Back
BSF ने बाढ़ प्रभावित क्षेत्रों से 16 गंभीर रोगियों को सुरक्षित निकाला!
RVRajat Vohra
Aug 29, 2025 05:30:51
Jammu,
*#BigBreaking*
BSF के हेलीकॉप्टर ने जम्मू ज़िले के परगवाल के बाढ़ प्रभावित और दुर्गम क्षेत्र से 16 गंभीर रोगियों, जिनमें 13 स्थानीय नागरिक शामिल थे, को BSF पलौरा कैंप, जम्मू पहुंचाया। इनमें गर्भवती महिलाएं, डायलिसिस और जलने की चोट से पीड़ित मरीज शामिल थे। सभी रोगियों को सिविल अस्पतालों में स्थानांतरित किया गया। BSF संकट की हर घड़ी में राष्ट्र के साथ खड़े रहने के अपने संकल्प के प्रति सदैव प्रतिबद्ध है।
REPORTER: RAJAT VOHRA, JAMMU
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowAug 29, 2025 12:32:53Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઈનમેન્ટ
સ્લગ : NVS KHALASI MRUTDEH
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 29 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : અમરેલીના જાફરાબાદમાં 18 નોટિકલ માઈલ દૂર દરિયાઈ તોફાનને કારણે ત્રણ બોટ દરિયામાં ડૂબી જતા 11 ખલાસીઓ દરિયામાં લાપતા થયા હતા. જેમાંથી નવસારીના દરિયા કિનારેથી બે મૃતદેહો મળી આવ્યા હતા. જેની ઓળખ થતા પરિવારજનોએ નવસારી આવી, બંને મૃતદેહના પીએમ થયા બાદ અમરેલી લઈ ગયા હતા.
વી/ઓ : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દસ દિવસ અગાઉ દરિયામાં માછીમારી દરમિયાન આવેલા તોફાનને કારણે ત્રણ બોટ જળસમાધિ લેતા 11 ખલાસીઓ ડૂબીને લાપતા બન્યા હતા. સ્થાનિક પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ઘણી મહેનત બાદ બે ખલાસીઓના મૃતદેહો મળ્યા હતા. પરંતુ 9 ખલાસીઓ લાપતા રહ્યા હતા. જેમને શોધવાના પ્રયાસો પણ થઈ રહ્યા હતા. ત્યારે નવસારીના ઐતિહાસિક દાંડી અને માછીવાડ દીવાદાંડી ગામના દરિયા કિનારેથી બે મૃતદેહો દરિયામાંથી કિનારે ક્ષત વિક્ષત અવસ્થામાં તણાઈ આવ્યા હતા. અજાણ્યા મૃતદેહ કિનારે આવ્યા હોવાની જાણ થતા જલાલપોર પોલીસ અને મરોલી પોલીસે તેમનો કબ્જો લઈ ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મૃતદેહના ફોટો અમરેલીના જાફરાબાદ પોલીસ મથકે પણ મોકલવામાં આવ્યા હતા. જેમાં મૃતદેહના હાથમાં બાંધેલા દોરા કપડાને જોતા એક મૃતદેહની ઓળખ જાફરાબાદના કોલીવાડાના 37 વર્ષીય હરેશ બિજલ બારૈયા તરીકે થઈ હતી. જેથી પરીવારજનો સ્થાનિક આગેવાન સાથે નવસારી મૃતદેહ લેવા નીકળ્યા હતા અને આજે સવારે નવસારી આવી પહોંચ્યા હતા. પરીવારજનોએ હરેશ બારૈયાનાં મૃતદેહનો કબ્જો લઈ અમરેલી જવા નીકળ્યા હતા. દરમિયાન મરોલી ખાતે અન્ય મૃતદેહને જોવા પહોંચતા, આગેવાનોએ મૃતદેહ જોઈ તેની ઓળખ જાફરાબાદના શિયાળબેટ ખાતે રહેતા 42 વર્ષીય મનસુખ ભાણા શિયાળ તરીકે કરી હતી. જેના મૃતદેહને પણ આગેવાનોએ કબ્જો લઈ જાફરાબાદ લઈ ગયા હતા. જોકે ડી કંપોઝ હાલતમાં મૃતદેહને જોતા પરિવારજનોની આંખો ભીંજાય હતી. જ્યારે મૃતકોના પરિવારને સરકાર તરફથી યોગ્ય સહાય મળશેની આશા પણ સેવી હતી.
