Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
અમદાવાદમાં ભાજપનો વિરોધ: રાહુલ ગાંધીનો પૂતળો બળ્યો!
AKArpan Kaydawala
Aug 30, 2025 06:45:22
Ahmedabad, Gujarat
અમદાવાદ બિહારમાં pm મોદી વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધન નેતાઓ દ્વારા કરાયેલી વિવાદિત ટિપ્પણીનો મામલો દેશભરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને તેના ગઠબંધન પક્ષ વિરુદ્ધ દેખાવો અમદાવાદમાં પણ યુવા ભાજપ દ્વારા વિરોધ કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ, અમદાવાદ પશ્ચિમ સાંસદ સહિત ભાજપી કાર્યકરો ઉપસ્થિત Pm ના સમર્થનમાં તેમજ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સોનિયા ગાંધી વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું, પોલીસે મૂક પ્રેક્ષક બની સમગ્ર ઘટના નિહાળી મોડે મોડે પોલીસે પાણી નાખી સળગતું પૂતળું ઓલવ્યું રાહુલ ગાંધી જયારે હવે ગુજરાત આવશે ત્યારે આનાથી પણ મોટો વિરોધ કરીશું - ભાજપ મોદીજી સામેની આ ટિપ્પણી કોંગ્રેસના સંસ્કાર બતાવે છે, હજી સુધી તેઓએ માફી નથી માંગી બાઈટ : પ્રેરક શાહ, પ્રમુખ - અમદાવાદ શહેર ભાજપ બાઈટ : દિનેશ મકવાણા, સાંસદ - અમદાવાદ પશ્ચિમ wkt
12
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 30, 2025 12:47:25
Surat, Gujarat:
सूरत में भाजपा का विरोध प्रधानमंत्री की माता के बारे में कांग्रेस द्वारा की गई टिप्पणी भाजपा द्वारा तीव्र विरोधहाय रे कांग्रेस के लगे नारेराहुल गांधी के बारे में भी जोरदार नारेबाजी"जिसने दी गाली, वह निकला कांग्रेस के प्लेकार्ड के साथ" विरोधकांग्रेस का किया गया पुतला दहनविरोध में सूरत शहर के भाजपा नेता और विधायक शामिल हुए कांग्रेस अध्यक्षविपुल उधनावालामहापौर दक्षेश मावाणीराजेश देसाई पूर्व स्थायी समिति अध्यक्ष निधि ठाकुर डीसीपी
0
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 11:47:02
Surat, Gujarat:
સુરતના ઉધના વિસ્તારમાં બે કથિત તોડબાજ પત્રકાર ઝડપાવાનો મામલો તોડબાજ પત્રકાર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ તોડ કરવા જતા આ બંને સકશો ના સીસીટીવી આવ્યા સામે ફરિયાદીએ સીસીટીવી જાહેર કર્યા ધમકી આપી ખંડણી માંગતા દેખાય છે બંને આરોપી સુરતના ઉધના વિસ્તારમાં એક ફેક્ટરીમાં મહિલા શ્રમિક પોતાના બાળકોને ફેક્ટરીએ સાથે લઈ ગઈ હતી અચાનક જ ફેક્ટરી પર પત્રકારની ઓળખ આપી બે ઇસમો ધસી આવ્યા હતા ફેક્ટરી પર બાળમજૂરી કરો છો તેવી ધમકી આપી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવ્યા હતા આ વિડીયો ન્યુઝ ચેનલમાં નહીં ચલાવવાના 5100 રૂપિયા માંગ્યા હતા ફેક્ટરીના માલિકે 5100 રૂપિયા બેંક એકાઉન્ટ માં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા આ બને ઈસમો વિરુદ્ધ ફેક્ટરી માલિકે ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે સુરજ સિંઘ વિરેન્દ્રસિંહ રાજપુત અને મનોજસિંહ પવન રવિશંકર શર્મા ને ઝડપી પાડ્યા બને પાસેથી ન્યૂઝ ચેનલના બે પરિચય પત્ર તેમજ માઇક આઇડી કબજે કરી બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી બાઈટ :- ચિરાગ પટેલ - ડીસીપી સુરત
5
comment0
Report
DRDarshal Raval
Aug 30, 2025 11:34:03
Ahmedabad, Gujarat:
સલગ. હુક્કાબાર fir અમદાવાદ. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ હુંક્કા બાર રેડ કેસમાં આખરે નોંધાયો ગુનો Fsl રિપોર્ટમાં હુકામાં નિકોટીન મળી આવતા 2 માલિક અને મેનેજર વિરુદ્ધ નોંધાયો ગુનો બ્રુ રોસ્ટ કાફેમાં ચાલતા ગેરકાયદેસર હુકાબાર પર સરખેજ પોલીસે મે મહિનામાં પાડયા હતા દરોડા હુક્કા બારમાંથી ફ્લેવર તમાકુ અને હુક્કા સહિત 35,809 નો મુદ્દા માલ કબજે કરાયો હતો મકરબા મહંમદપુરા રોડ પર ચાલતું હતું ગેરકાયદેસર હુક્કાબાર હુક્કાબારમાં જુદા જુદા ફ્લેવરના નિકોટીન યુક્ત હુક્કા ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા કાફેમાં હબીબ અહેમદ અને જસ્ટિન પરેરાની પૂછપરછ કરાઈ કાફે માલિક દિવ્યરાજસિંહ ચાવડા, અબ્દુલ હમીદ અને મેનેજર આમીર પઠાણ વિરુદ્ધ ગુનો નોંધાયો સરખેજ પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે Fsl માં હુકકામાં નિકોટીન સામે આવતા તમાકુ અધિનિયમ પ્રમાણે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ બાઈટ. એ બી વાળંદ. Acp. M ડિવિઝન
5
comment0
Report
GDGaurav Dave
Aug 30, 2025 11:32:58
Rajkot, Gujarat:
SLUG - 3008ZK_LIVE_RJT_BJP_VIRODH REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ છે. હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડે તો નવાઈ નહિ. બ્રહ્મ સમાજના અગેવવાનોએ રાજકોટમાં પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેને કહ્યું હતું કે, મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે બ્રહ્મ સમાજ નારાજ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજના ધારાસભ્યને મંત્રી બનાવવા માંગ ઉઠી છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન ભરત ઓઝાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે. સ્વ. ચીમનભાઈ શુક્લના સમયમાં જન સંઘની શરૂઆત થઈ અને ભાજપના પાયા નાખવામાં બ્રાહ્મણોએ લોહી રેડયું હતું અને પાર્ટી ઉભી કરી છે. હાલમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે બ્રાહ્મણ હોવા છતાં કશ્યપ શુક્લ, રામભાઈ મોકરીયાની અવગણના થઈ રહી છે...આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે જઇ બ્રહ્મણોને જાગૃત કરીશ. બ્રહ્મ સમાજને અન્યાય કરનારા સામે લડીશું... *બાઈટ - ભરત ઓઝા, પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજ - મોરબી અને સૌરાષ્ટ્ર કચ્છ*
3
comment0
Report
GDGaurav Dave
Aug 30, 2025 11:32:54
Rajkot, Gujarat:
SLUG - 3008ZK_LIVE_RJT_TERIF_BYTE REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરીફ લાગુ કરવામાં આવ્યો છે. જોકે ભારતીય ઉદ્યોગકારો તેની કોઈ લાંબી અસર નહિ થાય તેવું માની રહ્યા છે. રાજકોટના ઉધોગ મીટમાં અમેરિકા ટેરિફને લઈ ઉદ્યોગપતિનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકા પ્રેસિડેન્ટ ટ્રમ્પ ના ટેરિફ થી ઉદ્યોગ પતિઓ ઝૂકશે નહીં. ઉદ્યોગપતિઓ કોરોના કાળમાં પણ પસાર થયા છે આતો ટેરિફ છે. બે થી ત્રણ માસમાં ટેરિફ નો નિવાળો સરકાર દ્વારા લાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. રાજકોટના વેપારીઓ ટેરીફ જેવી ધમકીઓ થી જુકશું નહિ તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. બાઈટ - કશ્યપ ચોરાઈ, ઉદ્યોગપતિ બાઈટ - મનીષભાઈ ડઢાણિયા, ઉદ્યોગપતિ
1
comment0
Report
HShakimuddin shabbirbhai
Aug 30, 2025 11:01:02
