Back
અરવલ્લી: ઈન્દ્રાસી નદીના કિનારે ન જવા તંત્રની અપીલ!
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 23, 2025 04:45:58
Modasa, Gujarat
અરવલ્લી
ભિલોડા તાલુકાની ઈન્દ્રાસી નદી બે કાંઠે
તાલુકામાં અને ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે
નદી કિનારે લોકોને ન જવા તંત્રની અપીલ
આગાહીને જોતા નદીમાં જળસ્તર વધવાની શક્યતા
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowAug 23, 2025 07:32:29Botad, Gujarat:
DATE-23-08-2025
SLUG-2308 ZK BTD SALANGPURDHAM
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-DESK
એન્કર
સારંગપુરધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને 1000 કિલોથી વધુ ચોકલેટનો અન્નકૂટ અને શણગાર
ઓપનિંગ એન્કર: શ્રાવણ માસનો છેલ્લો શનિવાર, અને આ દિવસની સાથે અમાસનો પણ સંયોગ. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં બિરાજમાન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ પાવન દિવસે દાદાને 1000 કિલોથી વધુ ચોકલેટનો શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.
વિઓ
વડતાલધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના આ અંતિમ શનિવાર અને અમાસના શુભ સંયોગે દાદાને દિવ્ય વાઘા પહેરાવીને શણગારવામાં આવ્યા હતા.
વૉઇસ ઓવર/વિઝ્યુઅલ:
આ શણગારની ખાસિયત એ હતી કે હનુમાનજીના સિંહાસનને 1000 કિલોથી વધુ ચોકલેટથી શણગારવામાં આવ્યું હતું. ચોકલેટના આ અનોખા અન્નકૂટને તૈયાર કરવામાં સંતો અને ભક્તોને બે દિવસ લાગ્યા હતા. આ ઉપરાંત, વૃંદાવનમાં ખાસ તૈયાર કરવામાં આવેલા વાઘા દાદાને પહેરાવવામાં આવ્યા હતા. જે ભક્તો માટે દર્શનનો અનેરો લહાવો બન્યો.
બાઈટ-વિવેકસાગર સ્વામી-કોઠારી
આજના આ પાવન દિવસે શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 1000 કિલોથી વધુ વિવિધ ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શણગાર કરતાં સંતો અને ભક્તોને બે દિવસ લાગ્યા હતા. સાથે જ, વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનતથી તૈયાર થયેલા વાઘા હનુમાનજીને પહેરાવવામાં આવ્યા છે.
વિઓ
આજના દિવસની શરૂઆત સવારે 5:30 વાગ્યે મંગળા આરતીથી થઈ હતી. જે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી. ત્યારબાદ સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિરને રંગબેરંગી ફુગ્ગાથી શણગારવામાં આવ્યું હતું અને શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિઓ
શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દર શનિવારે ફૂટ અન્નકૂટ, છપ્પન ભોગ અન્નકૂટ, અને ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા અનોખા અન્નકૂટ, સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, અને દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગારનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યક્રમોનું આયોજન કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી અને અથાણાવાળા સંતમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
ફાઈનલ વિઓ