બાઈટ : રમેશભાઈ, આગેવાન, જાફરાબાદ, અમરેલી
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowAug 29, 2025 12:32:45Sundar Nagar, Himachal Pradesh:
એકર
સુરેન્દ્રનગર જિલ્લા ના થાન ખાતે આવેલ તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતર મેળો આ મેળો ભાદરવા સુધી તીજથી છઠ સુધી ચાર દિવસ ચાલે છે જેમાં દરરોજ એક લાખથી વધુ લોકો મેળો માણવા ઉમટી પડે છે
તરણેતરના મેળામાં 2002 થી રાજ્ય સરકાર દ્વારા હસ્તગ્રસ્ત કરાતા વહીવટી તંત્ર દ્વારા આ મેળો યોજવામાં આવે છે ત્યારથી ગુજરાત ટુરિઝમ વિભાગ રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પશુપાલન વિભાગ સહિતના વિભાગ દ્વારા વિવિધ સ્થળો અને સ્પર્ધકોને પ્રોત્સાહન આપવામાં આવે છે
આ મેળાની આવી ઓળખ પાતીગઢ સંસ્કૃતિ જેવી કે ભરતગુંથણ વાળા પહેરવેશ છત્રી તેમજ લોક વાઘ જેવા કે રાવણ હથો જોડીયા પાવા ડાકડમરુ વાસી શરણાઈ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાય છે
પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન પણ યોજાય છે જેમાં અલગ અલગ નસલના પશુઓ જોવા મળે છે જેવા કે જાફરાબાદી ભેંસ ગીરગાય જેવી વિવિધ જાતિઓના પશુઓ જોવા મળે છે અને તેઓને પ્રોત્સાહન રૂપે 40 લાખથી વધુના અલગ અલગ ઇનામો આપવામાં આવે છે
અને આ ત્રણે ત્રણના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ ગ્રામીણ ઓલમ્પિકને વધુ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં ખોખો કબડી લાંબી દોડ ટૂંકી દોડ ઘોડા દોડ બળદગાડા દોડ પણ યોજાય છે..
ગુજરાત રાજ્ય ટુરીઝમ દ્વારા પણ ખાસ પ્રકારના વિદેશી આવતા શેલાણીઓ માટે ટેન્ટ શહીદ થી જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે
તરણેતરના મેળામાં ખાસ ઓળખે રંગી ભરત ભરેલી છત્રી આ ત્રણેત્રણની ઓળખ છે ત્યારે આ તરણેતરના મેળામાં 24 કલાક રાત અને દિવસ મેળો જામે છે અને આ મેળામાં અલગ અલગ રાઉટીઓમાં ભજન કીર્તન ડાયરા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ આ મેળો માણવા ઊમટી પડે છે
તેને તો સર મહાદેવ સત્ય યુગથી આ મંદિર છે અને અહીંયા વિષ્ણુ ભગવાન શિવજીની પૂજા કરવા આવતા હોવાની પણ લોકવાયકા છે જેમાં તેઓની પૂજા પૂર્ણ કરવા તેઓએ તેમની આંખ શિવલિંગ પર મૂકી અને પૂજા પૂર્ણ કરી હતી તે માટે આ મંદિરને ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે
આ જગ્યા પર પાંચાળ પ્રદેશ ભૂમિ તરિકે ઓળખાય છે અહી પાંચાળ પુત્રી દ્રોપદી નો સ્વયંવર યોજાયો હતો અને અર્જુને મત્સ્ય વેદ પણ કર્યો હોય તેવી પણ લોકવાયકા છે
બાઈટ
1. પ્રકાશગીરી બાપૂ (મંદિરનાં પૂજારી)
2. હસમુખભાઈ (દર્શનાર્થી)
3. પાર્થભાઈ (દર્શનાર્થી રાજકોટ)
4. રવિરામપુરી (દર્શનાર્થી સાધુ)
5. રાણા ભાઈ અમરાભાઇ
6. દિનેશભાઇ રાવળદેવ (મથક મોરબી)
7. રમેશભાઈ (દર્શનાર્થી)
0
Report
CPCHETAN PATEL
FollowAug 29, 2025 12:30:32Surat, Gujarat:
એન્કર :સુરતના કતારગામમાં શિક્ષિકા આપઘાત કેસમાં પોલીસ દ્વારા Fsl નો ત્રણ હજાર પાના નો રિપોર્ટ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.જેમાં શિક્ષિકા અને સગીર વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ અને બે વખત ગર્ભપાત કરવાના આવ્યું હોવાનો ખુલાસો થયો છે.જેને લઇ મૂળ ફરિયાદ પક્ષ દ્વારા સુરત કોર્ટમાં સોગંધનામું રજૂ કરી સગીરની જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરી છે.આ ઉપરાંત બંને વચ્ચે જ્યારે ફિઝિકલ રિલેશનશિપ બંધાયા તે દરમ્યાન શિક્ષિકા પણ સગીર વયની હતી.જેથી પોક્સો એક્ટ,376 સહિત ગર્ભપાત કરાવવા અંગેની કલમોનો પણ ઉમેરો કરવાની માંગ કરવામાં આવી છે.
વી ઓ : સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકા દ્વારા ગળે ફાંસો ખાઈ જીવંત ટૂંકાવી લેવામાં આવ્યું હતું.સગીર વયના કિશોર દ્વારા તેણીનો પીછો કરી હેરાન પરેશાન કરવામાં આવતી હતી.જે આક્ષેપ સાથેની ફરિયાદ મૃતક શિક્ષિકા ના પરિવારે સિંગણપોર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.આ સમગ્ર કેસમાં પોલીસે સગીર વયના કિશોર સહિત તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.જે સગીર વયનો કિશોર હાલ જુવેનાઈલ કસ્ટડીમાં છે.પરિવાર દ્વારા સગીરની જામીન અરજી સુરત સેશન કોર્ટમાં કરવામાં આવી છે.
