંકની载 下જાણ载 下બહાર载 જ 下બારોબાર载 下લાખો载 下રૂપિયામાં载 下કાર载 下વેચી载 下રૂપિયા载 下ચાઉ载 下કરી载 下કરી载 下લીધા载 下હતા..载 下આખરે载 下લોન载 下નહીં载 下ભરાતા载 下બેંકે载 下તપાસ载 下કરી载 下અને载 下બેંક载 下સાથે载 下છેતરપિંડી载 下આચરોમાં载 下આવી载 下હોય载 下તેવી载 下જાણ载 下થતા载 જ 下બેંક载 下દ્વારા载 下વાપી载 下જીઆઇડીસી载 下પોલીસ载 下સ્ટેશનમાં载 下આરોપીઓ载 下વિરુદ્ધ载 下ફરિયાદ载 下દાખલ载 下કરી载 下હતી..载 下આથી载 下જીઆઇડીસી载 下પોલીસે载 下તાત્કાલિક载 下કાર્યવાહી载 下કરી载 આ 下બંને载 下આરોપી载 下હિતેશ载 下પ્રબોધચંદ્ર载 下દેસાઈ载 下અને载 下નેમીચંદ载 下સૈનીની载 下ધરપકડ载 下કરી载 下તેમને载 下સળિયા载 下પાછળ载 下ધકેલી载 下દીધા载 下છે.载
બાઇટ: 1 下ડૉ载 下કરણરાજ载 વાઘેલા
下વલસાડ载 下જિલ્લા载 下પોલીસ载 વડા
વી ઓ:2
下આરોપીઓ载 下શારીરિક载 下દિવ્યાંગ载 下છે.载 下પરંતુ载 下તેમની载 下પાસે载 下તેજ载 下સાતીર载 下દિમાગ载 下છે.载 下બેંક载 下સાથે载 下ઠગાઈ载 下આચરવામાં载 下તેઓએ载 下જે载 下તરકીબ载 下અજમાવી载 下તે载 下જાણીને载 下ખુદ载 下પોલીસ载 下પણ载 下ચોંકી载 下ગઈ载 下હતી..载 下કારણ载 下કે载 下આરોપી载 下હિતેશ载 下અને载 下નેમીચંદે载 下બેંકમાંથી载 下કાર载 下લોન载 下લેવા载 下માટે载 下નિહાર载 下નિરંજન载 下રાય载 下નામના载 下અન્ય载 下એક载 下વ્યક્તિને载 下નોકરી载 下અપાવવાની载 下લાલચ载 下આપી载 下હતી.载 下અને载 下નોકરી载 下અપાવવાના载 下નામે载 下તેઓએ载 下નિહાર载 下નિરંજન载 下રાયના载 下તમામ载 下ઓળખ载 下પુરાવા载 下રહેઠાણ载 下સહિત载 下ના载 下ડોક્યુમેન્ટ载 下મેળવી载 下લીધા载 下હતા.载 下અને载 下ત્યારબાદ载 下તેના载 下નામનું载 下બોગસ载 下પગાર载 下સ્લીપ载 下બનાવી载 下વાપીની载 下અન્ય载 下બેન્કમાં载 下ખાતું载 下ખોલાવ્યુ载 下હતું.ત્યાર载 下બાદ载 下SBI载 下બેંકમાંથી载 下લોન载 下લેવા载 下માટે载 下મુખ્ય载 下આરોપીઓએ载 下નિહાર载 下નિરંજન载 下રાયના载 下નામના载 下પાનકાર્ડ载 ,આધારકાર્ડ 下અને载 下અન્ય载 下ફોટા载 下વાળા载 下ડોક્યુમેન્ટ载 下પર载 下આરોપી载 下નેમીચંદ载 下શૈની载 下નો载 下ફોટો载 下લગાવી载 下દીધો载 下હતો..载 下ડોક્યુમેન્ટ载 下નિરહા载 下નિરંજન载 下ના载 下નામના载 下હતા.પરંતુ载 下ફોટો载 下નેમીચંદ载 下નો载 下લાગાવ્યો载 下હતો...અને载 આ 下તમામ载 下બોગસ载 下ડોક્યુમેન્ટ载 下બનાવી载 下અને载 下બેંકમાં载 આ 下ડોક્યુમેન્ટ载 下ના载 下આધારે载 下લોન载 下લીધી载 下હતી.અને载 下આરોપી载 下હિતેશ载 下કારની载 下ડિલિવરી载 下લેવા载 下મહારાષ્ટ્ર载 下ગયો载 下હતો.载 下ત્યાંથી载 下શોરૂમમાંથી载 下કાર载 下લઇ载 下સુરતના载 下એક载 下એજન્ટ载 下મારફત载 下તેણે载 下બેંકની载 下જાણ载 下બહાર载 જ 下કાર载 下ને载 下બારોબાર载 下વેચી载 下મારી载 下લાખો载 下રૂપિયા载 下ચાઉ载 下કરી载 下લીધા载 下હતા..载 下આરોપીઓએ载 下કારની载 下આરસીબુક载 下પર载 下બેંકનું载 下નામ载 下પણ载 下નહોતું载 下ચડાવ્યું.载 下અને载 下બેંકની载 下જાણ载 下બહાર载 જ 下શોરૂમમાંથી载 下ડિલિવરી载 下લીધા载 下બાદ载 下બારોબાર载 下કારને载 下વેચી载 下બેંક载 下સાથે载 下છેતરપિંડી载 下આચરી载 下હોવાનું载 下બહાર载 下આવ્યું载 下છે..载