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતા રૂલલેવલ મેન્ટેન કરવા માટે 6 ડેમના દરવાજા ખોલી 12380 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડતા 18 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા વી.ઓ. છોટાઉદેપુરમાં સત્ત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પન વરસાદી માહોલ છે જેને લઈને અનેક નદીનાળા છલકાયા છે ત્યારે છોટાઉદેપુરની જીવાદોરી સમના સુખીડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતા સુખીડેમના 6 દરવાજા બે ફૂટ ખોલી 12380 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડતા 18 ગામોને એલર્ટ કરવાં આવ્યા છે સુખી ડેમ ની હાલ ની પરિસ્થિતિની વાત કરીએ તો સુખીડેમમાં પાણીનું હાલનું લેવલ 147.58 મીટર છે અને સુખીડેમની ફુલ લેવલ સપાટી 147.82 મીટર અને ભયજનક સપાટી 148.30 મીટર છે સુખી ડેમ ફુલ થવાથી માત્ર 24 સેન્ટીમીટર બાકી જ ભરવાનો બાકી ચ જેથી આજનું રૂલ લેવલ 147.27 મીટર જાળવવા માટે 6 ગેટ ખોલીને પાણી છોડાયું હતું બાઈટ : કિશન સોરઠિયા,કાર્યપાલક ઇજનેર,સુખી સિંચાઈ WKT. હકીમ ઘડિયાલી, સુખી ડેમ
1
comment0
Report
SCSHAILESH CHAUHAN
Aug 30, 2025 10:19:21
Idar, Gujarat:
સાબરકાંઠા શૈલેષ ચૌહાણ ૩૦/૦૮/૨૫ એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ સ્લગ-બચાવ ફીડ એફટીપી સ્ક્રીપ્ટ-2c એન્કર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રાત્રે ત્રણ કલાક ની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને હિંમતનગરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા હતા. હિંમતનગરના કાંકરોલ નજીક સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ મહંતવીલા સોસાયટીમાં પણ પાણી ભરાયું હતું જેને લઇને એક મકાનમાં ફસાયેલા ચાર વ્યક્તિઓને ફાળવી પાક દ્વારા રેસ્ક્યુ કરી બહાર નીકળવામાં આવ્યા હતા હિંમતનગર ફાયર વિભાગની જાણ થતા હિંમતનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી બે બાળકો સહિત એક મહિલા અને પુરુષને પાણીમાંથી બહાર નીકળવા માં આવ્યા હતા સોસાયટીમાં આમ મકાનની આજુબાજુ સર્વત્ર પાણી ફરી ઉઠ્યો હતો જેને લઇને ફાયર વિભાગની મદદ માગવામાં આવી હતી જો કે ફાયર વિભાગ ના જવાનો દ્વારા તમામને સલામત રીતે બહાર નીકાળી દેવામાં આવ્યા હતા બાઈટ:સુરજ પટેલ,ફાયર કર્મી વોક થ્રુ-શૈલેષ ચૌહાણ,હિંમતનગર સાબરકાંઠા
9
comment0
Report
SCSHAILESH CHAUHAN
Aug 30, 2025 10:19:17
Idar, Gujarat:
સાબરકાંઠા શૈલેષ ચૌહાણ ૩૦/૦૮/૨૫ એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ સ્લગ-સોસાયટી ફીડ એફટીપી સ્ક્રીપ્ટ-2c એન્કર હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા જોકે હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલ શગુન સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ફરી વળ્યું હતું સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું હતું જેને લઇને સ્થાનિકો પરેશાની નો સામનો કરી રહ્યા છે સગુન સોસાયટીના સ્થાનિકો અને પ્રમુખ દ્વારા અનેકવાર પાલિકા પ્રશાસનને જાણ કરવામાં આવ્યું હોવા છતાં પાલિકા પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી એટલું જ નહીં પરંતુ આજે પણ સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જાણ કરવા છતાં હજુ કોઈ પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી જોવા શુદ્ધ અહીં આવ્યા નથી જેને લઈને સ્થાનિકોએ પ્રશાસનના પાપનો સામનો કરી રહ્યા છે જોકે હાલ તો અહીંના સ્થાનિકો પાલિકા પ્રશાસન પર ભારે રોષ ઠાલવી રહ્યા છે. વોક થ્રુ-શૈલેષ ચૌહાણ સાથે સ્થાનિકોની પાણીમાં ચોપાલ
4
comment0
Report
SCSHAILESH CHAUHAN
Aug 30, 2025 10:18:53
Idar, Gujarat:
સાબરકાંઠા શૈલેષ ચૌહાણ ૩૦/૦૮/૨૫ એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ સ્લગ-કાર ફીડ એફટીપી સ્ક્રીપ્ટ-2c એન્કર હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ મધ્યરાત્રી બાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો. હિંમતનગર શહેરના પૂર્વ પટ્ટાના બેરણાં રોડ, ડેમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન, ટીપી રોડ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બેથી અઢી કલાક વરસ્યો હતો. ભારે વરસાદને લઈ પૂર્વ પટ્ટાના રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. વિસ્તારની અઢીસો કરતા વધારે સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેને લઈ વહેલી સવારથી જ લોકોએ પોતાના ઘરમાંથી પાણી નિકાલ કરવાની મથામણ કરવી પડી હતી. સ્થાનિક તંત્ર પણ ઢીલી નીતિથી પાણી નીકાલ માટે કાર્યવાહી કરતા લોકોમાં રોષ ફેલાયો હતો.બીજી તરફ મહાવીરનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ પ્રજ્ઞાકુંજ અને અવની પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ૧૭ જેટલી કાર પાર્ક કરેલી ડૂબી ગઈ હતી.નીચાણવાળા કોમન પ્લોટમાં વાહનો પાર્ક કરેલા હોવા દરમિયાન વરસાદી પાણી આસપાસના વિસ્તારોનું કોમનપ્લોટમાં ભરાઈ જતા વાહનો ડૂબી જવા પામ્યા હતા.સહકારી જીન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા શગુન સોસાયટી, શાસ્ત્રીનગર, ટીપી રોડ સહિતના વિસ્તારોમાં ભરાતા વાહનો પણ અડધા ડૂબ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરને અડકીને આવેલ બળવંતપુરા અને કાંકણોલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વોક થ્રુ-શૈલેષ ચૌહાણ વીથ ટીક ટેક સ્થાનિક
8
comment0
Report
GPGaurav Patel
Aug 30, 2025 10:18:35
Ahmedabad, Gujarat:
અમદાવાદ માં ઠેર ઠેર સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન સાર્વજનિક ગણેશ મહોત્સવમાં જોવા મળી અવ નવી થીમ ઘી કાંટા ગણેશ મિત્ર મંડળ દ્વારા સતત ૧૩મા વર્ષે ગણેશ સ્થાપના અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટની થીમ પર સ્થાપન ભગવાન ગણેશને ફાયર ફાઇટરના રૂપમાં રજુ કરાયા પ્લેન ક્રેશની ઘટના બાદ લાગેલી આગને ભગવાન ગણેશ કાબુ લેતા દર્શાવાયા મુશક ને ભગવાનના સહાયક તરીકે રજુ કર્યા મુશક પ્લેન ક્રેશમાં ઘવાયેલા લોકોને સ્ટેચર પર લઇ જતા નજરે પડ્યા ડોક્ટરની હોસ્ટેલમાં સળગી રહેલુ પ્લેન લોકોના આકર્ષણનું કેન્દ્ર પ્લેન ક્રેશની ઘટનામાં દિવંગત થયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવાનો યુવક મિત્ર મંડળનો પ્રયાસ વોક થ્રુ
7
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 10:18:21
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ... ઓરિસ્સાથી ચાલતા ગાંજાની હેરાફેરી ન નેટવર્કનો ફરી પર્દાફાશ ઓરિસ્સાથી ગાંજાની હેરાફેરીનું ચાલતું નેટવર્ક ઉધના પોલીસે મહિલા સહિત ત્રણની કરી ધરપકડ ઉધના રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા ત્રણેય શખ્સો ઉધના રેલ્વે સ્ટેશન સામે આવેલા પાર્કિંગ પાસેથી ત્રણેયને ઝડપી પાડ્યા મૂળ ઓરિસ્સા ગંજામ જિલ્લાના વતની બસંત ત્રીનાથ શાહુ (ચિકનની લારી ચલાવવાનો ધંધો) કાલિયા કાશીનાથ શાહુ શ્રીયંકા શંકર શાહુની ધરપકડ આરોપીઓ પાસેથી 14.681 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો ત્રણ મોબાઈલ, રોડક રૂપિયા 3270 મળી 1.46 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસ તપાસમાં થયો ખુલાસો આરોપીઓને એક ટ્રિપ દીઠ પંદર હજાર કમિશન મળતું ઓરિસ્સાથી મુખ્ય આરોપીઓ ના કહેવા પર ડિલિવરી કરવા સુરત આવતા, જે બાદ ડિલિવરી પૂરી પાડતા હાલ કતારગામ ખાતે ગાંજાની ડિલિવરી કરવા આવ્યા હતા જ્યાં ડિલિવરી કરે તે પહેલાં આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા પોલીસે ગાંજો મંગાવનાર અને મોકલનાર ને વોન્ટેડ જાહેર કર્યા વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી બાઈટ..રાઘવ દેસાઈ..ડીસીપી
4
comment0
