Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, સુરતમાં પ્લાસ્ટિક દાણાનો મામલો ઉછળ્યો!
CPCHETAN PATEL
Jul 31, 2025 11:34:44
Surat, Gujarat
સુરત હજીરાની ખાનગી કંપનીમાંથી લાખોની કિંમતના પ્લાસ્ટિક દાણાનો માલ સગેવગે કરવાનો મામલો ચૌદ વર્ષથી ફરાર આરોપીની યુપીના રાયબરેલી થી ધરપકડ એલસીબી ઝોન - 6 ની ટીમ દ્વારા ધરપકડ આરોપી મુનતખાન ઉર્ફે મુન્ના ઝહિરખાન ની ધરપકડ વર્ષ 2011 માં આરોપી અને તેના સાગરીત નાનું ઉર્ફે રાજુ તોતારામ સોનાર સહિત પ્રફુલભાઈ અમૃતભાઈ પટેલે 16 ટર્ન પ્લાસ્ટિક દાણા નો માલ સગેવગે કર્યો હતો ટ્રક મારફતે રૂપિયા 13 લાખથી વધુની કિંમતનો માલ સગેવગે કરી ફરાર થઈ ગયા હતા, જે કેસમાં અગાઉ આરોપીના બંને સાગરિત 5 ટર્ન માલ સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે ફરાર આરોપી મુનતખાન ને એલસીબી ઝોન - 6 ની ટીમે ચૌદ વર્ષ બાદ ઝડપી પાડ્યો આરોપી રાયબરેલી માં આધુનિક રેલ ડબ્બાના કારખાનામાં કામ કરતો હતો, જ્યાં સત્તત ત્રણ દિવસ સુધી સ્થાનિક પહેરવેશ ધારણ કરી 50 ટ્રક ચાલકોને ચેક કર્યા હતા, જ્યાં અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી વધુ તપાસ હજીરા પોલીસે હાથ ધરી બાઈટ : દીપ વકીલ (એસીપી જે ડિવિઝન સુરત)
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Aug 01, 2025 09:00:16
Patan, Gujarat:
\\BFOR MARKETING & SAVJIBHAI \\B \\Bએન્કર..\\B રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વ્યવસાયો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેને લઈને ધંધા રોજગારોને વેગ મળી રહે સાથે જ ગુજરાત મા હસ્તકલા જીવંત રાખવા માટે સરકાર દ્વારા અનેક યોજના તેમજ એક્ઝિબિશન અંતર્ગત તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે વીઓ.. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હસ્તકલા ને જીવંત અને તેને પ્રોત્સાહન આપવા માટે અનેક વિધ યોજનાઓ અમલી બનાવી છે તેને લઇ હસ્તકલા ના ક્ષેત્રને આજે વેગ મળવા પામ્યો છે જેને લઇ હસ્તકલા નો વ્યવસાય આજે દેશ વિદેશ સુધી પહોંચવા પામ્યો છે ત્યારે પાટણ મા વર્ષ પરંપરગત રીતે સાલવી પરિવાર પેઢી દર પેઢી થી પટોળાની કામગીરી કરી રહ્યા છે અને પાટણના પટોળા ભારત સહિત વિદેશોમાં પણ તેની ખૂબ જ માંગ રહેવા પામી છે પટોળા બનાવવા માટે લગભગ ચાર થી છ મહિના જેટલો સમય લાગતો હોય છે અને આ પટોળુ ઊંધું અને સીધું એમ બંને તરફથી તેને ડિઝાઇન કરવામાં આવે છે અને તેમ પ્રમાણે તેને પહેરવામાં આવે છે પટોળાની માંગ ખાસ કરીને પ્રસંગો ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેવા પામે છે સાથે જ રાજકીય આગેવાનો રાજા રજવાડા પટોળા પ્રિન્ટ ને વધુ પસંદ કરે છે ત્યારે આ હસ્ત કલા સાથે વર્ષો થી જોડાયેલ સાલવી પરિવાર ની મુલાકાત કરી સરકાર દ્વારા કેવા પ્રકાર નું પ્રોત્સાહન તેમજ વિવિધ યોજનાઓ પૂરી પાડવામાં આવે છે તે અંગે વાર્તાલાપ કરતા રાહુલ ભાઈ સાલવી એ જણાવ્યું હતું કે અમારો પરિવાર પટોળાની હસ્તકલા સાથે 900 વર્ષથી જોડાયેલો છે આ પરંપરા ને વર્ષો સુધી કાર્યરત રહે તે એ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ મૂકવામાં આવી છે જેનો લાભ પણ અમે લઈએ છીએ રો મટીરીયલ સિલ્ક જે પટોળા બનાવવામાં ઉપયોગ થાય છે તે મટીરીયલ પર 15% ની સબસીડી આપવામાં આવે છે સાથે જ પટોળા ઉપર કોમ્પ્યુટર રાઈઝ ડિઝાઇન શીખવી હોય તો તેના