આમ, શ્રાવણ માસની પૂર્ણાહુતિએ સાળંગપુરધામમાં ભક્તોને દાદાના દિવ્ય ચોકલેટ શણગારના દર્શનનો લહાવો મળ્યો. આ અનેરા દર્શનનો લાભ લઈ અનેક ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો
0
Report
CJChirag Joshi
FollowAug 23, 2025 07:32:24Dabhoi, Gujarat:
SLUG: ZK BRD KUBER AMAS
REPORTET: CHIRAG JOSHI
FORMAT: PKG
FEED: WETRANSFER
LOCATION: DABHOI VADODARA
APPRUVAL: STORY IDEA
બ્રેકિંગ વડોદરા રૂલર ડભોઇ
શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર
કરનાડીના કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
કુબેરની એક ઝલક માટે 6 કલાક ભક્તો કરે છે તપસ્યા
ગઈકાલે રાતથી કુબેરના દર્શન ખુલ્લા મૂકાયા
મહારાષ્ટ્ર રાજસ્થાન થી મોટી સંખ્યામાં આવ્યા ભક્તો
શનેશ્વરી અમાસનું આજે ઘણું મહત્વ
આવતીકાલથી ગુજરાતમાં વિવિધ તહેવારોની થશે શરૂઆત
એંકર: ગુજરાતમાં આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે જેને લઇને વહેલી સવારથી જ શિવાલયો બમ બમ બોલે ના નાદ સાથે ગુજી ઉઠ્યા છે તેવામાં આજે શનેશ્વરી અમાસ છે જેથી વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં કુબેરના દર્શન માટે ઉમટી પડ્યા છે ભગવાન કુબેરની એક ઝલક માટે ગઈકાલે રાતથી જ ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા ધારાસભ્ય શૈલેશ મહેતાએ રાત્રે 12:00 વાગે મંદિરના કબાટ ખોલી દર્શન ખુલ્લા મુક્યા હતા એટલું જ નહીં દર અમાસે લાખોની સંખ્યામાં ભક્તો કુબેરના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે એવામાં આજે શનિેશ્વરી અમાસ છે જેથી મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી સહિતથી મોટી સંખ્યામાં ભક્તોએ કુબેરના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી
બાઈટ
1 દિનેશ ગીરી મહારાજ કુબેર ભંડારી
2 વોક થ્રુ કર્યું છે જેમાં મંદિર પરિસરનો માહોલ બતાવ્યો છે
0
Report
CPCHETAN PATEL
FollowAug 23, 2025 07:16:23Surat, Gujarat:
બીઆરટીએસ બસમાં ડી.જે ડાન્સ અને રીલ્સનો વીડિયો વાયરલ
‘કિડ લોકલ’ સંસ્થા વિવાદના કેન્દ્રમાં આવી
ડેપોની પરવાનગી લઈ રૂટ પર શૂટિંગ કરાયું હોવાનો આક્ષેપ
સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ થતા ભારે ચર્ચા
સિટી લિન્ક તંત્રે કડક વલણ અપનાવ્યું
આ ઘટના કાયદેસર નથી હોવાની સ્પષ્ટતા
જનરલ મેનેજર પ્રવિણ પ્રસાદે આપી હતી માત્ર મૌખિક મંજૂરી
મંજૂરી ફક્ત ડેપોની અંદર શૂટિંગ માટે હતી
સંસ્થાએ મંજૂરીનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ
જાહેર બસમાં ડી.જે વગાડી ડાન્સ કરવામાં આવ્યો
આ મામલે પાલિકાએ તપાસ શરૂ કરી
સંસ્થા સામે નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ
જાહેર પરિવહનમાં આવા કૃત્યો અસહ્ય ગણાયા
9 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ
સુરત મહાનગરપાલિકા આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે
વન ટુ વન..સોમનાથ મરાથે..ચેરમેન પરિવહન વિભાગ
0
Report
BSBhanu Sharma
FollowAug 23, 2025 07:16:18Dholpur, Rajasthan:
पार्वती बांध आँगई में पानी की जबरदस्त आवक ,बांध के 4 गेटों को करीब 2 -2फ़ीट खोलकर 4401.52 क्यूसेक पानी किया जा रहा डिस्चार्ज , पार्वती बांध का जलस्तर 223.20 मीटर पर पहुँचा , सिंचाई विभाग के जेईएन सुशील गुर्जर सहित पुलिस जाब्ता बांध पर मौजूद
सरमथुरा , धौलपुर
सरमथुरा उपखंड के आँगई पार्वती बांध के कैचमेंट एरिया में भारी बारिश होने के पार्वती बांध में शेरनी और पार्वती नदी से पानी की जबरदस्त आवक हो रही हैं। बांध के जलस्तर को लगातार बढ़ता देख सिंचाई विभाग के अधिकारियों ने पुलिस प्रशासन की मौजूदगी में पार्वती बांध के 4 गेटों को 2 - 2 फुट खोल दिया हैं जिससे करीब 4401.52 क्यूसेक पानी निकाला जावेगा। सिंचाई विभाग के जेईएन सुशील गुर्जर ने बताया कि पार्वती बांध के कैचमेंट एरिया में लगातार बारिश के चलते हुए आँगई गांव स्थित पार्वती बांध में पानी की आवक हो रही थी। जिसके चलते आज सुबह बांध की भराव क्षमता पर पहुंच गया। एवं पार्वती बांध में लगातार पानी की आवक हो रही हैं। बांध में लगातार पानी बढ़ने की सूचना पर धौलपुर उच्चाधिकारियों के निर्णय पर बांध के 4 गेट खोल कर 4401 क्यूसेक पानी निकासी की गई। प्रशासन ने भी गिरदावर, हल्का पटवारियों को नदी किनारे स्थित गांवों में मुनादी कराने के निर्देश दे दिये है। एवं सतर्कता की दृष्टि से थाना प्रभारी संतोष शर्मा सहित बड़ी संख्या में पुलिस प्रशासन ने बांध पर पहुंचकर स्थिति का जायजा लिया। एवं बांध पर निगरानी के लिए पुलिस जाब्ता तैनात किया गया है।
0
Report
PAParakh Agarawal
FollowAug 23, 2025 06:32:40Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જેને લઇ જિલ્લાના તમામ વિભાગનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે ત્યારે ખાસ કરીને જિલ્લાનું ખાદ્ય ઐષધી નિયમન એક્સન મોડમાં જોવા મળી રહ્યું છે અંબાજીમાં આજે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા વિવિધ ટિમો બનાવી અંબાજીના ખાધા ખોરાકીની સામગ્રી વેંચતા 50 જેટલા એકમો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં હોટલ રેસ્ટોરેન્ટ સોડા સરબતની લારી જેવી અનેક ખાદ્ય સામગ્રી વેંચતા એકમોની ખરાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં વાસી ખોરાક અને એક્ષ્પાયરી ડેટ વાળા ખાદ્ય નમૂના પણ લેવામાં આવ્યા હતા અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ભરનાર છે ત્યારે અંબાજી આવતા યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તેની પુરી તકેદારી હાથ ધરવામાં આવી રહી છે જોકે હમણાં સુધીમાં એવી કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી ને આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ કામગીરી મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી ચલાવવામાં આવશે અને જો કોઈ પણ જાતની ચૂંક જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચીમકી ઉપચારવામાં આવી છે
બાઈટ-1વિપુલ રાઠોડ (આરોગ્ય સુપરવાઈઝર)દાંતા
3
Report
CPCHETAN PATEL
FollowAug 23, 2025 06:32:19Surat, Gujarat:
સુરત બ્રેક
સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ
હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ આપવામાં આવી છે
