Back
कन्नूर में विस्फोट: एक व्यक्ति की मौत, पुलिस ने मामला दर्ज किया
ARAarti Rai
Aug 30, 2025 08:45:39
Noida, Uttar Pradesh
BOMB_PKG feed on national server
A massive explosion took place in a rented house in Keezhara, Kannapuram, Kannur. One person was killed in the explosion. The massive blast took place at around 2 am today. The deceased in the blast was identified as Muhammed Asham, a native of Chalad. The Kannapuram police have registered a case against Anoop Malik, who rented a house in connection with the blast in Keezhara, Kannur. The deceased is his brother-in-law, Muhammad Azham. A case has been registered under the Explosives and Prohibition Act. Police say that Anoop Malik is a person who supplies firecrackers in large quantities for festivals. Body parts were scattered after the explosion. It is suspected that the ''stotanam'' took place in the room where the sacred objects were kept. Locals also allege that an accident during construction was behind the explosion. Two people were living on rent in the house owned by Keezhara Govindan. They were staying here under the pretense of running a spare parts shop in Payyannur. Upon receiving information about the accident. Kannapuram police and a fire force team from Taliparamba reached the spot and shifted the body to the hospital. Unexploded homemade bombs and gunpowder were found in the rented house where the explosion occurred. A bomb squad inspected the scene of the accident. The impact of the explosion also damaged about ten nearby houses. The doors of several houses were broken and cracks appeared in the walls. A resident of Keezhara, Kannur. says he came out of his house in the early hours of the morning after hearing the sound of something exploding. When he heard the sound, the window of his house was broken. The local resident said that when he went outside, the nearby house was nowhere to be seen and that he was not sure about the occupants. When he went inside the house, he saw a man lying down. All the dirt is lying on the body. Bomb remnants were seen all around. Kannur City Police Commissioner Nithin Raj IPS said that the person who died in the Kannapuram blast was Muhammad Asham, a native of Chalad. Kannur. Anoop Malik is his relative. The search for Anoop is ongoing. The explosives used for the festival were made from gund-like materials. There was no license for its construction. Further investigation is required. A special team led by the Crime Branch ACP will investigate, said Nitin Raj IPS. BYTE Kannur DCC President Martin George alleged that there was a lapse on the part of the police. The explosion occurred during the making of a bomb. Martin George also alleged that bombs were being made in every nook and corner.
BYTE
A person who was sleeping at home was killed in the blast. Police are investigating whether anyone else was involved in the incident. said CPM district secretary KK Ragesh. BYTE Anoop Malik is an accused in the case of an explosive device detonating in a house in Podikund, Kannur in 2016. Around 16 houses were partially or completely destroyed that day. The loss was around Rs 10 crore. Five people, including Anoop Malik''s wife and daughter, were seriously injured in the incident. The government had paid Rs 4 crore as compensation to those whose houses were damaged in this incident. The case is still pending before the Thalassery Sessions Court.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowAug 30, 2025 15:04:41Porbandar, Gujarat:
એન્કર-
પોરબંદર શહેરના પેરેડાઈઝ સિનેમાના બોગસ ફાયર એનઓસી આપવા મામલે ભારે ગુંચવણ ઉભી થઈ છે. મનપા કચેરી ખાતે સમગ્ર મામલે પેરેડાઈઝ સિનેમા દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે જે ફાઈલ મુકવામાં આવી હતી તેને શોધવામાં આવી રહી છે તેવુ મનપા કમિશ્નરનો દાવો છે. ફાઈલ મળ્યા પછી તમામ પ્રકારની કાર્યવાહી આગળ હાથ ધરાશે તેવુ કમિશ્નર હાલ જણાવી રહ્યા છે. ટોકીઝને ક્યા હેતુ માટે બાંધકામ પરમિશન આપવામાં આવી હતી તે અંગે જ્યારે પોરબંદર મનપાના કમિશનરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુ કે હાલ આ ફાઈલ ઉપલબ્ધ થયા બાદ અભ્યાસ કરાવામાં આવશે અને પરમિશન કોણે આપી છે અને સહી કોણે કરી છે તે અંગે ફાયર વિભાગનો ખુલાસો માંગવામા આવશે.સા થે જ બિલ્ડીંગમાં નકશા મુજબનું બાંધકામ તેમજ ફાયર સિસ્ટમની મંજૂરી કઈ રીતે આપવામાં આવી હતી તે અંગે પણ ફાઈલ મળ્યા બાદ અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પેરેડાઈઝ સેનિમાને મનપા દ્વારા બીયુ પરમિશન પણ આપી દેવામાં આવી હતી પરંતુ કોઇ કારણોસર શંકા જતા ફાયર એનઓસી ખરાઈ માટે રાજકોટ રીજીયોનલ કચેરી ખાતે મોકલાવતા આ સર્ટિફિકેટ બોગસ હોવાનો ખુલાસો થતા આખો ભાડા ફોડ થયો છે.
