Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Alwar301001

पांच साल का नन्हा कांवड़िया बना गांव का हीरो, जानें कैसे!

SKSwadesh Kapil
Jul 24, 2025 02:47:09
Alwar, Rajasthan
एंकर ,विजुअल भगवान शिव की आराधना के पावन सावन के महीने में लोग हरिद्वार और गंगोत्री से गंगाजल लाकर अपने क्षेत्र में भगवान शिव के मंदिर में चढ़ाते हैं. जिन लोगों के कार्य पूर्ण होते हैं वह हरिद्वार से कावड़ के माध्यम से गंगाजल लाकर अपनी मनोकामना पूर्ण होने पर भगवान शिव का श्रृंगार करते हैं. महाशिवरात्रि के पावन पर्व पर खेरली कश्मीर में एक नन्हा कावड़िया सबके आकर्षण का केंद्र बना.खेड़ली के समीपवर्ती गांव खेड़ा सारंगपुरी का है पांच साल का सुर्यकांत यादव. गांव से कांवड़ लेने जाने वाले युवाओं की टीम में हुआ शामिल. हरिद्वार से कांवड़ में लेकर आया गंगाजल. चेहरे पर नहीं दिखाई दी थकान. साथी कांवड़ियों के अनुसार जगह जगह लोगों ने किया नन्हे भोले का किया स्वागत सम्मान. आज अपने गांव पहुंचे नन्हे भोले कांवड़िए सुर्यकांत यादव का ग्रामीणों ने माला साफ़ा पहनाकर स्वागत सम्मान किया. ग्रामीणों ने पांच साल के कांवड़िए तथा अन्य कांवड़ लाने वाले साथीयों की डीजे बेंड बाजों से जुलूस निकाल कर की अगवानी. क्षेत्र में चर्चा का विषय बना हुआ है पांच साल का सुर्यकांत यादव कांवड़िया. आज गांव के शिवालय में जाकर किया कांवड़ से लाएं गंगाजल से जलाभिषेक.
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSomi Prakash Bhuveta
Jul 25, 2025 11:36:08
Chamba, Himachal Pradesh:
एंकर भरमौर में बन्नी नाले का जलस्तर बढ़ने पर बीच भंवर में फंसी महिलाओं का वीडियो आया सामने इसी नाले में स्कूली बच्चों के भी फंसने का वीडियो हो रहा वायरल उपायुक्त मुकेश रेपसवाल बोले इस रास्ते को दुरुस्त करने का चल रहा है कार्य जल्द ही नाले वाली जगह को भी कर दिया जाएगा दुरुस्त वीओ चंबा। जनजातीय क्षेत्र भरमौर के अंतर्गत आने वाला बन्नी नाला इन दिनों उफान पर है। आलम यह है कि इस नाले से क्रॉस करना जान जोखिम में डालने से कम नहीं है‌ । लेकिन यहां के लोग करें भी तो क्या, इसके अलावा आवाजाही के लिए कोई रास्ता न होने की वजह से रोजाना जोखिम उठा कर अपने गंतव्य तक पहुंचना क्षेत्र के लोगों की मजबूरी बन चुका है। बरसात की वजह से इस नाले का जलस्तर काफी ज्यादा होने की वजह से बच्चों को पीठ पर तो वहीं अन्य लोगों को हाथ में हाथ डालकर यानी चेन बनाकर इस नाले को पार करना पड़ता है। इस नाले को जान जोखिम में डालकर नाले को पार करते स्कूली बच्चों और बारात में जा रही स्थानीय महिलाओं का वीडियो सामने आए हैं। ये दोनों वीडियो सोशल मीडिया प्लेटफॉर्म पर खूब वायरल हो रहे हैं। बाइट उधर, उपायुक्त चंबा मुकेश रेपसवाल ने कहा कि उन्होंने भी इन वीडियो को देखा है। बहरहाल इस रास्ते को दुरुस्त करने का कार्य चल रहा है जल्द ही नाले वाली जगह को भी दुरुस्त कर दिया जाएगा ताकि आवाजाही में किसी को भी कोई दिक्कत पेश न आए। Element...जान जोखिम में डालकर आवाजाही करते स्कूली बच्चों और बारात में जा रही महिलाओं के वायरल वीडियो Byte...उपायुक्त मुकेश रेफसवाल की बाइट
5
Report
SPSomi Prakash Bhuveta
Jul 25, 2025 11:35:59
Chamba, Himachal Pradesh:
एंकर चुराह उपमंडल के कठवाड़ में दरकी पहाड़ी भारी भरकम मलबा गिरने से नकरोड़ चांजू मुख्य मार्ग पड़ा बंद पहाडी़ दरकने पर बड़े-बड़े पत्थर जब सड़क को चीरते हुए नाले की तरफ गिरें तो आसपास के लोग तुरंत पहुंचे सुरक्षित स्थान पर इसी बीच दरकती पहाड़ी का वीडियो बना लिया कुछ लोगों ने अब यह वीडियो सोशलमीडिया प्लेटफार्म पर हो रहा है खूब वायरल वीओ चंबा। चुराह उपमंडल में नकरोड़ चांजू मार्ग पर कठवाड़ के पास अचानक पहाड़ी दरकने से मुख्य मार्ग बंद हो गया है। शुक्रवार सुबह-सुबह पहाडी़ दरकने पर बड़े-बड़े पत्थर सड़क को चीरते हुए जब नाले की तरफ गिरने लगे तो आसपास के लोग तुरंत सतर्क हो गए और वह सुरक्षित स्थान पर जा पहुंचे। इसी बीच दरकती पहाड़ी का वीडियो कुछ लोगों ने बना लिया। अब यह वीडियो सोशलमीडिया प्लेटफार्म पर भी खूबवायरल हो रहा है। Element...दरकती पहाड़ी का वायरल वीडियो