બીજી તરફ શિક્ષિકાનો મોબાઈલ પોલીસ દ્વારા કબ્જે કરી ગાંધીનગર સ્થિત fsl માં મોકલવામાં આવ્યો હતો.જ્યાં ત્રણ હજાર પાના નો fsl રિપોર્ટ સિંગણપોર પોલીસે સુરત કોર્ટમાં રજૂ કર્યો છે.જે fsl રિપોર્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. મૂળ ફરિયાદ પક્ષ દ્વારા fsl ના રિપોર્ટના આધારે નામદાર કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં સગીરને જામીન આપવામાં આવે તો પુરાવાઓ સાથે છેડછાડ થઈ શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે.
મૂળ ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ જણાવ્યું છે કે, આ ઘટનામાં સિંગણપોર પોલીસ દ્વારા મૃતક શિક્ષિકા નો મોબાઈલ કબજે લેવામાં આવ્યો હતો. જે તપાસ અર્થે ગાંધીનગર સ્થિત fsl માં મોકલવામાં આવ્યો હતો.જેમાં મૃતક શિક્ષિકા અને સગીર વચ્ચે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન થયેલી મોબાઈલ વોટ્સએપ અને જી.મેઇલ ચેટીંગ અંગેના ડેટા એકત્ર મેળવવામાં આવ્યા છે.ત્રણ હજાર પાનાં નો રિપોર્ટ fsl દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.જે રિપોર્ટ સિંગણપોર પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો છે.રિપોર્ટમાં મૃતક શિક્ષિકા અને સગીર વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ હોવાનું સામે આવ્યું છે.આ સાથે જ બે વખત ગર્ભપાત કરાવ્યા નું પણ ચેટ પરથી સામે આવ્યું છે.જ્યારે બંને વચ્ચે રિલેશનશીપ બંધાયા હતા ત્યારે શિક્ષિકા પણ સગીર વયની હતી.જેથી સગીરની જામીન અરજી મંજૂર કરી તેની વિરુદ્ધ પોસ્કો એક્ટ,બળાત્કારની કલમ 376 તેમજ ગર્ભપાત કરાવ્યાની કલમોનો પણ ઉમેરો થવો જોઈએ તેવી રજુવાત કોર્ટ સમક્ષ કરી છે.જેથી આની સુનાવણી આગામી પહેલી સપ્ટેમ્બર ના રોજ હાથ ધરવામાં આવનાર છે.
વન ટુ વન
પીયુષ માંગુકિયા (મૂળ ફરિયાદ પક્ષના વકીલ )
સુરત બ્રેક
પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં કિશોરની જામીન અરજી
3 હજાર પાનાંના FSL રિપોર્ટમાં ખુલાસો
પીડિતાને ગર્ભ પણ હતો
કિશોરને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ કરી શકેઃ દલીલ
આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ
મોબાઇલ ફોન એફએસએલમાં મોકલ્યા હતા તેનો ત્રણ હજાર પાનાંનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
જી-મેઇલ મારફત બંને વચ્ચે જે ચેટિંગ થઈ છે તેમાં પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી
વન ટુ વન..પી ડી માંગુકિયા એડવોકેટ
0
Report
CPCHETAN PATEL
FollowAug 29, 2025 12:01:13Surat, Gujarat:
સુરત બ્રેક
પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં કિશોરની જામીન અરજી
3 હજાર પાનાંના FSL રિપોર્ટમાં ખુલાસો
પીડિતાને ગર્ભ પણ હતો
કિશોરને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ કરી શકેઃ દલીલ
આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ
મોબાઇલ ફોન એફએસએલમાં મોકલ્યા હતા તેનો ત્રણ હજાર પાનાંનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
જી-મેઇલ મારફત બંને વચ્ચે જે ચેટિંગ થઈ છે તેમાં પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી
વન ટુ વન..પી ડી માંગુકિયા એડવોકેટ
1
Report
HShakimuddin shabbirbhai
FollowAug 29, 2025 12:00:12Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુર અને ઉપરવાસમાં ગઈ કાલે ધોધમાર વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા હતા જેને લઈને ખેતરોમા પાણી ફરિવડતા લોકોને પાક નુકશાની પણ થઈ છે અને કોઝવે પર પાણી ફરિવાડતા લોકો મુશ્કેલીમાં મુકાય હતા.
WKT.હકીમ ઘડિયાલી, ખેતીમાં નુકશાન
વી.ઓ
છોટાઉદેપુર અને ઉપરવાસમાં પડેલ ધોધમાર વરસાદને પગલે પાવી જેતપુરના કલારાણી,બારાવાડ,જીતનાગર,મોરડુંગરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા લોકોના ખેતરમાં પાણી ઘુસી જતા પાકને પણ મોટા પાયે નુકશાન થયું હતું કલારાણી ખાતે સ્ટેટ હાઈવલવે પર અને આજુબાજુ ના ખેરારોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકશાન થયું હતું બારવાડ ગામે પણ ખેતરોમાં પાણી ભરાતા મોટા પાયે પાક નુકશાની જોવા મળી છે કપાસ,તુવર, મરચી, બાટુ જેવા પાકમાં વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતા પાકમાં નુકશાની જોવા મળી છે હાલ ખેડૂતો સરકાર દ્વારા સર્વે કરી નુકશાનીનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.