બાઈટ-1
એચ.જે.પ્રજાપતિ
મનપા કમિશનર,પોરબંદર
4
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 30, 2025 14:33:52Modasa, Gujarat:
અરવલ્લી
ભિલોડા નગરમાં ધોધમાર બરસાદ
દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી પાણી પાણી
ગોવિંદ નગર,પરમાર ફળી,વાઘેલા ફળીમાં પાણી ભરાયા
વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી
ભિલોડા હિંમતનગર હાઇવે પર પાણી ભરાયા
4
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 30, 2025 14:17:30Modasa, Gujarat:
અરવલ્લી
શામળાજી માં ભારે વરસાદના કારણે ડુંગર પરથી ભુસ્ખલન ની ઘટના
શામળાજીના બસ સ્ટેશન ઓવરબ્રિજની પાસેની ઘટના
ભુસ્ખલનના કારણે ત્રણ કિલોમીટર હાઇવે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો
ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી
8
Report
DPDhaval Parekh
FollowAug 30, 2025 14:15:56Navsari, Gujarat:
એપ્રુવડ બાય : સ્ટોરી આઇડિયા
સ્લગ : NVS VOTE CHORI PRESS
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 30 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : ભારતમાં બોગસ મતદારો થકી વોટ ચોરી થતી હોવાનો મુદ્દો કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે આંદોલનમાં ફેરવ્યા બાદ હવે જિલ્લા સ્તરે વોટ ચોરીના આક્ષેપો સાથે મતદાર યાદી ચકાસવા સાથે જન અધિકાર સંમેલન કરવાની રણનીતિ બનાવી છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પાસે કાર્યકર્તા નથી કે કોઈ મુદ્દો તેથી લોકોને ભ્રમિત કરવાના પ્રયાસો કરી રહી છે.
વી/ઓ : ભારતમાં થતી ચુંટણીઓમાં બોગસ મતદારો ઉભા કરીને વોટ ચોરી થતી હોવાના આક્ષેપો લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઉઠાવ્યા બાદ તેને આક્રમક રીતે આંદોલનમાં બદલવાનો પ્રયાસ થયો છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાના આ આંદોલનને હવે કોંગ્રેસ રાજ્ય અને જિલ્લા સ્ટાર સુધી ચલાવવાની તૈયારી કરી ચુકી છે. ત્યારે આજે નસવારીના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જિલા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જિલ્લામાં દરેક બુથ ઉપર કોંગી કાર્યકરો આગામી 2 મહિનામાં મતદાર યાદીની ચકાસણી કરશેની માહિતી આપી હતી. પટેલે આક્ષેપ કર્યા કે, દરેક ચુંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 50 ટકા આસપાસ મતદાન હોય છે અને છેલ્લા એક કલાકમાં લોકોએ લાંબી કતારો લગાવી જેવા બહાના હેઠળ 10 થી 15 ટકા વધુ મતદાન ચુંટણી પંચ બતાવી દે છે. ત્યારે મતદાનના આ છેલ્લા કલાકમાં પણ મતોની ચોરી થતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. જેની સાથે જ આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ જન અધિકાર સંમેલન થકી લોકો સમક્ષ વોટ ચોરીની વાત મુકશે.