સીટી લાઈટ ,અથવા ગેટ, પીપલોદ રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ
વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર
ઉભા પાકને પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી
વોક થ્રુ..ચેતન
2
Report
CPCHETAN PATEL
FollowAug 23, 2025 06:32:14Surat, Gujarat:
બીઆરટીએસ બસમાં ડી.જે ડાન્સ અને રીલ્સનો વીડિયો વાયરલ
‘કિડ લોકલ’ સંસ્થા વિવાદના કેન્દ્રમાં આવી
ડેપોની પરવાનગી લઈ રૂટ પર શૂટિંગ કરાયું હોવાનો આક્ષેપ
સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ થતા ભારે ચર્ચા
સિટી લિન્ક તંત્રે કડક વલણ અપનાવ્યું
આ ઘટના કાયદેસર નથી હોવાની સ્પષ્ટતા
જનરલ મેનેજર પ્રવિણ પ્રસાદે આપી હતી માત્ર મૌખિક મંજૂરી
મંજૂરી ફક્ત ડેપોની અંદર શૂટિંગ માટે હતી
સંસ્થાએ મંજૂરીનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ
જાહેર બસમાં ડી.જે વગાડી ડાન્સ કરવામાં આવ્યો
આ મામલે પાલિકાએ તપાસ શરૂ કરી
સંસ્થા સામે નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ
જાહેર પરિવહનમાં આવા કૃત્યો અસહ્ય ગણાયા
9 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ
સુરત મહાનગરપાલિકા આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે
4
Report
CPCHETAN PATEL
FollowAug 23, 2025 06:32:09Surat, Gujarat:
સુરત બ્રેક
રૂપિયા 32 કરોડના હીરાની ચોરીનો મામલો
હીરા ચોરી માટે તિજોરી કાપવા આવેલો વેલ્ડર ઝડપાયો
આરોપી ભગીરથ બીસનોઈ ની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરાઈ
ડાયમંડ કિંગ નો દેવેન્દ્ર ચૌધરી સહિત ચાર જલ ભેગા
રૂપિયા 20 કરોડનો વીમો પકવવા માટે ચોરીનું તળખટ રચવામાં આવ્યું હતું
16 મી ઓગસ્ટે રાત્રિના સમયે આરોપી ભગીરથ તિજોરી કાપવા માટે આવ્યો હતો
હજી ચાર આરોપીઓ વોન્ટેડ
4
Report
CPCHETAN PATEL
FollowAug 23, 2025 06:32:04Surat, Gujarat:
સુરત બ્રેક
સાડા ચાર વર્ષમાં 51,126 કુતરાઓનું ખસીકરણ કરાયું
માર્કેટ વિભાગ દ્વારા રૂપિયા 6.69 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
એક કુતરા પાછળ રસીકરણ અને નસબંધીનો રૂ 1310 ખર્ચ
છતાં સમસ્યા હજી ઠેરની ઠેર
વર્ષ 2024 ના વર્ષમાં 24,418 લોકો ડોગ બાઈટનો ભોગ બન્યા હતા
ચાલુ વર્ષમાં 20 ઓગસ્ટ સુધી 3510 કુતરાઓના રસીકરણ અને નસબંધી કરવામાં આવ્યું
ભેસ્તાન સ્થિત એબીસી સેન્ટર ખાતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે
બાઈટ..રવિ પટેલ..માર્કેટ વિભાગ અધિકારી
4
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 23, 2025 06:17:16Modasa, Gujarat:
અરવલ્લી
શામળાજી પાસેનો મેશ્વો ડેમ ૯૦ ટકા ભરાયો
તંત્ર દ્વારા હાઇ એલર્ટ સ્ટેજ પર ડેમને દર્શાવાયો
મહત્તમ સપાટી ૨૧૪.૫૯ મીટર
હાલની સપાટી ૨૧૩.૭૫ મીટર નોધાઈ
ડેમમાં પાણીની સપાટી ૨૧૪.૫૯ મીટર થતા ડેમમાંથી વધારાનું પાણી ઓવરફ્લો થઇ નીકળશે બહાર
ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક
ભિલોડા તાલુકાના ૧૧ ગામોને એલર્ટ કરાયા
શામળાજી,બહેચરપુરા,શામળપુર ખારી,વજાપુર સહિતના ગામોને એલર્ટ કરાયા
લોકોને નદી કિનારે ન જવા તંત્રની અપીલ
3