બાઈટ: રણછોડભાઈ રાઠવા.ખેડૂત કલારાણી
બાઈટ : વદેસિંગ રાઠવા.ખેડૂત કલારાણી
બાઈટ : રમેશ રાઠવા.ખેડૂત,બારાવાડ
બાઈટ : શંકરભાઇ રાઠવા.ખેડૂત અને પૂર્વ સરપંચ બારાવાડ
વી.ઓ
ગઈ કાલે પડેલ વરસાદને પગલે અનેક ગામોમાં કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અને વિદ્યાર્થીઓને જીવના જોખમે કોતર પાર કરવાનો વારો આવ્યો તો ત્યારે બારાવાડ ગામે પણ કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયાતા કોઝવે પર પાણી આવી જતા દૂધ ભરવા માટે , બાળકોને ઘરે આવા માટે ભારે તકલીફ પડી હતી બારાવાડ ગામે 3 હજારની વસ્તી આવેલી છે અને ગામમાં આઠ ફળિયા આવેલા છે જયારે કોઝવે પર પાણી ભરાય છે ત્યારે લોકો ભારે મુશ્કેલીમાં મુકાય છે અનેક વખત રજુઆત કરી પરંતુ પુલના બનતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે વહેલી તકે તંત્ર દ્વારા પુલ બનાવી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
બાઈટ : રણજીત રાઠવા.આગેવાન બારાવાડ ગામ
બાઈટ : અજય રાઠવા.આગેવાન
1
Report
CPCHETAN PATEL
FollowAug 29, 2025 11:51:06Surat, Gujarat:
એન્કર : વોટર મીટર બીલને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી આવેલા ભારે ઉહાપાહ બાદ પાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પટેલની તાકીદ બાદ શાસકો દ્વારા બેઠક અને ફેરવિચાર ના કરી શહેરીજનોને વોટર મીટર બિલ માંથી હાલ પૂરતી સંપૂર્ણ મુક્તિ આપવા નિર્ણય કર્યો છે. જેના કારણે વોટર મીટર બિલની ઝંઝાળમાંથી શહેરીજનોને મોટી રાહત મળી છે. અડધો ઇંચ સુધી કનેક્શન ધરાવતા લોકો ને હવે વોટર બીલ નહીં આપવામાં આવે તેવી જાહેરાત પાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે તેઓએ એ પણ જણાવ્યું છે કે અડધો ઇંચ થી વધુ ના કનેક્શન ધરાવતા લોકોને 20,000 ના બદલે હવે ₹40,000 લીટર વોટર મીટર બિલ આપવામાં આવશે. જો કે રહેણાંક અને ધાર્મિક હેતુ માટેના કનેક્શન ધરાવતા લોકોને આ સૌથી મોટી રાહત આપવામાં આવી છે.
વી ઓ : સુરત મહાનગરપાલિકા દ્વારા 8 વર્ષ અગાઉ સુરતના મોટા વરાછા આમરોલી સહિતના વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 24 કલાક પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જોકે શરૂઆતના ધોરણે જ આ પાણી પુરવઠા યોજનાનો લોકોએ ભારે વિરોધ કર્યો હતો. દર મહિને પાલિકા દ્વારા બે ગણા બિલો ફટકારવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. લોકોએ પાણીના બિલોની હોળી પણ કરી હતી. અનેક વખત લોકો દ્વારા વોટર મીટર પ્રથા નાબૂદ કરવાની પણ માંગ કરી હતી. પાલિકા તંત્રના અધિકારીઓથી લઈ નેતાઓ સુધી આ મામલે લોકોએ રજૂઆત કરી હતી. લોકોની લાગણી અને માંગણી ને ધ્યાનમાં રાખી કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પટેલ દ્વારા અઢી મહિના અગાઉ પાલિકા ના ભાજપ શાસકોને આ બાબતને લઈને તાકીદ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં પાણીના મીટર લગાડવામાં આવ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં નથી લગાડવામાં આવ્યા. આ ભેદભાવ વાળી નીતિ ના ચલાવી લેવાય. જેથી સીઆર પાટીલ ની તાકીદ બાદ શાસકો દ્વારા બેઠક અને ફેર-વિચારના કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા હમણાં સુધી અમરોલી મોટા વરાછા સહિતના વિસ્તારોમાં ૭૫ હજારથ પણ વધુ વોટર મીટર લગાડવામાં આવ્યા છે. પરંતુ આ વોટર મીટર લગાડવાની પ્રક્રિયા કોઈ ટેકનીકલ કારણોસર ખોરંભે ચઢી ગઈ હતી. જેથી પાલિકા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વોટર મીટર પ્રથા સંપૂર્ણ રીતે અમલ કરવામાં નિષ્ફળ ગઈ હતી. આ વચ્ચે સીઆર પાર્ટીલે કરેલી તાકીદ બાદ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દ્વારા સૂઓમોટો દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં અડધો ઇંચ સુધીના કરેક્શન ધરાવતા લોકોને વોટર મીટર પ્રથા માંથી સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે અડધો ઇંચ થી વધુ નું કનેક્શન ધરાવતા લોકો ને 20,000 ના બદલે 40,000 લીટરે વોટર મીટર બિલ આપવાની વાત જણાવી હતી.