બાઈટ : શૈલેષ પટેલ, પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ, નવસારી
વી/ઓ : કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપો સામે ભાજપે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જો વોટ ચોરી થતી હોય, તો અમારા કાર્યકર્તાઓએ ચુંટણી સમયે કે અન્ય સમયે લોકો વચ્ચે જઈને મહેનત કરવાની જરૂર જ ન રહે. પરંતુ એવુ નથી, અમારા કાર્યકર્તાઓ લોકોને ચુંટણી સમયે તેમજ અન્ય કામાઓમાં મદદરૂપ થતા હોય છે. સાથે જ ચુંટણી પંચ સ્વતંત્ર સંસ્થા છે. મતદાર યાદીમાં નામ રાખવા કે કાઢવા એ ચુંટણી પંચની યોગ્ય વ્યવસ્થા છે. ત્યારે પારદર્શી કાર્ય હોય, ત્યાં આવા વોટ ચોરીના આક્ષેપો બેજવાબદારી પૂર્વકના છે. હકીકતમાં કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી અને લોકો સમક્ષ જવા માટે કોઈ મુદ્દો નથી જેથી આવી વાતો ઉપજાવીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
બાઈટ : ભુરાલાલ શાહ, પ્રમુખ જિલ્લા ભાજપ, નવસારી
વી/ઓ : એક તરફ કોંગ્રેસે વોટ ચોરીના આક્ષેપ સાથે બુથ અનુસાર મતદાર યાદી ચકાસણીની તૈયારી કરી છે, ત્યારે સામે ભાજપે કોંગ્રેસ પાસે મુદ્દો ન હોવાથી લોકોને ભ્રમિત કરવાની વાત કરી છે, ત્યારે મતદારો કયા પક્ષને સમર્થન આપશે એ તો આવનાર સમય જ બતાવશે.
5
Report
DRDarshal Raval
FollowAug 30, 2025 14:03:20Ahmedabad, Gujarat:
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત જગ્યા હોવા છતાં, નોકરી ઇચ્છુક દિવ્યાંગોને રોજગારી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે દિવ્યાંગોએ ગુજરાત હાઇકોર્ટનો સહારો લીધો, જેના પરિણામે 2023માં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની કન્ડક્ટર ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટે નોકરીની તકો ખુલી.દિવ્યાંગોએ રાજ્યના દિવ્યાંગ કમિશનર વિજય રાજપૂતને આ માટે અરજી કરી હતી, પરંતુ એસટી વિભાગે હાઇકોર્ટના આદેશનું પાલન ન કર્યું હોવાનો આક્ષેપ દિવ્યાંગોએ કર્યો. આથી તેઓ વકીલ રાજેન્દ્ર શુકલાની મદદથી હાઇકોર્ટ પહોંચ્યા. જજ નિખિલ કેરિયલના આદેશ બાદ 8 સપ્ટેમ્બર, 2023ની GSRTC કન્ડક્ટર ભરતી પ્રક્રિયા શરૂ થઈ. આ ભરતીમાં કુલ 2320 જગ્યાઓમાંથી 4 ટકા અનામત મુજબ 92 જગ્યાઓ દિવ્યાંગો માટે હતી.પ્રથમ ભરતી પ્રક્રિયામાં ઓછા ફોર્મ ભરાતાં હાઇકોર્ટના આદેશ બાદ એક મહિનામાં ફરી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. જોકે, A (લો વિઝન/સંપૂર્ણ અંધ), B (બધિર/બોલવામાં અસમર્થ), D (માનસિક અસ્થિરતા), અને E (બહુવિધ વિકલાંગતા) કેટેગરીના ઉમેદવારો ન મળતાં, C કેટેગરી (એક અથવા બંને હાથ/પગની ખામી, સેરેબ્રલ પાલસી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્પાઇનલ ઇજા, એસિડ હુમલાના શિકાર, લેપ્રોસી-ક્યોર્ડ)ના ઉમેદવારોને પ્રાથમિકતા મળી. આ પ્રક્રિયામાં C કેટેગરીમાંથી 50 દિવ્યાંગોને ભરૂચ, સુરત, વલસાડ, અમરેલી, જામનગર અને ભુજમાં નોકરી મળી.ભરૂચમાં 6માંથી 5 દિવ્યાંગોને મેડિકલ તપાસ બાદ નોકરી મળી, જ્યારે એક ઉમેદવારની રિ-મેડિકલ તપાસ ચાલુ છે. સુરત અને વલસાડમાં મેડિકલ તપાસ પૂર્ણ થયાને એક મહિનો થયો છે, પરંતુ જામનગર, ભુજ અને અમરેલીમાં મેડિકલ તપાસની પ્રક્રિયા અંગે હજુ અસમંજસ છે. દિવ્યાંગોએ આ નોકરીઓ માટે હાઇકોર્ટ, દિવ્યાંગ કમિશનર અને વકીલ રાજેન્દ્ર શુકલાનો આભાર માન્યો, સાથે જ ઝડપી મેડિકલ પ્રક્રિયા અને હેરાનગતિ વિના નોકરી મળે તેવી આશા વ્યક્ત કરી.રાજેન્દ્ર શુકલા, વકીલ:
"સરકારી સિસ્ટમમાં સુધારો થવો જોઈએ જેથી દિવ્યાંગોને તેમનો હક સરળતાથી મળે. હાઇકોર્ટના આદેશે દિવ્યાંગોને ન્યાય અપાવ્યો, પરંતુ ભરતી પ્રક્રિયામાં C કેટેગરીમાં માત્ર એસિડ હુમલાના શિકાર અને લેપ્રોસી-ક્યોર્ડ ઉમેદવારોને જ મંજૂરી હતી. બાકીની કેટેગરીના દિવ્યાંગોને પણ તક મળે તે માટે અમે લડત ચાલુ રાખીશું."જતાપરા પ્રવીણ, બોટાદ:
"અમને નોકરી મળી તે માટે હાઇકોર્ટ અને વકીલ રાજેન્દ્ર શુકલાનો આભાર. પરંતુ મેડિકલ પ્રક્રિયા ઝડપથી થાય અને હેરાનગતિ ન થાય તેવી અમારી માંગ છે."નિતા પંચાલ, લડત આપનાર:
"આ લડત અમારા હક માટે હતી. હાઇકોર્ટના આદેશે અમને ન્યાય અપાવ્યો, પરંતુ બધી કેટેગરીના દિવ્યાંગોને તક મળે તે માટે હજુ પણ સંઘર્ષ ચાલુ રહેશે."વાસુદેવ સોનગીરી, સુરત:
"નોકરી મળવાથી અમારું જીવન બદલાશે. હાઇકોર્ટ અને વકીલની મદદથી આ શક્ય બન્યું. હવે મેડિકલ પ્રક્રિયા ઝડપથી પૂરી થાય એવી આશા છે."
9
Report
RTRAJENDRA THACKER
FollowAug 30, 2025 14:01:26Sadhara, Gujarat:
કચ્છના ભૂજમાં ગાયને 'રાજ્ય માતા' જાહેર કરવાની માંગણીએ જોર પકડ્યું છે. એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ અને અન્ય સાધુ-સંતો આ માંગને લઈને ભૂજની કલેક્ટર ઓફિસની સામે અનશન પર બેઠા છે. આ આંદોલનને ટેકો આપવા ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશના પ્રમુખ જગમાલભાઈ આર્યએ યોગી દેવનાથ બાપુની મુલાકાત લીધી અને સરકાર સમક્ષ આ માંગ ઉઠાવવાની ખાતરી આપી.જગમાલભાઈ આર્યએ Zee મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, "ગાય આપણી માતા છે, પણ આજે આપણે તેનું વૈદિક મહત્વ ભૂલી ગયા છીએ. સરકારને ગાયની ઉપયોગીતા અને માનવ જીવન સાથેના તેના જોડાણની ખબર નથી. ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે, તો બેરોજગારી દૂર થશે, કારણ કે ગાય દેશની અર્થવ્યવસ્થાનો આધાર બની શકે છે. તેનું મહત્વ ખેતીથી પણ વધારે છે."યોગી દેવનાથ બાપુએ પણ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી. તેમણે કહ્યું, "જો સરકાર આ માંગને ગંભીરતાથી નહીં લે, તો ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે લોકો રસ્તા પર ઊતરશે. આની જવાબદારી સરકારની જ રહેશે." તેમણે વધુમાં જણાવ્યું કે દરરોજ મોટી સંખ્યામાં લોકો અનશન સ્થળે આવી રહ્યા છે અને આ આંદોલનને ટેકો જાહેર કરી રહ્યા છે.આ આંદોલનથી ગુજરાતભરમાં ગાયના મહત્વ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે બધાની નજર સરકારના પ્રતિસાદ પર છે, જે આ માંગણીને કેવી રીતે સંબોધે છે તેના પર આગળનો માર્ગ નક્કી થશે.બાઈટ: જગમાલભાઈ આર્ય, પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ
યોગી દેવનાથ બાપુ, મહંત, એકલધામ મંદિર, અગ્રણી સાધુ સમાજ
2
Report
CJChirag Joshi
FollowAug 30, 2025 14:01:20Dabhoi, Gujarat:
( આ પાથમાં ફીડ છેૉ)
બ્રેકિંગ વડોદરા રૂરલ વાઘોડિયા
દેવ ડેમમાંથી 12800 ક્યુસેક પાણી છોડાયું
ઉપરવાસમાં વરસાદને લઈને છોડવામાં આવ્યું પાણી
ડભોઇ અને વાઘોડિયાના ગામોને કરાયા એલર્ટ
ગોરજ થી છોટાઉદેપુરને જોડતો કોઝવે કરાયો બંધ
કોઝવે બંધ હોવા છતાં લોકો પાણીમાંથી થઈ રહ્યા છે પસાર
મામલતદાર ટીડીઓ કક્ષાના અધિકારી દ્વારા નથી કરાયું નિરીક્ષણ
રોજિંદાપણે 3000 જેટલા લોકો કોઝવે પરથી પસાર થાય છે
કોઝવે ઊંચો કરવા માટે અનેક વખત કરાય છે રજૂઆત