બાઇટ:2ડૉ 下કરણરાજ载 વાઘેલા
下વલસાડ载 下જિલ્લા载 下પોલીસ载 વડા
વી ઓ:3
પોલીસે અત્યારે આરોપી હિતેશ પ્રબોધચંદ્ર દેસાઈ અને નેમીચંદ સૈનીની ધરપકડ કરી તેમની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે .આરોપીઓએ અત્યાર સુધી બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને તેના આધારે લોન લઈ અને બેંક સાથે છેતરપિંડી આચરી હતી. આથી આ બોગસ દસ્તાવેજો અને ઓળખકાર્ડ બનાવવા અન્ય કોઈ સામેલ છે કે કેમ ??? સાથે જ બેંકના કર્મચારીઓ પણ આ લોન કૌભાંડમાં સામેલ છે કે કેમ ??? તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.. સાથે જ પોલીસે આરોપીઓએ અત્યાર સુધી કેટલી બેંકમાં આ રીતે બોગસ દસ્તાવેજોના આધારે લોન લઈ અને છેતરપિંડી આચરી છે...?? તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.. આથી આગામી સમયમાં આ દિવ્યાંગ આરોપીઓના વધુ કારનામાં બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
નિલેશ જોશી ઝી મીડીયા વાપી.
ftp/vapi/August25/8.8.25/0808ZK_Vapi_bank_loan_fraud/2bite/2visual.
14
Report
NBNARESH BHALIYA
FollowAug 08, 2025 10:01:42Jetpur, Gujarat:
SULG:- ZK RJT VARSAD KHENCHATA KHEDUT CHINTAMA....
FORMANT:- PKG.....
APPROVEL:- VISHAL BHAI....
FEED:- FTP JETPUR......
એન્કર:- રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘજળ મૃગજળ બની ગયો હોવાથી જગતનો તાત આભ સામે મીટ માંડે એટલે કાળા દીબાંગ વાદળો દેખાય પણ ખરા જોકે વરસાદ જાણે ખેડૂતો સાથે સંતાકુકડી રમતો હોય તેમ ઘેરાયેલા વાદળો ફરી વિખેરાય જાય અને ઘડીકમાં તો ભર ચોમાસે ફરી ઉનાળા જેવા તડકા પડવા માંડે,મેઘરાજાની આ રમત ગણવી કે વરસાદની ઘટ જે હોય તે ખેડૂતો માટે તો ચિંતા નો વિષય બન્યો છે,....
વિઓ:- જેતપુર તાલુકા થાણા ગાલોલ ગામના ખેડૂતોએ વાવણી સમયે સારા એવો વરસાદ વરસ્યો હોવાથી,મગફળી,કપાસ,તુવેર,સોયાબીન, જેવા વગેરે પાકોનું વાવેતર કર્યું હતું,ત્યારબાદ થોડા સમય સુધી વરસાદ આવ્યો પણ ખરો જેથી મગફળીનો પાક ઊગી તો ગયો પરંતુ જે સમયે મગફળીના પાકમાં સૂયા બેસવા જોઈએ તે સમયે વરસાદ વરસ્યો નહિ,અને મેઘરાજા એ મંડાણ પણ ન કર્યા,જેથી પાક હવે સુકાવા લાગ્યા છે,......