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 23, 2025 06:04:55Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લીના બાયડ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ
વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
સુંદર પુરા ગામ વિસ્તારના ખેતરો બેટ માં ફેરવાયા
ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
છેલ્લા બે દિવસથી સર્જાયો વરસાદી માહોલ
7
Report
AKAjay Kashyap
FollowAug 22, 2025 17:00:46Bareilly, Uttar Pradesh:
VANDOR CODE 411545
REPORT....AJAY KASHYAP BAREILLY ANCHOR.....प्रेमनगर पुलिस ने सनसनीखेज खुलासा करते हुए एक बांग्लादेशी महिला और उसकी दो बहनों को दबोच लिया। तीनों लंबे वक्त से भारत में फर्जी पहचान के सहारे रह रही थीं। मुख्य आरोपी मुनारा बी ने तो गजब खेल करते हुए तीन-तीन भारतीय पासपोर्ट बनवा लिए और उन्हीं पर सालों तक विदेश यात्राएं करती रही।
पुलिस की जांच में खुलासा हुआ कि मौलानगर की रहने का दावा करने वाली मुनारा बी पत्नी स्व. मोहम्मद यासीन उर्फ कल्लू असल में बांग्लादेश के जिला जेस्सोर, खुलना की मूल निवासी है। भारत में घुसने के बाद उसने सबसे पहले 2011 में पासपोर्ट बनवाया, फिर 2012 में अपनी ही बहन के नाम पर दूसरा पासपोर्ट निकलवा लिया। इस पासपोर्ट पर फोटो खुद की लगवाई, लेकिन नाम और पति का नाम बहन सायरा बानो का लिखा गया।
यही नहीं, इस पासपोर्ट पर उसने कई बार बांग्लादेश, दुबई और दूसरे देशों की यात्राएं कीं। पासपोर्ट की अवधि खत्म होने पर उसने फिर चालाकी दिखाते हुए कुवैत में भारतीय दूतावास से तीसरा पासपोर्ट बनवा लिया। गिरफ्तार की गई मुनारा बी की दोनों बहनें सायरा बानो पत्नी ताजउद्दीन, निवासी हाफिजगंज, बरेली और तसलीमा पत्नी शमशाद, निवासी हाफिजगंज, बरेली भी उसी की तरह फर्जी पहचान बनाकर भारत में रह रही थीं।
दरोगा वीरेश भारद्वाज की तहरीर पर पुलिस ने तीनों बहनों को गिरफ्तार कर लिया। इनके खिलाफ धोखाधड़ी, जालसाजी, फर्जी दस्तावेज़ बनाने, विदेशी अधिनियम और पासपोर्ट अधिनियम की धाराओं में मुकदमा दर्ज हुआ है। पुलिस को शक है कि तीनों अकेले नहीं हैं, बल्कि इनके पीछे पूरा नेटवर्क काम कर रहा है। अब पुलिस इनके संपर्कों और मददगारों की तलाश कर रही है।
बाइट निसार हुसैन, पड़ोसी
बाइट जुनैद, पड़ोसी
बाइट मुनारा बी के किरायेदार
वॉक थ्रू
अजय कश्यप
जी मीडिया, बरेली
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 22, 2025 16:31:13Surat, Gujarat:
सूरत: गणपति के बैनर फाड़ने के आरोप में दो गिरफ्तार, पुलिस ने आरोपियों से निकलवाया जुलूस
अप्रूवल: तपन भाई
PACKAGE
विज्युवल: घटना स्थल,पुलिस, फटे बैनर, आरोपी जुलूस, सीसीटीवी
बाइट: डीसीपी,स्थानिक,WKT
घटना स्थल के अन्य विज्युवल GANPATI_BAPPA वाले फोल्डर में है
FEED_LIVE_U
FOLDER_SRT_VESU_AROPI_HINDI
एंकर:सूरत के वेसू इलाके में गणपति आगमन के लिए लगाए गए बैनरों में तोड़फोड़ करने के मामले में पुलिस ने दो आरोपियों को गिरफ्तार किया है। इस घटना से स्थानीय लोगों में भारी गुस्सा था। पुलिस ने आरोपियों को घटना स्थल पर जुलूस निकालकर सार्वजनिक रूप से माफी मंगवाई।