જોકે આ મામલે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રની 24 કલાક પાણી પુરવઠા યોજના પાલિકા દ્વારા અમલમાં મુકવામાં આવી હતી. જેની સંપૂર્ણ અમલવારી કરવા માટે સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણે આની અમલવારી શક્ય નહોતી બની. કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ ની તાકીદ બાદ પ્રજા હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અડધો ઇંચ સુધીના કનેક્શન ધરાવતા લોકોને હવેથી પાણી બિલ નહીં ફટકારવામાં આવે. પરંતુ તેની સાથે અડધો ઇંચથી વધુના કનેક્શન ધરાવતા લોકોને 20 હજાર લીટર ના બદલે 40 હજાર લીટર પર બિલ આપવામાં આવશે.રહેણાંક અને ધાર્મિક હેતુના 24 કલાક જોડાણ સહિતના કનેક્શન ધરાવતા લોકોને બેટાબીલમાં જ વોટર ચાર્જ ભરવાનો રહેશે.આમાં કોઈ રાજકીય બાબત નથી.અગાઉના જે વોટર મીટર બિલ આવ્યા છે તેમાં વ્યાજ સહિત પેનલ્ટી પણ માફ કરવામાં આવી છે.જો કે મૂળ બીલની રકમ ભરવાની રહેશે.
વન ટુ વન
રાજન પટેલ (સ્થાયી સમિતિ ચેરમેન સુરત મહાનગરપાલિકા)
સુરત બ્રેક
રહેણાંકોને વોટર મીટર બિલ માંથી મુક્તિ
સ્થાયી ચેરમેન રાજન પટેલે સુઓ મોટો દરખાસ્ત કરી
અડધા ઇંચ સુધીના જોડાણોને મુક્તિ
જુના બિલોનું વ્યાજ અને પેનલ્ટી માફ
પાણીનો વપરાશ જાણવા વોટર મીટર ફીટ કરાશે, પણ બિલ નહીં આવે
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે હાલાકી ઉકેલવા કરેલી તાકીદ ફળી
જુના બાકી વોટર મીટર બિલોમાં વ્યાજ અને પેનલ્ટી માફીની મુદ્દત લંબાવાઈ
વન ટુ વન..રાજન પટેલ..સ્થાયી સમિતિ અધ્યક્ષ
5
Report
SBShilu Bhagvanji
FollowAug 29, 2025 11:48:31Porbandar, Gujarat:
2908 ZK PBR HONYTRAP
FORMAT-PKG
DATE-29-08-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
આગળના ભવિષ્યના પરિણામોના વિચાર કર્યા વગર વ્યકિત જ્યારે કોઈ ભૂલ કરે તો તેને તથા તેના પરિવારને કેટલા ગંભીર પરિણામો ભોગવવા પડે છે તેનુ જીવતુ જાગતુ ઉદારહણ પુરો પાડતો કિસ્સો સામે આવ્યો છે પોરબંદરમાં...પોરબંદરની એક ખાનગી બેન્કનો કર્મચારી હનીટ્રેપનો શિકાર બનતા તેણે આત્મહત્યા કરીને જીવન ટુંકાવવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે ત્યારે ચાલો જોઈએ શુ છે ફિલ્મી કહાનીને પણ ટક્કર આપે તેવો હનીટ્રેપનો આ સમગ્ર મામલો.
વીઓ-1
ગુજરાત સહિત સમગ્ર દેશમાં અવાર-નવાર હનીટ્રેપની જાળમાં ફસાવી બ્લેકમેઈલીંગ કરવા સહિતની અનેક ઘટનાઓ બનતી આવી છે.પોલીસ દ્વારા આ મામલે સતત જન જાગૃતિ છતા ક્યાકને લોકો આ પ્રકારની મોહમાયામાં આવી હનીટ્રેપનો શિકાર બની પોતાને તથા પરિવારને મોટી મુશ્કેલીમાં મુકી દેતા હોય છે.પોરબંદરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક વ્યકિતએ એટલી હદે માનસીક યાતનાઓ ભોગવી કે તેણે આખરે મોતાને વ્હાલુ કરી જીવન ટુકાવી દીધુ..વાત છે ભાર્ગવ ભાનુ ચામડીયાના નામના વ્યકિતની મુળ અમરેલી જિલ્લાના તરવડા ગામના વતની ભાર્ગવ ચામડીયા હાલમાં પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતો હોય અને પોરબંદરની એક ખાનગી બેન્કનો કર્મચારી તરીકે નોકરી કરતો હતો.ભાર્ગવના આશરે 6 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન થયા હતા અને તે તથા તેના પત્ની સુખેથી પોરબંદરમાં રહેતા હતા.પરંતુ કુદરતને કરવુને સોશિયલ મિડીયા મારફતે ભાર્ગવનો કોઈપણ રીતે પરિચય થાય છે દયા દિલીપ રાઠોડ નામની મહિલા સાથે.