7
Report
PDPRASHANT DHIVRE
Jul 25, 2025 11:35:50
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_GANJO_AROPI એંકર:સુરત શહેરની પાંડેસરા પોલીસે એક મોટી કાર્યવાહી કરીને રૂપિયા 2 લાખથી વધુ કિંમતના 18 કિલોથી વધુ ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો સુરત લાવ્યા હતા અને તેની ડિલિવરી કરવા જઈ રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. વીઓ:1 પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ઉધના રેલવે સ્ટેશનથી ઓટોરિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈને પાંડેસરા ખાતે ડિલિવરી કરવા જઈ રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે જલારામ નગર પાસેથી વોચ ગોઠવી હતી.પોલીસે શંકાસ્પદ ઓટોરિક્ષાને અટકાવી તલાશી લેતા તેમાંથી 18 કિલો 530 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 2 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ગાંજા ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી અન્ય મુદામાલ પણ જપ્ત કર્યો હતો. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 ઝડપાયેલા આરોપીઓમાં કાર્તિક સુકદેવ નાયક, રાહુલ બુલ્લુ સ્વાઇ, પવિત્ર ટુના ગૌડા, સુદામ ભાલુ ગૌડા, બાબુસુના ઉપેન્દ્ર ગૌડા, રંજન સીર્માચલ ગીડા, અને નારાયણ નીલકંઠ બિસોઇનો સમાવેશ થાય છે. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાંડેસરામાં રહેતા નારાયણ નીલકંઠ બિસોઇએ આ ગાંજો મંગાવ્યો હતો.તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કાર્યવાહીથી સુરતમાં નશાના કારોબાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
6
Report
PAParakh Agarawal
Jul 25, 2025 11:34:52
Ambaji, Gujarat:
કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું સ્થાન શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનતા મોહનથાળના પ્રસાદને(FSSAI) ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા "ઇટ રાઇટ પ્રસાદ"ના પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યું છે જે પ્રમાણપત્ર બનાસકાંઠા જિલ્લાના ફૂડ અધિકારીઓ દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદીને અર્પણ કરવામાં આવ્યું હતું જોકે અંબાજી મંદિરમાં બનતા મોહનથાળનો પ્રસાદ પ્રતિ વર્ષ સવા કરોડ ઉપરાંત પ્રસાદના પેકેટનું ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને વેચાણ કરવામાં આવે છે આ પ્રસાદ ગુણવતા અને સ્વચ્છતાને ધ્યાને રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના અધિકારીઓ દ્વારા તમામ માપદંડની ચકાસણી કર્યા બાદ આજે મંદિર ટ્રસ્ટને "ઈટ રાઇટ પ્રસાદ"નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આપવામા આવતા પ્રસાદની ગુણવત્તા,સ્વછતા તેમજ મંદિરના ખાધ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું એક પ્રતિબિંબ છે ખાસ કરીને આ સફળતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શન તેમજ તેમના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે જેમ ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો પડે અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી સ્વછતા અને ગુણવત્તાના કડક માપદંડોનુ પાલન કરાયું હોય તેમણે જ આ ઇટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે અંબાજી મંદિરની આ સિદ્ધિ ગુજરાત માટે અનેક ધાર્મિક સ્થળોને લઈ ગૌરવવંતી બાબત બની છે અને ભવિષ્યમાં પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પ્રસાદ મામલે આની ચોકસાઈ અને ખરાઇ સાથે પ્રસાદની ગુણવત્તા જળવાયેલી રહે તે દિશામાં કામ કરશે બાઈટ-01 કૌશિક મોદી (અધિક કલેક્ટર અને વહીવટદાર મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ) જોકે આ પ્રમાણ પત્ર થર્ડપાર્ટી વાય કયુ ઇન્ડિયા એજન્સી દ્વારા મોનીટરીંગ થતા ઓડિટ કરવામાં આવેલ જેના ગુજરાત લેબોરેટરી ટ્રેનિંગ પાર્ટનર હતા બાઈટ 02 તેજસભાઇ પટેલ (જિલ્લા ફૂડ અધિકારી બનાસકાંઠા ) અંબાજી મંદિર માં વપરાતો આ પ્રસાદ વર્ષોની એક પરંપરા છે જેનો સ્વાદ એક ધાર્યો વર્ષો થી જોવા મળે છે અને નવાઈ ની બાબત તો એ છે કે આ પ્રસાદ મીઠું હોવા છતાં નામ માત્ર કીડી જોવા મળતી નથી.
