Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
અમદાવાદમાં કોંગ્રેસની મશાલ રેલી: વોટ ચોરીના આરોપો સામે વિરોધ!
AKArpan Kaydawala
Aug 14, 2025 15:31:03
Ahmedabad, Gujarat
અમદાવાદ કથિત વોટ ચોરીના કોંગ્રેસના ભાજપ સામેના આરોપથી હાલમાં દેશભરમાં રાજકારણ ગરમાયું છે. જેને લઈને કોંગ્રેસ સત્તત વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિરોધની આજ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા રિલીફ રોડથી સરદારબાગ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વિવિધ નેતાઓ ઉપસ્થિત રહ્યા. વોટ ચોર ગદ્દી છોડના સતત સૂત્રોચ્ચાર સાથે રેલીમા મશાલ સળગાવી કોંગ્રેસને પોતાનો આ મુદ્દો સતત ઉઠવતી રહેશે એવો સંદેશો આપવામાં આવ્યો બાઈટ : સોનલ પટેલ, પ્રમુખ - અમદાવાદ શહેર કોંગ્રેસ
13
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KAKAYESH ANSARI
Aug 14, 2025 17:31:30
Darjeeling, West Bengal:
*Visual and Byte Sended* *Teesta -Darjeeling Routh Also Closed By Which Local Resident Pubic Facing Problem For Necessary Work- Saying We Are In Trap Medical Person Faced More Problem* From yesterday night the Movement of Vehicle had been stop in Teesta due to Water Level High. Where as the NH10 is also closed till tomorrow 6pm which was started from 13rd August 8pm. Before that in one day Heavy Vehicle movement was stop in NH10 due to Landslide and Road Wash Out. The problem is facing by the local resident of Kalimpong and Teesta Public as all the routh had been closed only the Lava Route is open and that is also damage. Mainly the Teesta Public facing the Big problem regarding the health issue out there is only one Primary Health Center and ifajor health issue coke that they don't had road to reach Siliguri soon. *
3
comment0
Report
AKAshok Kumar
Aug 14, 2025 17:02:30
Junagadh, Gujarat:
એન્કર : જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખંભાળીયા (ઓઝત) ગામે અનુસૂચિત જાતિના યુવક સાગર મનજીભાઈ મકવાણાને દાઢી-મૂછ રાખવાને લઈને અપમાનિત કરી, મારમારવામાં આવ્યો. આ ઘટનામાં યુવકના સસરા જીવણભાઈને પણ આરોપીઓએ માર માર્યો. બંને ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. વિસાવદર પોલીસે ચાર આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે. વિઓ : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના રહેવાસી સાગર મકવાણા, જે મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે ગત 11 ઓગસ્ટે પોતાનું બગડેલું મોટરસાયકલ રિપેર કરાવવા ખંભાળીયા (ઓઝત) ગામે ગયા હતા. ગેરેજ બંધ હોવાથી તેઓ પાન-મસાલો ખાઈ પરત ફરી રહ્યા હતા. સાંજે લગભગ 7:15 વાગ્યે વાજળી ગામના રેલવે પુલ પાસે નવી ચાવંડના શૈલેષ જેબલીયાએ તેમને રોક્યા અને દાઢી-મૂછ રાખવા બાબતે અપશબ્દો બોલી, જ્ઞાતિવાદી અપમાન કર્યું. સાગરે પોતાના સસરા જીવણભાઈને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા. આ દરમિયાન, શૈલેષ જેબલીયા સાથે લાલો ભૂપત કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સિલ્વર કલરની I-20 ગાડીમાં આવ્યા. તેમણે સાગર અને જીવણભાઈને જ્ઞાતિવાદી ગાળો બોલી, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો. આરોપીઓએ ગાડીના પાના વડે સાગરને માર માર્યો, જ્યારે જીવણભાઈને મોઢા, માથા અને કાન પર મુક્કા-થપ્પડો મારી નીચે પાડી દીધા. ઘટનાસ્થળે સાગરનો સાળો હાર્દિક અને ગામના અન્ય લોકો ભેગા થયા, જેથી આરોપીઓ ધમકી આપી ગાડીમાં બેસી ખંભાળીયા તરફ ભાગી ગયા. બાઈટ (ASP રોહિત કુમાર ડગર): "આ ઘટનામાં અનુસૂચિત જાતિના યુવક અને તેના સસરા પર જ્ઞાતિવાદી અપમાન સાથે મારપીટનો મામલો નોંધાયો છે. વિસાવદર પોલીસે શૈલેષ જેબલીયા, લાલો કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાલ ફરાર છે, અને તેમને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી છે." વિઓ : ઈજાગ્રસ્ત સાગર અને જીવણભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, અને બંને ભાનમાં છે. આ ઘટનાએ જ્ઞાતિવાદી માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિસાવદર પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. અશોક બારોટ, જૂનાગઢ,
6
comment0
Report
KBKETAN BAGDA
Aug 14, 2025 14:51:00
Amreli, Gujarat:
સ્લગ - માછલી ની ઉલ્ટી લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 14/8/25 એન્કર....... અમરેલી શહેરમાં વહેલ માછલી ની ઉલ્ટી નું વહેંચાણ કરે તે પહેલાજ અમરેલી એલ.સી.બી.ની ટીમે 2 ઇસમોને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે. જંગલ વિસ્તાર તેમજ દરિયાઈ વિસ્તારમાં વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમની સંરક્ષિત જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ નહીં હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઉપર વોચ રાખીને અમરેલી શહેરમાંથી બે ઈસમોને માછલીની ઉલટી ના 3 ટુકડા સાથે ઝડપી લીધા હતા. વિઓ - 1 અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાં થી 2 ઇસમોને વ્હેલ માછલીની ઉલ્ટી ના ત્રણ ટુકડા સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે. અમરેલી જિલ્લામાં વન્ય સરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ની સુચના અમરેલી એસ.પી સંજય ખરાત દ્વારા આપવામાં આવતા અમરેલી એસીબી ની ટીમે દેશોમાં ઉપર વોચ રાખીને અમરેલી સેન્ટ્રલ પોઇન્ટ નજીકથી વ્હેલ માછલીની ઉલટી ના 3 ટુકડા સાથે ઝડપી લીધા હતા. આ બંને ઇસમોની પૂછપરછ કરતા વહેલ માછલી ની ઉલટી તળાજા તાલુકાના રાજપરા ગોપનાથ ના દરિયા કિનારેથી માછીમારી કરવા ગયેલ તે વખતે દરિયા કિનારે મળેલ હોય અને આ વહેલ માછલીની ઉલટી ની કિંમત બહુ ઊંચી હોવાનું બંને કિસ્સોને જાણ થતા આ બંને ઈસમો ગ્રાહકની શોધમાં અમરેલી શહેરના સેન્ટર પોઇન્ટ નજીક ફરતા હતા ત્યારે જ અમરેલી એસીબી ની ટીમે આ બંને શખ્સો ઉપર વોચ રાખીને તેમને ઝડપી લીધા હતા ત્રણ ટુકડા નું વજન 2.910 કિલોગ્રામ જેની કિંમત 29100000 લાખ રૂપિયા થાય છે. અમરેલી એલસીબી ની ટીમે મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 29147000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી. પકડાયેલ આરોપી ના નામ : - 1 - કિશન ભુપતભાઈ બારીયા ઉમર- વર્ષ 32 - જુના રાજપરા - વાડી વિસ્તાર તાલુકો - તળાજા 2 - દિનેશ ડોળાસિયા - 36 વર્ષ - જુના રાજપરા - વાડી વિસ્તાર બાઈટ - 1 - જયવીર ગઢવી - એ.એસ.પી - ધારી