કોર્સ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો સાથે સરકારની ગુર્જરી સંસ્થા દ્વારા સારા વિવર્સ ની હસ્ત કલા ને ખરીદી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે સાથે જ સ્ટોલ પણ આપવામાં આવે છે તો હસ્ત કલા સાથે વર્ષો થી જોડાયેલ ભરત ભાઈ સાલવી ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પટોળા તેમજ અન્ય હસ્ત કલાઓને સરકાર દ્વારા સારુ એવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે સરકારની યોજનાઓ થકી કલાકના કારીગરોને ખૂબ જ મોટો ફાયદો થવા પામ્યો છે જેમાં કારીગરો ને વીમા યોજના નો લાભ, રેશમ ની ખરીદી માટે 15 ટકા સબસીડી નો લાભ લઇ ઉત્પાદન વધારી શકાય છે આવી યોજનાઓ થકી કારીગરોના જીવનમાં મોટો ફેરફાર આવા પામ્યો છે સાથે જ સારા કારીગરો ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે જેને લઇ અમારા જેવા કારીગરો ને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે જેને લઇભારત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.. બાઈટ 1.રાહુલ ભાઈ સાલવી. હસ્તકલા કારીગર. પટોળા બાઈટ. 2.ભરત ભાઈ સાલવી. હસ્તકલા કારીગર. પટોળા
0
Report
SDShankar Dan
Aug 01, 2025 08:34:19
Jaisalmer, Rajasthan:
जिला-जैसलमेर विधानसभा-जैसलमेर खबर की लोकेशन-जैसलमेर रिपोर्टर-शंकर दान मोबाइल-9799069952 जैसलमेर में रामगढ़ की रातडिया री डेरी में मिले हड़प्पा सभ्यता से जुड़े 4500 साल पुराने अवशेष बर्तनों के साथ ही मिले भट्टी के अवशेष स्थानीय खोजकर्ताओं की खोज क्रेडिट ले गई आर्कियोलॉजिकल टीम जैसलमेर (शंकर दान, जैसलमेर) जैसलमेर जिले में हड़प्पा सभ्यता के अवशेष मिले हैं। यह हड़प्पा कालीन टीला जैसलमेर जिले के रामगढ़ तहसील से 60 किलोमीटर एवं सादेवाला से 17 किलोमीटर उत्तर पश्चिमी में ''''रातडिया री डेरी'''' नाम स्थान पर है। जिसकी खोज इतिहासकार व शोधविद प्रदीप कुमार गर्ग, राजस्थान विश्वविद्यालय के इतिहास एवं भारतीय संस्कृति विभाग के शोधार्थी दिलीप कुमार सैनी, इतिहासकार पार्थ जगाणी, चतरसिंह जाम रामगढ़, इतिहास एवं भारतीय संस्कृति विभाग के रिसर्च असिस्टेंट डॉ रविंद्र देवरा ने की है। यह पुरास्थल अपने आप में एक अनूठा एवं हड़प्पा सभ्यता में खोजे गए पुरास्थलों में महत्वपूर्ण साबित हो सकता है। शोधकर्ताओं का दावा है कि यह 4500 साल पहले की हड़प्पा सभ्यता के अवशेष है। जहां यह सभ्यता बस्ती थी। रिसर्च के बाद यह भी अंदेशा लगाया जा रहा है कि सिंधु नदी जैसलमेर के इन इलाकों से होकर गुजरती थी जिसे अब एक आधार मिल गया है। शोधकर्ता प्रदीप कुमार गर्ग ने संबंध में जानकारी देते हुए बताया है कि इस पुरास्थल पर भारी मात्रा में मिट्टी के बर्तनों के टुकड़े जगह-जगह बिखरे हुए हैं। जिसमें हड़प्पा सभ्यता के नगरीय स्तर से संबंधित लेप से बने लाल बर्तन, कटोरे, घडे, परफोरेटेड जार के टुकड़े हैं। पाकिस्तान में स्थित रोहड़ी से प्राप्त होने वाले चार्ट पर निर्मित लगभग 8 से 10 सेमी तक लंबाई के अनेक ब्लेड यहां से प्राप्त हो रही है। इसके साथ ही यहां से मिट्टी से निर्मित चूड़ियां, शंख से निर्मित चूड़ियां, त्रिकोणकार, गोलाकार, इडली नुमा टेराकोटा केक मिल रहे है। इस हड़प्पा सभ्यता के पुरा स्थल के दक्षिणी ढलान पर एक भट्टी भी मिली है, जिसके बीच में एक कॉलम बना हुआ है। इस प्रकार की भट्टियां गुजरात के