6
Report
CPCHETAN PATEL
Jul 25, 2025 11:34:47
Surat, Gujarat:
બ્રેક સુરત કાપોદ્રા વિસ્તારની ઘટના પ્રેમી સાથે માણેલી અંગત પળોને લીધે ૧૭ વર્ષની તરુણી ગર્ભવતી બની પરિવારને જાણ થતા વતન મોકલી પાંચ મહિના પહેલા પરત આવતા પ્રેમી શ્યામબાબુએ રૂમ પર બોલાવી ત્રણવાર સબંધ બાંધ્યો હતો પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં કિશોરીને ચાર માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું શ્યામબાબુ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી
4
Report
CPCHETAN PATEL
Jul 25, 2025 10:31:16
Surat, Gujarat:
સુરત બ્રેક સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત હનીટ્રેપ ની ઘટના સામે આવી પાંડેસરા વિસ્તારમાં યુવાને હની ટ્રેપ નો ભોગ બનાવાયો યુવાનને મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યો હતો મુંબઈમાં નશાકારક પદાર્થ પીવડાવી યુવાનના નગ્ન ફોટા પાડી લેવામાં આવ્યા હતા યુવાનને રેપની ફરિયાદ દાખલ કરવાનું કહી રૂપિયા દસ લાખની માંગણી કરવામાં આવી હતી મુંબઈ ખાતે રૂપિયા 40,000 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા યુવાને પાંડેસરા પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણ પૈકી એક આરોપીની ધરપકડ કરી આરોપીના મોબાઇલ માંથી યુવતીએ પોલીસ સામે કયા પ્રકારનું નિવેદન આપવું તે અંગે તેને શીખવતો વીડિયો પણ સામે આવ્યો છે બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
8
Report
CPCHETAN PATEL
Jul 25, 2025 10:31:02
Surat, Gujarat:
સુરત :: અમરોલી વિસ્તાર ની ઘટના. કતારગામ અમરોલી બ્રિજ પર BRTS બસ અકસ્માત. અમરોલી બ્રિજ પર બીઆરટીએસ બસે મહિલા કોર્પોરેટરની ગાડીને અડફેટે લીધી. અકસ્માત ની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મહિલા કોર્પોરેટરનાં પતિએ એજન્સી પાસે નુકસાનની પેટે ચોક્કસ રકમ લઈ ફરિયાદ કરવાનું ઢાળ્યું. સુરત મહાનગર પાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાશવારે સર્જાતા અકસ્માત. અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલ મહિલા કોર્પોરેટરની ગાડીને બીઆરટીએસ બસે અકસ્માત સર્જાતાં ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો. મહિલા કોર્પોરેટરનાં પતિ દ્વારા બીઆરટીએસ બસનાં ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાને બદલે નુકસાનની રકમ અંગે બંધબારણે સમાધાન કર્યું.