પોલીસ દ્વારા GRD ના મૂકવામાં આવ્યા છે પોઇન્ટ
એંકર: ઉપરવાસમાં વરસાદને લઈને દેવ ડેમની મહત્તમ સપાટી વટાવી ચૂક્યું છે જેના કારણે 12800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે વાઘોડિયા અને ડભોઇ તાલુકાના સીધી અસર થવા પામી છે તેવામાં ગોરજ અને છોટાઉદેપુર ને જોડતા કોઝવે ઉપર દેવ ડેમના પાણી ફરી વળતા કોઝવે બંધ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પાણીના પ્રવાહમાં ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા હતા તો વળી બીજી બાજુ ગોરજ ગામના સરપંચ દ્વારા 40 વર્ષ જૂના કોઝવે સમારકામ કરવામાં આવે સાથે સાથે ઊંચો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે પરંતુ આદિન સુધી નહીં ધારાસભ્ય કે સરકાર દ્વારા આ કામ કરવામાં આવ્યું જેના કારણે 6000 જેટલા લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન અગવડ પડે છે જીઓ ડેમમાંથી પાણી છોડવાનું એલર્ટ છે છતાં પણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પોતાની ઓફિસ છોડવા માટે તૈયાર નથી અને ઘટના સ્થળ નું નિરીક્ષણ પણ કરવામાં નથી આવ્યું. જેના કારણે ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ ભભૂકી ઉઠ્યો છે
- વોક થ્રુ માં ઘટના સ્થળનો માહોલ બતાવ્યો છે અને સરપંચ સાથે વાત કરી છે
2
Report
CPCHETAN PATEL
FollowAug 30, 2025 13:35:10Surat, Gujarat:
સુરત ભાજપનો વિરોધ
પ્રધાનમંત્રી ની માતા વિશે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી
ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ
હાય રે કોંગ્રેસના લાગ્યા નારા
રાહુલ ગાંધી વિશે પણ ભારે સૂત્રોચાર
"જેણે આપી ગાળો એ નીકળી કોંગ્રેસ ના પ્લેકાર્ડ સાથે વિરોધ
કોંગ્રેસનું કરાયું પૂતળાદહન
વિરોધમાં સુરત શહેર ભાજપના નેતાઓ અને ધારાસભ્યો જોડાયા
વોક થ્રુ..ચેતન
6
Report
AKAshok Kumar
FollowAug 30, 2025 13:34:04Junagadh, Gujarat:
જુનાગઢ...
ભાજપ કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરનાર ત્રણ ઝડપાયા
ગઈકાલે નજીવી બાબતે થઈ હતી બબાલ
ખામધ્રોળ રોડ સુભાષ કોલેજ નજીક થઈ હતી માથાકૂટ
ભાજપ કોર્પોરેટર જયેશ બોધરા ના પુત્ર અભય અને મિત્ર પર થયો હતો હુમલો
સામે જોવા જેવી બાબતે થઈ હતી મારા મારી
પાંચ શખ્સો સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ
રેયોટિંગ અને હત્યાના પ્રયાસની નોંધાઈ ફરિયાદ
પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
અમન સાંધ, આફતાબ પરમાર અને ભાવિક સોલંકી ની ધરપકડ
અન્ય બે સગીરવય હોવાનું સામે આવ્યું
આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરાઈ
બાઈટ ડીવાયએસપી ગ્રામ્ય જુનાગઢ
પરમાર રવિરાજસિંહ
અશોક બારોટ
જૂનાગઢ
9
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 30, 2025 13:30:23Modasa, Gujarat:
અરવલ્લી
યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ
બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગમાં પાણી ભરાયા
છેલ્લા અડધા કલાક થી પડી રહ્યો છે વરસાદ
અડધા કલાકમાં બે ઇંચ વરસાદ
રસ્તા ઉપર પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકી
6
Report
AKArpan Kaydawala
FollowAug 30, 2025 13:15:06Ahmedabad, Gujarat:
3008ZK_AHD_KHADIA_AROPI - મુદ્દામાલના વિઝ્યુલ અને આરોપીના વિઝ્યુલ એફટીપીમાં આપ્યા છે
નોંધઃ મુદ્દામાલના શોટ પોલીસ દ્વારા ક્રાઇમ રિપોર્ટર ગ્રુપમાં આપવામાં આવશે.