कानमेर, मोहनजोदड़ो से प्राप्त होती है। स्थानीय खोजकर्ताओं की खोज क्रेडिट ले गई आर्कियोलॉजिकल टीम वही इस संबंध में प्रदीप कुमार गर्ग ने बताया कि इस स्थल की खोज को लेकर बीते लंबे समय से शोधकार्य कर रहे है। स्थानीय वाशिंदों के सहयोग से 27 जुलाई को ही इस स्थल की खोज कर दी। यह सब इस स्थल पर मिलने से जैसलमेर सिंधु घाटी सभ्यता के प्लेटफार्म पर आ गया था। सिंधु घाटी सभ्यता के मैप पर एक नया इतिहास जुड़ेगा। कोई सरस्वती नदी के बहाव क्षेत्र को भी अब आधार मिल गया है। अब आर्कियोलॉजिकल सर्वे ऑफ़ इंडिया सहित और जिम्मेदार संस्थाएं इस पर सर्वे करेगी। 27 जुलाई को स्थानीय खोजकर्ताओं द्वारा यह स्थान खोजा गया था। इसकी खोज में स्थानीय खोजकर्ताओं का ही योगदान था। तीन और भी स्थान है जिन पर अभी शोध कार्य किया जा रहा है। लेकिन षड्यंत्र के कारण स्थानीय वाशिंदों को इसकी खोज में कोई स्थान नहीं दिया गया है। स्थान बताने के बाद 29 जुलाई को आर्कियोलॉजिकल की एक टीम इन स्थानों पर पहुंचती है और सारा क्रेडिट अपने नाम करती है जो सरासर गलत है। सभ्यता की खोज का क्रेडिट स्थानीय खोजकर्ताओं को दिया जाए। बाईट- प्रदीप कुमार गर्ग-इतिहासकार व खोजकर्ता
5
Report
HBHimanshu Bhatt
Aug 01, 2025 08:30:36
Morbi, Gujarat:
Slug 0108ZK_MRB_TERIF_VOR Format PKG Reporter HIMANSHU BHATT Feed 0108ZK_MRB_TERIF_VOR Date 01/08/2025 Location MORBI APPROVAL TAPANBHAI એંકર અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફના નવા દર લાગુ કરવા માટેની જાહેરાત કરી છે તેને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થઈ ગયો છે કારણ કે અમેરિકાના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. અને દર વર્ષે મોરબીમાંથી 1500 કરોડથી વધુનું એક્સપોર્ટ અમેરિકામાં કરવામાં આવી રહ્યું છે. જેમાં નવા ટેરિફ દરના લીધે મોટો કાપ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલમાં યુએસના ઘણા ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા તેઓના ઓર્ડર કેન્સલ કરીને કન્ટેનર શિપમેન્ટને રોકી દેવામાં આવ્યા છે. વીઓ મોરબીમાં બનતી ટાઇલ્સને દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે. જો ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો દર મહિને સરેરાશ 1400 થી 1500 જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને 12 મહિને લગભગ 1500 કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છે જોકે, 25 ટકા ટેરિફ લાગવાના કારણે મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ છે આજની તારીખે અમેરિકામાં જે માલ જાય છે તેના ઉપર 9 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી તથા 3 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી આમ 12 ટકા ડ્યુટી અને છેલ્લા ત્રણ મહિનાથી 10 ટકા ટેરીફ મળીને 22 ટકા જેટલો ટેક્સ તો લાગે જ છે જો અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી જાહેરાત મુજબ 25 ટકાનો નવો દર લાગુ થશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધુ 15 ટકા લાગશે જેથી કુલ 37 ટકા જેટલો ટેક્સ અમેરિકાને આપવો પડશે. બાઇટ 1: મુકેશભાઇ ઉઘરેજા. માજી પ્રમુખ મોરબી સિરામિક એસો. વીઓ આજની તારીખે મોરબીના જે સીરામીક ઉદ્યોગકારો અમેરિકામાં વેપાર કરે છે તેમના યુએસના ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા ટેરિફના નવા દર લાગુ કરવાની જાહેરાત થતાની સાથે જ તેઓના ઓર્ડરને કેન્સલ કરીને કન્ટેનરના શીપમેન્ટને રોકી દીધા છે. કેમ કે, અમેરિકા દ્વારા જે રીતે જુદા જુદા દેશ ઉપર ટેરિફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે તેમાં જો ખાસ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય તેવા દેશની વાત કરીએ તો ભારત ઉપર 25 ટકા લાગુ કરવામાં આવી રહ્યો છે જોકે, સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરતા દેશમાં તર્કીમાં 10 ટકા, ઈટલી અને સ્ટેનમાં માત્ર 15 ટકા અને વિયેતનામમાં 20 ટકા ટેરિફના નવા દર લાગુ કરવામાં આવ્યા છે જે ભારત કરતાં ઓછા જોવાના લીધે ત્યાંની સિરામિક પ્રોડક્ટ સસ્તી થશે જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગને થશે. અને અમેરિકામાં મોરબીનું સિરામિક માર્કેટ તૂટે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. બાઇટ 2: કે.જી.કુંડારિયા, માજી પ્રમુખ મોરબી સિરામિક એસો. વીઓ અમેરિકા ટેરીફના નવા દરને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે અને મોટાભાગે તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવે તેવું હાલમાં દેખાઈ રહ્યું નથી ત્યારે ભારતના સિરામિક પ્રોડક્ટના ઉત્પાદકો માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે કારણ કે, ભારત ઉપર જે ટેરીફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે તેના કરતાં અન્ય દેશો કે જ્યાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે ત્યાં ટેરિફના નવા દર ઓછા લાગુ થઈ રહ્યા છે જેની સીધી અસર મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ ઉપર થવાની છે અને અહીના માલની માંગ ઘટે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. નોંધ: મુકેશભાઇ ઉઘરેજા. માજી પ્રમુખ મોરબી સિરામિક એસો. ની હિન્દી બાઇટ પણ સેન્ડ કરેલ છે
3
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 08:16:32
Surat, Gujarat:
સૂરત બિગ બ્રેકીંગ... વડોદ ખાતે પાણીની ટાંકી સંપૂર્ણ જર્જરિત હાલતમાં... 21/08/2015ના રોજ લોકાર્પણ કરેલી પાણીની ટાંકી 10વર્ષમાં જ જર્જરિત થઇ... જર્જરિત પાણીની ટાંકીમાંથી પાણી નીકળતા સ્થાનિકોએ વિડીયો બનાવ્યો... જર્જરિત પાણીની ટાંકીના દાદરના સળિયા દેખાયા... તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે...
6
Report
AKAshok Kumar
Aug 01, 2025 08:03:45
Junagadh, Gujarat:
જુનાગઢ....આજથી ભવનાથ મંદિરનો કબજો સાંભળતું તંત્ર SDM ચરણસિંહ ગોહિલ ભવનાથ મંદિર પહોંચી કબજો સંભાળ્યો આજ સાંજે મહા આરતી પછી તંત્ર કાયદેસર કબજો સંભાળી લેશે મંદિરની સાફ સફાઈ અને કામગીરી નું નિરીક્ષણ કરવામા આવ્યું વહીવટી તંત્ર દ્વારા મોબાઈલ નંબર જાહેર કરવામાં આવશે તે નંબર પર જ હવે ભક્તો દ્વારા દાન ,પૂજા કે ભેટ આપવામાં આવે ભક્તો માટે જાહેર કરેલ નંબર પર જ તમામ વહીવટ કરવામાં આવશે પૂજારીઓ દ્વારા નિયમિત પૂજા આરતી તથા સાધુ સંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવશે બાઈટ ચરણસિંહ ગોહિલ SDM જુનાગઢ અશોક બારોટ જૂનાગઢ
7
Report
DRDarshal Raval
Aug 01, 2025 08:03:38
Ahmedabad, Gujarat:
અમદાવાદ 1 ઓગસ્ટથી વિવિધ ક્ષેત્રે આવ્યા ઘણા ફેરફાર 1 ઓગસ્ટ બાદ નોકરી મેળવનાર માટે સરકારે બનાવી નવી યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત નવા કર્મચારીઓને મળશે આર્થિક લાભ યોજના અંતર્ગત 1 ઓગસ્ટ બાદ epfo માં રજીસ્ટર કરાવનાર નવા નોકરિયાત કર્મચારીને મળશે લાભ કર્મચારીઓનું માસિક વેતન 1 લાખ સુધી હશે તેઓ જ પાત્ર રહેશે યોજના અંતર્ગત કેમચારીઓને વર્ષમાં 2 વાર ઇનસેન્ટિવ અપાશે પહેલુ ઇનસેન્ટિવ નોકરીના 6 મહિના બાદ 15 હજાર અને બીજુ ઇનસેન્ટિવ 12 મહિના બાદ 15 હજાર મળશે આ લાભ મેળવવા કર્મચારીઓએ કંપનીમાં સતત સેવા આપવી પડશે યોજના અંતર્ગત રજીસ્ટર થયેલ કંપનીઓને પણ ઇનસેન્ટિવ મળશે કર્મચારી દીધી 3 હજાર કંપની ને 4 વર્ષ સુધી ચૂકવાશે 50 થી ઓછા કર્મચારી ધરાવનાર કંપનીએ વધુ બે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું રહેશે જ્યારે 50થી વધુ કર્મચારી ધરાવતી કંપનીએ 5 એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું રહેશે કર્મચારી અને કંપની umang એપ કે ઓનલાઈન રજીસ્ટર કરાવી યોજનાનો લાભ મેળવી શકશે યોજનાની અવેરનેસ માટે epfo ઓફિસ દ્વારા ઠેર ઠેર કરાઈ રહ્યા છે કાર્યક્રમ આ યોજનાથી રોજગાર વધશે તેવું સરકારનું માનવું વિઝ્યુલ અને બાઈટ બાઈટ. યોગેશ કુમાર. Pf કમિશનર. નરોડા બ્રાન્ચ સલગ. પીએફ સ્ટોરી ફીડ. લાઈવ કીટ
6
Report
ARAlkesh Rao
Aug 01, 2025 07:31:02
Vaghrol, Gujarat:
FTP-0108ZK BNK DEMEJ BRIDGE PKG સ્લગ-ડેમેજ બ્રિજ બનાસકાંઠા જિલ્લાના થરાદના મેઘપુરા ગામમાં સુજલામ સુફલામ કેનાલ ઉપર નવીન બનાવેલો પુલ શ્રતિગ્રસ્ત થયો છે જોકે છ મહિના અગાઉ જ બનાવેલો આ પુલમાં ભ્રષ્ટાચાર સામે આવી છે મેઘપુરા ગામના સીમા આવેલી સુજલામ સુફલામ કેનાલ ઉપર બનેલા પુલ પાણી આવે તે પહેલા જ વરસાદી પાણીથી શ્રતિગ્રસ્ત થતા અનેક સવાલો ઉભા થયા છે.. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદના કારણે ખાના ખરાબી સર્જાય છે થરાદના મેઘપુરા નજીક સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવે તે પહેલા જ નવીન બનાવેલું પુલ શ્રતિગ્રસ્ત જતા રાહદારીઓ પશુપાલકો અને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે કેનાલમાં હજુ સુધી પાણી નથી આવ્યું પરંતુ તે પહેલા જ પુલ શ્રતિગ્રસ્ત બન્યો છે અને માટી દેખાવા માંડી છે.. અચાનક પુલનું એક તરફનો ભાગ શ્રતિગ્રસ્ત થતા કોન્ટ્રાક્ટરનો અને અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અંદાજિત સ્થાનિક લોકોનું માનીએ તો 60 લાખના ખર્ચે બનાવેલો આ પુલ એવી રીતે ડેમેજ થયું છે કે નીચે નાખેલો ભૂંગળાઓનું પણ પુરાણ થઈ ચૂક્યું છે જોકે હવે આગળ પાણી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે છ મહિના અગાઉ બનાવેલા પુલ શ્રતિગ્રસ્ત થયો છે 80 થી વધારે પરિવારો આ માર્ગ ઉપરથી અવરજવર કરી રહ્યા છે જો કે સાંજ સવારે દૂધ ભરાવા માટે પણ અહીંથી નીકળવું જરૂરી બને છે જોકે કેનાલની બાજુમાં આવેલ રસ્તો પણ નથી જેને લઈને લોકોએ તાત્કાલિક ધોરણે આ કેનાલનું રીપેરીંગ કામ અને પુલ નું રીપેરીંગ કામ કરવા માંગ કરી છે.. બાઈટ -1- ભરત ઠાકોર સ્થાનિક બાઈટ-2 -ભૂરાના ઠાકોર સ્થાનિક બાઈટ-3- મેરુજી રાજપુત સ્થાનિક બાઈટ-4-મેવાજી રાજપુત સ્થાનિક અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
9
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 07:04:45
Surat, Gujarat:
સુરત અડાજણ પોલીસ ની સરાહનીય કામગીરી ગુમ થયેલ વૃદ્ધ મહિલા ને પોલીસે Cctv ફૂટેજ થી શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન વૃદ્ધ મહિલા સીટી બસ ભૂલી જતા શહેર ના અન્ય વિસ્તાર માં પોચી ગયા હતા મહિલા પાસે મોબાઈલ ના હોવાથી પરિવાર દ્વારા પોલીસ ને કરાયી હતી જાણ પોલીસ દ્વારા ઘટના ને ગંભીરતા થી લઇ તુરંત 2 ટિમ બનાવી હતી વૃદ્ધ મહિલા હેમખેમ મળી આવતા પરિવાર જનો એ હાસકારો અનુભવ્યો હતો અને અડાજણ પોલીસ નો માન્યો હતો આભાર
14
Report
DRDarshal Raval
Aug 01, 2025 07:04:35
Ahmedabad, Gujarat:
અમદાવાદ વરસાદ બંધ પરંતુ વરસાદી હાલાકી યથાવત અમદાવાદ ગ્રામ્યના કેટલાક ગામોમાં વરસાદી સમસ્યાથી લોકો પરેશાન ગામોમાં વરસાદી પાણી અને ઉપર વાસના પાણી ભરાતા કેટલાક ગામો થયા પ્રભાવિત બાવળા પાસે આવેલ ઢેઢાલ ગામમાં સૌથી વધુ ભરાયા છે વરસાદી પાણી ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા ગામ થયું પ્રભાવિત ઢેઢાલ ગામ થી સાણંદ ગામ જતા 20 ગામોને જોડતા રસ્તા પર પાણી ભરાતા તેની પણ સર્જાઈ અસર ઢેઢાલ ગામમાં 5,000 જેટલી વસ્તી વરસાદી પાણી ભરાવાના કારણે થઈ પ્રભાવિત વરસાદી પાણી ભરાવાના કારણે ગામમાં વાહન વ્યવહાર થયો ઠપ સરકારી એસટી બસો પણ અંદર જવાની બંધ કરાઈ માત્ર ગામના ટ્રેકટર મારફતે જ ગ્રામજનો અવરજવર કરી શકે છે તેવી હાલત કરિયાણું લેવું, દવા લેવી કે અન્ય કામગીરી માટે લોકોને ટ્રેક્ટર મારફતે જ બહાર જવું પડે છે ઢેઢાલ ગામમાં શાળાઓમાં પાણી ભરાતા શાળા બંધ હોવાથી બાળકોના અભ્યાસને લઈને પણ સર્જાઈ સમસ્યા છેલ્લા બે મહિનાથી ઢેલાલ ગામની આ પરિસ્થિતિ હોવાનું લોકોનું નિવેદન હજુ કેટલા દિવસો સુધી પાણી ભરાયેલું રહેશે તે પણ નક્કી નહીં ગ્રામજનો એ તંત્ર પાસે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા કરી માગ વિઝ્યુલ 2 વોકથરુ ટિકટેક હિન્દી 121 અને વોકથરુ સલગ. બાવળા ગામ ફીડ. લાઈવ કીટ બાવળામાં ઢેઢાળ ગામ સહિત દરણ, જુવાલ, વાસણા, જુડા, લેખંબા સહિત ગામોમાં ભરાયા છે પાણી
14
Report
DRDarshal Raval
Aug 01, 2025 07:04:25
Ahmedabad, Gujarat:
અમદાવાદ બાવળામાં વરસાદી સમસ્યા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ અમદાવાદ ગ્રામ્યમાં બાવળામાં સૌથી વધુ છે વરસાદી સમસ્યા વરસાદી પાણી ભરાવા સાથે બાવળામાં રસ્તાઓની હાલત છે ખરાબ વરસાદી પાણી અને ખરાબ રસ્તા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ જોવા મળ્યો બાવળા ગામ અને અમદાવાદ બાવળા બગોદરા હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ રખડતા ઢોર ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી લોકોને ભીતિ બાવળા હાઇવે ઉપર ભરાયેલા વરસાદી પાણીના કારણે પણ લોકો આવી રહ્યા છે રોંગ સાઈડમાં તાજેતરમાં જ હાઇકોર્ટે રખડતા ઢોર, રોંગ સાઈડ બાબુઓ અને ખરાબ રસ્તા સહિત વિવિધ મુદ્દે પોલીસ તંત્ર અને સરકારની કાઢી છે ઝાટકણી હાઇકોર્ટની અનેક ટકોર બાદ પણ શહેર સહિત રાજ્યમાં આ બાબતે નથી આવી રહ્યો સુધાર બાવળામાં સમસ્યાઓ સામે આવતા ટ્રાફિક અને પોલીસ વિભાગ અને નગરપાલિકા શું કરે છે તેને લઈને પણ ઉઠ્યા સવાલ બાવળાના સ્થાનિકે વિવિધ સમસ્યા ને લઈને નગરપાલિકા સામે ઠાલવી નારાજગી વિઝ્યુલ. વોકથરુ અને બાઈટ imp. લાસ્ટ વોકથરુ લેજો. સલગ. બાવળા ઢોર ફીડ. લાઈવ કીટ
14
Report
DRDarshal Raval
Aug 01, 2025 07:04:21
Ahmedabad, Gujarat:
અમદાવાદ બાવળાના રૂપાલ ગામે ભરાયેલા છે વરસાદી પાણી એક સપ્તાહથી રૂપાલમાં ભરાયેલા છે વરસાદી પાણી રુપાલ થી ગણપતપુરા જતા મુખ્ય માર્ગ પર રૂપાલ ગામે પાણી ભરાતા ગ્રામજનો સાથે વાહન ચાલકો પરેશાન હજુ પાણીનો નિકાલ ક્યારે થશે તેનો કોઈ અંદાજ નહીં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાની સાથે લોકોની વધી મુશ્કેલીઓ રૂપાલ સહિત આસપાસના કેટલા ગામોમાં પણ ભરાયેલા છે વરસાદી પાણી વરસાદ બંધ થયા ના ચાર દિવસ થયા છતાં પણ નથી ઓસરી રહ્યા પાણી મુખ્ય માર્ગ પર રહેલા મકાનોમાં પાણી ઘુસ્તા રહીશો મકાન બંધ કરી અન્ય જગ્યા પર જતાં રહ્યાં વિઝ્યુલ અને ટિકટેક અમદાવાદ રૂપાલ ગામમાં ભરાયેલા પાણી વચ્ચેથી નીકળી વાહનોની નંબર પ્લેટો હાજીપીરની દરગાહ ના કટ પાસે એક દુકાન ખાતે સાચવવામાં આવી નંબર પ્લેટો પાણી માંથી પસાર થતા કેટલાક વાહનોની નંબર પ્લેટ નીકળી તણાઈ ને દુકાન મકાન પાસે પહોંચતા તેને સાચવવામાં આવી કેટલાક લોકો નંબર પ્લેટ નીકળી ગયા ની જાણ થતા પરત લઈ ગયા તો હજુ પણ કેટલીક નંબર પ્લેટો દુકાન ઉપર સાચવીને રખાઈ રૂપાલ ગામ ખાતે પાણી માંથી નીકળતા વાહનોની નંબર પ્લેટ નીકળી હોય તો ખરાઈ કરીને લઈ જવા નંબર પ્લેટ સાચવનારે કરી અપીલ વિઝ્યુલ અને 121 અમદાવાદ બાવળાના રૂપાલ ગામમાં મુખ્ય માર્ગ સાથે મકાનમાં ભરાયા પાણી મુખ્ય માર્ગ પર આવેલા કેટલાક મકાનોમાં ઘુસ્યા પાણી તો કેટલાક મકાનમાં પાણી ઘૂસવાની છે તૈયારી જો પાણીનો પ્રવાહ વધ્યો તો મકાનોમાં ઘૂસી શકે છે પાણી મકાનમાં પાણી ન જાય તે માટે ઇટો અને લાકડાના પાટીયાઓની ઊભી કરાઈ આડાશો જોકે મુખ્ય માર્ગ પર મકાન હોવાથી પાણીમાંથી પસાર થતા વાહનોથી પાણીની છાલકના કારણે મકાનમાં પહોંચી રહ્યા છે પાણી મકાનમાં રહેનાર એક માજીએ વરસાદી સમસ્યા બાબતે પોતાની વ્યથા ઠાલવી પાણીના નિકાલ માટે તંત્ર કંઈક કરે તેવી માજીએ કરી આજીજી છેલ્લા 5 વર્ષથી જ આ સમસ્યા હોવાનું માજીનું નિવેદન વિઝ્યુલ અને 121 સલગ. રૂપાલ ગામ ફીડ. લાઈવ કીટ
13
Report
RVRajat Vohra
Aug 01, 2025 06:50:30
Jammu, :
*ZEE NEWS EXCLUSIVE* 0108ZN_JMU_LOC_SEARCH *पाकिस्तान की ड्रोन साजिश का पर्दाफाश, इंटरनेशनल बॉर्डर और LOC पर सुरक्षा बलों का तलाशी अभियान तेज़* REPORTER: RAJAT VOHRA, ZEE MEDIA JAMMU VIDEO JOURNALIST: MANIK KERNI  *WALKTHROUGH FROM LOC AKHNOOR SECTOR WITH SECURITY FORCES SEARCHING THE JUNGLE AREA.* FEED INGESTED THROUGH TVU29 *जम्मू के अखनूर LOC से ज़ी मीडिया की एक्सक्लूसिव ग्राउंड रिपोर्ट* जम्मू-कश्मीर के कठुआ और सांबा इंटरनेशनल बॉर्डर पर पाकिस्तान की एक और बड़ी ड्रोन साजिश का खुलासा हुआ है। पिछले एक सप्ताह के भीतर पाकिस्तान ने तीन बार इंटरनेशनल बॉर्डर के ज़रिए ड्रोन के माध्यम से हथियार और ड्रग्स भेजने की कोशिश की, जिसे भारतीय सुरक्षा बलों ने समय रहते नाकाम कर दिया। जानकारी के अनुसार, 26 जुलाई को सांबा जिले के चलीयारी इलाके में, और 29 जुलाई को कठुआ के इंटरनेशनल बॉर्डर पर ड्रोन की मदद से ड्रग्स की खेप भेजने की कोशिश की गई थी। वहीं 30 जुलाई को जम्मू के नगरोटा इलाके में सुरक्षाबलों ने एक आतंकी मददगार को गिरफ्तार किया, जिसके पास से तीन विदेशी पिस्तौल (तुर्की और चाइनीज मेड) बरामद की गईं। सूत्रों के मुताबिक ये हथियार भी ड्रोन के ज़रिए इंटरनेशनल बॉर्डर से भारत में भेजे गए थे और इनका इस्तेमाल कश्मीर घाटी में किसी बड़ी टारगेटेड किलिंग को अंजाम देने के लिए किया जाना था। इन घटनाओं के बाद सुरक्षा एजेंसियां पूरी तरह अलर्ट मोड में