12
comment0
Report
BPBurhan pathan
Aug 14, 2025 14:50:41
Anand, Gujarat:
એન્કરઃ આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત આણંદ શહેરમાં ડી.એન હાઈસ્કુલ કાતે સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આણંદના મહાત્મા ગાંધી હોલ, ડી.એન. હાઈસ્કૂલ ખાતે આયોજીત સ્મૃતિ સભામાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા ભૂતપૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ જડફિયાએ વિભાજનની કરૂણ ઘટનાઓ, દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાના સંદેશ પર પ્રવચન આપ્યું હતું, ત્યારબાદ મશાલ રેલીનું પ્રસ્થાન ડી.એન. હાઈસ્કૂલમાંથી કરવામાં આવ્યું, જે બેઠક મંદીર પાસે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી, રેલીમાં ભાજપનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બુરહાન પઠાણ ઝી મીડીયા આણંદ
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 14, 2025 14:50:32
Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકામાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્શન સુગમ અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આયોજિત આ વ્યવસ્થાથી યાત્રાળુઓ કોઈપણ અગવડતા વગર દ્વારકાધીશના દર્શન કરી શકશે. WKT બાઈટ :- હિમાંશુ ચોહાણ દ્વારકાધીશ જગત મંદિર વહીવટદાર દ્વારકા વીઓ 02 :- યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધીના માર્ગ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. 5 હજાર થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા વીઓ 03 :- દર વર્ષની જેમ આવખતે પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશ જગત મંદિર ની જોડતા રસ્તા પર ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.નાના બાળકો સાથે આવતા મહિલાઓ માટે ખાસ બેબી ફીડિંગ રૂમ રાખવામાં આવ્યા છે.લખો યાત્રિકો માટે દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બાઈટ :- સુહાની બોરડા, પ્રવાસી બાઈટ :- સૌરભ જયસ્વાલ, પ્રવાસી બાઈટ :- આકાશ પાઠક, પ્રવાસી
14
comment0
Report
AKArpan Kaydawala
Aug 14, 2025 14:50:17
Ahmedabad, Gujarat:
અમદાવાદ વટવામાં ફાયરિંગ મામલે આરોપીની ધરપકડ શહેર ક્રાઈમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 3 દેશી તમંચા, એજ જીવતું કારતુસ અને 4 ફાયરિંગમાં વપરાયેલા કારતુસ કબ્જે કર્યા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ પણ અલગથી ગુનો નોંધ્યો ઝડપાયેલા આરોપીઓ હિસ્ટ્રીશીટર છે અગાઉ વિવિધ ગુનામાં પાસામાં પણ સજા ભોગવી ચુક્યા છે ફાયરિંગના કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈને પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી ઘટનાસ્થળે લોક ટોળા એકઠા થતા મોટો બંદોબસ્ત ગોઠવવો પડ્યો 10 ઓગસ્ટે વટવા ચાર માળિયા આવાસમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું શાહિસ્તા બાનુ નામની મહિલાના ઘરમાં થયું ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું બનાવ પહેલા ફરિયાદી