એન્કર
અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં ડીલીવરી બોય દ્વારા ચોરી મામલે ખાડિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં એમેઝોન કંપનીના ડીસ્ટ્રીબ્યુટર સાથે ડીલીવરી બોયનું કામ કરતા યુવક સામે લાખોના મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી એ 49 લાખની કિંમતના 164 મોબાઇલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 171 જેટલા પાર્સલની ચોરી કરી હતી. સેટેલાઇમાં એમેઝોન ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સંભાળતા વ્યક્તિએ ખાડિયા ગોળલીમડા પાસે આવેલા વાય એસ ઓટોકેરના સલીમ મન્સુરીને તેમના વિસ્તારમાં ડિલિવરી ની કામગીરી સોંપી હતી. 14 જુલાઇના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી લોડીંગ રીક્ષામાં 171 જેટલા પાર્સલ ગોળલીમડા ખાતે લાવવામાં આવ્યાં હતાં. જોકે આ જે પાર્સલોની ડીલીવરી ગ્રાહકો ન થઈ. જેથી સલીમ મન્સુરીના વેર હાઉસમાં તપાસ કરતા હકીકત સામે આવી કે તેમના ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતા મોંહમદ મન્સુરી પાર્સલ લઇને નીકળ્યો હતો. તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. જેથી ડિલિવરી બોય તરીકે કામ કરતાં મોંહમદ મન્સુરીના આસ્ટોડીયામાં અબ્દુલવાડા સ્થિત તેના મકાન પર તપાસ કરતા ત્યાં પણ ન હતો. આરોપીએ ચોરી કરેલ 171 પાર્સલ પૈકી ₹49 લાખની કિંમતના કુલ 129 પાર્સલ મોબાઈલના હતાં. આ મોબાઇલ ફોન પૈકી 45 નંગ આઇફોન, જેની કિંમત 22.50 લાખ થાય છે. આ સિવાય પણ 25 જેટલા અન્ય કંપનીના કિંમતી ફોન હતાં. જેને ડિલિવરી કરવાની જગ્યાએ બારોબાર સગે કરવાના ઇરાદે મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન તરફ સસ્તા ભાવે આ મોબાઈલ વેચાણ કરવા ગયો હતો જો કે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે આરોપીને પકડવામાં સફળતા મળી.
બાઈટ : ચિરાગ ગોસાઈ - ઇન્ચાર્જ પીઆઇ, ખાડીયા પોલીસ સ્ટેશન
8
Report
CPCHETAN PATEL
FollowAug 30, 2025 12:47:25Surat, Gujarat:
सूरत में भाजपा का विरोध
प्रधानमंत्री की माता के बारे में कांग्रेस द्वारा की गई टिप्पणी भाजपा द्वारा तीव्र विरोधहाय रे कांग्रेस के लगे नारेराहुल गांधी के बारे में भी जोरदार नारेबाजी"जिसने दी गाली, वह निकला कांग्रेस के प्लेकार्ड के साथ" विरोधकांग्रेस का किया गया पुतला दहनविरोध में सूरत शहर के भाजपा नेता और विधायक शामिल हुए
कांग्रेस अध्यक्षविपुल उधनावालामहापौर
दक्षेश मावाणीराजेश देसाई
पूर्व स्थायी समिति अध्यक्ष
निधि ठाकुर
डीसीपी
11
Report
CPCHETAN PATEL
FollowAug 30, 2025 11:47:02Surat, Gujarat:
સુરતના ઉધના વિસ્તારમાં બે કથિત તોડબાજ પત્રકાર ઝડપાવાનો મામલો
તોડબાજ પત્રકાર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ
તોડ કરવા જતા આ બંને સકશો ના સીસીટીવી આવ્યા સામે
ફરિયાદીએ સીસીટીવી જાહેર કર્યા
ધમકી આપી ખંડણી માંગતા દેખાય છે બંને આરોપી
સુરતના ઉધના વિસ્તારમાં એક ફેક્ટરીમાં મહિલા શ્રમિક પોતાના બાળકોને ફેક્ટરીએ સાથે લઈ ગઈ હતી
અચાનક જ ફેક્ટરી પર પત્રકારની ઓળખ આપી બે ઇસમો ધસી આવ્યા હતા