12
Report
UPUMESH PATEL
Jul 25, 2025 10:30:42
Valsad, Gujarat:
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ ના કારણે સેગવી ગામ ખાતે મુખ્ય માર્ગ પર નદી વહી સેગવી ગામનો મુખ્ય માર્ગ પાણી મા ગળકાવ મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી ગ્રામ પંચાયત દ્રારા યોગ્ય પાણી નિકાલ ની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાયા પંચાયત દ્રારા યોગ્ય પાણી નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવે એ કરાઈ માંગ બાઈટ : વોક થ્રુ
13
Report
UPUMESH PATEL
Jul 25, 2025 10:03:29
Valsad, Gujarat:
Approved By Assignment વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પડતો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લામાં કપરાડાના તાલુકામાં બે કલાકમાં ત્રણ 3.60 ઇંચ જેટલો વરસાદ નોંધાયો પામ્યો છે વલસાડ જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થતા જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે તો ધરતી પુત્ર દ્વારા ડાંગરના પાકની વાવણી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો વિરામ બાદ વરસાદ શરૂ થતા જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે બાઈટ : વોક થ્રુ
13
Report
PTPremal Trivedi
Jul 25, 2025 09:47:54
Patan, Gujarat:
એન્કર.. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત અને ડીલીટ પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા શિક્ષણ અને સમાજ માટે યોગદાન આપનાર બે મહાનુભાવો ને ડીલીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. વિઓ 1 પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં વર્ષ 2020 ના 103,વર્ષ 2021ના 86 વર્ષ 2022ના 88 તથા વર્ષ 2023 ના 82 મળી વિવિધ વિદ્યાશાખાના કુલ 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાય કરવામાં આવ્યા હતા. સૌથી વધુ 230 વિદ્યાર્થિઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. રાજ્યપાલે પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે રાષ્ટ્રની ઉન્નતિ માટે જ્ઞાન નો ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. રાજ્યપાલના હસ્તે ચાર વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે પુરુષોની ઈજ્જત બચાવવા કોઈ યુવાન ગોલ્ડ મેડલ લેવા સ્ટેજ પર આવશે પણ રાજ્યપાલની આશા પરિપૂર્ણ ન થતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્યની 32 યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં જવાનું થયું છે. જેમાં મોટાભાગે 80 ટકા વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ મેળવે છે. અને પહેલવાનો માત્ર તાલીઓ વગાડે છે તેમ કહીને વિદ્યાર્થી યુવાનો સામે કટાક્ષ કર્યો હતો.આ ઉપરાંત માનદ પદવી મેળવનાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડો. કપિલ કપૂર અને પુનરુથ્થાન વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરે ને શુભેચ્છાઓ પાઠવી હતી. વિઓ 2 ડીલીટ ની માનદ પદવી મેળવનાર ઇન્દુમતી કાટદરે એ જણાવ્યું હતું કે ડીલીટ ની પદવી મળે કે ન મળે દરેક અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભારતીય જ્ઞાનની સેવા કરવી જોઈએ તેનું રક્ષણ કરવું જોઈએ અને તેની પ્રતિષ્ઠા કરવી જોઈએ અને તે માટે ઉત્તમ પદ્ધતિથી ભણવું અને ભણાવવું જોઈએ. જે પ્રકારે વિદ્યાર્થીનીઓ અભ્યાસમાં આગળ વધી રહી છે તે મુજબ વિદ્યાર્થીઓને પણ આળસ ખંખેરી મહેનત કરવા અનુરોધ કર્યો હતો. તો મળ્યો હતો રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ મા અનેરી ખુશી જોવા મળી હતી અને આ ગોલ્ડ મેડલ મેળવવા પાછળ પોતાના પરિવારજનો અધ્યાપકો ના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.. બાય1 આચાર્ય દેવ વ્રત.. રાજ્યપાલ બાઈટ 2 આચાર્ય દેવ વ્રત.. રાજ્યપાલ બાઈટ 3 ઇન્દુમતી કાટદરે..ડીલીટ પદવી મેળવનાર બાઈટ 4 ખુશી પ્રજાપતિ.. વિદ્યાર્થીની