મહિલા સાથેની જૂની અદાવતમાં આરોપીઓ મહિલાને ત્યાં ગયા હતા ફરિયાદીએ તુરંત પોલીસનો સંપર્ક કરતા આરોપીઓને ભાગી જવું પડ્યું હતું જે બાદ મહિલાએ સોશ્યલ મીડિયા પર ટિપ્પણી કરતા તેનાથી ઉશ્કેરાઈ પુનઃ મહિલાને ત્યાં પહોંચ્યા હતા અને હવાઈ ફાયરિંગ કર્યું હતું ઇમરાન ગામડિયા નામના આરોપીએ કર્યું હતું ફાયરિંગ ઇમરાન ગામડિયા ખંડણીના કેસમાં છેલ્લા બે વર્ષથી હતો જેલમાં ખંડણી ના કિસ્સામાં જેલમાં સજા કાપી બહાર આવીને અદાવત રાખી મહિલાના ઘર પર આરોપીએ કર્યું હતું ફાયરિંગ ઘટનાસ્થળે ફરિયાદી મહિલાએ એકાએક હોબાળો મચાવી આરોપીઓ પર બંગળીઓ ફેંકી હતી Wkt બાઈટ : ભરત પટેલ, acp - ક્રાઇમ બ્રાન્ચ - અમદાવાદ
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 14, 2025 12:07:09
Surat, Gujarat:
अप्रूवल:विशाल भाई प्रशांत ढीवरे PACKAGE विज्युवल: मोहल्ला, पाकिस्तानी आधार कार्ड, नामकरण बाइट: विधायक, स्थानिकों एंकर: सूरत के रांदेर इलाके में स्थित एक पुराना आवासीय क्षेत्र, जिसे अब तक ''''पाकिस्तानी मोहल्ला'''' के नाम से जाना जाता था, उसका नाम आधिकारिक तौर पर बदलकर ''''हिंदुस्तानी मोहल्ला'''' कर दिया गया है। आजादी के दिन की पूर्व संध्या पर हुए इस नामकरण से स्थानीय लोगों में खुशी और गर्व की लहर है। वीओ:1 सालों पहले जब देश का विभाजन हुआ, तो बड़ी संख्या में सिंधी समुदाय के लोग पाकिस्तान से आकर सूरत के रामनगर इलाके में बस गए थे। उस समय इस क्षेत्र को ''''पाकिस्तानी मोहल्ला'''' नाम दिया गया था, जो अब तक चला आ रहा था। हालांकि, इस इलाके में रहने वाले लोग लंबे समय से नाम बदलने की मांग कर रहे थे। उनका कहना था कि भारत में रहकर अपने मोहल्ले को ''''पाकिस्तानी मोहल्ला'''' के नाम से बुलाना उन्हें शर्मिंदगी और असहजता महसूस कराता था। बाइट: बिकाभाई बाबरिया (स्थानिक) वीओ:2 स्थानीय लोगों के अनुसार, जब कोई उनसे पूछता था कि वे कहाँ रहते हैं और वे ''''पाकिस्तानी मोहल्ला'''' नाम लेते थे, तो सुनने वाला व्यक्ति हैरान हो जाता था और उन्हें भी निराशा होती थी। वे मानते थे कि हम भारतीय हैं और भारत में रहते हैं, तो हमारे इलाके का नाम भी ''''हिंदुस्तान'''' से जुड़ा होना चाहिए। बाइट:नरेश आवजा (स्थानिक) बाइट: पूर्णेश मोदी (विधायक) वीओ:3 स्थानीय लोगों की इस सालों पुरानी मांग को ध्यान में रखते हुए पूर्व कैबिनेट मंत्री और विधायक पूर्णेश मोदी ने पहल की। उन्होंने 2018 में सूरत महानगरपालिका की सांस्कृतिक समिति को नाम बदलने के लिए एक पत्र लिखा था। इस पत्र के बाद, 17 दिसंबर, 2018 को समिति ने प्रस्ताव पारित कर नाम बदलने का फैसला लिया। इस फैसले को अब आधिकारिक तौर पर लागू कर दिया गया है। इस इलाके में रहने वाले लोगों के आधार कार्ड, वोटिंग कार्ड और राशन कार्ड सहित अन्य दस्तावेजों पर ''''पाकिस्तानी मोहल्ला'''' का पता था। अब आजादी के दिन की पूर्व संध्या पर हुए इस नामकरण के बाद सभी महत्वपूर्ण दस्तावेजों पर से ''''पाकिस्तानी मोहल्ला'''' का नाम हट जाएगा और उसकी जगह ''''हिंदुस्तानी मोहल्ला'''' लिखा जाएगा। बाइट: पवन आसीजी (स्थानिक) बाइट: पूर्णेश मोदी (विधायक) वीओ:4 नए नामकरण की पट्टिका का अनावरण करने के बाद पूर्णेश मोदी ने बताया कि आज से यह इलाका ''''हिंदुस्तानी मोहल्ला'''' के नाम से जाना जाएगा। उन्होंने यह भी आश्वासन दिया कि जल्द ही यहां के निवासियों के राशन कार्ड और अन्य सरकारी दस्तावेजों में भी पुराने नाम की जगह नया नाम दर्ज करने की प्रक्रिया शुरू की जाएगी। इस फैसले से स्थानीय लोगों में राष्ट्रीय भावना और मजबूत होने की उम्मीद है। प्रशांत ढीवरे - सूरत PACKAGE