Report
GPGaurav Patel
Aug 30, 2025 10:17:47
Ahmedabad, Gujarat:
કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃતિની વ્યાખ્યા પ્રમુખ બદલાવા સાથે બદલાઈ શક્તિસિંહે સસ્પેન્ડ કરેલ પ્રવક્તા અમિત નાયકને અમિત ચાવડા પ્રમુખ બન્યા પાછા લેવાયા શક્તિસિંહ ગોહિલે અમિત નાયકને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા અમિત ચાવડા પ્રમુખ બનતા અમિત નાયકનું 6 વર્ષનું સસ્પેન્શન રદ કરાયું અમિત નાયકને 3 બાબતોના કારણે કોંગ્રેસની શિસ્ત સમિતિએ સસ્પેન્ડ કર્યા હતા પક્ષની આંતરિક બાબતોને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી થઈ હતી કોંગ્રેસના કાર્યકરોએ શિસ્ત સમિતિને અમિત નાયકની ઓડિયો ક્લિપ રજૂ કરી હતી અમિત નાયકે અનુસૂચિત સમાજના વ્યક્તિને જાતિવાચક શબ્દો બોલ્યા હોવાનું આવ્યું હતું ધ્યાને રૂપિયાના તોડમાં પણ અમિત નાયક સંકળાયેલ હોવાની થઈ હતી ફરિયાદ તમામ ફરિયાદોને નેવે મૂકી અમિત ચાવડાએ અમિત નાયકને પક્ષમાં પરત લીધા
6
comment0
Report
GPGaurav Patel
Aug 30, 2025 10:17:42
Ahmedabad, Gujarat:
કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ પર ગુજરાત બીજેપીના મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા અમિત ચાવડાએ પણ રાહુલ ગાંધીની જેમ માત્ર આક્ષેપો જ કર્યા ચૂંટણી પંચ જ્યારે પણ નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરે છે ત્યારે યાદી રાજકીય પક્ષોને પણ આપે છે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ ચૂંટણી પંચ આપશે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને પણ જવાબ આપ્યો છે અને એફિડેવિટ કરવા કહ્યું છે રાહુલ ગાંધીએ એફિડેવિટ આપ્યું નથી, અમિત ચાવડા પણ ચૂંટણી પંચને એફિડેવિટ મોકલે કોંગ્રેસ માત્ર આવી વાતો કરી લોકોને ગુમરાહ કરી રહી છે દરેક ચુંટણીમાં કેવુ અને કેટલું મતદાન થયુ તે કાર્યવાહી પારદર્શક રીતે ચુંટણી પંચ કરે છે બાઇટ યજ્ઞેશ દવે , મિડિયા કન્વીનર ભાજપ ગુજરાત
5
comment0
Report
GPGaurav Patel
Aug 30, 2025 10:17:13
Ahmedabad, Gujarat:
બ્રાહ્મણોને મંત્રી મંડળમાં સ્થાન આપવા મુદ્દે યજ્ઞેશ દવેનુ નિવેદન ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે બ્રાહ્મણ ધારાસભ્ય આ વખતે ચુંટાયા ૨૦ વર્ષમાં સૌથી વધારે ધારાસભ્યો ચુંટાયા દરેક સમાજને સમાન પ્રતિનિધિત્વ મળે છે મંત્રી મંડળમાં કોને સ્થાન આપવુ એ પક્ષના મોવડીઓ નક્કી કરતા હોય છે બાઇટ યજ્ઞેશ દવે મિડિયા કન્વીનર ભાજપ
5
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 10:17:08
Surat, Gujarat:
સુરત... સુરતમાં વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ દારૂની બોટલોની હેરાફેરી બૂટલેગરોએ શોધી કાઢ્યો વધુ એક નવો કીમિયો ઉધના પોલીસે બુટલેગરોની નવી ટ્રિકને બનાવી નિષ્ફળ ટ્રાન્સપોર્ટમાં કિચનવેરના પાર્સલ ની આડમાં ઇમ્પોર્ટેડ વિદેશી બ્રાન્ડની દારૂની હેરાફેરી બે આરોપીઓ પૈકી એકની ધરપકડ મિહિર સોની નામના આરોપીની ધરપકડ વેસુ સ્થિત ews આવાસ ખાતે રહેતો મિહિર દારૂની ડિલિવરી કરવા ગયો હતો સુનિલ ઓમપ્રકાશ અનેજા દ્વારા કિચન વેર ની આડમાં દારૂ મંગાવ્યો હતો હરિયાણા ખાતેથી પાર્સલ ની આડમાં દારૂ મંગાવ્યો હતો જ્યાં હરિયાણા સોનીપત થી એચ.કે.ટ્રેડિંગ દ્વારા દારૂ મોકલવામાં આવ્યો હતો ઉધના પોલીસે સિટી ઇન્ડસ્ટ્રીયલ ના મહેતા ટ્રાન્સપોર્ટ માંથી ઝડપી પાડ્યો દારૂ... પોલીસે દારૂનો જથ્થો,મોપેડ સહિત 2.55 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત બાઈટ..રાઘવ દેસાઈ..ડીસીપી
3
comment0
Report
Independence Day
Advertisement
Back to top