વિઓ:- જેતપુર પંથકમાં છેલ્લા 20 દિવસ કરતા વધુ સમય થયાં વરસાદ ન વરસતા હવે ખેડૂતોના પાકો સુકાવા લાગવાથી પાક પીળો પડી જવા લાગ્યો,ઉપરાંત ખેડૂતોએ ખાતર,દવા,સહિત છંટકાવ પણ કરી દીધો છે તેવા સમયે જ વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોમાં ચિંતામાં છે,.....
બાઈટ:- મનસુખ ભાઈ - ચોવટિયા - ખેડૂત..... ફૂલડાં વાળો શર્ટ.....
વિઓ:- જેતપુરના થાણા ગલોલ ગામમાં મગફળી, કપાસ,તુવેર,સોયાબીન જેવા પાકોનું વાવેતર ખેડૂતોએ વરસાદ વરસ્યો તે સમયે કર્યું હતું પરંતુ વરસાદ હાથ તાળી આપતા ખેડૂતોને પાક ઓછો થશે અને નિષ્ફળ પણ જશે શકે છે,જેની પાસે કુવા કે બોર છે તે ખેડૂતો પિયત કરી શકે છે પણ તેની સામે ખેડૂતોને વિજબીલ પણ વધુ ચૂકવવું પડશે અને મજૂરને મજૂરી પણ દેવી પડશે જેથી વરસાદ ખેંચાતા ખેડૂતોની આ સ્થિતિ જોવા મળી રહી છે,ઉપરાંત પાક માં સુકારો આવવાથી જીવાત ની પણ શકયતા રહે છે,
બાઈટ:- વિવેક - ઊંધાડ - ખેડૂત....પિંક શર્ટ લાઇનિંગ વાળો....
બાઈટ:- રમેશ ભાઈ - રાણપરિયા - ખેડૂત..... દુધિયા શર્ટ.....
વિઓ:- વાવણી સમયે સારો એવો વરસાદ વરસતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ,ખાતર,દવા સહિત પકનો વાવેતર કર્યું ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે જન્માષ્ટમી પહેલા ખૂબ સારો વરસાદ વરસે જેથી કરીને તેમનું બગડતું વર્ષ બચી શકે,નહીંતર ખેડૂતોને મોટી નુકશાની પણ થઈ શકે છે,
13
Report
UPUMESH PATEL
FollowAug 08, 2025 09:50:39Valsad, Gujarat:
Approved By Vishal
एंकर: "पढ़ेगा गुजरात बढ़ेगा" के नारे के साथ पूरे राज्य में शाला प्रवेश उत्सव चल रहा है, लेकिन वलसाड ज़िले में एक ऐसा गाँव है जहाँ छात्रों के पढ़ने के लिए स्कूल ही नहीं है। वलसाड के कपारिया गाँव में पुराना स्कूल भवन तोड़ा गया, लेकिन नया स्कूल भवन न बनने से छात्रों को दूध मंडली और सहकारी सेवा मंडली में बैठना पड़ता है।
वीओ 01: पूरे राज्य में शाला प्रवेश उत्सव चल रहा है। वलसाड तालुका के कपारिया गाँव में स्थित ज़िला पंचायत द्वारा संचालित कपारिया प्राथमिक विद्यालय की हकीकत बिल्कुल अलग है। कपारिया गाँव में रहने वाले लगभग 105 छात्रों के पास स्कूल जाने के लिए स्कूल नहीं है। कपारिया गाँव का प्राथमिक विद्यालय 3 साल बाद जर्जर हो जाने के बाद प्रशासन द्वारा उसे तोड़ दिया गया, जिसके बाद प्रशासन ने स्कूल बनाने की कोई अनुमति नहीं दी, जिससे छात्रों को परेशानियों का सामना करना पड़ रहा है। छात्रों को स्कूल के पास स्थित दूध मंडली और सहकारी सेवा मंडली में बैठना पड़ता है। पढ़ाई के लिए मजबूर
बाइट: केतन भाई ठाकोर वाली
बाइट: हितेंद्रसिंह देसाई स्थानीय
वीओ 02: वलसाड तहसिल के कपारिया गाँव में स्थित प्राथमिक विद्यालय को दो साल पहले तोड़ दिया गया था, और कपारिया प्राथमिक विद्यालय के कक्षा 1 से 8 तक के 105 छात्र दूध मंडली और सहकारी सेवा मंडली में पढ़ने को मजबूर हैं। ग्रामीणों, अभिभावकों और छात्रों के शिक्षकों द्वारा जल्द से जल्द प्राथमिक विद्यालय बनाने और छात्रों का भविष्य खराब न हो, इसके लिए बार-बार अनुरोध करने के बावजूद, अभी तक विद्यालय का निर्माण नहीं हुआ है। जब बच्चे दूध मंडली और सहकारी सेवा मंडली में पढ़ रहे हैं, तो मंडली में चल रहे निर्माण कार्य के दौरान छात्रों की पढ़ाई भी प्रभावित हो रही है। इस पूरे मामले पर जब ज़ी मीडिया टीम ने ज़िला प्राथमिक शिक्षा अधिकारी से पूछा, तो शिक्षा अधिकारी मीडिया के कैमरों के सामने कुछ भी कहने की स्थिति में नहीं थे और उन्हें बताया गया कि वे अन्य कार्यक्रमों में व्यस्त हैं।