ફેક્ટરી પર બાળમજૂરી કરો છો તેવી ધમકી આપી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવ્યા હતા
આ વિડીયો ન્યુઝ ચેનલમાં નહીં ચલાવવાના 5100 રૂપિયા માંગ્યા હતા
ફેક્ટરીના માલિકે 5100 રૂપિયા બેંક એકાઉન્ટ માં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા
આ બને ઈસમો વિરુદ્ધ ફેક્ટરી માલિકે ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી
પોલીસે સુરજ સિંઘ વિરેન્દ્રસિંહ રાજપુત અને મનોજસિંહ પવન રવિશંકર શર્મા ને ઝડપી પાડ્યા
બને પાસેથી ન્યૂઝ ચેનલના બે પરિચય પત્ર તેમજ માઇક આઇડી કબજે કરી બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
બાઈટ :- ચિરાગ પટેલ - ડીસીપી સુરત
11
Report
DRDarshal Raval
FollowAug 30, 2025 11:34:03Ahmedabad, Gujarat:
સલગ. હુક્કાબાર fir
અમદાવાદ.
સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ હુંક્કા બાર રેડ કેસમાં આખરે નોંધાયો ગુનો
Fsl રિપોર્ટમાં હુકામાં નિકોટીન મળી આવતા 2 માલિક અને મેનેજર વિરુદ્ધ નોંધાયો ગુનો
બ્રુ રોસ્ટ કાફેમાં ચાલતા ગેરકાયદેસર હુકાબાર પર સરખેજ પોલીસે મે મહિનામાં પાડયા હતા દરોડા
હુક્કા બારમાંથી ફ્લેવર તમાકુ અને હુક્કા સહિત 35,809 નો મુદ્દા માલ કબજે કરાયો હતો
મકરબા મહંમદપુરા રોડ પર ચાલતું હતું ગેરકાયદેસર હુક્કાબાર
હુક્કાબારમાં જુદા જુદા ફ્લેવરના નિકોટીન યુક્ત હુક્કા ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા
કાફેમાં હબીબ અહેમદ અને જસ્ટિન પરેરાની પૂછપરછ કરાઈ
કાફે માલિક દિવ્યરાજસિંહ ચાવડા, અબ્દુલ હમીદ અને મેનેજર આમીર પઠાણ વિરુદ્ધ ગુનો નોંધાયો
સરખેજ પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે
Fsl માં હુકકામાં નિકોટીન સામે આવતા તમાકુ અધિનિયમ પ્રમાણે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ
બાઈટ. એ બી વાળંદ. Acp. M ડિવિઝન
12
Report
GDGaurav Dave
FollowAug 30, 2025 11:32:58Rajkot, Gujarat:
SLUG - 3008ZK_LIVE_RJT_BJP_VIRODH
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ છે. હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડે તો નવાઈ નહિ. બ્રહ્મ સમાજના અગેવવાનોએ રાજકોટમાં પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેને કહ્યું હતું કે, મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે બ્રહ્મ સમાજ નારાજ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજના ધારાસભ્યને મંત્રી બનાવવા માંગ ઉઠી છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન ભરત ઓઝાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે. સ્વ. ચીમનભાઈ શુક્લના સમયમાં જન સંઘની શરૂઆત થઈ અને ભાજપના પાયા નાખવામાં બ્રાહ્મણોએ લોહી રેડયું હતું અને પાર્ટી ઉભી કરી છે. હાલમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે બ્રાહ્મણ હોવા છતાં કશ્યપ શુક્લ, રામભાઈ મોકરીયાની અવગણના થઈ રહી છે...આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે જઇ બ્રહ્મણોને જાગૃત કરીશ. બ્રહ્મ સમાજને અન્યાય કરનારા સામે લડીશું...
*બાઈટ - ભરત ઓઝા, પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજ - મોરબી અને સૌરાષ્ટ્ર કચ્છ*
12
Report