हैं। कठुआ, सांबा, अखनूर और नगरोटा सेक्टर में इंटरनेशनल बॉर्डर और LOC पर बड़े पैमाने पर तलाशी अभियान चलाया जा रहा है। जम्मू के अखनूर सेक्टर में विशेष तौर पर एंटी-ड्रोन और एंटी-टनल ऑपरेशन्स तेज़ी से जारी हैं। इस समय क्षेत्र में लगातार बारिश हो रही है, जिससे इंटरनेशनल बॉर्डर के पास घनी जंगली घास उग आई है। सुरक्षाबलों को आशंका है कि पाकिस्तान इसी घनी झाड़ियों का फायदा उठाकर आतंकियों की घुसपैठ और हथियारों की सप्लाई की साजिशें रच रहा है। इसी के मद्देनज़र सुरक्षा बलों द्वारा हर इंच की गहन तलाशी ली जा रही है ताकि किसी भी साजिश को समय रहते नाकाम किया जा सके।
14
Report
DRDarshal Raval
Aug 01, 2025 06:47:25
Ahmedabad, Gujarat:
અમદાવાદ : પહેલા ગિરધરનગર નો બ્રિજ બંધ કરવાની જાહેરાત બાદ રાજસ્થાન હોસ્પિટલ થી નમસ્તે સર્કલ સુધી નો બ્રિજ બંધ કરવામાં આવ્યો બ્રિજ અચાનક બંધ થઈ જતા લોકો ને પડી રહી છે હાલાકી બુલેટ ટ્રેન ની કામગીરી ને લઈને બ્રિજ એક મહિનો 1 સપ્ટેમ્બર સુધી બંધ કરાયો ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું પણ અચાનક બહાર પાડ્યું 15 દિવસ પહેલા જાહેરનામું બહાર પડે તો લોકો ને ખબર પડે બ્રિજ બંધ થઈ જતા હવે આસપાસ ના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ શાહીબાગ અંડર બ્રિજ માં પણ ફુલ ટ્રાફિક જામ જેવી સ્થિતિ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક કર્મચારીઓ ટ્રાફિક મેનેજ કરવા કામે લગાવાયા વિઝ્યુલ અને વોકથરુ સલગ. બ્રિજ બંધ ફીડ. લાઈવ કીટ
13
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 06:20:34
Surat, Gujarat:
સુરત બ્રેક વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સુરત મહાનગરપાલિકા તંત્ર જાગ્યું નહીં ડીંડોલી પ્રિયંકા સોસાયટી પાસેની ખાડી બ્રિજનો એક તરફ નો ભાગ બેસી ગયો સ્થાનિક લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે સુરત મનપા તંત્ર દ્વારા ૨૫ ફૂટનો બ્રીજ બંધ કરી ત્યાં ગ્રીલ લગાડાઈ છેલ્લા એક વર્ષથી આ બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે સ્થાનિક લોકો દ્વારા 25 થી 30 વખત ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે મહિલાઓ પણ આ ગ્રીલ કૂદી ત્યાંથી પસાર થવામાં મજબૂર બન્યા જો આ ગ્રીલ નહિ કૂદે તો મહિલાઓને બે કિલોમીટર સુધીનો ચકરાવો ફરવાનો વારો આવે 30,000 થી વધુ લોકો ને અસર અહીં 10 જેટલી સોસાયટીઓના રહીશો રોજે રોજ જીવના જોખમે અહીંથી પસાર થાય છે ટેન્ડર પાસ થઈ ગયુ હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી વોક થ્રુ..ચેતન
14
Report
HPHital Parekh
Aug 01, 2025 06:03:36
Gandhinagar, Gujarat:
આર કે પટેલ, પ્રદેશ મહામંત્રી, કિસાન સંઘ સરકાર દ્વારા સબસીડાઈઝડ ખાતર ની ખેડૂતો ઉપયોગ કરે છે ખાતર માં અનિયમિતતા જણાઈ છે ખાતર માં સાથે અન્ય ખાતરનો ઉપયોગ કરતા હતા કેન્દ્રીય મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી ખાતરની સાથે અન્ય ખાતર આપી રહ્યા છે ખૂબ જ નિંદનીય બાબત છે ખાતર માં અનિયમિતતા સાથે લાંબી લાઈનો ખેડૂતોએ લગાવવી પડી છે સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર આવશે ભેળસેળ યુક્ત ખાતર દવાઓ અને બિયારણ બાબતે સરકાર પગલાં લે સરકાર ને ચેતવણી છે કડક કાર્યવાહી થાય ખેડૂતો ના હક નું ખાતર ઈન્ડસ્ટ્રીઝ માં જાય છે
14
Report
Advertisement
Back to top