14
Report
DRDarshal Raval
Jul 25, 2025 09:47:49
Ahmedabad, Gujarat:
સ્પીચ... વિક્રાંત કિશોર - પ્રિન્સિપલ ડાયરેક્ટર, ડાયરેક્ટોરેટ ઓફ રિસેટલમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અમદાવાદ આર્મીમાંથી રિટાયર થનારા જવાનો માટે જોબ ફેરનું આયોજન ૬૦૦ થી ૭૦૦ ની આસપાસ રિટાયર્ડ આર્મી જવાનોએ જોબ ફેરમાં ભાગ લીધો ૫૦ જેટલા કોર્પોરેટ સેક્ટર્સ આ જોબ ફેરમાં જોડાયા લગભગ ૭૦ જેટલા રિટાયર્ડ આર્મી જવાનોને નોકરીનું કન્ફર્મેશન પણ મળી ગયું કોરોના કાળ બાદ આ જોબ ફેરના આયોજનમાં અંતરાલ આવ્યો હતો અંતરાલને પૂર્ણ કરીને જોબ ફેરનું આયોજન ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કરાયો આ કાર્યક્રમમાં મેજર જનરલ ગૌરવ બગ્ગા જનરલ ઓફિસર કમાન્ડિંગ, 11 RAPID પણ હાજર રહ્યા આ સિવાય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સમાંથી પણ હોદ્દેદારોએ હાજરી આપી સલગ. એક્સઆર્મી જોબફેર
13
Report
CPCHETAN PATEL
Jul 25, 2025 09:47:45
Surat, Gujarat:
સુરત :: સુરતમાંથી બેકાર બનેલા રત્નકલાકારોએ ૬પ હજાર સંતાનોની ફી માટે ફોર્મ ભર્યા. સરકાર દ્વારા બાળકોના સહાય માટે જાહેરાત કરી હતી. સુરત સૌથી વધુ રત્નકલાકારો. ૩૦૦થી વધુ શાળાના ૫૫ હજાર વાલીઓએ ફોર્મ ભર્યા. હવે ડાયમંડ એસો. ભરાયેલા ફોર્મેની સ્કૂટિની કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે અભ્યાસની ફી ચૂકવાશે. રત્નકલાકારોના બાળકોને વહેલી તકે તેમના અભ્યાસ માટેની સહાય મળી રહે એ બાબતે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવશે. સ્ક્રુટિનીમાં મંજુર થયેલા ફોર્મની ફી ચૂકવવામાં આવશે બાઇટ..ભાવેશ ટાંક.. ડાયમંડ યુનિયન વર્કર ઉપ પ્રમુખ
14
Report
DDDHANANJAY DWIVEDI
Jul 25, 2025 08:46:14
Bettiah, Bihar:
Reporter ____dhananjay dwivedi Anchor __________ बेतिया से बड़ी खबर है जहां एक साल के मासूम बच्चे ने कोबरा सांप को दांत से काट काट मौत के घाट उतार दिया है सांप के काटने से बच्चा भी बेहोश हो गया जिसे आनन फानन में बेतिया जीएमसीएच लाया गया बच्चे की स्थिति खतरे बाहर है बच्चा का इलाज चल रहा है घटना मझौलिया के बनकटवा गांव की है गांव के सुनील साह का एक वर्षीय मासूम बच्चा गोविंद घर के पीछे खेल रहा था तभी कोबरा सांप बच्चे के पास पहुंच गया कोबरा सांप को बच्चे ने पकड़ लिया सांप ने बच्चे को काट लिया जिस पर बच्चे ने भी सांप को दांत से काटना शुरू कर दिया बच्चे ने सांप को दांत से काट काट मौत के घाट उतार दिया सांप की तत्काल मौत हो गई बच्चा बेहोश हो गया जिसे जीएमसीएच अस्पताल लाया गया डॉक्टर सौरभ कुमार ने बताया के बच्चे की स्थिति स्थिर हो गई है बच्चा खतरे से बाहर है लेकिन बच्चे को निगरानी में रखा गया है वही बच्चे के परिजनों ने बताया की खेलने के दौरान ये बड़ा हादसा हो गया बच्चा सुरक्षित है परिजन काफी खुश है बाइट__परिजन
14
Report
PPPraveen Pandey
Jul 25, 2025 08:36:19
Kanpur, Uttar Pradesh:
कानपुर ब्रेकिंग कानपुर में ब्लॉगर वानी और कृष्ण की आशिकी का वीडियो वायरल ब्लॉग के चक्कर में उड़ाए ट्रैफिक नियमों के परखच्चे चलती बाइक पर दिखाया स्टंट और रोमांस का खतरनाक मेल कई चौराहों पर पहले भी मचा चुके हैं ट्रैफिक का हाल-बेहाल कानपुर कमिश्नरेट पुलिस के नियमों को ठेंगा दिखाया हेलमेट नहीं, सुरक्षा नहीं सिर्फ 'वायरल' होने की चाह सोशल मीडिया पर लोगों ने वीडियो को बताया गैरजिम्मेदाराना
14
Report
VKVishwas Kumar
Jul 25, 2025 08:36:07
Hanumangarh, Rajasthan:
झालावाड के स्कूल मे बड़े हादसे के बाद Zee राजस्थान ने हनुमानगढ़ के सरकारी स्कूलों के हलात का जीरो ग्राऊंड पर जाकर जायजा लिया,जिसमे जक्शन के MGGS भट्टा कॉलोनी स्कूल नंबर 1,मक्कासर गाँव का स्कूल,रेलवे कॉलोनी का स्कूल हो अधिकतर स्कूलों स्थिति बद से बदत्तर ही देखने को मिली।
14
Report
Advertisement
Back to top