14
comment0
Report
UPUMESH PATEL
Aug 14, 2025 11:49:37
Valsad, Gujarat:
Approved by vishal વલસાડ પાર તાપી રિવર લિંક મામલો ..કોંગ્રેસની રેલી બાદ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા આવી સામે ..કોંગ્રેસ દ્રારા કોંગ્રેસના અસ્તિત્વને બચાવવા માટે કરવામાં આવી રહી છે રેલી ...કોંગ્રેસની રેલી નો વલસાડ જિલ્લા ખાતે થયો ફિયાસકો : સાંસદ ધવલ પટેલ ...કોંગ્રેસની મહારેલી નહિ પરંતુ કોંગ્રેસ ની સુપર ફ્લોપ રેલી ...ભાજપ પર વિશ્વાસ કરી આદિવાસીઓ રેલીમાં જોડાયા નહિ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં હાજર...કોંગ્રેસ દ્રારા 50 હજાર માણસો સાથે રેલી ની વાત કરાઈ હતી પરંતુ 1000 માણસો જ રેલી માં જોડાયા..કોંગ્રેસ દ્રારા વ્યક્તિ ગત ટીપણી કરી ને એમની માનસિકતા દર્શવાવમાં આવી રહી છે ...ભાજપ દ્રારા કોઈ પણ દિવસ વ્યક્તિ ગત ટિપ્પણીઓ કરવામાં આવતી નથી બાઈટ : વન ટુ વન સાંસદ
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 14, 2025 11:49:32
Surat, Gujarat:
સુરત :: શહેર ટ્રાફિક પોલીસ ની કાર્યવાહી. શહેરમાં ભારે વહાનો અકસ્માત ને લઈ કાર્યવાહી. SMC ની ગાડીઓ સામે પણ પોલીસે મોટી કાર્યવાહી. મનપાની કચરાગાડીના કેટલાક ડ્રાઈવર પાસે જ લાઈસન્સ નથી. પોલીસે પાલિકાની કચરાની 20 ગાડી ડિટેઈન કરી દંડ આપ્યો. ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં મનપાની ગાડીઓમાં જ લોલંલોલ પકડાતાં કાર્યવાહી. ડ્રાઈવર પાસે પોતાની પાસે લાઈસન્સ નહિ મળતાં પોલીસે મનપાના જ વાહનો ડિટેઈન કરી લીધા હતા. વાહનચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા.
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 14, 2025 11:49:25
Surat, Gujarat:
સુરત :: સુરતના રાંદેર વિસ્તાર ની ઘટના. રાંદેર રામનગરમાં હિન્દુસ્તાન મહોલ્લો તકતીના અનાવરણ કરવામાં આવી. મહોલ્લા નું નામ બદલી તકદી અનાવરણ કર્યું. રામનગર વિસ્તારમાં આવેલ પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલવામાં આવ્યું. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં સાંસ્કૃતિક સમિતિએ સુધારીને *"હિન્દુસ્તાન મહોલ્લો "* કરેલ છે. મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ ઠરાવ નં . ૩૯/૨૦૧૮ થી પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને *" હિન્દુસ્તાન મહોલ્લો "**કર્યું હિન્દુસ્તાન મહોલ્લો તકતી અનાવરણ કર્યું. પૂર્વ મંત્રી પુર્ણેશભાઈ મોદી ના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. બાઈટ :: પુર્ણેશભાઈ મોદિ - પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 14, 2025 11:49:20