આ પરિચય થવો અને ભાર્ગવની મુશ્કેલીઓની શરુઆત થઈ તેમ કહીએ તો જરાપણ ખોટુ નથી,પછી બને છે એવુ કે દયા રાઠોડ કે જે હાલમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરની રહેવાસી હોય અને મુળ અમરેલી જિલ્લાનુ બગસરા ગામની વતની હોય આ દયા ભાર્ગવને વિસાવદર બોલાવે છે..હનીટ્રેપ કરવાના સમગ્ર ષડયંત્ર સાથે દયા ભાર્ગવને બાલાવે છે કે તેમનો પતિ ઘરે નથી તેથી ભાર્ગવ દયાની વાતમાં આવી ગત તારીખ 15 જુલાઈના રોજ ભાર્ગવ જ્યારે વિસાવદર દયાના ઘરે જાય છે ત્યારે તેઓ દયા અને ભાગર્વ શરીર સુખ માણી રહ્યા હોય ત્યારે દયા સાથે રહેલ કામનો બીજા આરોપી વિસાવદરનો રહેવાસી ડાયો ઉર્ફે કાના જાદવ બહારથી આવી જાય છે અને વિડીયો ઉતારી પોતાની દયાના પતિ તરીકે ઓળખાણ આપે છે.આ વિડીયો ઉતાર્યા બાદ દયા અને ડાયા દ્વારા ભાર્ગવને બ્લેકમેઈલ કરવાનુ ચાલુ થાય છે..વિડીયો વાયરલ કરી દેવાની અને બળાત્કારની ફરિયાદોની ધમકી આપી દયા દ્વારા ભાર્ગવ પાસે શરુઆતમાં 20 લાખની માંગણી કરવામાં આવે છે.ત્યારબાદ થોડા સમય સુધી આ અંગે વાટાઘાટો આખરે દયા એક ઘર અને તેની દિકરી માટે 5 લાખ જેટલી ફિક્સ ડિપોઝીટની માંગણી કરે છે.મૃતક ભાર્ગવથી આટલા પૈસા આપવા સક્ષમ નહી હોવાથી તેણે એક સમયે દયાના ફોન ઉપડવાનુ બંધ કરતા દયાએ ભાર્ગવ અને તેની પત્ની વિરુદ્ધ વિસાવદર પોલીસમાં બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવે છે.આ વાતની જાણ થતા ભાર્ગવ ચિંતમાં મુકાઈ જાય છે કારણ કે તેની પત્નીને આ અંગે કોઈ જાણ ન હતી અને તેથી આ વાતની ચિતામાં ને ચિતામાં ભાર્ગવ 8 ઓગસ્ટના રોજ પોતાના ઘરે પંખે લટકી ગળાફાંસો ખાઈને મોતને વ્હાલુ કરે છે.આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ભાર્ગવની પત્નીએ પોલીસને જાણ કરી કે તેનો પતીએ કોઈ કારણોસર આત્મહત્યા કરી છે.કમલબાગ પીઆઈ રાજેશ કાનમીયાએ આ આત્મહત્યા અંગે તપાસ કરતા જાણવા મળ્યુ કે આ આત્મહત્યા પાછળ હનીટ્રેપ જવાબદાર છે અને ત્યારબાદ આ સમગ્ર મામલે ભાગર્વની પત્નીની ફરિયાદ લઈને આરોપી દયા તથા ડાયાને પોલીસે ઝડપી પાડ્યા છે.
બાઈટ-1
રાજેશ કાનમીયા
પોલીસ ઈન્સપેક્ટર,કમલાબાગ પોલીસ સ્ટેશન,પોરબંદર
વીઓ-2
કોઈપણ અપરિચીત વ્યકિતના સંપર્કમાં આવીને તેની સાથે સંબધો આગળ વધારવાના કેટલા ગંભીર પરિણામો આવી શકે છે તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ આ ઘટના છે.આજકાલ સોસિયલ મિડીયા પાછળ આંધળી દોટ મુકીને એકબીજાના સંપર્કમાં આવીને ભવિષ્યના વિચાર વગર જ્યારે કોઈ પગલુ ભરવામાં આવતુ હોય છે ત્યારે એક હસતો ખેલતો પરિવાર કઈ રીતે બરબાદ થઈ જાય છે તે વાતનો પુરાવો છે પોરબંદરનો આંખ ઉઘાડતો કિસ્સો...પોરબંદરમાં સારી એવી નોકરી ધરાવનાર અને માત્ર 35 વર્ષની ઉમરે જેણે મોત વ્હાલુ કરવુ પડ્યુ છે તેવા ભાર્ગવના આ કિસ્સા બાદ પોરબંદર પોલીસે અપીલ કરી હતી કે કોઈપણ વ્યક્તિ આ પ્રકારના હનીટ્રેપના કિસ્સામા ન આવે તે માટે જાગ઼ત રહે..પોલીસે સાથે એવી પણ અપીલ કરી હતી કે,કોઈપણ વ્યકિત આ રીતે કોઈ મુશ્કેલીમાં ફસાયેલ હોય તો તેઓએ તેમની આસપાસના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનુ ક્યારેય સોલ્યુસન ન હોય શકે તેથી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા પોલીસ દ્વારા અપીલ કરાઈ હતી.પોલીસે આરોપી દયાના ભૂતકાળ અંગે જણાવ્યુ હતુ કે,દયાએ આ પહેલા અમદાવાદ તથા અમરેલી જિલ્લામાં પણ આ પ્રકારની અરજીઓ ફરિયાદો કરીને બ્લેકમેઈલ માટેના પ્રયાસો કર્યા છે તેમ પ્રાથમિક જાણકારી મુજબ જાણવા મળ્યુ હતુ.