बाइट: अशोक भाई देसाई नेता
बाइट: पी.2.सी
वीओ 03: पिछले तीन सालों से छात्रों को प्राथमिक विद्यालय नसीब नहीं हुआ है और शिक्षा अधिकारी कार्यक्रमों में व्यस्त हैं। अधिकारियों की ढुलमुल नीतियों के कारण छात्रों का भविष्य दांव पर लगा है। देखना यह है कि शिक्षा विभाग कब इस ओर ध्यान देगा और छात्रों को कब विद्यालय मिलेगा।
14
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 09:48:09Surat, Gujarat:
સુરત બ્રેકિંગ
સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે
વિશ્વ આદિવાસી દિવસને લઈને સુરતમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઉજાગર કરતી ભવ્ય રેલી યોજાઇ
ટાઈગર સેના ગુજરાત દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું
આદિવાસી સમાજની યુવા પેઢી આદિવાસી સમાજની જૂની સંસ્કૃતિ અને પરંપરાંથી અવગત થાય તે માટે કરાયુ આયોજન
આદિવાસીઓના હથિયાર તેમજ પરંપરાગત પહેરવેશ આ રેલીમાં જોવા મળ્યા
સુરતના લોકો પણ આદિવાસી પરંપરા વિશે જાણે તે હેતુથી સુરતના અમરોલી વિસ્તારમાં આ રેલી યોજવામાં આવી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું
રેલીમાં આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું
બાઈટ :- વિજય વસાવા ( અધ્યક્ષ ટાઇગર સેના સુરત )
14
Report
AKAshok Kumar
FollowAug 08, 2025 09:47:39Junagadh, Gujarat:
જુનાગઢ..
માણાવદર ના નાનડિયા ગામ નજીકથી યુવાનનું અપહરણ
પોરબંદરના ગરેજ ગામના યુવાન ખીમાભાઈ રાઠોડનું અપહરણ
ફરિયાદી ખીમાભાઈ રાઠોડ એ આરોપી વિનોદ મોઢા પાસેથી ત્રણ વર્ષ પહેલા લીધા હતા 1 લાખ
તમામ પૈસા પરત આપી દેવા છતાં પણ કરી પઠાણી ઉઘરાણી
પૈસા આપવાની ના પાડતા યુવાન નું કર્યું અપહરણ
અપહરણ કરી યુવાનને મરાયો ઢોર માર
માર મારી ઓનલાઈન અને રોકડ મળી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવાયા
ઘટનાના સીસીટીવી આવ્યા સામે
5 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે હાથ ધરી તપાસ
બાઈટ બી સી ઠક્કર
ડી વાય એસ પી કેશોદ
બાઈટ ખીમાભાઇ રાઠોડ
અશોક બારોટ
જુનાગઢ
14
Report
CPCHETAN PATEL
FollowAug 08, 2025 09:47:29Surat, Gujarat:
સુરત બ્રેક.....
તહેવારોને ધ્યાનમાં લઇ સચિન જીઆઇડીસી પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી......
સચિન જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કાફલા સાથે વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ.....
રસ્તા પર દબાણ કરતા લારી ગલ્લાવાળાઓને સચિન પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના....
તમારા કારણે ટ્રાફિક જામ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.....
રસ્તા પર પોલીસને જોઈ અસામાજિક તત્વોમાં ફફળાત......
14
Report