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ રીબડાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ સુરત પોલીસે વરઘોડો કાડ્યો સુરત રાંદેર પોલીસ ચોપડે હતો વોન્ટેડ ૩૨૦૭૧ યુએસડીટી ટ્રાન્સફર કરાવવા ગળા પર છરો મૂક્યો હતો રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિકસિંહ સહિતે ધમકી આપી હતી પકડાયેલ હાર્દિક વિરુદ્ધ સુરત રાંદેર પોલીસ મથકમાં ગત તા. ૨૭નવેમ્બર, ૨૦૨૪ ગુનો નોંધાયો હતો રાંદેર પોલીસ મથકમાં કૈલાશ, હાર્દિકસિંહ અને બન્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આરોપી ગતરોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેડવામાં આવ્યા હતા
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 14, 2025 11:49:15
Surat, Gujarat:
સુરત : સુરતના આઝાદ નગરમાં આતંક મચાવનાર રીઢા આરોપીઓનું સરઘસ કાઢતી ખટોદરા પોલીસ આઝાદનગરમાં મારામારી કરી આતંક મચાવનાર જાવેદને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ આરોપી જાવેદ વિરુદ્ધ અગાઉ 10 જેટલાં ગુના પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 14, 2025 11:49:10
Surat, Gujarat:
વલસાડ જિલ્લામાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે ધરમપુરમાં મહા રેલી પાર તાપી રિવર લિંકના વિરોધમાં આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ધરમપુર હાજર વિરોધ રેલીમાં aicc આદિવાસી પ્રમુખ અને મધ્યપ્રદેશ જાબુવા ધારાસભ્ય વિક્રાંત ભુરિયા , ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રેદશ એસટી સેલ પ્રમુખ રાજેન્દ્ર પારગી જોડાશે ધરમપુર તાલુકા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વન ટુ વન..
14
comment0
Report
DRDarshal Raval
Aug 14, 2025 11:02:16
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદમાં સામે આવ્યો મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વટવા GIDC માં મિત્રએ જ મિત્ર સાથે કરી છેતરપીંડી.. મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને કરી છેતરપીંડી. રૂ 8 લાખની છેતરપીંડી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.. મોબાઈલ નંબરથી જુદી જુદી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી.. રાજ સોઢી નામના વ્યક્તિ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.. વટવા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી સાથે કરી છેતરપિંડી કેસમાં રાજ શોઢીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ ફરિયાદી હરેશ જેઠવા નો રાજ મિત્ર છે રાજ શોઢી ને નાણા ની જરૂર હોય એ ગુનો કર્યાની કબૂલાત કરી હરેશને લોન માટેની ઉઘરાણી શરૂ થઈ ત્યારે છેતરપિંડી થયાની થઈ હતી જાણ પકડાયેલ આરોપી અંગે વધુ તપાસ ચાલુ બાઈટ. P G જાડેજા. Acp. J ડિવિઝન સલગ. વટવા gidc છેતરપિંડી ફીડ. લાઈવ કીટ ફીડ. લાઈવ કીટ એન્કર. અમદાવાદમાં એક મિત્ર ઠગબાજ નીકળ્યો. જે ઓનલાઇન ગેમિંગમાં પૈસા તો હાર્યો પણ મિત્ર સાથે પણ ઠગાઈ કરી. જોકે તેની ઠગાઈ વધુ સમય ન ચાલી અને તે જેલ હવાલે થયો. ત્યારે જોઈએ કઈ રીતે મિત્રએ મિત્ર સાથે કરી ઠગાઈ . જુઓ આ અહેવાલ... વિઓ. અમદાવાદમાં સામે આવ્યો મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વટવા GIDC માં મિત્રએ જ મિત્ર સાથે કરી છેતરપીંડી.. મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને કરી છેતરપીંડી. રૂ 8 લાખની છેતરપીંડી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.. મોબાઈલ નંબરથી જુદી જુદી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી.. રાજ સોઢી નામના વ્યક્તિ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.. વટવા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી સાથે કરી છેતરપિંડી કેસમાં રાજ શોઢીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ ફરિયાદી હરેશ જેઠવા નો રાજ મિત્ર છે રાજ શોઢી ને નાણા ની જરૂર હોય એ ગુનો કર્યાની કબૂલાત કરી હરેશને લોન માટેની ઉઘરાણી શરૂ થઈ ત્યારે છેતરપિંડી થયાની થઈ હતી જાણ પકડાયેલ આરોપી અંગે વધુ તપાસ ચાલુ જુઓ પોલીસે પકડેલ આ શખ્સને. આ શખ્સનું નામ છે રાજ શોઢી. જેને પોલીસે છેતરપિંડી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. અને એ છેતરપિંડી બીજા કોઈ જોડે નહીં પરંતુ રાજ શોઢી. તેના મિત્ર સાથે જ છેતરપિંડી કરી છે. જશોદાનગરમાં રહેતા હરેશ જેઠવા નામની વ્યક્તિ તેના મિત્ર રાજ સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી છે. હરેશ જેઠવાને જ્યારે લોન વિભાગ માંથી ઉઘરાણી શરૂ થઈ ત્યારે તેને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. જે બાદ પોલીસ ફરિયાદ કરતા તપાસમાં સામે આવ્યું કે છેતરપિંડી કરનાર બીજું કોઈ નહિ પણ તેનો જ મિત્ર રાજ છે. જેથી પોલીસે રાજ ને ઝડપી કાર્યવાહી કરી છે. જે પોલીસ તપાસમાં રાજ ને નાણાં ની જરૂર હોય તેને આ તરક્ત રચી હરેશનો મોબાઈલ વાપરવા લઈ યેનકેન પ્રકારે હરેશને તેની ચાલમાં ભોળવી લોન લઈ છેતરપિંડી આચાર્ય હોવાનું સામે આવ્યું છે... બાઈટ. બાઈટ. P G જાડેજા. Acp. J ડિવિઝન વિઓ. આ મામલે ફરિયાદી હરેશ જેઠવા સાથે વાત કરતા તેણે પણ કેટલાક ખુલાસા કર્યા. જશોદાનગરમાં રહેતા અને નોકરી કરી ઘર ચકાવતા 7 ધોરણ પાસ હરેશે જણાવ્યું કે રાજ તેનો નાનપણ નો મિત્ર છે. જોકે 2 મહિનાથી રાજ તેના સંપર્કમાં વધુ રહેતો. જ્યાં રાજે તેના તરક્ત ને અંજામ આપવા એક વાર હરેશન ડેબિટ કાર્ડનું પેમેન્ટ પરત કરાવી વિશ્વાસ જીત્યો. અને બાદમાં હરેશે વધુ ભણેલ ન હોવાથી તેના ભોળપણ નો લાભ લઈ તેનો મોબાઈલ વાપરી પેમેન્ટ પરત લેવાનું છે સેલ્ફી આપવો પડશે તેવું કહી અલગ અલગ વાત કરી લોન લઈ અને નાણાં પોતાના ખાતામાં ટ્રાન્જેક્શન કરાવી રાજ છેતરપિંડી આચરતો. જોકે જ્યારે લોન વિભાગ માંથી ઉઘરાણી શરૂ થઈ અને બાદમાં પોલીસ ફરિયાદ થઈ ત્યારે રાજ ની પોલ ખુલી પડી ગઈ. અને સામે આવ્યું કે રાજે એક બે લાખ નહિ પણ 8 લાખ ઉપર ની છેતરપિંડી કરી છે. જે છેતરપિંડી રાજે ઓનલાઈન ગેમિંગ માં નાણાં હારી જતા કરી હોવાનું તેના ફરિયાદી મિત્ર સામે કબૂલાત કરી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું... બાઈટ. હરેશ જેઠવા. ફરિયાદી મિત્ર વિઓ. હાલ તો પોલીસે મિત્રની મળેલી ફરિયાદમાં મિત્ર સામે કાર્યવાહી કરી છે. પરંતુ આ કિસ્સા ઉપરથી અન્ય મિત્રોએ પણ શીખ લેવાની અને એકબીજા ઉપર આંધળો વિશ્વાસ કરવા બાબતે શીખ લેવાની જરૂર લાગી રહી છે. જેથી વધુ કોઈ હરેશ જેવો મિત્ર રાજ જેવા મિત્રનો ભોગ ન બને અને નાણાં ગુમાવવાનો વારો ના આવે... દર્શલ રાવલ. Z મીડિયા અમદાવાદ...
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top