બાઈટ-2
રાજેશ કાનમીયા
પોલીસ ઈન્સપેક્ટર,કમલાબાગ પોલીસ સ્ટેશન,પોરબંદર
વીઓ-3
ફરિયાદીના પતિને હનીટ્રેપમાં ફસાવી મરવા માટે મજબુર કરનાર દયા રાઠોડ તથા સહ આરોપી ડાયા ઉર્ફે કાનાને પોલીસે પકડી પાડી તેમને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ સહીતની માંગણી છે તે કરવામાં આવશે.પોલીસ દ્વારા આ મામલે એ પણ તપાસ કરાશે કે આરોપીઓ દ્વારા આ પ્રકારે વિડીયો ઉતારી હનીટ્રેપમાં અન્ય કોઈ વ્યકિતઓને ફસાવ્યા છે કે કેમ તથા તેઓ આ પ્રકારના ગુનાઓ કેટલા સમયથી આચરતા હતા તે સહિતની દિશાઓમાં પણ તપાસ થાઈ તેવી શક્યાતાઓ જોવા મળી રહી છે.પોરબંદરમાં આ પ્રકારની હનીટ્રેપની ઘટનામાં જે રીતે એક વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો છે તેને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
5
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 29, 2025 11:45:41Modasa, Gujarat:
અરવલ્લી
આજે શામળાજી - ભિલોડા હાઇવે ફરી થયો બંધ
આજે ઉપર વાસમાં પડેલા વરસાદના કારણે હાઇવે પર પાણી ફરી વળ્યા
ડોડીસરા ડાયરવર્ઝન પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર
રસ્તો બંધ થતાં અંબાજી જતા પદયાત્રીઓ ફસાયા
સંતરામપુર,દાહોદ સહિત જિલ્લાના પદ યાત્રીઓ ફસાયા
——
બાઈટ :- રાકેશ ( યાત્રિક )
બાઈટ :- ડામોર નટવરલાલ ( સ્થાનિક )
6
Report
HKHARI KISHOR SAH
FollowAug 29, 2025 11:37:54Delhi, Delhi:
Anchor : राजधानी दिल्ली में शुक्रवार सुबह से ही मूसलाधार बारिश हो रही है जहां इस बारिश से जनजीवन अस्त व्यस्त हो गया है तो वहीं सड़क पर भी अब जल भराव और जाम की भीषण समस्या सामने आ रही है जो तस्वीर आप देख रहे है. यह तस्वीर है ओखला अंडरपास की जहां जल भराव की वजह से यातायात पूरी तरह बाधित है लोग 2 घंटे से ज्यादा खड़े होकर पानी कम होने का अंडर पास में इंतजार कर रहे है. तो वहीं कुछ लोग अंडरपास पार करने के दौरान उनकी गाड़ियां बंद हो जा रही है कई लोगों के वाहन खराब हो गए है. तो वही लोग अपने ड्यूटी पर जो निकले थे वह भी लेट हो चुके हैं. हालांकि आज बारिश ज्यादा होने पर दिल्ली सरकार के सभी दावों की पोल खुल गई है. वही हम आपको बता दे ओखला अंडरपास के रास्ते लोग दिल्ली से नोएडा और मथुरा रोड होते हुए आश्रम को निकल जाते है. ऐसे में ओखला अंडरपास में जल भराव होना यात्रियों के लिए परेशानी का सबक बना हुआ है.
वॉक थ्रू and one to one
7
Report
DRDarshal Raval
FollowAug 29, 2025 11:37:38Ahmedabad, Gujarat:
બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો
ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપી દોષિત
તત્કાલિન અમરેલીના પોલીસ અધિક્ષક (SP) જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અનંત પટેલ પણ દોષિત
વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ
શૈલેષ ભટ્ટનું પીઆઈ અનંત પટેલ સહિતની પોલીસ ટીમે કર્યું હતુ અપહરણ
અપહરણ માટે પીઆઈ અનંત પટેલે સરકારી વાહનોનો કર્યો હતો ઉપયોગ
તેમની પાસેથી 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઇન કરાવ્યા હતા ટ્રાન્સફર
સીઆઈડી ક્રાઈમે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી ની કરી હતી ધરપકડ
સુરતના વકીલ કેતન પટેલની પણ કરાઇ હતી ધરપકડ
કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલિન એસપી જગદીશ પટેલ સહિતના ખુલ્યા હતા નામ
સીઆઈડી ક્રાઈમે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી
કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નલિન કોટડિયાની ભૂમિકા ફિક્સર તરીકેની હોવાનો આરોપ
બાઈટ.
પરેશ વાઘેલા. બચાવ પક્ષ ના વકીલ
4
Report
PTPremal Trivedi
FollowAug 29, 2025 11:36:47Patan, Gujarat:
પાટણ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકા ના મહિલા ચીફ ઓફિસર ની બબાલ નો મામલો
આજે શહેર કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા પાસે વિરોધ કાર્યક્રમ આપ્યો
શહેર કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા મહિલા ચીફ ઓફિસર ના પૂતળા નું દહન કરી વિરોધ નોંધાવ્યો
સુત્રોચાર સાથે પૂતળા દહન નો કાર્યક્રમ આપવામાં આવ્યો
કોગ્રેસ ના કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કર્યા..