वीओ:1 सूरत शहर के वेसू इलाके में डॉ. हेडगेवार नगर में गणपति के आगमन के लिए बैनर लगाए गए थे। गणपति आगमन के दौरान डीजे पर गाना बजाने को लेकर कुछ लोगों के बीच कहासुनी हुई थी। इस झगड़े की दुश्मनी में दो असामाजिक तत्वों ने रात के समय बैनरों में तोड़फोड़ की। इस घटना में गणपति बापा के बैनरों के साथ-साथ डॉ. बाबासाहेब अंबेडकर और स्थानीय दुकानों के बैनरों को भी फाड़ दिया गया।
बाइट:धनराज गवई (स्थानिक)
बाइट: डॉ निधि ठाकुर (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर)
लोगों में आक्रोश, सीसीटीवी फुटेज से हुई पहचान
वीओ:2 घटना के बाद स्थानीय लोगों में भारी आक्रोश फैल गया। तोड़फोड़ करने वाले असामाजिक तत्व सीसीटीवी कैमरों में कैद हो गए थे। वेसू पुलिस ने इस मामले में तत्काल कार्रवाई करते हुए दो आरोपियों, शैलेश बारिया और शिवा नाईक, को गिरफ्तार किया है। पुलिस ने मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है। इस घटना से लोगों की धार्मिक भावनाएं आहत हुई थीं, जिसके बाद पुलिस ने त्वरित कार्रवाई की।
बाइट: डॉ निधि ठाकुर (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर)
बाइट: सुनील गोडसे (स्थानिक)
बाइट: स्थानिक
बाइट:स्थानिक
पिछले साल भी हुई थी ऐसी घटना
यह महत्वपूर्ण है कि पिछले साल सूरत शहर के सैयदपुरा इलाके में गणपति पंडाल पर पथराव किया गया था। इस घटना के बाद लोगों में भारी आक्रोश था और सैयदपुरा पुलिस चौकी के बाहर विरोध प्रदर्शन किया गया था। उस दौरान फिर से पथराव करने के साथ-साथ कई वाहनों में तोड़फोड़ की गई थी। स्थिति तनावपूर्ण हो गई थी। अब जबकि गणपति आगमन में कुछ ही दिन बाकी हैं, ऐसे असामाजिक तत्व गणपति के बैनरों में तोड़फोड़ करके फिर से तनावपूर्ण स्थिति पैदा करने की कोशिश कर रहे हैं।
प्रशांत ढीवरे - सूरत
PACKAGE
14
Report
AKAshok Kumar
FollowAug 22, 2025 16:31:07Junagadh, Gujarat:
એન્કર
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અવિરત વરસાદના કારણે ખેતીના પાકોને નુકસાન
વિઓ
આગાહીના પગલે જુનાગઢ જિલ્લાના મેંદરડા શહેર તેમજ તાલુકામાં અવિરત વરસાદના કારણે ખેતીના પાકોને નુકસાન વાત કરીએ તો મગફળી સોયાબીન કપાસ જેવા અન્ય પાકોને નુકસાન
મેંદરડા પથ્થરમાં 14 ઇચ થી વરસાદ પડતા સમગ્ર પાકનું ધોવાણ.
ખેડૂતોએ વાવેતર કરેલી મગફળી નો પાક ખેતરોમાં પાણી ફરી વળતાં સમગ્ર ઉભા પાકને નુકસાન ત્યારે ખેડૂતના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો કુદરતી જળ પ્રકરણના કારણે મેંદરડા વિસ્તારના ખેડૂતોનું જનજીવન અસ્તવ્યસ્ત
અવિરત વરસાદના કારણે મેંદરડા પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થતા ઉભા થયેલા પાકોને ભારે નુકસાની વેઠવાની વારો આવ્યો
વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાની જતા સરકાર પાસેથી કરી રહ્યા છે સહાયની માંગ
બાઈટ. હરેશ ઠુંમર
જિલ્લા પંચાયત પ્રમુખ
બાઈટ પરસોતમભાઈ મોહનભાઈ કુંભાણી ખેડૂત
બાઈટ સિંગાળા રાકેશ
ખેડૂત
અશોક બારોટ
જુનાગઢ
14
Report