7
Report
DRDarshal Raval
FollowAug 29, 2025 11:34:13Ahmedabad, Gujarat:
અમદાવાદ
હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીનો મામલો
વકીલો અચોક્કસ મુદત ની હડતાળ પર
આવતી કાલે વિવિધ બાર એઓસીએશન મિટિંગ કરી જાહેરાત કરશે
ચીફ જજ સંદીપ ભટ્ટની બદલી કરવામાં આવતા બાર એસોસિયેશન નો વિરોધ યથાવત
ગુજરાતની તમામ કોર્ટ પર કામ બંધ રાખવા વકીલોનો નિર્ણય
વિરોધને લઈને વકીલો આજે ત્રીજા દિવસે પણ કામથી અળગા રહ્યા
આજે હાઇકોર્ટમાં વકીલોની હડતાળ યથાવત
સંદીપ ભટ્ટ નિષ્ઠાવાન જજ છે તેમની બદલી પર ફેર વિચારણા કરવા કરાઇ છે રજૂઆત
દિલ્હી સુધી રજુઆત કરવા પહોંચ્યાં બાર એસોસિએશન
હલ વકીલો કામથી અળગા રહેતા હાઇકોર્ટમાં 22 કોર્ટની સુનાવણી પર અસર
22 કોર્ટમાં એક કોર્ટમાં અંદાજે 100 થી વધુ મેટર લેવાતી હોય છે
સમગ્ર મામલે વકીલ બાબુ મંગુકિયા ની પ્રતિક્રિયા
કાલથી વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર જશે
નિર્ણય નહિ આવે ત્યાં સુધી વકીલો કામ થી અળગા રહેશે
બદલીનો આ નિર્ણય આવનાર દિવસમાં વકીલાત કરવી અને જજ બનવું તે પણ લોકો વિચાર કરશે. બાબુ માનગુકિયા
જજ સંદીપ ભટ્ટ પારદર્શિતા સાથે કામ કરતા
કોઈ એક કેસમાં અધિકારી સામે ના નિર્ણય પર બદલી કરાય તે અયોગ્ય
બાઈટ. માંગુકિયાવકીલ
સલગ. વકીલ હડતાળ
ફીડ. લાઈવ કીટ
8
Report
SKSantosh Kumar
FollowAug 29, 2025 11:30:25Noida, Uttar Pradesh:
गाजियाबाद: बारिश से राहत, लेकिन NH-9 पर जलभराव बना मुसीबत
गाजियाबाद में शुक्रवार सुबह से हुई तेज बारिश ने जहां गर्मी और उमस से लोगों को राहत दी, वहीं सड़कों पर जलभराव ने परेशानी खड़ी कर दी। एनएच-9 का नजारा किसी तालाब जैसा दिखा, जहां पैदल चलने वालों को घुटनों तक पानी में होकर गुजरना पड़ा। चार पहिया वाहनों के टायर तक डूबे नजर आए और कई दोपहिया वाहन पानी भरने से बीच सड़क पर ही बंद हो गए।
दोपहिया वाहन चालकों ने बताया कि स्कूटी और बाइक में पानी घुस जाने से गाड़ी बंद हो रही है। लोगों का कहना है कि मामूली बारिश में भी यहां पानी भर जाता है, लेकिन नगर निगम और सिविक एजेंसियां इस समस्या का कोई स्थायी समाधान नहीं निकाल पाई हैं।
स्थानीय निवासियों ने नाराजगी जताते हुए कहा कि बार-बार शिकायत करने के बावजूद जल निकासी की व्यवस्था सुधारी नहीं गई। नतीजा यह है कि बारिश होते ही सड़कें तालाब में तब्दील हो जाती हैं और लोगों को भारी दिक्कतों का सामना करना पड़ता है।
Wkt लोगों से बातचीत करते हुए और खराब हुई स्कूटी सवार से बातचीत करते हुए
5
Report
RMRaghuvir Makwana
FollowAug 29, 2025 11:03:36Botad, Gujarat:
DATE-29-08-2025
SLUG-2908 ZK BTD C.R.PATIL
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-STORY IDEA
એન્કર.
જળ છે તો કલ છે.
ગુજરાતમાં પાણીના સંચય અને સંરક્ષણ માટે મહત્વપૂર્ણ અભિયાન ચાલી રહ્યું છે — "જળ સંચય જન ભાગીદારી અભિયાન" તે અંતર્ગત બોટાદ જિલ્લામાં જળ સંચય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરોડો રૂપિયાના જળસંચયના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.
વીઓ.
બોટાદના ગઢડા રોડ પર આવેલ નિલકંઠ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો "જળ સંચય જન ભાગીદારી અભિયાન" હેઠળનો કાર્યક્રમ યોજાયો, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરોડો રૂપિયાના જળસંચયના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા, કાળુભાઈ ડાભી, કલેક્ટર ડૉ. જીન્સી રોય, ડીડીઓ અક્ષય બુડાનીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
વીઓ.
કાર્યક્રમ દરમિયાન જળસંચય અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી અને લોકોમાં પાણી બચાવવાની સંકલ્પશક્તિનો સંચાર થયો. જળસંચયના આ પ્રયાસો દ્વારા ખેતરો માટે પાણીની ઉપલબ્ધતા વધશે, yg તેમજ પીવાનું પાણી પણ જાળવાશે તેમ સી આર પાટીલે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
7
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 29, 2025 11:03:23Modasa, Gujarat:
અરવલ્લી
બાયડ ની ધામણી નદીમાં પાણી પ્રવાહ વધતા કોઝ વે ધોવાયો
તાલોદ નજીક આવેલા કોઝ વે પર પાણી ફરી વળ્યા
ધામણી નદીના કોઝ વે પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી વધી
હમીર પુરા , બોરડી , મઠ, મોતીપુરા ગામો સંપર્ક વિહોણા
11
Report